નવી દિલ્હી: દેશના 7 રાજ્યોમાં મંગળવારે રાત્રે 1.57 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 સુધી માપવામાં...
આજના લેખનું શીર્ષક વાંચીને 100% એવું થાય કે આ કોઈ એલોપથીના મેડિસિનની શાખા વિશે જ વાત કરવા જઈ રહ્યા છો કે કોઈ...
1960માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી સૌથી સમર્થ મુખ્ય મંત્રી તરીકે જેમનું નામ નોંધાયેલું છે તેઓ એક પત્રકારની કારકિર્દી છોડીને રાજકારણમાં પ્રવેશ્યા હતા....
જ્યારથી ઈલોન મસ્ક ટવીટરના માલિક બન્યા છે ત્યારથી એવું પૂછવામાં આવી રહ્યું છે કે – હવે ટવીટરનું શું થશે? હવે મસ્ક શું...
તાજા ડેટાના મુજબ વિશ્વભરમાં લગભગ 16 અબજ મોબાઇલ છે. ફોન્સમાંથી 5 અબજથી વધુ ઉપયોગમાંથી પાછા ખેંચી લેવામાં આવે છે, આ વર્ષ દરમિયાન...
સુરત : શહેર પોલીસની (Police) ટીમો અને બ્રાંચો ચૂંટણી (Election) પહેલા વોન્ટેડ (Wanted) આરોપીઓને તથા અનૈતિક સંબંધો સાથે સંકળાયેલા લોકોને પકડવા દોડી...
સુરત: મિલેનિયમ માર્કેટ ખાતે વેપારી સાથે મહારાષ્ટ્ર (Maharastra) અને ઉત્તરપ્રદેશમાં (Uttar Pradesh) અસ્તિત્વમાં ન હોય તેવી પેઢીના નામે 24.35 લાખનો સાડીનો માલ...
સુરત: ચીનની (China) મેડિકલ કોલેજોમાંથી એમબીબીએસ (MBBS) કરનારા વિદ્યાર્થીઓ (Student) માટે સૂચના જાહેર કરાય છે. ચીન સહિતના વિદેશમાંથી એમબીબીસનો અભ્યાસ કર્યા બાદ...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં (AAP) ત્રણ બેઠક ઉપર સેટિંગ કરી ટિકિટો અપાઈ હોવાના વાયરલ ઓડિયોએ (Audio) હડકંપ મચાવી દીધો...
સુરત : અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતાનું અમરોલીની પ્રાણનાથ હોસ્પિટલમાં ((Hospital) તબીબોની બેદરકારીને કારણે મોત (Death) થયું હોવાનો પરિણીતાના પરિવારજનોએ આરોપ મુક્યો છે....
સુરત: ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (CMAI) દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં મુંબઈનાં જીયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ત્રિદિવસીય ‘સીએમએઆઇ ફેબ...
સુરત: એક સમયે સુરતથી (Surat) એક સાથે 7 એરપોર્ટને જોડતી ફ્લાઈટ શરૂ કરનાર સ્પાઇસજેટ એરલાઈન્સ એ સુરત એરપોર્ટથી બાકી બચેલી ગોવા (Goa)...
ગુજરાત: વંદે ભારત ટ્રેનની (Train) શરૂઆત થતાંની સાથે જ કેટલાય અકસ્માતો (Accident) થયા છે. મળતી માહિતી મુજબ મંગળવારના રોજ બપોરે લગભગ 4:37...
દેલાડ: ઓલપાડના કુડસદ ગામે તબેલાની આડમાં બનાવટી ઘી (Ghee) બનાવતી ફેક્ટરી કીમ પોલીસે (Police) ઝડપી પાડી છે. પોલીસે આ ગુનામાં કુલ રૂપિયા...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બારાબંકીમાં એક મોટો અકસ્માત (Accident) થયો છે. મળતી માહિતી મુજબ જિલ્લાના મોહમ્મદપુર ખાલા પોલીસ સ્ટેશન (Police...
કર્ણાટક: કર્ણાટક હાઈકોર્ટમાંથી (Karnataka High Court) કોંગ્રેસને (Congress) મોટી રાહત મળી છે. હાઈકોર્ટે કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાના ટ્વિટર એકાઉન્ટને (Twitter Account)...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના નવા ચેરમેન અરૂણ ધૂમલનું માનવું છે કે આ ટી-20 લીગ ટૂર્નામેન્ટ આગામી પાંચ વર્ષમાં દુનિયાની...
સિડની : કાગળ પર ખૂબ જ મજબૂત દેખાતી ન્યૂઝીલેન્ડની (New Zealand) ટીમે આવતીકાલે બુધવારે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલમાં અણધાર્યા પાકિસ્તાન (Pakistan) સામે...
દમણ : સંઘપ્રદેશ દમણનાં (Daman) ભેંસલોર સ્થિત પીસીએલ કંપની છેલ્લા ઘણા સમયથી બંધ હોય એ કંપનીમાં રવિવારે મોડી રાત્રે તસ્કરો ચોરી કરવાના...
ગાંધીનગર : છેલ્લી 10 ટર્મ થી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા છોટા ઉદેપુરના કોંગ્રેસના સીનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ...
અમદાવાદ : ગુજરાતનું (Gujarat) શાસન ગાંધીનગરથી (Gandhinagar) નહીં, દિલ્હીથી (Delhi) ચાલે છે. ગુજરાતનું શાસન નિયુક્ત કરાયેલા મુખ્યમંત્રી દ્વારા નહીં, પરંતુ નરેન્દ્ર મોદી...
અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) તારીખ જાહેર થતાંની સાથે જ તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ચૂંટણી પ્રચાર અભિયાન તેજ કરી દીધા...
ગાંધીનગર : આજે સાંજે ભાજપના (BJP) કોર ગ્રુપની નવી દિલ્હીમાં (New Delhi) મહત્વની બેઠક યોજનાર છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ...
ખેરગામ : ખેરગામમાં એક કિશોરે તેના ઓળખીતા પાસેથી રૂ.20,000 ઉછીના હાથે લીધા હતા. પરંતુ આ રૂપિયા કિશોરને 20 ટકા વ્યાજે આપ્યાનું કહી...
ઘેજ : ચીખલીના આલીપુર સ્થિત વસુધારા ડેરીનું નકલી ઘી (Ghee) વલસાડમાં (Valsad) વેચાણ થતું હોવાનું બહાર આવતા વસુધારા ડેરી દ્વારા પોલીસ (Police)...
સુરત: ગુજરાત (Gujarat) વિધાનસભાનું ચુંટણી (Election)ની જાહેરાત થઇ ગઈ છે. જેની સાથે આચારસંહિતા પણ લાગુ થઇ ગઈ છે એવામાં ચૂંટણી પહેલા જનસંચારના...
નવી દિલ્હી: આફ્રિકન(African) દેશ ઇક્વેટોરિયલ ગિનીમાં (Equatorial Guinea) 16 ભારતીય ખલાસીઓ (Indian sailors) છેલ્લા 80 દિવસથી ફસાયેલા છે. તેઓ ભારતીય સરકારને (Indian...
નવી દિલ્હી: ભારત 1 ડિસેમ્બરથી G20નું પ્રમુખપદ(Presidency) સંભાળવા જઈ રહ્યું છે. ત્યારે મંગળવારનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi) એ વીડિયો કોન્ફરન્સિંગ...
બીલીમોરા : રાજ્યભરમાં ચાલતી ચૂંટણીની તૈયારી વચ્ચે ભાજપ માટે નવસારીના ગણદેવીમાંથી માઠા સમાચાર આવ્યા છે. અહીં શહેર ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર...
નવી દિલ્હી: કેન્સર (Cancer) સર્વાઈવર અભિનેત્રી લિસા રે (Actress Lisa Ray) સ્વસ્થ જીવનશૈલી જીવવામાં માને છે. સોશિય મીડિયા (Social media) યુઝર્સે અવારનવાર...
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
નવી દિલ્હી: દેશના 7 રાજ્યોમાં મંગળવારે રાત્રે 1.57 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 સુધી માપવામાં આવી હતી. દિલ્હી (Delhi), યુપી (UP), બિહાર (Bihar), ઉત્તરાખંડ (Uttarakhand), મધ્યપ્રદેશ (MP), હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) અને જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) ઘણા શહેરોમાં ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેપાળ (Nepal) હતું. આવી સ્થિતિમાં સૌથી વધુ વિનાશના સમાચાર નેપાળમાંથી જ સામે આવી રહ્યા છે. અહીંના ડોટીમાં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં બુધવારે સવારે 6.27 કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આફ્ટરશોક્સની તીવ્રતા 4.3 હતી.
ભારતમાં નેપાળ સરહદને અડીને આવેલા ઉત્તરાખંડના પિથોરાગઢ પાસે સૌથી મજબૂત 6.3 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી લગભગ 90 કિમી દૂર નેપાળમાં હતું.
ભારતમાં ક્યાં ક્યાં આંચકા અનુભવાયા?
ભારતમાં દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લખનઉમાં પણ ભૂકંપના આંચકાએ લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળના દિપાયલથી 21 કિમી દૂર હતું. મંગળવારે મોડી રાત્રે પણ અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમની તીવ્રતા 4.9 અને 3.5 હતી. આ પહેલા ઉત્તરાખંડમાં રવિવારે સાંજે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નેપાળમાં ભૂકંપને કારણે સૌથી વધુ નુકસાન
નેપાળમાં ભૂકંપને કારણે સૌથી વધુ નુકસાન થયાના સમાચાર છે. અહીંના ડોટીમાં ભૂકંપના આંચકાને કારણે એક મકાન ધરાશાયી થયું હતું. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. ડોટીમાં 6.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મૃતકોમાં એક જ પરિવારના 3 લોકોનો સમાવેશ થાય છે. ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નેપાળમાં સેના રાહત અને બચાવ કાર્યમાં હાથ ધર્યું છે.
નેપાળના પીએમ શેર બહાદુર દેઉવાને ભૂકંપના કારણે થયેલા નુકસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, “હું ભૂકંપમાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરું છું. મેં સંબંધિત એજન્સીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘાયલો અને પીડિતોની તાત્કાલિક અને યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યા છે.
ભારતમાં નુકસાનના કોઈ સમાચાર નથી
ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમે ભૂકંપથી પ્રભાવિત રાજ્યો પાસેથી માહિતી મેળવી છે. અત્યાર સુધી દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાંથી કોઈજાનહાનિના અહેવાલ નથી. ગૃહ મંત્રાલય સતત રાજ્યોના સંપર્કમાં છે.