નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કહ્યું છે કે 2016માં નોટબંધી (Demonetisation) એ એક સારી રીતે વિચારી લેવાયો નિર્ણય હતો અને તે નકલી નોટો,...
સુરત : વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસના (Vande Bharat Superfast Express) સંચાલનને પગલે તેની સમાંતર આવતી ટ્રેનોના (Train) સમયમાં (Time) પશ્વિમ રેલવે દ્વારા...
પારડી : પારડી (Pardi) પોલીસ (Police) પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના (Information) આધારે બે જગ્યાએથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં...
સુરત:અમરોલી-સાયણ રોડ પર આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં (Anjani Industry) પોલીસની (Police) વિવર્સ અને કામદારોને સુરક્ક્ષાની ખાતરી આપ્યાના 24 કલાકમાં બંદોબસ્ત છતાં અસામાજીક...
વલસાડ : વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને બુધવારે સાંજે આમ આદમી પાર્ટીના (AAP) પ્રચાર માટે દિલ્હીના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ...
સુરત : રિંગરોડ ખાતે મિલેનિયમ માર્કેટના વેપારી (Trader) પાસેથી દલાલ મારફતે તમિલનાડુના વેપારીએ 12.48 લાખના કાપડનું પેમેન્ટ (Payment) ચુકવ્યું નહોતું. સલાબતપુરા પોલીસે...
સુરત: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ગુજરાત રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થનાર છે ત્યારે...
સુરત : વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ (Election-2022) અંતર્ગત સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકો માટેની મતદાનની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ચૂંટણી દરમિયાન કાયદો...
સુરત : વિશ્વના સૌથી મોટા સુરત ડાયમંડ બુર્સનું (Surat Diamond Burse) કામ પૂર્ણ થતાં સુરત ડ્રિમ સિટી ઓથોરિટીએ બુર્સની તમામ 9 બિલ્ડીંગને...
નવસારી : કછોલ ગામે બુલેટ ટ્રેન સાઈટ (Bullet train site) પર ઉપરથી નીચે પડતા (Falling) કામદારનું મોત (Death) નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય...
સુરત: સિંગણપોર ગામ ખાતે આવેલી ઓમકાર રેસિડેન્સીમાં રહેતી 28 વર્ષિય પરિણીતાએ પતિ (Husband) પાસે છૂટાછેડાની (Divorce) માંગણી કર્યા બાદ આપઘાત (Suicide) કરી...
લેભાગુ નેતા નહીં ચાલે: રતનલાલ ખત્રીછેલ્લા 22 વર્ષોથી પાંડેસરા ખાતે રહેતા મૂળ મધ્ય પ્રદેશના 103 વર્ષીય રતનલાલ ખત્રી વાત કરતાં કરતાં થોડું...
સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રયાગરાજ મિલમાં ગઈકાલે રાત્રે લાગેલી આગને (Fire) ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. આગ મોટી હોવાથી...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) બીકોમ, બીએ, એમકોમ અને એમએના એક્સટર્નલ કોર્સોની એડમિશન પ્રોસેસ (Admission Process) શરૂ કરનારી છે. આવતા...
સુરત: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Election) આચારસંહિતા લાગી જતાં સુરત મનપા (SMC) દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં (Hospital) મેયર સહિત અમુક પદાધિકારીઓ મારફતે માફી...
નવસારી : વિજલપોર (Vijalpore) પ્રાથમિક શાળામાં (Primary School) ઢોરો ઘુસી (Animal) જતા વિદ્યાર્થીઓના જીવ ટાળવે ચોટ્યા હતા. જોકે કેટલાક મોટા વિદ્યાર્થીઓએ તેમને...
ગાંધીનગર : સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે આજે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ હતું. સીએમ પટેલે વધુમાં ચૂંટણી...
અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને પ્રદેશ કોંગ્રેસ (Congress) દ્વારા આજે વધુ 37 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ...
અનાવલ: મહુવાના (Mahuva) ડુંગરી ગામે પાના ફળિયામાં રેહતો યુવાન પૃથ્વી કમલેશ ચૌધરી પોતાની મોટરસાઇકલ (Motorcycle) લઈ તા.15/11/2022 ને મંગળવારે સાંજે 7.30 વાગ્યાના...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈ રાજકીય ગરમાવો જામ્યો છે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી ચૂક્યા છે. જે દાવેદારોને ટિકિટ...
નવી દિલ્હી: G20ના પ્લેટફોર્મ પર કેનેડાના (Canada) વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને ચીનના (China) રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ઝઘડો થયો છે. મળતી માહિતી...
રાજપીપળા: સાગબારા ખાતે આવેલી મહારાષ્ટ્ર-ગુજરાતને જોડતી ધનસેરા ચેકપોસ્ટ (Dhansera Checkpost) પર મહારાષ્ટ્ર તરફથી આવતી મહારાષ્ટ્ર (Maharashtra) સરકારની જલગાંવ અંકલેશ્વરનું બોર્ડ લગાડેલી બસમાં...
જબલપુર: દેશની રાજધાની દિલ્હીમાં (Capital Delhi) શ્રદ્ધા વાલકરની જઘન્ય હત્યાની હેડલાઇન્સ અને લખનૌમાં લવ જેહાદના કિસ્સા વચ્ચે મધ્યપ્રદેશના (MP)ના જબલપુર જિલ્લામાં એક...
દેલાડ: ઓલપાડના લવાછા ગામે (Lavacha Village) સંધેરાનાં ઝાડ સાથે દોરડું બાંધી ટેમ્પોમાંથી (Tempo) પરાળ ખેંચતી વખતે બે યુવક વચ્ચે બબાલ મચી હતી....
સુરત: સિટીલાઈટ ખાતે રહેતા યુવકે એમેઝોનમાંથી (Amazon) એપ્પલના એરપોડ મંગાવી ડિલિવરી બોયને (Delivery Boy) ઓનલાઈન પેમેન્ટનો (Online Payment) મેસેજ બતાવી બાદમાં ડુપ્લિકેટ...
આપણે આપણા રોજિંદા જીવનમાં આવી ઘણી વસ્તુઓ જોઈએ છીએ, જેની પાછળના કારણો આપણે જાણતા નથી. આવી જ એક વસ્તુ જે આપણે અવારનવાર...
માંડવી: માંડવી (Mandvi) નગરમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં (Sardar Shoping Center) અજાણ્યા બે શખ્સ રાત્રિ દરમિયાન અન્ય સાધન વડે શટરનું નકૂચો તોડી...
સુરત: (Surat) લિંબાયતમાં રહેતી યુવતીના તેલંગાણા ખાતે લગ્ન (Marriage) થયા હતા. હિન્દુ (Hindu) વિધીથી લગ્ન થયા બાદ પતિ, સાસુ અને સસરા ખ્રિસ્તી...
સુરત: રાંદેર ખાતે રહેતા અને મનપાના (SMC) સફાઈ કામદારને તેના મિત્રએ જહાંગીરપુરા ખાતે ખુલ્લા ખેતરમાં બોલાવી કટર વડે ગળાના ભાગે બે ઘા...
કામરેજ: ઉંભેળ (Umbhad) સારથી કોમ્પ્લેક્સમાં પરિણીતાનો (Married) પતિ વાપી ગયો ને પત્નીએ રૂમમાં સાડી પંખા સાથે બાંધી ફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કહ્યું છે કે 2016માં નોટબંધી (Demonetisation) એ એક સારી રીતે વિચારી લેવાયો નિર્ણય હતો અને તે નકલી નોટો, ટેરર ફાઇનાન્સિંગ, કાળું નાણું અને કરચોરીના જોખમને પહોંચી વળવા માટે મોટી વ્યૂહરચનાનો એક ભાગ હતો. કેન્દ્રએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાનો નિર્ણય ભારતીય રિઝર્વ બેન્ક (RBI) સાથે વ્યાપક ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો.
કેન્દ્ર નોટબંધીના નિર્ણયને પડકારતી અરજીઓનો જવાબ આપે છે
નોટબંધીના નિર્ણયને પડકારતી અરજીઓના જવાબમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં કેન્દ્રએ આ વાત કહી છે. જેમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે નોટબંધી એ મોટી વ્યૂહરચનાનો એક ભાગ છે અને નકલી ચલણ, ટેરર ફાઇનાન્સિંગ, કાળું નાણું અને કરચોરીની સમસ્યાઓનો સામનો કરવા માટે અસરકારક પગલાં છે. પરંતુ તે માત્ર આટલા સુધી સીમિત ન હતું. પરિવર્તનકારી આર્થિક નીતિના પગલાઓની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પગલું હતું. આ મામલાની સુનાવણી પાંચ જજોની બંધારણીય બેંચ કરી રહી છે અને હવે આગામી સુનાવણી 24 નવેમ્બરે થશે.
એફિડેવિટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે નોટબંધીનો નિર્ણય રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની વિશેષ ભલામણ પર લેવામાં આવ્યો હતો અને આરબીઆઈએ તેના અમલીકરણ માટે ડ્રાફ્ટ પ્લાનનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. બેન્ચ કેન્દ્રના 8 નવેમ્બર, 2016ના નોટબંધીના નિર્ણયને પડકારતી 58 અરજીઓની સુનાવણી કરી રહી છે.
મળતી માહિતી મુજબ લોકોની મુશ્કેલીઓ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યા હોવાનું કેન્દ્રએ જણાવ્યું હતું. 9 નવેમ્બરના રોજ એટર્ની જનરલ આર વેંકટરામણીએ વ્યાપક એફિડેવિટ તૈયાર ન કરી શકવા બદલ બેન્ચની માફી માંગી અને એક સપ્તાહનો સમય માંગ્યો હતો. જસ્ટિસ નાગરત્ને કહ્યું હતું કે સામાન્ય રીતે બંધારણીય બેન્ચ આ રીતે ઊભી થતી નથી અને તે ખૂબ જ શરમજનક છે.