જો તમે સપ્તાહના અંતે બેંક (Bank) સંબંધિત કામ કરવાનું આયોજન કર્યું છે તો આટલું જાણી લેજો. શનિવારે દેશની ઘણી જાહેર ક્ષેત્રની બેંકોમાં...
સુરત: ગુજરાતમાં (Gujarat) એકતરફ ચૂંટણીનો (Election) માહોલ જામ્યો છે ત્યાં ફરી એકવાર પેપક લીક કૌંભાડનો (SCAM) નાદ ગાજ્યો છે. સુરતની અઠવાલાઈન્સ પાસે...
મુંબઈ: અભિનેતા (Actor) અજય દેવગનની જાણીતી ફિલ્મ ‘દ્રશ્યમ’ પછી ચાહકો તેના બીજા ભાગ (Part 2) ‘દ્રશ્યમ 2’નો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં...
સુરત: (Surat) સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિધાનસભાની (Gujarat Assembl Election) પહેલા તબક્કાની ચુંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
નવી દિલ્હી: રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આજે ભારત જોડો યાત્રા દરમિયાન મીડિયા (Media) સાથે વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ સાવરકરે...
મુંબઈ: ભારતીય ટીમ (Indian Team) હાલમાં ન્યુઝીલેન્ડના (New Zealand) પ્રવાસે છે જ્યાં તેને ત્રણ મેચની વનડે અને ટી20 શ્રેણીમાં ભાગ લેવાની છે....
ક્રિતી સેનોન કયારની ઇચ્છી રહીછે કે તેનું નામ ધમાકો બની જાય પણ એવું થતું નથી એટલે જરા હતાશ છે. એ જોકે હતાશા...
ગુજરાત: ગુજરાતમાં (Gujarat) બે તબકકે થવા જઈ રહેલી ચૂંટણીમાં (Election) તમામ પક્ષો વચ્ચે રસાકસીનો માહોલ જામ્યો છે. તમામ પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી...
સારા અલી ખાનને લઈને કરણ જોહરે ‘એ વતન મેરે વતન’ ફિલ્મ શરૂ કરી છે. કન્નન ઐયર દિગ્દર્શિત આ ફિલ્મમાં બહુ બધા વિદેશી...
કરણ જોહર ટાઇગર શ્રોફ સાથે ‘સ્ક્રુ ઢીલા’ ફિલ્મ શરૂ કરવામાં હતો પણ હવે તેઓ આ ફિલ્મ જ બનાવવા નથી માંગતો. ટાઇગર શ્રોફે...
વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો લાગ્યો છે. ત્યારે આજે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત અન્ય...
નવી દિલ્હી: ટ્વિટર, મેટા પછી એમેઝોનમાં (Amazon) કર્મચારીઓની છટણીનો (Retrenchment) દોર શરૂ થયો છે. આ માટે એમેઝોને એક પત્ર (Letter) પણ તેના...
પૂણે: ઈલેક્ટ્રિક કારની સાથે સાથે દેશમાં ઈલેક્ટ્રિક ઈ-બાઈકની પણ માંગ વધી રહી છે. આવી સ્થિતિમાં, પુણે સ્થિત સ્ટાર્ટ-અપ EMotorad એ સ્થાનિક બજારમાં...
આણંદ: આણંદ જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે. આમ છતાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો જાહેર કરવામાં પેટલાદ બેઠક પર છાસ ફૂંકી ફૂંકીને પીવી પડી...
વારાણસી: જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. કોર્ટે તે બાબતને જાળવી રાખવા યોગ્ય ગણી અને તેના આધારે અરજીને...
આમ આદમી પાર્ટી (AAP) આ વખતે ગુજરાતમાં (Gujarat) ઉમેરાયેલું એક નવું ફેક્ટર છે અને આ જ કારણસર ગુજરાતમાં ચૂંટણી (Election) રોચક બની...
નડિયાદ: નડિયાદ કિડની હોસ્પિટલના નામે જાણીતી MPUH (મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ) વર્ષ 1978થી કાર્યરત છે. ભારતની સર્વપ્રથમ સિંગલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દેશ-વિદેશના...
સુરત: ગુજરાતના (Gujarat) રાજકારણનું એપી સેન્ટર મનાતા સુરતમાં (Surat) 12 બેઠક પૈકી નવાજૂની થઇ શકે તેવી જે ચાર-પાંચ બેઠક છે, તેમાં સુરત-ઉત્તર...
આણંદ : આણંદ જિલ્લામાં 2022ની વિધાનસભા ચૂંટણી સાત વિધાનસભા બેઠક પર યોજાનારી છે. પરંતુ ચાર દાયકા પહેલા 1980માં યોજાયેલી ચૂંટણીમાં જિલ્લામાં આઠ...
મુંબઈ: મહારાષ્ટ્રની (Maharashtra) રાજધાની મુંબઈમાં (Mumbai) ઓરીના (Measles ) કેસ ઝડપથી વધી રહ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ સ્થિતિ વધુ વણસી ગઈ...
મેટા કંપનીએ ૧૧,૦૦૦ કર્મચારીઓને ૨૪ કલાકની નોટિસમાં છૂટા કર્યા તે પછી એમેઝોન કંપનીએ ૧૦,૦૦૦ કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. એમેઝોનમાં કુલ...
સરકારી સ્કૂલ બંધ કરી – પ્રાઈવેટ સ્કૂલ ચલાવવી અને જૂની પરાની ઈમારત તોડી – શહેરમાં અને ગુજરાત-મહારાષ્ટ્ર તોફાન કરી નવી કોમની સ્થાપના...
નવી દિલ્હી: કેટલાક હુમલાખોરોએ 16 નવેમ્બરના રોજ ઈરાનના દક્ષિણ-પશ્ચિમ શહેર એઝેહના એક બજારમાં ગોળીબાર (Firing) કર્યો હતો. જેના કારણે 2 મહિલા સહિત...
તંત્રી લેખમાં કહેવાયું છે કે વિશ્વમાં ઘટી રહેલી મોંઘવારીને કારણે ભારતમાં પણ મોંઘવારી ઘટશે, એવી આશા વ્યકત કરવામાં આવી છે. તંત્રીની આવી...
પહેલાં વ્યક્તિને સંસ્કાર તેનાં માતા-પિતા અને શિક્ષકો તરફથી મળતા, પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓ પછી વ્યક્તિને ફિલ્મ- ટી.વી., મોબાઈલ વિગેરેથી વિચારો મળવા લાગ્યા...
મૃત્યુ પ્રત્યેક મનુષ્યની નિયતિ છે, પણ તે કયા સમયે અને કયા સ્વરૂપે આવી પહોંચશે એની જાણ હોતી નથી, એટલે તેનો ડર લાગતો...
એક બોધિસત્વ ચારે બાજુ ભગવાન બુધ્ધનો સંદેશ ફેલાવે.એક દિવસ એક જિજ્ઞાસુએ પૂછ્યું, ‘ગુરુજી, ભગવાન તથાગત બુધ્ધએ મધ્યમ માર્ગ નો મહિમા કર્યો છે.પણ...
એક તો એ કે અમેરિકામાં પ્રમુખ નિવૃત્ત થાય કે પહેલી મુદત પછી પરાજીત થાય તો એ પછી એ ખાનગી જીવન જીવે છે...
પ્રેમને એક સમયે પવિત્ર માનવામાં આવતો હતો. પ્રેમની અનેક કહાનીઓ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી પ્રેમ બદનામ થઈ ગયો છે. તેમાં પણ...
નવી દિલ્હી : હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) મંડી (Mandi) અને કુલ્લુમાં ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ (Richter Scale)...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
જો તમે સપ્તાહના અંતે બેંક (Bank) સંબંધિત કામ કરવાનું આયોજન કર્યું છે તો આટલું જાણી લેજો. શનિવારે દેશની ઘણી જાહેર ક્ષેત્રની બેંકોમાં (Public Sector Banks) કામ અટકી શકે છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA)ના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે કહ્યું છે કે જ્યારે કેટલીક બેંકોમાં નોકરીઓના આઉટસોર્સિંગને (Outsourcing Of Job) કારણે નીચલા સ્તરે ભરતીમાં ઘટાડો થયો છે ત્યારે ગ્રાહકોની (Customers) ગોપનીયતા અને તેમના પૈસા (Privacy And Money) પણ જોખમમાં મુકાઈ રહ્યા છે. જેના વિરોધમાં જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) ની કામગીરી શનિવારે એટલે કે 19 નવેમ્બરના રોજ પ્રભાવિત થઈ શકે છે. બેંક યુનિયન AIBEA એ નોકરીઓના સતત આઉટસોર્સિંગના વિરોધમાં શનિવારે હડતાળનું આહ્વાન કર્યું છે.
જો કે બેંક અધિકારીઓ આ હડતાળનો હિસ્સો નહીં હોય પરંતુ જો અન્ય બેંક કર્મચારીઓ હડતાળ પર જાય છે તો બેંક શાખાઓમાં રોકડ જમા, ઉપાડ અને ચેકના ક્લિયરિંગ વગેરે સંબંધિત કામગીરીને અસર થઈ શકે છે. બેંક ઓફ બરોડા અને પંજાબ એન્ડ સિંધ બેંક સહિતની કેટલીક બેંકોએ તેમના ગ્રાહકોને જો 19 નવેમ્બરની હડતાલ લાગુ પડશે તો સેવાઓ પર શું અસર પડશે તેની જાણકારી આપી દીધી છે.
પંજાબ એન્ડ સિંધ બેંકે ગુરુવારે એક નિયમનકારી ફાઇલિંગમાં કહ્યું છે કે જો હડતાળ હોય તો બેંકના કર્મચારીઓનો એક ચોક્કસ વર્ગ આ તારીખે હડતાળમાં જોડાઈ શકે છે. આ સ્થિતિમાં એવી આશંકા છે કે બેંકની શાખાઓ અને કાર્યાલયો કામ કરશે નહીં. સામાન્ય રીતે. કામ પર અસર થઈ શકે છે.
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA)ના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે કહ્યું છે કે જ્યારે કેટલીક બેંકોમાં નોકરીઓના આઉટસોર્સિંગને કારણે નીચલા સ્તરે ભરતીમાં ઘટાડો થયો છે ત્યારે ગ્રાહકોની ગોપનીયતા અને તેમના પૈસા પણ જોખમમાં મુકાઈ રહ્યા છે.
હડતાલ શા માટે છે
બેંક યુનિયનો દ્વારા હડતાળ પર જવા પાછળનું સૌથી મહત્વનું કારણ બેંકોની કામગીરીનું આઉટસોર્સિંગ આપવામાં આવ્યું છે. તેના વિરોધમાં યુનિયનો શનિવારે બેંક હડતાળ પર જઈ રહ્યા છે. AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે કહ્યું કે હડતાલ જાહેર ક્ષેત્રની બેંકોના કામકાજને અસર કરી શકે છે. જો કે ખાનગી ક્ષેત્રની બેંકો આનાથી પ્રભાવિત થશે નહીં.