લખનૌ,: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં (Lucknow) નિધિ ગુપ્તાની હત્યા કરવામાં આવી છે. ધર્મ પરિવર્તન (Religion Conversion) અને લગ્ન કરવાનો ઇનકાર કરવા બદલ...
મુંબઈ: સતત ફ્લોપ ફિલ્મો (Film) આપવા છતાં બોલિવુડમાં (Bollywood) અક્ષય કુમારનો ક્રેઝ અટકવાનું નામ નથી લઈ રહ્યો. અક્ષય એક પછી એક નવી...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાની પૂર્વ પટ્ટી ખનન માફિયાઓ (Mining Mafia) માટે ફેવરિટ બની છે. ખાણ-ખનીજ (Mines and Minerals) વિભાગે (Department) પૂર્વ વિસ્તારના...
દેલાડ: (Delad) ઓલપાડના (Olpad) નરથાણ ગામની ખેતીલાયક જમીનના (Land) મહિલા માલિકે હયાતીમાં વહીવટી પાવર આપ્યા બાદ તેમનું વર્ષ-૨૦૧૬માં મૃત્યુ થયા પછી પાવર...
મુંબઈ : બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ખૂબ જ દુઃખી છે જેનું એક કારણ છે કે, તેમની ઉંમરના આ તબક્કે તેમનો...
મુંબઈ: મુંબઈની EV સ્ટાર્ટઅપ PMV Electric કંપનીએ ભારતમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. નેનો સાઇઝની આ EVને EaS-E નામ આપવામાં આવ્યું...
નવી દિલ્હી: બાહુબલી (Bahubali) ફિલ્મની (Film) અભિનેત્રી (Actress) તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) ટૂંક સમયમાં લગ્નનાં (Marriage) બંધનમાં બંધાશે. સાઉથ ઈન્ડિયન એક્ટ્રીસ અને...
અમદાવાદ: ગુજરાત માટે વધુ એક ગૌરવ લેવા જેવા સમાચાર છે. અમદાવાદની (Ahmedabad) IIMના નવા ચેરમેન (Chairman) તરીકે પંકજ પટેલની (Pamkaj Patel) વરણી...
નવી દિલ્હીઃ (New Delhi) દિલ્હીની સાકેત કોર્ટે શ્રદ્ધા હત્યાના આરોપી આફતાબને નાર્કો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી છે. કોર્ટની પરવાનગી મળ્યા બાદ હવે...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2022 (T20 World cup 2022) બાદ હવે ICC દ્વારા T20ની નવી રેન્કિંગ (Ranking) જાહેર કરવામાં આવી છે....
ઇન્ડોનેશિયા: (Indonesia) ભારત (India) 1 ડિસેમ્બરથી સત્તાવાર રીતે G-20 નું પ્રમુખપદ (Presidency of the G-20) ગ્રહણ કરશે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ બાલી...
રાજકોટ: ગુજરાતના રાજકોટમાં (Rajkot) સ્થિત મેટ્રોપોલિસ લેબોરેટરી (Metropolis laboratory) પર ઈન્કમ ટેક્સ (Income Tax) દ્વારા દરોડા (Raid) પાડવામાં આવ્યા છે. રાજકોટમાં સંજીવની...
મુંબઈ: તાજેતરમાં જિમમાં (Gym) કસરત (Excersice) કરતી વખતે અભિનેતાઓના હાર્ટ એટેકને (Heart Attack) લીધે મોત થવાની ઘટનાઓ વધવા માંડી છે. દક્ષિણની ફિલ્મોના...
નવી દિલ્હી: ઈન્ફોસિસના (Infosys) સંસ્થાપક એનઆર નારાયણમૂર્તિએ (Narayan Murthy) ભારતીય કફ સિરપના (Indian Cough Syrup) કારણે ગામ્બિયામાં (Gambiya) બાળકોના મોતના દાવા પર...
ફલોરિડા: યુએસ સ્પેસ એજન્સી નાસાએ (Nasa) 50 વર્ષ બાદ ચંદ્ર પર પોતાનું મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. નાસાના મંગળ મિશન પછી આર્ટેમિસ-1...
નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હાલ G-20 સંમેલનમાં (G 20 Summit) પહોંચ્યા છે. ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટ દરમિયાન...
ભગવાને કહ્યું જ છે કે મોહ-માયા-રાગ-દ્વેષને છોડીને ત્યાગની ભાવના રાખવી જરૂરી છે. જીવન મર્યાદિત છે. એ દરમ્યાન સારાં કામો કરી નામ કરી...
ગુજરાત સરકારના નિયમ મુજબ દરેક શાળા- મહાશાળાઓએ વાલીમંડળી બનાવવા ફરજીયાત છે. જે વિદ્યાર્થીઓના હિતમાં છે. વાલીમંડળની ફરજ સંસ્થાના રક રખાવ, જોખમી બાંધકામ...
એક દિવસ આશ્રમમાં શિષ્યો વચ્ચે ચર્ચા ચાલી કે ઈશ્વરને મેળવવા શું કરવું જોઈએ? ઈશ્વર કઈ રીતે મળે? ધીમે ધીમે ચર્ચાએ વાદવિવાદનું સ્વરૂપ...
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે સુરતથી મોટા સમાચાર આવ્યા છે. અહીં સુરત પૂર્વની બેઠક પરથી આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પત્રક...
અમેરિકામાં તા. 8મી નવેમ્બરે મધ્ય સત્ર ચૂંટણી થઇ. આ ચૂંટણી કોંગ્રેસ તરીકે ઓળખાતી અમેરિકાની સંસદ માટે હતી. જો બાઇડેન અમેરિકાના પ્રમુખ બન્યા...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (Election) પહેલા એન્ટી કરપશન બ્યુરોએ (ACB) મોટી કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી ACBએ પૈસા લઈને...
વરાહ પુરાણમાં મુનિઓને વિચરતાં વૃક્ષો કહ્યા છે અને વૃક્ષોને સ્થિર ઊભેલા મુનિ તરીકે જાગ્યાં છે -“રોપતિ વૃક્ષાન યાતિ ઘરમાં તિમ્ I”તેમ કહી...
આજે અમેરિકા વિશ્વનું પ્રથમ ક્રમનું અને ચીન બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે. લશ્કરી દષ્ટિએ પણ કદાચ અમેરિકા પછી વિશ્વમાં સૌથી બળુકો...
સુરત જિલ્લાની અનુસૂચિત જનજાતિ માટેની અનામત બેઠક 170 મહુવા છેલ્લી બે ચૂંટણીઓથી કાંટે કી ટક્કર વાળી રહી છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર...
નવી દિલ્હી: રશિયાએ (Russia) યુક્રેનના (Ukraine) અનેક શહેરો પર ફરી મિસાઈલ છોડી છે. એક અહેવાલ અનુસાર હુમલામાં કેટલીક રશિયન મિસાઇલો (Russian missiles) નાટો...
દુનિયાની વસતિ 783 કરોડ કરતાં વધુ છે, એમાંથી 300થી 350 કરોડ લોકો મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરે છે. વિશ્વમાં અસંખ્ય મેસેજિંગ એપ્સ અસ્તિત્વમાં...
મેડમ, આઈ એમ અ USA સિટિઝન. તમને મેં ઘણા વખતથી જોયા છે. તમે મને ખૂબ ગમી ગયા છો ‘તો વીલ યુ મેરી...
શું તમને સેક્સમાંથી રસ ઊડી ગયો છે કે પછી કામેચ્છાઓ મંદ પડી ગઈ છે? જાતીય સુખની ચરમસીમા સુધી કે તેની પૂરતી મજા...
સામાન્ય રીતે કોન્ટ્રેક્ટ જમીન, મકાન અને અન્ય વસ્તુઓના થતા હોય છે. કોન્ટ્રેક્ટ પર બંને પક્ષની સાઈન પણ લેવામાં આવતી હોય છે, જેમાં...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
લખનૌ,: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં (Lucknow) નિધિ ગુપ્તાની હત્યા કરવામાં આવી છે. ધર્મ પરિવર્તન (Religion Conversion) અને લગ્ન કરવાનો ઇનકાર કરવા બદલ તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. આરોપ છે કે સુફિયાને તેને ચોથા માળેથી (Fourth Floor) નીચે ફેંકી દીધો હતો. સુફીયાન ફરાર છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે આફતાબ દ્વારા શ્રદ્ધા વોકરના ટુકડેટુકડા કરવામાં આવ્યાની ઘટનાથી આખો દેશ આઘાતમાં છે. નિધિની માતાનું કહેવું છે કે સુફિયાન તેની દીકરીને વીડિયો બનાવીને ટોર્ચર કરતો હતો. જ્યારે તેણે આ અંગે સુફિયાનની માતાને ફરિયાદ કરી તો તેણે કથિત રીતે તેને બંનેના લગ્ન કરવા કહ્યું. રિપોર્ટ અનુસાર પીડિતાની માતાની ફરિયાદ પર સુફિયાન વિરુદ્ધ હત્યા અને ધર્મ પરિવર્તનની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
સુફીયાન નિધિને છેલ્લા 15 દિવસથી ટોર્ચર કરતો હતો
આ ઘટના દક્ષિણ લખનૌના દુબગ્ગા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. નિધિનો પરિવાર અહીં ડુડા કોલોનીના બ્લોક 41માં રહે છે. હાઈસ્કૂલ સુધી ભણેલી નિધિ બ્યુટી પાર્લરમાં કામ કરવાનું શીખી રહી હતી. સુફિયાન પણ તેના પરિવાર સાથે બાજુના બ્લોક 40માં રહે છે. તે લાંબા સમયથી નિધિની પાછળ હતો. તે ધર્મ પરિવર્તન અને લગ્ન માટે દબાણ કરતો હતો. ટોર્ચરિંગ કંટાળી ગયેલી નિધિને તેના પરિવારના સભ્યોએ થોડા સમય માટે તેના મામા પાસે પણ મોકલી હતી. તે પછી ફરી કે તરત જ સુફીયાનની ગતિવિધિઓ ફરી શરૂ ગઈ હતી. સુફિયાન પર યુવતીનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનો આરોપ છે.
ધમકી આપી અને પછી નિધિને ટેરેસ પરથી ધક્કો મારી દીધો
કહેવાય છે કે સુફીયાન નિધિને છેલ્લા 15 દિવસથી ટોર્ચર કરતો હતો. આરોપ છે કે તે ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યો હતો. આનાથી કંટાળીને નિધિની માતાએ મંગળવારે તેના ભાઈને ફોન કર્યો હતો. તેઓ સુફીયાનના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન સુફિયાને પહેલા તેને ધમકી આપી અને પછી નિધિને ટેરેસ પરથી ધક્કો મારી દીધો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પણ તે બચી ન શકી ન હતી.નિધિ ચોથા માળેથી પડી કે તરત જ તેનું માથું ફાટી ગયું હતું. આસપાસના લોકો તેની મદદ માટે દોડી આવ્યા હતા. દરમિયાન સુફીયાન સ્થળ પરથી નાસી છૂટયો હતો..
ઘટના બાદ સુફીયાન ફરાર થઈ ગયો
લખનઉમાં લવ જેહાદમાં હત્યાના આરોપી સુફીયાનની શોધ પોલીસ તંત્ર દ્વારા ખુબજ તેજ કરી દેવાય છે. પોલીસે સુફીયાનને પકડવા ટીમો બનાવી છે. તેની સામે હત્યા અને બળજબરીથી ધર્મ પરિવર્તનની કલમો હેઠળના ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટના બાદ સુફીયાન ફરાર થઈ ગયો છે. લખનઉ પોલીસની ટીમ સુફિયાનના ઘરે પહોંચી ત્યારે તેના ફ્લેટ તાળું મારેલી અવસ્થામાં હતો. પોલીસ અને ફોરેન્સિક ટીમ સાથે હતી જેણે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને જ્યાંથી નિધિને નીચે ફેંકવામાં આવી હતી ત્યાંની પણ તપાસ કરવામાં આવી રહી છે.