અમદાવાદ: ટીએમસીના (TMC) પ્રવક્તા સાકેત ગોખલેની (Saket Gokhale) ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા ધરપકડ (Arrest) કરવામાં આવી છે. સાકેત ગોખલે દિલ્હીથી જયપુર...
આદિવાસી બોલીમાં “થુવી દે” તરીકે વર્ષો પહેલાં કહેવાતું અને અપભ્રંશ થતાં વિદ્યાધામનું કેન્દ્ર બનેલું ગામ એટલે નેત્રંગનું થવા. નેત્રંગ તાલુકાના અંદાજે ૩૦૦૯...
પલસાણા: પલસાણામાં (Palsana) આવેલા ઔદ્યોગિક એકમોમાં (Industrial Units) કામ કરતા કામદારોના છાસવારે ગંભીર અકસ્માતો તેમજ જીવ પણ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવતી...
નવી દિલ્હી: પંજાબી ગાયક અને કોંગ્રેસ (Congress) નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યા (Murder) બાદ બિશ્નોઈ ગેંગ અને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનું નામ સતત ચર્ચામાં...
કતાર : ફિફા વર્લ્ડકપમાં (FIFA World Cup) રવિવારે રમાયેલી પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં(Pre Quarter Finals) ઇંગ્લેન્ડે (England) સેનેગલને (Senegal) 3-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં...
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સોમવારે કહ્યું હતું કે ભારતની અધ્યક્ષતામાં જી-20 શિખર સંમેલનનું (G-20 Summit) આયોજન થવું તે...
જમ્મુ: (Jammu) ખીણ વિસ્તારમાં કામ કરતા કાશ્મીરી પંડિતોમાં (Kashmiri Pandits) ભય ફરી વળ્યો છે કારણ કે એક ત્રાસવાદી જૂથે (Terrorist Group) આ...
સુરત : અડાજણ (Adajan) ખાતે રહેતી ત્રણ મહિલાઓ સાથે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના નામે સિલાઈ મશીન અપાવવાના બહાને 7500 રૂપિયા લેખે 22500...
સુરત: વરાછા (Varacha) મીની બજાર પાસેથી વરાછા પોલીસે (Police) ઓનલાઈન ક્રિકેટ પર સટ્ટો રમવા માટે આઈડી પાસવર્ડ આપતા પિતા-પુત્રને પકડી પાડ્યા હતા....
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીમાં (Election) ચૂંટણી પંચની ભૂમિકા શંકાના દાયરામાં રહે છે. ચૂંટણી પંચ ભાજપ (BJP) સરકારના ઇશારે કામ કરતો...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીમાં (Election) બીજા તબક્કામાં આજે 14 જિલ્લાઓમાં થયેલા મતદાનમાં મતદાતાઓએ ખૂબ ઉલ્લાસપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું...
ગાંધીનગર: ઉત્તર તથા મધ્ય – પૂર્વ ગુજરાતના 14 જિલ્લાઓની 93 બેઠકો માટે આંજે સાંજે 5 વાગ્યે સરેરાશ 60 ટકા જેટલુ મતદાન (Voting)...
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) થયેલ શ્રદ્ઘા વલ્કરનો મર્ડર (Murder) કેસ હાલ ખૂબ ચર્ચામાં છે. આફતાબે શ્રદ્ધાના 35 ટુકડા કરી અલગ અલગ જગ્યા...
અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) નવા બોરભાઠા બેટ ગામના (Borbhatha Bet village) ટેકરી ફળિયામાં નજીવા મુદ્દે માથાકૂટ થતાં સાળી અને સાઢુભાઇ સહિત ત્રણ ઈસમે...
દેલાડ: ઓલપાડ તાલુકાના સરસ ગામે (Saras Village) આવેલા ઐતિહાસિક પૌરાણિક શ્રી સિદ્ધનાથ મહાદેવ (Siddhanath Mahadev) મંદિર ખાતે યોજાયેલા મેળામાં મોટી સંખ્યામાં માનવ...
વાપી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે મતગણતરી માટે ગણતરીના કલાકો બાકી છે ત્યારે 1985માં કોંગ્રેસનો ગુજરાતમાં સૌથી સારો દેખાવ કરીને મુખ્યમંત્રી માધવસિંહના...
પલસાણા: (Palsana) પલસાણા પોલીસ સ્ટેશનમાં પોક્સોના આરોપીને (Accused) કોર્ટમાં (Court) લઈ જવાય એ પહેલા જ જાપ્તામાંથી ભાગી ગયો હતો. પોલીસ પાછળ દોડતા...
ગુજરાત: ભારત (India) રેલ્વેમાં પણ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. વંદે ભારત ટ્રેન (Train) પછી ગુજરાતમાં (Gujarat) બુલેટ ટ્રેનનું (Bullet Train) કામ...
ગાંધીનગર : રાજયમાં બે તબક્કાની 182 બેઠકો માટે આજે મતદાન (Voting) પૂર્ણ થયુ છે ત્યારે પ્રદેશ ભાજપના (BJP) અધ્યક્ષ સી.આર.પાટીલે મતદારોનો આભાર...
નવી દિલ્હી : ભારતની સ્વતંત્રતા પરની ઉત્તમ કૃતિ લખનારા મશહૂર લેખક (Author) ડોમિનિક લેપિયર (Dominique Lapierre) હવે રહ્યા નથી. 91 વર્ષની ઉંમરે...
સુરત: (Surat) ભટાર વિસ્તારમાં રહેતા પરિવારે પુત્રવધૂને (Daughter-in-Law) દહેજ (Dowry) માટે શારીરિક-માનસિક ત્રાસ (Physical-Mental Torture) આપ્યો હતો. પુત્રવધૂ પિતાના ઘરે રહેવા આવી...
વ્યારા: (Vyara) નવાપુર પોલીસ સ્ટેશનના (Police Station) લોકઅપમાં (Lockup) રહેલા લૂંટના (Loot) ગુનામાં પાંચ આરોપીઓ લોકઅપની બારી તોડીને પાછળથી નાસી છૂટ્યાની ઘટના...
મુંબઈ: વર્ષ 2022માં ધણી ફિલ્મો (Film) આવી પરંતુ આ વખતે ખૂબ જ ઓછી ફિલ્મો છે જેણે ઘૂમ મચાવી હોય તેમજ ચાહકોએ પસંદ...
મોસ્કો : કહેવાય છે ને કે પ્રેમ અને જંગ માં બધું જ ચાલે રશિયામાં (Russia) પણ કંઈક આવું બન્યું છે. એક મહિલાએ...
ગાંધીનગર : વર્ષ 2015થી શરૂ થયેલા 2017 સુધીના વિવિધ સામાજિક આંદોલનમાંથી ઉભરી આવેલા ત્રણ યુવા નેતાઓ 2022 વિધાનસભા ચૂંટણીનાં (Voting) મેદાનમાં છે....
ગાંધીનગર : બનાસકાંઠા જિલ્લાના દાંતા વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર કાંતિ ખરાડી પર કોઈ હુમલો (Attack) થયો નથી કે તેમનું અપહરણ (Kiddnaping) થયું નથી....
વલસાડ: (Valsad) વલસાડના પાવર હાઉસ બેચર રોડ દશેરા ટેકરી ઉપર સાયકલ (Cycle) અથડાઈ જવા બાબતે ભાણેજે મામાને માર મારતા મામાને સારવાર અર્થ...
ગાંધીનગર : આજે બીજા તબક્કામાં સવારથી ધીમી ગતીએ મતદાન (Voting) શરૂ થયું છે. જે દરમ્યાન ભાજપ (BJP) તથા કોંગ્રેસ (Congress) તથા આપના...
સેલવાસ-દમણ: (Daman) સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના આમલી ફુવારા બાલાજી મંદિર (Temple) પાસે આવેલા હોરિઝોન ટાવરમાં આવેલા આભૂષણ જ્વેલર્સ (Jewelers) નામની દુકાનમાં...
રાજપીપળા: (Rajpipla) તિલકવાડાના સાહેબપુરા ગામે વહેલી સવારે અચાનક શોર્ટ સર્કિટથી (Short Circuit) આગ લાગી હતી. જેની થોડીક ક્ષણમાં આગે (Fire) વિકરાળ સ્વરૂપ...
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અમદાવાદ: ટીએમસીના (TMC) પ્રવક્તા સાકેત ગોખલેની (Saket Gokhale) ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા ધરપકડ (Arrest) કરવામાં આવી છે. સાકેત ગોખલે દિલ્હીથી જયપુર જતા હતા ત્યારે ગુજરાત પોલસે તેમની અટકાયત કરી હતી. મોરબી બ્રિજ અકસ્માત અંગે ગોખલેના ટ્વીટને લઈને પોલીસે આ કાર્યવાહી કરી છે. ટીએમસી સાંસદ ડેરેક ઓ’બ્રાયનના જણાવ્યા મુજબ, ગુજરાત પોલીસે ગોખલેની જયપુરથી ધરપકડ કરી હતી.
ટીએમસીના સાંસદ ડેરેક ઓ’બ્રાયને કહ્યું કે સાકેત ગોખલે સોમવારે રાત્રે 9 વાગ્યે દિલ્હીથી જયપુર જવા માટે ફ્લાઇટ લીધી હતી. જયપુર પહોંચતા જ ગુજરાત પોલીસ એરપોર્ટ પર તેની રાહ જોઈ રહી હતી. આ પછી ગુજરાત પોલીસે તેની ધરપકડ કરી હતી. સાકેત ગોખલેએ મોરબી પુલ તૂટવાની ઘટનામાં ટ્વીટ કરી હતી. ત્યારે ફેક ન્યુઝ મામલે તેમની અટકાયત કરવામા આવી છે.
ગુજરાત પોલીસે ફોન અને સામાન જપ્ત કર્યો
મળતી માહિતી અનુસાર, મંગળવારે બપોરે 2 વાગ્યે સાકેત ગોખલેએ તેની માતાને ફોન કર્યો અને કહ્યું કે પોલીસ તેને અમદાવાદ લઈ જઈ રહી છે. ટીએમસી સાંસદે દાવો કર્યો હતો કે પોલીસે તેમને માત્ર બે મિનિટ માટે ફોન કરવાની મંજૂરી આપી હતી, ત્યારબાદ તેમનો ફોન અને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
TMC સાંસદના જણાવ્યા અનુસાર, મોરબી બ્રિજ અકસ્માતને લઈને કરવામાં આવેલા ટ્વિટના સંદર્ભમાં અમદાવાદ સાયબર સેલમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ભાજપ આ બધું કરીને ટીએમસી અને વિપક્ષને ચૂપ નહીં કરી શકે. ભાજપ રાજકીય વેરભાવને બીજા સ્તરે લઈ જઈ રહ્યું છે.
આ અગાઉ પણ તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. હાલમાં વડોદરામાં પીએમ મોદીની સભા યોજાઈ હતી. આ સભામાં કેટલાક વિદેશીઓ પણ જોવા મળ્યા હતા. સાકેત ગોખલેએ ટ્વીટ કરી ભાજપ દ્વારા પ્રચાર માટે વિદેશીઓને ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે આક્ષેપ કરતા વીડિયો શરે કર્યો હતો અને કહ્યું હતું કે પીએમ મોદીની સભામાં વિદેશી નાગરિકોએ ભાજપનો ખેસ પહેરી પ્રચાર કર્યો હતો. TMC એ આ બાબતને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 અને ભારતનાં વિઝા કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ આ મામલે આદર્શ આચારસંહિતાનો ભંગ ન થતો હોવાનું જણાવ્યું હતું. ગોખલેના ટ્વીટ બાદ આ અંગે રાષ્ટ્રીય ચુંટણી પંચે રાજ્ય ચુંટણી પંચ પાસેથી અહેવાલ માંગ્યો હતા.
ગોખલે ગયા વર્ષે ટીએમસીમાં જોડાયા હતા
સાકેત ગોખલે આરટીઆઈ કાર્યકર્તા છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત પત્રકાર તરીકે કરી હતી. તેઓ ઘણા વર્ષોથી રાષ્ટ્ર સાથે જોડાયેલા મુદ્દાઓ પર આરટીઆઈ હેઠળ માહિતી માંગી રહ્યા છે. તેણે તાજેતરમાં બેંક લોન અને પેગાસસ પર કેટલું બજેટ પસાર થયું તેની માહિતી માંગી હતી. સાકેત ગોખલે ગયા વર્ષે ઓગસ્ટમાં ટીએમસીમાં જોડાયા હતા. તેઓ પાર્ટીમાં રાષ્ટ્રીય પ્રવક્તાનું પદ સંભાળે છે.