નવસારી: (Navsari) ભલે રાજ્યમાં દારૂબંધી (Prohibition of Alcohol) છે એમ કહેવાય, પરંતુ સત્ય એ છે કે આખા રાજ્યમાં (State) ઇચ્છો તે બ્રાન્ડ...
સુરત: (Surat) ગઈકાલે આવકવેરા વિભાગની (Income tax Department) ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ધાનેરા ડાયમંડ, ભાવના જેમ્સના માલિકો, બિલ્ડરો, ફાયનાન્સરોને (Financier) ત્યાં સુરત-મુંબઈનાં સ્થળોએ...
સુરત: (Surat) સિંગણપોર ખાતે આવેલી જમીનમાં જગજીવન નગર હાઉસીંગ સોસાયટીના (Housing Society) નામે બનાવેલા પ્લોટીંગમાં કેટલાક પ્લોટ હોલ્ડરોના પ્લોટ બારોબાર બીજાને વેચાણ...
બ્રાઝીલ: (Brazil) કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વિશ્વ કપ વચ્ચે માઠા સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર બ્રાઝીલના ફૂટબોલ પ્રેમીઓ માટે સારા નથી....
કામરેજ: (Kamrej) માંકણા ગામે ટેક્સટાઈલ્સમાં (Textile) માલ ભરવા જતાં ટેમ્પોના ચાલક (Tempo Driver) અને માલિકને અહીં કોને પૂછીને માલ ભરવા માટે આવ્યા...
કેનેડા : સોશ્યલ મીડિયાના (Social Media) પ્લેટફોર્મ ઉપર ખુબ જ પોલ્પ્યુલર ઈન્ડો-કેનેડિયન (Indo-Canadian) ટિકટોક સ્ટારના (Tiktok Star) નિધનના (Passing Away) સમાચાર બાદ...
ગણદેવી: (Gandevi) ગણદેવી પોલીસે બાતમી આધારે શનિવાર સાંજે વિદેશી દારૂ (Alcohol) ભરેલી કારને (Car) 17 કીમી સુધી ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી...
ઢાકા : આવતીકાલે એટલેકે 4 ડિસેમ્બરથી ટિમ ઇન્ડિયા (Team India) VS બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે ક્રિકેટ મુકાબલો (Cricket Match) રમાશે. બન્ને દેશો વચ્ચે...
વલસાડ: (Valsad) વલસાડ સ્ટેડિયમ રોડ (Stadium Road) પર ભરાતા રવિવારે બજારને (Sunday Market) લઈ છેલ્લા કેટલાક સમયથી વિવાદ ઉઠી રહ્યો છે. આ...
પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના પુણી ગામે ખેડૂતની (Farmers) મંજૂરી વગર જમીન ચકાસણી માટે ખેતરમાં (Farm)મશીન ઉતારતાં ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોએ જમીન...
આ સમયે ફરી એકવાર ભારત-ચીન બોર્ડર (India China Border) પર ભારે હલચલ મચી ગઈ છે. ગુપ્તચર અહેવાલો અનુસાર આ સમયગાળા દરમિયાન વાસ્તવિક...
નવી દિલ્હી: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો (South Film Industry) ડંકો વિદેશમાં પણ વાગી ગયો છે. થોડા મહિના પહેલા નિર્માતા (Producer) એસએસ (SS Rajamouli)...
નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર (Parliament Winter Session) 7 ડિસેમ્બર એટલે કે બુધવારથી શરૂ થવા જઈ રહ્યું છે. આ વખતે સંસદના શિયાળુ...
નવી દિલ્હી : ટિમ ઇન્ડિયા (Team India) હાલ બાંગ્લાદેશના પ્રવાસ (Travel Bangladesh) ઉપર છે. આ સિરીઝમાં બને ટિમ વચ્ચે ત્રણ વનડે અને...
નવી દિલ્હી: (New Delhi) શનિવારે વહેલી સવારે રાજધાની દિલ્હી શહેરમાં ધુમ્મસનું (Fog) વાતાવરણ છવાયું હતું. જેના કારણે દિલ્હીવાસીઓને ઝેરી હવામાંથી (Toxic Air)...
નવી દિલ્હી: ટીવી સિરિયલના સ્ટાર એક્ટર (Actor) અપૂર્વ અગ્નિહોત્રી (Apoorva Agnihotri) અને ફેમ્સ અભિનેત્રી શિલ્પા સકલાનીના (Shilpa Saklani) ઘરે ખુશીઓનો માહોલ છવાય...
નવી દિલ્હી: oyo ટેકનોલોજી અને પ્રોડક્ટ ટીમમાં 600 કર્મચારીઓની છટણી કરી રહ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેણે ઘણા પ્રોજેક્ટ બંધ કરવાનો અને...
નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં જાતિવાદી ટીપ્પણી લખ્યા બાદ હોબાળો વધ્યો છે. બે દિવસ બાદ આ વિવાદ...
સુરત (Surat) : સામાન્ય રીતે તમે નો પાર્કિંગમાં કે ખુલ્લા રસ્તા-રોડ પર ગાડી પાર્ક કરી હોય અને પોલીસે ગાડીને લોક માર્યું હોય...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (madhyapradesh) જબલપુરમાં (Jablpur) એક મોટો અકસ્માત થયો હતો. ચાલુ બસમાં (Bus) બસના ડ્રાઈવરને (Driver) હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હતો....
નવી દિલ્હી: ગુજરાત સરકારે (Gujarat Government) 2002ના ગોધરાકાંડ (Godhra Case)માં 15 પથ્થરબાજોને મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં વિરોધ કર્યો હતો. સરકારે...
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh): કાનપુર (Kanpur) ના કલ્યાણપુર પોલીસ (Police) સ્ટેશનના પોલીસ અધિકારીની દાદાગીરીએ એક શાકભાજી વેચનાર (vegetable seller) નું આખું જીવન...
આણંદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (election) પ્રચાર માટે તમામ રાજ્કીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથણ તબક્ક માટે...
નવી દિલ્હી: શ્રદ્ધા મર્ડર કેસ (Shraddha Murder Case) જેવી વધુ એક ભયાનક ઘટના દિલ્હી (Delhi)ના તિલક નગર માં સામે આવી છે. જ્યાં...
નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) સીકરમાં (Sikar) ફરી એકવાર ગેંગ વોરની (Gang war) ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગેંગસ્ટર...
કિવ (Kivy): રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે લગભગ 10 મહિનાથી યુદ્ધ (War)ચાલી રહ્યું છે. યુદ્ધનાં પગલે બંને દેશોને ઘણું નુકશાન થયું...
લોકશાહીના પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થયું.બીજા તબક્કાનું મતદાન યોજાશે, બહુમતી પક્ષ દ્વારા સરકાર રચવાનો દાવો કરી લોકોના હિતમાં કાયદા ઘડવાનું ભગીરથ કાર્ય...
ચૂંટણી વખતે શિક્ષકોને યાદ કરવાની એક આગવી રીત છે. દેશમાં શિક્ષકોની શી હાલત છે, શિક્ષકોને શું પગાર મળે છે અને તે તેના...
થોડા દિવસ પહેલાં ‘ગુજરાતમિત્ર’માં ચર્ચાપત્રી શ્રી ભરતભાઇ પંડ્યાનું ચર્ચાપત્ર વાંચ્યું, જેમાં જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી મોદીની જાહેરસભામાં વિરોધ દર્શાવવા માટે માત્ર કાળી ઝંડી...
મોટા ભાગનાં લોકો ઈનામ અને પુરસ્કાર વચ્ચે ભેદ કરતા નથી. કોઈક સ્પર્ધામાં વિજેતા બનનારને નવાજવામાં આવે તો એ ‘ઈનામ’કહેવાય છે. કોઈક કામને...
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપ 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
નવસારી: (Navsari) ભલે રાજ્યમાં દારૂબંધી (Prohibition of Alcohol) છે એમ કહેવાય, પરંતુ સત્ય એ છે કે આખા રાજ્યમાં (State) ઇચ્છો તે બ્રાન્ડ મળી રહે છે. એ સંજોગોમાં ભાજપનો જ એક નગર સેવક નગરમાં દારૂ કે જુગારનો ધંધો કરવો હોય તો કોને મળવું એવી પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂકાય, ત્યારે ભાજપમાં ભડકો થયા વિના નહીં રહે એ સમજી શકાય એમ છે. અત્યારે એ જ ભડકો નવસારીના વિજલપોર ભાજપમાં થયો છે.
અત્યારે તો નવસારી – વિજલપોર પાલિકા અસ્તિત્વમાં છે. પરંતુ એક સમયે વિજલપોર પાલિકા હતી, ત્યારે ભાજપના નગર સેવકો અને વિજલપોર પાલિકાના પૂર્વ પ્રમુખ ભાજપી જગદીશ મોદીની સામે જ મોરચો માંડ્યો હતો. જગદીશ મોદીની સામે મોરચો માંડનારા પૂર્વ નગરસેવકો પૈકીના એક જ નગર સેવકે વિજલપોરના ભાજપના અગ્રણીઓ સામે આક્ષેપ કરતી એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં મૂકતાં હવે વિવાદ સર્જાયો હતો.
વિજલપોર પાલિકાના પૂર્વ નગર સેવક જ્યોતિન્દ્ર રાજભરે પોસ્ટમાં લખ્યું છે કે, વિજલપોરમાં દારૂ કે જુગારનો ધંધો કરવો હોય તો મુકેશ કાનગુડે અને બબલુ શર્માને મળો તેવું લખાણ લખી વિજલપોરના પૂર્વ નગરસેવકે પોસ્ટ મુકતા વિજલપોર શહેરનું રાજકારણ ગરમાયુ હતું.
પૂર્વ નગરસેવક જ્યોતિન્દ્ર રાજભરે વિજલપોર શહેરના ભાજપ અગ્રણી બબલુ શર્મા અને મુકેશ કાનગુડે વિરૂદ્ધ લખાણ લખી પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકતા વિજલપોરમાં રાજકારણ ગરમાયું હતું. સોશિયલ મીડિયામાં અંગ્રેજી લિપીમાં ગુજરાતી પોસ્ટમાં લખ્યું છે કે, વિજલપોરની જનતા મારા ભાઈઓ બહેનો મારા વોર્ડના તમામ જાગૃત જનતાને મારી અપીલ છે કે આર.સી. પટેલ સાહેબ વિનર થઇ જાય આ વિધાનસભાની ચૂંટણીમાં તો આ ચોર લોકો પાસેની જતા ડાયરેક્ટ આર.સી. પટેલ સાહેબ પાસે જજો કેમ કે આર.સી. સાહેબને આ બંને લોકોએ બદનામ કર્યો છે. ચોર છે આ બંને. હું પોતે સબુતમાં છું.. આ લોકો પાસે કંઈ ની હતું. મને કેતા આને મારી આવ એને મારી આવ સાહેબે કીધું છે તારો ધંધો ચાલુ થઇ જશે. કોઈ ધંધો કરવો હોય દારૂનો કે જુગારનો વિજલપોરમાં તો શ્રી મુકેશભાઈ કાનગુડે એન્ડ શ્રી બબલુ શર્માને મળો બધું સેટિંગ થઇ જશે. પ્લીઝ ડાયરેક્ટ મળો. કોઈ એજન્ટ નથી હવે નો હેલ્પ લાઈન. પ્લીઝ ડીરેક્ટ કોન્ટેક્ટ સરજી આર.સી. પટેલ સાહેબ….
પોસ્ટ વાઇરલ કરનાર પૂર્વ નગરસેવક વિરૂદ્ધ મારામારીના ઘણા ગુના
જો કે આ પોસ્ટ વાઇરલ થયા બાદ કેટલાક ભાજપી અગ્રણીઓ વિજલપોર પોલીસ મથકે ગુનો નોંધાવા માટે પહોચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ એ પણ નોંધવું રહ્યું કે, પોસ્ટ મુકનાર પૂર્વ નગરસેવક જ્યોતિન્દ્ર રાજભર વિરૂદ્ધ મારામારીના ઘણા ગુનાઓ નોંધાયા છે. એ રાજભર એક સમયે મુકેશ કાનગુડે અને બબલુ શર્માના નજીકનો હતો. હવે તેણે મુકેશ કાનગુડે અને બબલુ શર્મા વિરૂદ્ધ પોસ્ટ મુકવા પાછળ રહસ્ય કેમ મળ્યું એ પણ એક રહસ્ય છે.