સુરત : દર વખતે ચૂંટણી (Election) બાદ ઈવીએમનો (EVM) મુદ્દો ચર્ચાનો વિષય બને છે. વિપક્ષ દ્વારા ઈવીએમમાં ચેડા કરાયા હોવાના આક્ષેપ કરવામાં...
વ્યારા: વ્યારા (Vyara) મતદાન મથકે (Polling Station) મતદાન કરતી વેળાએ પોતાનો ફોટો પાડી (Took Photo) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ કરનાર આપના...
સુરત : અમરોલીમાં (Amroli) ચૂંટણી (Election) ટાંણે પીઆઇ બ્રહ્મભટ્ટ સાથે તકરાર કરનાર સુહિલને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે. હાયબુઝા નામની સાતથી...
નવી દિલ્હી : ભારતે (India) 1 ડિસેમ્બરથી G-20 દેશોની (G-20 Countries) અધ્યક્ષતા વાળું પ્રમુખ પદ (President Post) સાંભળતાની સાથે જ જવબદારીઓ વધી...
સુરત: એક તરફ ચૂંટણીના (Election) બીજા તબક્કાનો માહોલ ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ નશાકારક પદાર્થ તેમજ સીગરેટ તેમજ અન્ય નિકોટિક પદાર્થોનું...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત (Gujarat) વિધાનસભા ચૂંટણીના (Assembly Elections) બીજા તબક્કાનો મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ગાંધીનગર નજીકના અડાલજ (Adalaj) ખાતે...
ગાંધીનગર: સતત બીજા દિવસે પીએમ (PM) નરેન્દ્ર મોદીએ લોકો સાથે સીધા કનેક્ટ થવાની રણનીતિના ભાગરૂપે અમદાવાદમાં (Ahmedabad) શાહીબાગથી સરસપુર સુધીનો 10 કિ.મી....
ઉમરગામ : (Umargam) શીત ઋતુ આવતાની સાથે જ તસ્કરો (Thief) તરખાટ મચાવી રહ્યા છે. બીજી તરફ ઘરફોડ ચોરીના લગાતાર વધતા બનાવોને લઇને...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) શ્રદ્ઘા હત્યાકાંડે સમગ્ર દેશમાં સનસનાટી ફેલાવી છે ત્યાં હવે મહારાષ્ટ્રમાંથી (Maharastra) એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે...
સાપુતારા : રાજ્યનાં એકમાત્ર ગિરિમથક (Hill Station) સાપુતારાનાં (Saputara) સનરાઈઝ પોઈંટ (Sunrise Point) પર હાલમાં શિયાળાની ઋતુમાં (Winter Season) પણ આકસ્મિક દવ...
નવી દિલ્હી: ભારત (India) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે 4 ડિસેમ્બરથી ત્રણ વનડે મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે. દરમિયાન બાંગ્લાદેશની ટીમને મોટો...
નવી દિલ્હી: નવી દિલ્હીમાંથી (New Delhi) સામે આવેલો શ્રદ્ધા હત્યાકાંડથી સમગ્ર દેશમાં ચકચાર મચી ગયો છે ત્યાં હવે નાર્કો ટેસ્ટથી આ કેસમાં...
નવી દિલ્હી: AIUDF પ્રમુખ મૌલાના (Maulana) બદરુદ્દીન અજમલે (Badruddin Ajam) વસ્તી (Population) વધારા પર હિંદુઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. મૌલાનાએ હિંદુઓ...
નવી દિલ્હી : શુક્રવારે ભારત જોડો યાત્રાનો (Connect India Journey) મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) 10મો દિવસ ચાલી રાહ્યો છે. હાલ રાહુલ ગાંધીની (Rahul...
નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયા ક્રિકેટ (Australia Cricket) રમત જગત માટે બુરા સમાચાર સામે આવ્યા છે. ભૂતપૂર્વ (Former) ઓસ્ટ્રેલિયન કપ્તાન (captain) રિકી પોન્ટિંગની...
નવી દિલ્હી: IPL અને ખાસ કરીને CSKના ફેન માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. કેરેબિયન ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ (Dwayne Bravo) IPLમાંથી સંન્યાસ...
સુરત: (Surat) સુરતના હજીરા (Hazira) વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો (Attack) થયો છે. યુવકને આંખ અને મોંઢા ભાગે ગંભીર ઈજાઓ થતાં...
અમદાવાદ: બોલિવુડ એક્ટર (Actor) અને ભાજપના (BJP) પૂર્વ સાંસદ પરેશ રાવલ (Paresh Rawal) વિવાદીત નિવેદન (controversial statement) આપી ફસાઈ ગયા હતા. વલસાડમાં...
યુપી: ઉત્તર પ્રદેશમાં અલીગઢ (Aligarh) જિલ્લાના સોમના રેલવે સ્ટેશન પર શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટનાએ લોકોને હચમચાવી દીધા હતા. અલીગઢ રેલવે સ્ટેશન...
મુંબઈ: સિંગર જુબિન નૌટિયાલ (Singer Jubin Nautiyal) ગુરુવારે પોતાના ઘરની સીડી પરથી પડી ગયો હતો. તેની કોણી તૂટી ગઈ છે અને પાંસળીમાં ઈજા...
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠક પૈકી 1 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને સાઉથ ગુજરાતમાં 89 બેઠક પર મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે...
નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં આવેલી દેશની વિખ્યાત જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU) ફરી એકવાર ખોટા કારણોસર વિવાદમાં આવી છે. આ યુનિવર્સિટીના કેમ્પસની દિવાલો પર...
‘‘સત્સંગ’’ પૂર્તિમાં શ્રી સનત દવેએ ‘‘પ્રદક્ષિણા પરિક્રમા’’ શબ્દની સમજણ આપતાં યોગ્ય જ લખ્યું છે વ્યકિત દ્વારા જે થાય છે ભાવ-ભક્તિ પૂર્વક તે...
વાચકોના ધ્યાનમાં હશે જ કે ‘ગુજરાતમિત્ર’ના તંત્રીલેખ ખૂબ જ સરસ, સમયોચિત, પ્રાસંગિક અને વર્તમાન સમય અને સંજોગોને અનુલક્ષીને પ્રકાશિત થતા હોય છે....
મુંબઈ: દેશની સેમી-હાઈ સ્પીડ (Semi High Speed) ટ્રેન (Train) વંદે ભારત એક્સપ્રેસને (Vande Bharat Express) ફરી એકવાર અકસ્માત (Accident) નડ્યો હતો. ગુરુવારે...
એક દિવસ એક આશ્રમની બહાર એક જંગલી પાડો આવ્યો અને આશ્રમના બે શિષ્યોએ તેને ઘાસ પાંદડા ખાવા આપ્યા પણ પાડાએ તે ઘાસ...
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) પહેલા તબક્કાનું મતદાન (Voting) પુરું થયું છે અને હવે રાજકીય પક્ષો બીજા તબક્કાના મતદાન...
ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે. નાગરિકો પોતાના પ્રતિનિધિ ચૂંટે છે. આ પ્રતિનિધિઓ નાગરિકોના ઉજવળ ભવિષ્ય માટે કાયદા ઘડે છે. આ કાયદાઓ દ્વારા...
વડોદરા: કાલોલ તાલુકાના બેઢીયાં ખાતે માઈકો સીડ્સ કંપનીના સામેના મેદાનમાં ૧ ડિસેમ્બરના રોજ પાંચ વિધાન સભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારોને વિજય મળે...
આણંદ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં 5મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના તમામ વિધાનસભા...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સુરત : દર વખતે ચૂંટણી (Election) બાદ ઈવીએમનો (EVM) મુદ્દો ચર્ચાનો વિષય બને છે. વિપક્ષ દ્વારા ઈવીએમમાં ચેડા કરાયા હોવાના આક્ષેપ કરવામાં આવે છે. શાસકો દ્વારા ચૂંટણી બાદ ઈવીએમમાં કોઈ ગડબડ તો નથી કરવામાં આવી રહી તેવો ભય વિપક્ષને સતાવતો જ રહેતો હોય છે. સુરતમાં (Surat) આ વખતે ભાજપ (BJP) અને આપ (AAP) વચ્ચે ઘણી સીટો પર કાંટે કી ટક્કર છે ત્યારે ઈવીએમ મશીન જે સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે ત્યા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દિવસ રાત પહેરો ભરી રહ્યા છે. અને સીસીટીવી (CCTV) કેમેરાની મદદથી ઈવીએમ પર સતત નજર રાખી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે અને ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયા છે. તમામ ઈવીએમ મશીનો એસવીએનઆઈટી અને ગાંધી કોલેજમાં મુકવામાં આવ્યા છે. ઈવીએમ મશીન જે સ્ટ્રોંગ રૂમમાં મુકાયા છે તે રૂમમાં સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે અને તેના ડિસ્પલે કોલેજ કેમ્પસમાં મુકાયા છે. જેથી ઈવીએમ મશીનો પર બહાર કેમ્પસમાં બેસી પણ નજર રાખી શકાય તેમ છે. આમ આદમી પાર્ટીને ભાજપ પર ભરોસો ન હોય, તેઓ દ્વારા કેમ્પસમાં જ ગાદલા ગોઠવી દિવસ રાત ઈવીએમ પર નજર રાખી રહ્યા છે. આપના કાર્યકર્તાઓ વારાફરતી જાગીને ઈવીએમ પર નજર રાખી રહ્યા છે. જેનો સીધો અર્થ એ જ છે કે, હજી પણ રાજકીય પાર્ટીઓને ઈવીએમમાં છેડછાડ થતી હોય તેવી શંકા છે જ. દર વખતે ચૂંટણી ટાણે ઈવીએમમાં છેડછાડની ફરીયાદ ઉઠતી જ હોય છે. અને ખાસ કરીને ચૂંટણી પરિણામના દિવસે આ ચર્ચા થાય જ છે.