નવી દિલ્હી : (New Delhi) ચીન (China) સાથેની હરીફાઈમાં (Competition) હવે ભારત એક મોટું પગલું ભરી રહ્યું છે. ભારતમાં રમકડાં ઇન્ડસ્ટ્રી (industry)...
ભરૂચ: (Bharuch) અંકલેશ્વર-હાંસોટ અને સુરતને જોડતો દાંડી માર્ગ (dandi road) અકસ્માત ઝોન (Accident Zone) બન્યો છે. એક જ અઠવાડિયામાં પાંચથી વધુ અકસ્માત...
ઉમરગામ: (Umargam) નાણાંકીય લેતીદેતીના ઝઘડામાં ઉમરગામમાં યુવાનની તેના મિત્રએ (Friend) જ તીક્ષ્ણ હથિયારના (Sharp Weapon) ઘા ઝીંકી હત્યા (Murder) કરી નાખતા ચકચાર...
ઢાકા : (Dhaka) રવિવારથી ભારત (India) બનામ બાંગ્લાદેશ (Bangladesh) વનડે સિરીઝની (ODI Series) મેચ શરુ થઇ છે. બને ટીમો પુરા જોશ સાથે...
કામરેજ: (Kamrej) વાલક પાટિયા પાસે રેડિયમની દુકાન ચલાવતા ઈસમને દારૂની (Alcohol) માહિતી પોલીસને (Police) આપી દારૂ કેમ પકડાવ્યો તેમ કહી કામરેજ પાસે...
ભરૂચ, અંકલેશ્વર: (Bharuch Ankleshwar) અંકલેશ્વર તાલુકાના એક ગામમાં પોતાના ઘર પાસે રમતી બે વર્ષની માસૂમ બાળકી (Baby Girl) સાથે ત્યાં જ રહેતા...
ગાંધીનગર : (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) હવે બીજા તબક્કાની ચૂંટણીનું (Election) મતદાન સોમવારે યોજાનાર છે. જેને લઈને હાલ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી (PM...
ઘેજ: ચીખલી (Chikhli) તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઇવેના (National Highway) સર્વિસ રોડનું નવીનીકરણ હાઇવે ઓથોરિટી દ્વારા ચોમાસુ (Monsoon) વીત્યાને દિવસો બાદ આખરે...
સાઉથ કોરિયા : ઉત્તર કોરિયાના (North Korea) સુપ્રીમ લીડર કિમ જોંગે (Kim Jong) હાલમાં જ નવો ફતવો બહાર પાડ્યો છે. જેમાં તેમણે...
નવી દિલ્હી: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) બીજા તબક્કાના મતદાન (Voting) માટે તમામ પાર્ટીઓ દ્વારા એડી જોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. ત્યારે...
દેશમાં અચાનક મોતના (Sudden death) કિસ્સા વધી રહ્યા છે. જેનું સૌથી સામાન્ય કારણ હાર્ટ એટેક (Heart attack) જોવા મળી રહ્યું છે. દેશના...
સુરત: સુરતના (Surat) પાલ (Pal) વિસ્તારમાં 34 વર્ષીય યુવકનું 13માં (13th floor) માળેથી પટકાતા મોત થયું છે. મળતી માહિતી મુજબ સુરતના પાલ...
નવી દિલ્હી: દેશમાં હાલ કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) ચાલી રહીછે ત્યારે કોંગ્રેસે રવિવારે કહ્યું કે ‘ભારત જોડો યાત્રા’...
સુરતઃ શહેરના લિંબાયત (Limbayat) વિસ્તારમાં ગઈકાલે ફરી એક વખત પાંચ વર્ષની માસૂમ બાળા પીંખાતા બચી ગઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પડોશમાં...
નવી દિલ્હી: બાંગ્લાદેશ (Bangladesh) સામેની આ વનડે સિરીઝ (ODI Series) ભારતીય ટીમ (India Team) માટે ઘણી મહત્વની સાબિત થવા જઈ રહી છે....
નવી દિલ્હી: ભારતે (India) G-20નું અધ્યક્ષપદ સંભાળ્યા બાદ ફ્રાન્સના (France) રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પોતાની એક તસવીર ટ્વીટ...
નવી દિલ્હી: ભારત (India) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે પ્રથમ ODI મેચ ઢાકાના (Dhaka) શેર-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ...
નવી દિલ્હ: યુરોપિયન યુનિયન ગ્રૂપ ઓફ સેવન (G7)માં સામેલ દેશો અને ઓસ્ટ્રેલિયાએ (Australasia ) રશિયન (Russian) ક્રૂડ ઓઈલ (Crude oil) પર પ્રતિ...
નવી દિલ્હી: એલોન મસ્કના ટ્વિટરના (Twitter) માલિક બન્યા પછી આ માઇક્રો-બ્લોગિંગ સાઇટમાં સતત મોટા ફેરફારો આવી રહ્યાં છે. સૂત્રો પાસેથી જાણકારી મળી...
નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી એકટર પ્રિયા આહુજા હાલ ખુબ જ ચર્ચામાં આવી છે. મળતી...
નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) સીકર જિલ્લામાં ગેંગસ્ટર રાજુ ઠેઠની હત્યા (Murder) પછી પોલીસ (Police) એકશન મોડમાં આવી ગઈ છે. મળતી માહિતી મુજબ...
ઝારખંડ: ઝારખંડના (Jharkhand) લોહરદગામાં નેશનલ હાઈવે-143A પર ડ્રાઈવર (Driver) વગર લગભગ એક કિલોમીટર સુધી કન્ટેનર (container) ચાલતું રહ્યું હતું. આ ડરામણું દ્રશ્ય...
વડોદરા: વડોદરાના (Vadodara) ભાયલીના પેટાપરા રાયપુરા (Raipura) ગામે લગ્નપ્રસંગમાં (wedding) ફૂડ પોઇઝનિંગનો (food poisoning) બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. જ્યાં એક...
નવી દિલ્હી: ભારતમાં (India) ઈઝરાયના (Israel) રાજદૂત નોર ગિલને ધમકી મળી છે. જણાવી દઈએ કે ઈઝરાયના રાજદત છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે...
નવી દિલ્હી: ભારતીય ટીમ (India team) આજે (4 ડિસેમ્બર)થી બાંગ્લાદેશ (Bangladesh) પ્રવાસ શરૂ કરશે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની (Series)...
કતાર : ફિફા વર્લ્ડ કપની (FIFA World Cup) સુપર 16 (Super 16) મેચોનો દોર હવે શરુ થઇ ગયો છે. અને હવે નોક...
સુરત : મોટા વરાછા ખાતે રહેતા વૃદ્ધ હીરા દલાલને (Diamond Broker) તેમના હમવતની દલાલે એક પાર્ટી રોકડમાં (Cash) હીરા ખરીદવા આવી છે...
ગાંધીનગર: (Gandhinagar) બીજા તબક્કામાં (Second Phase) ઉત્તર ગુજરાત, ગાંધીનગર, અમદાવાદ તથા મધ્ય ગુજરાતની 93 બેઠક માટે શનિવારે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ...
વલસાડ : (Valsad) વિધાનસભાની ચૂંટણીમાં (Assembly Elections) મતદાન (Voting) પૂર્ણ થયા બાદ ઇવીએમ મશીન (EVM Machine) સ્ટ્રોંગ રૂમમાં (Strong Room) મુકાઈ ગયા...
નવસારી : (Navsari) પહેલા તબક્કાના મતદાનમાં ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) નવસારી જિલ્લાની ચાર બેઠકો માટે મતદાન (voting) થઇ ગયું છે. પરંતુ ટોક...
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપ 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
નવી દિલ્હી : (New Delhi) ચીન (China) સાથેની હરીફાઈમાં (Competition) હવે ભારત એક મોટું પગલું ભરી રહ્યું છે. ભારતમાં રમકડાં ઇન્ડસ્ટ્રી (industry) વિશાળ માર્કેટ ફૂલી ફાલી છે. આ ઉદ્યોગ ખુબ ઝડપી ગતિએ વૈશ્વિક (Global) ફલક ઉપર હરણફાળ ભરી રહ્યો છે. બીજી તરફ ભારત સરકારે ચાઈનીઝ રમકડાની આયાત ઉપર લગામ લાગવ્યા બાદ ચીનને હવે ગ્લોબલ માર્કેટમાં પણ હંફાવવાની તૈયારીઓ સાથે આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરીગને વૈશ્વિક સ્તર ઉપર લઇ જવાની તૈયારીઓ કરી રહ્યું છે. જેને સક્ષમ બનાવવા માટે રમકડાં વ્યવસાય માટે 3500 કરોડ રૂપિયાનું બૂસ્ટઅપ આપવાની યોજના ઉપર કાર્ય કરી રહી છે. ભારત કાર્યકર PLI યોજના દ્વારા સ્થાનિક કંપનીઓને હાલના ઉત્પાદન એકમો સ્થાપવા તેમને વિસ્તૃત કરવા અને વધુ રોજગારીની તકો ઊભી કરવા પ્રોત્સાહિત કરે છે. આ સાથે અન્ય દેશોમાંથી આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસો કરવામાં પણ આવી રહ્યો છે.
PLIને 3,500 કરોડનો ફાયદો
પીટીઆઈ રિપોર્ટમાં એક અધિકારીના માધ્યમથી પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સરકારની આ મોટી યોજના અંગેની જાણકારી શેર કરવામાં આવી હતી. જે અનુસાર કેન્દ્ર રમકડાંને 3,500 કરોડ રૂપિયાના ઉત્પાદન સાથે જોડાયેલ PLI બેનિફિટ આપવા પર વિચાર કરી રહી છે. જોકે આ લાભ ફક્ત એવા જ લોકોને મળવા પાત્ર હશે જેઓ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS સ્ટાન્ડર્ડ) નું પાલન કરે છે.
સરકાર દ્વારા ક્વૉલિટી કંટ્રોલના આ નિયમો ઉપર ભાર મુકશે
વધુમાં પ્રાપ્ત જાણકારી અનુસાર સ્વસેશી રમકડાંઓને મળવા જરનારા PIL રમકડાં ઉદ્યોગ માટે સરકાર દ્વારા ક્વૉલિટી કંટ્રોલના ઓર્ડરની શરૂઆત અને કસ્ટમને 20 ટકા થી લઇને 60 ટકા કરવાના આઈડિયાથી દેશમાં ઓછી ગુણવત્તા વાળા આયાતને ઓછું અને ઘરેલુ નિર્માણ વાળા પ્રોડક્ટને વેગ આપવામાં વધુ મદદ મળી શકે તેમ છે.
ભારત સરકારના પ્રયાસો રંગ લાવશે
PLI યોજના દ્વારા, સરકાર સ્થાનિક કંપનીઓને હાલના ઉત્પાદન એકમો સ્થાપવા માટે પ્રોત્સહન પૂરું પડી રહી છે તો બીજી તરફ આ સ્વદેશી ઉદ્યોગને વિસ્તૃત કરવા અને વધુ રોજગારીની તકો ઊભી કરવા પ્રોત્સાહિત પણ કરે છે. આ સાથે અન્ય દેશોમાંથી આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસો કરવામાં આવે છે.જેને લઇને રમકડાં ઉદ્યોગ વૈશ્વિક માર્કેટમાં ઉંચી ઉડાન ભરી શકે..