નવી દિલ્હી: RJD સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનું (Lalu Prasad Yadav) સોમવારે કિડની ટ્રાન્સપ્લાન્ટ (Kidney transplant) કરવામાં આવ્યું હતું. સિંગાપોરમાં...
મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (‘Taarak Mehta Ka Ulta Chashma’) ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. વર્ષોથી ઘણા કલાકારો શોમાં...
સુરત (Surat) : સુરત શહેરમાં સ્પા, મસાજ પાર્લરમાં વિદેશી યુવતીઓ પાસે દેહવ્યાપાર (Prostitutions) કરાવવાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે ત્યારે અહીંના ગોડાદરા વિસ્તારમાંથી...
નવી દિલ્હી: ઉત્તર કોરિયા (North Korea) અને દક્ષણ કોરિયા (South Korea) વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે આ વિવાદની સજા...
વૈશ્વિક મંદી (Global Recession) વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થા (Economy) માટે સારા સમાચાર આવ્યા છે. વિશ્વ બેંકે વર્તમાન નાણાકીય વર્ષ (2022-23) માટે ભારતના ગ્રોસ...
કર્ણાટક: કર્ણાટક (Karnataka) અને મહારાષ્ટ્ર (Maharashtra) વચ્ચેનો સીમા (border) વિવાદ (Controversy)ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યો છે. કર્ણાટકના બેલગાવીમાં મંગળવારે બાગેવાડીમાં વિરોધ પ્રદર્શન...
સુરત: કોમેડી વીડિયો બનાવી આખાય દેશમાં ફેમસ થયેલા યૂટ્યૂબર અને સમાજ સેવક ખજૂરભાઈ એટલે કે નીતિન જાની સગાઈના બંધનમાં (Khajurbhai’s engagement) બંધાઈ...
નવી દિલ્હી: ક્રિકેટજગતમાં લોકોના દિલો પર રાજ કરનાર વીરેન્દ્ર સેહવાગના (Virender Sehwag) આજે પણ લોકો દિવાના છે. ક્રિકેટના (Cricket) દિવાનાઓને ફેવરિટ છે....
સુરત: સુરત (Surat) શહેરમાં આવેલા સચિન જીઆઈડીસી પોલીસ (Sachin GIDC Police) મથકની બાજુમાંથી 4 વર્ષના બાળકનું અપહરણની (Kidnapping) ચોંકાવનારી ઘટના બની છે....
સુરત (Surat) : આમ તો સુરત (Surat) વાસીઓ કઈકને કંઇક નવું કરતા જ રહેતા હોય છે. આ ઉપરાંત હાલમાં લગ્ન (Wedding) ની...
આણંદ : આણંદમાં ધીમુ પણ મક્કમ ગતિએ મતદાન શરૂ થયું હતું. વ્હેલી સવારે ધીમે ધીમે ચાલી રહેલા મતદાનમાં બપોરના સુમારે થોડી ઝડપ...
રાજસ્થાન: રાજસ્થાનમાં (Rajasthan) રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો યાત્રાનો (Bharat Jodo Yatra) મંગળવારે બીજો દિવસ છે. ઝાલાવાડના (Jhalawad) સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી સવારે...
સુરત: સુરત (Surat)માં એક ચોંકાવી દેનારી ઘટના સામે આવી છે. બારીમાંથી પોટલા નીચે ફેંકતી વખતે એક વૃદ્ધે સંતુલન ગુમાવતા નીચે પટકાયા હતા....
ડાકોરમાં મતદાર અને પોલીસ વચ્ચે ઘર્ષણડાકોરમાં આવેલ કન્યાશાળા ખાતેના મતદાન મથકમાં મતદારો મોબાઈલ લઈને પ્રવેશ ન કરે તે માટે ગેટ પાસે જ...
ભારતની લોકશાહીતંત્રમાં દર પાંચ વર્ષે ચૂંટણી પ્રક્રિયા દ્વારા સભ્યો ચૂંટીને આમ જનતાના પ્રશ્નોની છણાવટ કરી તેના ઉકેલ અંગે મોકલવામાં આવે છે. તે...
નવી દિલ્હી: બોલિવૂડની (Bollywood) સૌથી આઇકોનિક કોમેડી ફિલ્મોમાંથી (Iconic Comedy Film) એક ‘હેરા ફેરી’નું (Hera Pheri 3) નામ પણ સામેલ છે. આ...
‘ મન હોય તો માળવે જવાય. ‘ કોઈ પણ કામ શરૂઆતમાં અઘરું લાગે છે. હૈયામાં હામ હોય અને મનમાં ધગધગતી ઈચ્છાશકિત હોય...
એક દિવસ મહાન સંત રૂમીને તેમના એક મિત્ર વર્ષો બાદ મળવા આવ્યા.ઘણી વાતો થઇ.મિત્રએ કહ્યું, ‘હવે તમને દોસ્ત કહી તુંકારે ન બોલાવી...
નેરોગેજ લાઈન ઉપર બ્રોડગેજનું એન્જીન આમ તો ચઢાવાય નહિ, પણ આ તો એક વાત કે જોડ્યું હોય તો..? એવું જ કમબખ્ત આ...
સુરત : હવે પેસેન્જરોની (Passenger) સાથે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પણ જઈ શકે, તેવા ડબલ ડેકર (Double Decker ) કોચ...
ઉત્તર પ્રદેશ: અયોધ્યા (Ayodhya) માં ભગવાન શ્રી રામ (Shree Ram) નું ભવ્ય મંદિર (Temple) નિર્માણ થઈ રહ્યું છે જે ઝડપથી આકાર લઈ...
રૂપિયો ગગડી રહ્યો છે. ભારતીયો દ્વારા વિદેશી વસ્તુઓ, વિદેશી સેવાઓની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આપણે ક્રુડ ઓઈલની આયાત પાછળ મોટો...
સુરત : સુરત અને મુંબઇ આવકવેરા વિભાગની ડીઆઈ વિંગ દ્વારા ડાયમંડ કંપનીઓ, બિલ્ડર્સ અને ફાયનાન્સરને ત્યાં ચાર દિવસ ચાલેલા સર્ચમાં 1500 કરોડનાં...
મથુરા: મથુરા (Mathura) માં શ્રી કૃષ્ણ જન્મભૂમિ (Sri Krishna Janmabhoomi) -ઈદગાહ સંકુલ (Idgah complex) માં અખિલ ભારતીય હિંદુ મહાસભા (All India Hindu...
સુરત: ઉધનાના (Udhna) ખટોદરા (Khatodra) વિસ્તારમાં એક કપડાના શો રૂમમાં (Showroom ) આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. કપડાના...
વાપી : વાપી રેલવે સ્ટેશન (Vapi Railway Station) નજીક રેલવે ઓવરબ્રિજની (OverBridge) નીચેથી વાપી ટાઉનમાંથી શાકભાજી (Vegetables) લઈને પરત ફરી રહેલી માતા...
બોગોટાઃ કોલંબિયા (Colombia) માં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. ઉત્તર-પશ્ચિમમાં સ્થિત રિસારાલ્દા પ્રાંતમાં વરસાદ (Rain)ને કારણે ભૂસ્ખલન (Landslide)થયું હતું, જેમાં એક...
નવી દિલ્હી: ગુજરાતમાં બીજા અને અંતિમ ચરણનું મતદાન સમાપ્ત થયા બાદ એક્ઝિટ પોલ્સના તારણો બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં મોટા ભાગના એક્ઝિટ...
સુરત: ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election) પ્રથમ ચરણની ચૂંટણીના મતદાનના (Voting) બે દિવસ પહેલાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (AAI) સુરતના હયાત ટર્મિનલ...
હાલમાં ઇંગ્લેન્ડની વસ્તી ગણતરીના આંકડાઓ બહાર પડ્યા છે અને તેમાં કેટલીક રસપ્રદ વિગતો બહાર આવી છે. ગત વર્ષે એટલે કે ૨૦૨૧માં થયેલી...
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
નવી દિલ્હી: RJD સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનું (Lalu Prasad Yadav) સોમવારે કિડની ટ્રાન્સપ્લાન્ટ (Kidney transplant) કરવામાં આવ્યું હતું. સિંગાપોરમાં (Singapore) તેમનું કિડનીનું સફળ ઓપરેશન (Operation) થયું હતું. લાલુ યાદવને તેમની પુત્રી રોહિણી આચાર્યની (Rohini Acharya) કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. સફળ ઓપરેશન બાદ તમામ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેમની ખબર પૂછવામાં આવી રહી છે. પક્ષ-વિપક્ષથી લઈને અલગ-અલગ પાર્ટીઓના નેતાઓ લાલુ પ્રસાદ યાદવની ખબર પૂછી રહ્યા છે. ત્યારે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મંગળવારે લાલુ પ્રસાદ યાદવના નાના પુત્ર અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેજસ્વી પાસેથી લાલુ પ્રસાદના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું.
અગાઉ પણ પીએમએ તેજસ્વીને ફોન કર્યો હતો
આ અગાઉ પણ જ્યારે જૂન મહિનાની શરૂઆતમાં જ્યારે લાલુ પ્રસાદ યાદવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે પીએમ મોદીએ તેજસ્વી યાદવને ફોન કરીને તેમની તબિયત વિશે પૂછ્યું હતું. આ દરમિયાન લાલુ યાદવ પટનાના રાબડી નિવાસસ્થાને સીડી પરથી નીચે લપસી પડ્યા હતા, જેના કારણે તેમની કમર અને ખભામાં ઊંડી ઈજા થઈ હતી. તે જ સમયે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે ફોન કરીને આરજેડી સુપ્રીમોના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું. લાલુ યાદવની તબિયત અંગે સીએમ નીતિશે કહ્યું કે બધુ બરાબર છે.
રોહિણી આચાર્યે પિતાને કિડની દાન કરી
,પિતા લાલુ યાદવને કિડની આપ્યા બાદ લોકો રોહિણી આચાર્યના જોરદાર વખાણ કરી રહ્યા છે. પાર્ટી અને વિપક્ષના નેતાઓ રોહિણીના પિતા પ્રત્યેના પ્રેમ અને હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બાદ બીજેપી નેતા અને ગોડ્ડા સાંસદ નિશિકાંત દુબેએ પણ રોહિણીના વખાણ કર્યા છે.
ગિરિરાજ સિંહે કહ્યું- જો તમારી પાસે દીકરી છે તો રોહાની આચાર્ય જેવા બનો
નિશિકાંત દુબેએ કહ્યું, “ભગવાને મને દીકરી નથી આપી, આજે રોહિણી આચાર્યને જોઈને મને ખરેખર ભગવાન સાથે લડવાનું મન થાય છે, મારી દાદી હંમેશા કહેતી હતી, બેટા સે બેટી ભલી, જો કુલવંતી હો.” આ પહેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રોહિણીના વખાણ કરતા લખ્યું હતું કે, “જો તમારી પાસે દીકરી છે તો તમે રોહિણી આચાર્ય જેવી બનો…. તમારા પર ગર્વ છે. તમે આવનારી પેઢીઓ માટે ઉદાહરણ બનશો.”