નવી દિલ્હી: ચીનનું (China) એક જાસૂસી જહાજ (Spy ship) હિંદ મહાસાગરમાં (Hind Mahasagar) ફરતું જોવા મળ્યું છે. હિંદ મહાસાગરમાં જહાજના દેખાવાના સમય પર પણ...
ઢળતી વયે સેક્સ માણવાના આનંદ કે તેને લગતી બાબતો અંગે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. જો કે વાસ્તવમાં પ્રૌઢ વયે પણ સેક્સ તમારા...
ભારતના સરેરાશ લોકોની હાલાકી આર્થિક સ્થિતિ થોડી તકલીફદાયક હશે પણ સાવ કથળી નથી. તે સામે યુરોપ-અમેરિકા અને ચીનમાં જે સમય અને સ્થિતિ...
ગુજરાતમાં BJP તરફી માહોલ કેમ છે? કેમ લોકો એવું કહે છે કે અમે મોદીને વોટ આપવાના! આ બધું રાતોરાત નથી થયું! ભલે...
અત્રેની સુરત જિલ્લા ગ્રાહક અદાલતે (ડિસ્ટ્રિક્ટ કમિશન) ફરિયાદી વીમેદારને ક્લેમની ૨કમ રૂ.2,02,054/- વાર્ષિક 7% લેખેના વ્યાજ સહિત તેમજ શારીરિક – માનસિક ત્રાસ...
નવી દિલ્હી: વર્ષ 2016માં નોટબંધી (Demonetization) ને ખોટી રીતે જાહેર કરનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) ની બંધારણીય બેંચે પોતાનો નિર્ણય...
ફ્રાન્સની સરકારે અમેરિકાને જે ‘સ્ટેચ્યુ ઓફ લીબર્ટી’ ભેટ આપ્યું છે એ અમેરિકાએ ન્યૂયોર્ક શહેરના બારામાં આવેલ ‘એલીસ આઈલેન્ડ’માં ઊભું કર્યું છે. વર્ષોથી...
સુરત (Surat): ડિસેમ્બરનું (December) પહેલું અઠવાડિયું પૂરું થવા આવ્યું છતાં હજુ સુધી સુરત શહેરમાં શિયાળો (Winter) જામ્યો નથી. વહેલી સવારે અને રાત્રિના...
મસ્તિષ્ક. માનવ શરીરનું આ સૌથી સંવેદનશીલ, સૌથી રહસ્યમય અંગ છે. બ્રહ્માંડને સમજવા જેટલું જ વિકટ કામ માણસના મગજને સમજવાનું છે. માનવમનના પેટાળમાં...
નવી દિલ્હી: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation Of Delhi ) ની ચુંટણી (Election)માં આમ આદમી પાર્ટી (AAP) એ બહુમતી (Majority) મેળવી લીધી...
નવી દિલ્હી: જેકલીન ફર્નાન્ડિસ (Jacqueline Fernandez) બોલિવૂડની (Bollywood) બ્યુટી ક્વીન્સમાંથી (Beauty Queen) એક છે. ચાહકો જેકલીનની સુંદરતાના દિવાના છે. અભિનેત્રીએ પોતાના કરિયરની...
રુદ્રપ્રયાગ(Rudraprayag) : કેદારનાથ અને બદ્રીનાથ હાઈવે (Badrinath Highway) ને જોડવા માટે બેલની ટેકરી પર 900 મીટરની ટનલ (Tunnel) બનાવવાનું કામ શરૂ થઈ...
વડોદરા: વર્ષ 2012અને 2017 થી લઈ ને 2022 ના વડોદરા શહેર જિલ્લા ના આકડા પર નજર કરીએ તો વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી...
વડોદરા: વડોદરા શહેર જિલ્લાની દસ વિધાનસભા બેઠકોની મતગણતરી તા.8 ડિસેમ્બરના ગુરુવારના રોજ પોલીટેકનિક કોલેજ ખાતે સવારે આઠ કલાકથી હાથ ધરવામાં આવશે એમ...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) સહિત અનેક રાજ્યોમાં ઠંડીનું (Cold) પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના (North India) રાજ્યોમાં જ્યાં તાપમાનમાં...
મીરપુર : બાંગ્લાદેશે (Bangladesh) આપેલા 272ના ટાર્ગેટ સામે ટીમ ઇન્ડિયા (Team India) 266 રન કરી શકી હતી. આ મેચની વિકટ પરિસ્થિતિમાં પણ...
ભારતના રાજકારણમાં જ્યારથી ‘આમ આદમી પાર્ટી’નો પ્રવેશ થયો છે, ત્યારથી તેના પર ભાજપની ‘બી’ટીમ હોવાનો આક્ષેપ થતો આવ્યો છે. આપણા દેશમાં અને...
થોડા વર્ષો પહેલાની વાત છે. જેમાં વડાપ્રધાન મોદીએ એક સભામાં સુરત એરપોર્ટને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપ્યો હતો. પરંતુ હવે ઓથોરિટીવાળા ફરી...
અહીંયા મારો સ્વાનુભવ વર્ણવું છું. સાલ છે સને 1984થી 1990 સુધી. ધો. 10માં એ સમયે પ્રારંભિક વિદ્યુત વિદ્યા બહુવિધ ઉપયોગી વિજય કાર્યરત...
માગસર મહિનો ચાલે છે. લગ્ન, જનોઇ, શુભ કાર્યોનાં મુહૂર્તો નીકળે જ. આપણું જીવન સંજોગ તેમજ સમયના ધસમસતા પ્રવાહ સમું છે. સુરેશ દલાલે...
ઇવનિંગ વોક પર મળતાં દોસ્તોની વોક બાદ ગાર્ડનના બાંકડા પર મહેફિલ જામી.એક લગભગ 65 વર્ષની આસપાસનાં જાજરમાન સન્નારી સ્નેહાબહેન સવારે જોગીંગ સૂટમાં...
સુરત: (Surat) સુરતના સીંગણપોર ખાતે રહેતી 12 વર્ષની બાળકીને 24 વર્ષનો યુવક પીછો કરીને પરેશાન કરતો હતો. યુવકે બાળકીને ચોકલેટ (chocolate) આપીને...
આ મહિનાથી ભારતીય રીઝર્વ બેંક પોતાનો એક પાઇલોટ પ્રોજેકટ શરૂ કરે છે, જે અન્વયે તે સામાન્ય માનવીના હાથમાં ડિજિટલ રૂપિયો અથવા ઇ-રૂપિયો...
વૈદિકકાળે મનુષ્યની ભૂમિકાને સ્પષ્ટ કરી. વૈશ્વિક શક્તિના ભાગરૂપે પ્રકૃતિ અને માનવને સાંધતાં તત્ત્વોની સમજૂતી આપી. સામાજિક રસમો સ્થાપી. તો દૈવત ધરાવનાર વ્યક્તિવિશેષને...
દુનિયાભરમાં જેણે બે વર્ષ સુધી લોકોને જાત જાતની રીતે પરેશાન કર્યા તે કોવિડ-૧૯નો રોગચાળો હવે દુનિયાના મોટા ભાગના દેશોમાં લગભગ શમી ગયો...
સુરત : આવકવેરા વિભાગની (Income Tax) ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સુરતમાં (Surat) 5 દિવસ સુધી રાત-દિવસ ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં (Search Operation) અધિકારીઓને...
1 ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતનાં સુરત સહિતના શહેરી વિસ્તારોમાં મતદાન ભલે ઓછું રહ્યું હોય પણ સુરત અને તાપી જિલ્લાની આદિવાસી બેઠકો પર...
ઈરાન: ઈરાન (Iran)માં હિજાબ (Hijab)ના વિરોધ (Controversy)માં સરકાર (Government)ને ઘૂંટણિયે પડી જવું પડ્યું છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું...
અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીનું (Election) પરિણામને (Result) માત્ર એક દિવસ જ રહ્યો ગયો છે. 8 ડિસેમ્બરે એટલે કે ગુરૂવારે પરિમાણ જાહેર...
ગાંધીનગર : વર્ષ 2015થી શરૂ થયેલા 2017 સુધીના વિવિધ સામાજિક આંદોલનમાંથી ઉભરી આવેલા ત્રણ યુવા નેતાઓ 2022 વિધાનસભા ચૂંટણીનાં મેદાનમાં છે. ભાજપમાંથી...
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
નવી દિલ્હી: ચીનનું (China) એક જાસૂસી જહાજ (Spy ship) હિંદ મહાસાગરમાં (Hind Mahasagar) ફરતું જોવા મળ્યું છે. હિંદ મહાસાગરમાં જહાજના દેખાવાના સમય પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે ભારત (India) બંગાળની ખાડીમાં લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલનું (Ballistic Missile) પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. અહેવાલો અનુસાર વિવિધ સર્વેલન્સ સાધનોથી સજ્જ ચીનનું જાસૂસી જહાજ ‘યુઆન વાંગ 5’ (Yuan Wang 5) મિસાઈલ પરીક્ષણ પહેલા જ હિંદ મહાસાગર ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યું છે. આ એ જ જહાજ છે જે થોડા મહિના પહેલા શ્રીલંકાના હંબનટોટા બંદર (Hambantota Port) પર રોકાયું હતું.
ચીનનું આ જહાજ પણ હંબનટોટા બંદર પર રોકાયું હતું
એક અહેવાલો અનુસાર ભારતની નૌકાદળ બેલેસ્ટિક મિસાઇલો અને ઉપગ્રહો પર નજર રાખવામાં સક્ષમ આ જાસૂસી જહાજની હિલચાલ પર નજર રાખી રહી છે. ઓગસ્ટમાં હંબનટોટા બંદર પર જહાજના સ્ટોપેજને કારણે ભારત અને શ્રીલંકા વચ્ચે રાજદ્વારી વિવાદ સર્જાયો હતો. ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ એક્સપર્ટ ડેમિયન સિમોને સોમવારે ટ્વિટ કર્યું કે ‘ચીનનું મિસાઇલ અને સેટેલાઇટ સર્વેલન્સ જહાજ ‘યુઆન વાંગ 5′ હિંદ મહાસાગર ક્ષેત્રમાં પ્રવેશ્યું છે.’
ભારતે મિસાઈલ પરીક્ષણ માટે NOTAM જાહેર કર્યું
હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના આ જાસૂસી જહાજ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી આવી નથી. નિર્ધારિત પ્રોટોકોલ મુજબ ભારતે તાજેતરના મિસાઈલ પરીક્ષણને લઈને NOTAM (એરમેનને નોટિસ/ એર મિશન માટે નોટિસ) જારી કર્યું છે. જો કે, ચીનના જાસૂસી જહાજની હાજરીને ધ્યાનમાં રાખીને ભારત તેની મિસાઈલ પરીક્ષણની યોજના પર આગળ વધશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
ઇન્ડોનેશિયાના સુંડા સ્ટ્રેટમાં જોવા મળ્યું હતું આ જહાજ
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ ચીની જહાજ છેલ્લે ઇન્ડોનેશિયાના સુંડા સ્ટ્રેટમાં જોવા મળ્યું હતું. હિંદ મહાસાગરમાં ચીનના જાસૂસી જહાજની આ હિલચાલ પર પણ દુનિયાની નજર છે કારણ કે ચીનના સૈન્ય અને તપાસ જહાજો દ્વારા આ ક્ષેત્રમાં વધી રહેલી ગતિવિધિઓને લઈને ઘણી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ક્ષેત્રમાં ચીનની વધતી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને ભારત હિંદ મહાસાગરમાં સમાન વિચાર ધરાવતા દેશો સાથે સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને મજબૂત બનાવી રહ્યું છે.