કપરાડા વિધાનસભા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત છે. અહીં છેલ્લી ચાર ચૂંટણી જીતીને હવે ભાજપમાં ઉમેદવાર તરીકે પાંચમી ચૂંટણી લડી રહ્યા...
સુરત: એક સમયે ભાજપના (BJP) સામાન્ય કાર્યકર હર્ષ સંઘવી (Harsh Sanghvi) આજે દક્ષિણ ગુજરાતમાંથી (South Gujarat) ભાજપના સૌથી મોટા ગજાના નેતા તરીકે...
જયોતિલીંગ સોમનાથ મહાદેવના સ્થાનક સોમનાથની વિધાનસભા બેઠક કાયમ માટે કેન્દ્ર સ્થાને હોય છે. 2013માં જૂનાગઢ જિલ્લાનું વિભાજન કરીને ગીર-સોમનાથ જિલ્લો બનાવવામાં આવ્યો...
ચૂંટણી પહેલા અને ચૂંટણી સમયે રાજકીય પક્ષોનું વલણ બદલાઈ જતું હોય છે. ચૂંટણી પહેલા રાજકીય પક્ષો એવી વાત કરતાં રહે છે કે,...
એ કશુંક બોલે તો ખૂબ માપીતોલીને બોલે. ઓછું બોલે પરંતુ અસરકારક બોલે. સામેવાળો જો કશુંક ખોટું બોલે તો રોકે ખરા. પરંતુ ક્યાંય...
નવી દિલ્હી: વર્ષ 2022ની બ્લોકબસ્ટર ફિલ્મ (Film) ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) ફરી એકવાર ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગી છે. ધ...
સુરત: ચૂંટણી પ્રચાર (Election Campaign) માટે સુરત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) પણ સુરતની તમામ બાર બેઠક કબજે કરવા માટે કમર કસી...
એક સમયે મોટાપોંઢા વિધાનસભા બેઠક તરીકે ઓળખાતું કપરાડા તાલુકાનું અને વાપી ધરમપુર માર્ગ ઉપર આવેલું મોટાપોંઢા ગામ કપરાડા તાલુકામાં વધુ વસતી ધરાવતાં...
આપણે ત્યાં રાજકીય નેતાઓ બારે માસ કોઇક ને કોઇક કારણોસર એમના હરીફ નેતાઓ ઉપર વાણી પ્રહારો કરતા જ રહેતા હોય છે. પણ...
દેશ આઝાદ થયો ત્યારે કોંગ્રેસ પાર્ટીએ વર્ષો સુધી રાજ કર્યું, જયારે જયારે ચૂંટણીઓ યોજવાનો સમય આવે ત્યારે ઇન્દિરા ગાંધીના નામે જ મત...
પુરુષ અને સ્ત્રી સંસારરથનાં બે પૈંડાં છે. દંપતી એકબીજાના સ્નેહાદરથી એકતામાં રહી જીવન જીવી જાય છે. રથનાં બે પૈંડાં સરખાં હોય તો...
એક અનુભવ સમૃધ્ધ વૃદ્ધ સાધુ ફરતા ફરતા એક ગામમાં આવ્યા….સાધુ જીવન જીવતા આ મહાત્મા ફરતા રહેતા …જે મળે તે ખાઈ લેતા …ઝાડ...
નવી દિલ્હી: ચીનમાં (China) છેલ્લા કેટલા સમયથી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન (Protest) ચાલી રહ્યું છે. ચીની સરકારના વિરુદ્ધમાં લોકો રસ્તા પર ઉતરી...
ઔપચારિક, વ્યવસ્થાગત રીતે અપાતા શિક્ષણના કેટલાક મૂળભૂત હેતુઓ છે. સરકારે પ્રજાના મૂળભૂત શિક્ષણની શા માટે વ્યવસ્થા કરવી જોઈએ? તે પ્રશ્નના જવાબમાં શિક્ષણના...
મસલ્સ મોટા મસ કે હાઈબ્રીડવાળા કરવા માટે, અંગ કસરતના ખેલ કરવા પડે. ટોનિક-જીમ-ચ્યવનપ્રાશના કદાચ ફાકા પણ મારવા પડે. બાકી ગાળ બોલવા માટે...
જ્યારથી ઓનલાઇન બેંકિંગ, એટીએમ જેવી સવલતો આવી છે ત્યારથી બેંક ગ્રાહકો સાથે છેતરપિંડી, તેમના ખાતાઓમાંથી નાણાની ઉઠાંતરી જેવા બનાવો પણ વધી ગયા...
ભરૂચ: જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી (Election) મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાના નેતૃત્વમાં...
સુરત: આગામી તા.1 ડિસેમ્બર ને ગુરુવારે યોજાનારી પ્રથમ તબક્કાની ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) મતદાનના 48 કલાક પૂર્વેથી એટલે કે આવતીકાલ મંગળવાર...
સુરત : સચિન (Sachin) સરકારી અનાજના ગોડાઉનમાં (Godown) ચાલી રહેલી તપાસના અંતે આજે ચોર્યાસી મામલતદારે સાત આરોપીઓ સામે 1.28 કરોડનું સરકારી અનાજ...
સુરત: સુરત (Surat) અને ભાવનગરમાં (Bhavnagar) પોલીસે (Police) કરેલી કથિત બોગસ બિલિંગ કૌભાંડની તપાસને લઈ વિરોધનો સૂર ઊઠ્યો છે. રેવન્યુ લોની મેટરમાં...
અમદાવાદ: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી તથા દેશના મહાનુભાવોની હત્યા તેમજ બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) કરી ઉડાવી દેવાની ઈ-મેઈલ (E-Mail) પર ધમકી આપનાર...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાની- 2022ની ચૂંટણીના (Election) પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે યોજાનાર મતદાન માટે આવતીકાલ તારીખ 29 નવેમ્બર 2022ને સાંજે 5-00...
ગાંધીનગર: સુરક્ષિત, સદભાવના, સમરસ્તાવાળુ, એકતાનું વાતાવરણ એ ગુજરાતનો (Gujarat) સ્વભાવ બન્યું છે. ગુજરાત એકજૂટ થયું અને વિભાજનકારી શક્તિને ગુજરાતમાં પગપેસારો કરવાની તાકાત...
નવી દિલ્હી : લગભગ દરેક જણ WhatsApp નો ઉપયોગ તો કરે જ છે. જો કે વોટ્સઅપ (Whats App) ઉપર ફીચર્સને લઈને નવા-નવા...
ગાંધીનગર: કોંગ્રેસના (Congress) શાસનમાં ગુજરાતમાં (Gujarat) ગુનાખોરી અને ભયનું વાતાવરણ હતું. કેબિનેટ મંત્રીના ઘરમાં બોમ્બ વિસ્ફોટ થતો હતો. શેરીઓમાં ચાલતી વખતે લોકોને...
ગાંધીનગર: રાજયમાં બીજા તબક્કામા ચૂંટણી (Election) લડી રહેલા 833 ઉમેદવારો પૈકી 163 જેટલા ઉમેદવારો પૈકી 163 જેટલા ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે....
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટી (BJP) બંધારણનો ભંગ કરી લોકશાહીનું હનન કરી રહી છે. સંવિધાનમાં ક્યાંય એવું નથી લખ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખરીદી...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય ફાસ્ટ બોલર (Fast Bowler) જસપ્રીત બુમરાહ...
ભરૂચ, ઝઘડિયા: (Bharuch) ઝઘડિયાના ઉમલ્લાથી રાજપારડી વચ્ચે હરિપુરા અને સંજાલી ગામના (Village) પાટિયા વચ્ચે એક લક્ઝરી બસની આગળ લૂંટ (Loot) કરવાના ઈરાદે...
નવી દિલ્હી: આજકોલ ફ્રોડના (Fraud) કિસ્સા મોટા પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. તેમાં પણ ખાસ કરીને સોશિયલ મીડિયા (Social Media) દ્વારા કરવામાં...
વરયાત્રા વાહનવ્યવહાર અવરોધે
હવે નહેરુના નામે જુઠ્ઠાણું….
વિકાસ વિશે થોડું ચિંતન
સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાં
ગુજરાતની માથાદીઠ આવક 3 લાખ ને પાર
બૌધાન, બિનસાંપ્રદાયિકતાનું જીવંત પ્રતિક
ભરૂચ:વાગરાની અલકેમી ફાઇનકેમ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ
મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી, મથુરા કોર્ટે ફરિયાદ સ્વીકારી
અમેરિકાના ફ્લોરિડામાં ઉડતું વિમાન અચાનક રોડ પર ચાલતી કાર પર આવી પડ્યું, વિડિયો થયો વાયરલ
વડોદરામાં અકસ્માતોની વણઝાર, કપુરાઇ ચોકડી પાસે હાઇવે પર ટ્રેક્ટર સાથે ભટકાતા બે બાઈક સવારના મોત
“હું બંગાળનો ઓવૈસી છું… ચૂંટણીમાં ગેમ ચેન્જર બનીશ” હુમાયુ કબીરનો મમતા બેનર્જીને ખુલ્લો પડકાર
સુરતમાં વધુ એક કાપડ માર્કેટ ભડકે બળી, ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ સાતમા માળ સુધી પ્રસરી
સિંગવડના બારેલા ગામે મધરાતે શોર્ટ સર્કિટથી વિકરાળ આગ : મોટું મકાન ખાક, ગેસ બોટલ પણ ફાટ્યો
રાજસ્થાનમાં ખાટુ શ્યામ જતી બસ ટ્રક સાથે અથડાતાં ત્રણ યાત્રાળુઓના મોત, 28 ઘાયલ
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
‘RSS દેશની તમામ સંસ્થાઓ પર કબ્જો ઈચ્છે છે’, રાહુલ ગાંધીના નિવેદન પર લોકસભામાં હોબાળો
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
કપરાડા વિધાનસભા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત છે. અહીં છેલ્લી ચાર ચૂંટણી જીતીને હવે ભાજપમાં ઉમેદવાર તરીકે પાંચમી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા બાદ પેટા ચૂંટણીમાં ૪૭ હજારની લીડથી મોટી જીત મેળવનાર જીતુભાઈ પોતાના વ્યકિતત્વને કારણે આ વિસ્તારમાં જાણીતા છે. એક વર્ષ મંત્રી તરીકે પણ જીતુભાઈએ સારી કામગીરી કરી છે. નર્મદા,જળ સંસાધન અને પાણી પુરવઠાના રાજય મંત્રી તેમજ કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગનો સ્વતંત્ર હવાલો સંભાળતા જીતુભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંત્રી તરીકે પણ સારી પક્કડ જમાવી છે. કોંગ્રેસમાંથી આ વખતે માજી ધારાસભ્ય બરજુલભાઈ પટેલના પુત્ર વસંતભાઈ પટેલ ઉમેદવાર તરીકે છે. વસંતભાઈ એક સમયે જીતુભાઈના સાથી જ હતા. કોંગ્રેસના વસંતભાઈ પટેલ સુખાલાના રહેવાસી છે.
કપરાડામાં બરજુલભાઈ મંત્રી તરીકે પણ રહ્યા હતા. આમ બરજુલભાઈના પુત્ર તરીકે તેમજ કોંગ્રેસના આગેવાન તરીકે આ ચૂંટણી લડી રહ્યા છે. કપરાડા બેઠક ઉપર આમ તો સાત ઉમેદવાર મેદાનમાં છે. પરંતુ મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે. આમ આદમી પાર્ટી તરફથી જયેન્દ્રભાઈ ગાંવિત અહીં ઉમેદવાર છે. જોકે આપ પાર્ટીનું અહીં ખાસ સંગઠન નથી. જે રીતનું ભાજપ અને કોંગ્રેસનું સંગઠન છે. તે જોતા મુખ્ય મુકાબલો ભાજપના જીતુભાઈ સામે કોંગ્રેસના વસંતભાઈનો જ રહેશે. આ બેઠક ઉપર વારલી તેમજ કુકણા તથા ધોડિયા મતો છે. જોકે કપરાડા મત વિસ્તારમાં પારડી તેમજ કપરાડાના અંતરિયાળ ગામો પર જીતુભાઈનું સારું પ્રભુત્વ છે. કપરાડા બેઠક ઉપર ભાજપ-કોંગ્રસની ટક્કર કેવી રહેશે તે તો મતદાન અને મતગણતરી પછી જ જાણી શકાશે. કપરાડા વિધાનસભાના 2,66,808 મતદારો પૈકી પુરૂષ મતદારો 1,35,450 તથા સ્ત્રી મતદારો 1,31,353 છે જયારે 5 અન્ય મતદારો છે. 2017ની વિધાનસભાની ચૂંટણી કરતા આ વખતે 35,112 મતદારોનો વધારો થયો છે.
કપરાડા વિધાનસભા બેઠક વિશે
અનુસૂચિત જનજાતિની અનામત બેઠક એવી કપરાડા વિધાનસભા બેઠક પહેલાં મોટાપોંઢા વિધાનસભા બેઠક તરીકે ઓળખાતી હતી. આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. આ બેઠક પર કોંગ્રેસના બરજુલભાઇ નવલાભાઇ પટેલ ચાર વખત ચૂંટણી જીત્યા હતા. તેમના પછી છેલ્લી ચાર ચૂંટણી કોંગ્રેસમાંથી જીતુભાઈ ચૌધરી જીત્યા છે. ત્યાર બાદ 2020માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી પેટા ચૂંટણીમાં ભાજપમાંથી મોટી લીડથી જીતેલા જીતુભાઈ ચૌધરી કપરાડાના ધારાસભ્ય અને હવે રાજય કક્ષાના પાણી પુરવઠા મંત્રી છે. કપરાડા વિધાનસભા બેઠક પર આ પહેલા એક વખત 1995માં ભાજપના માધુભાઇ રાઉત અહીં જીત્યા હતા. જાકે 1998માં માધુભાઇને હરાવી ફરી કોંગ્રેસના બરજુલભાઇ આ બેઠક પર જીત્યા હતા. આમ 1967થી 2017 સુધીની ચૂંટણીમાં કોંગ્રેસ આ બેઠક ઉપર જીતતી આવી છે. કોંગ્રેસમાંથી ઉત્તમભાઇ હરજીભાઇ પટેલ પણ આ બેઠક પર 1975માં જીત્યા હતા. હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ આ બેઠક ઉપર હવે ભાજપના જીતુભાઈ પાંચમી ચૂંટણી લડી રહ્યા છે. પેટા ચૂંટણી જીતી હતી તેેેેના સાથે ગણીએ તો છઠ્ઠી ચૂંટણી.

ચર્ચાતા મુદ્દા
કપરાડામાં તાલુકામાં મુખ્ય સમસ્યા પાણીની છે. અહીં આખા રાજયમાં સૌથી વધુ વરસાદ પડતો હોવા છતાં પીવાના પાણીની સમસ્યા વધુ છે. મહારાષ્ટ્રને અડીને આવેલા ગામોમાં પાણીનો પ્રશ્ન સૌથી વિકટ છે. આ વિસ્તારના લોકો માટે ખેતી સિવાય બીજુ કોઇ આવકનું સાધન નથી. શિક્ષણ માટે આ વિસ્તારના લોકોએ આશ્રમ શાળાઓ પર નિર્ભર રહેવું પડે છે. દુધ મંડળીઓના કારણે ડેરીને લઇને આ વિસ્તારના લોકો પશુપાલન ક્ષેત્રે પોતાની રોજીરોટી કમાઇ લે છે.