ભરૂચ: ઝઘડિયાના અવિધા ગામે લગ્નમાં (Marriage) નાચતી વખતે ધક્કો વાગી જતાં આ બાબતે ઝઘડો થયો હતો. ઘટનામાં કુલ ચાર ઇસમ સામે રાજપારડી...
પલસાણા: (Palsana) સુરત જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લોને મળેલી બાતમીના આધારે કામરેજ ચાર રસ્તા પાસેથી એક મહેન્દ્ર પિકઅપ (Pickup Tempo) ટેમ્પોમાં ચોરખાનું...
નવી દિલ્હી: દેશમાં સાયબર હુમલાના (Cyber Attacks) કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. હાલમાં જ દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ...
સિડની : ઓસ્ટ્રેલિયાની (Australia) ડોમેસ્ટિક T20 ક્રિકેટ ટુર્નામેન્ટ બિગ બેશ લીગમાં (Big Bash League) આજનો 16 ડિસેમ્બર શુક્રવારેનો દિવસ ખરેખર ઐતિહાસિક રહ્યો...
નવી દિલ્હી: પાકિસ્તાની (Pakistan) વિદેશ મંત્રી (Foreign Minister) બિલાવલ ઝરદારી ભુટ્ટોએ (Bilawal Zardari Bhutto) પીએમ નરેન્દ્ર (PM Modi) મોદીનો ઉલ્લેખ કરીને અભદ્ર...
સુરતીઓનો ખાવા પ્રત્યેનો પ્રેમ તો જગજાહેર છે. સુરતી વાનગીઓનો સ્વાદ જ કંઈક અલગ હોય છે વળી તેમાં ઠંડીની મોસમ આવતા જ સુરતીઓને...
સુરત: સુરતના (Surat) સરસાણા (Sarsana) ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર (Surat Gems And Jewelry Manufacturers) એક્ઝિબિશન શરૂ થયું છે. તા. 16થી 18...
રાજકોટ: રાજકોટમાં બિલ્ડરને જાહેરમાં માર મારનાર લોક સાહિત્યકાર દેવાયત ખવડે પોલીસ સામે સરેન્ડર કર્યું છે. ઘટના બન્યા બાદ છેલ્લા 10 દિવસથી ફરાર...
નવી દિલ્હી: કોલકાતામાં (Kolkata) ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (International Film Festival of India) કાર્યક્રમ યોજાયો હતો. હાલ દેશના કેટલાક ભાગોમાં બોલિવુડની (Bollywood)...
આપણા મોટાભાગના તહેવાર સ્વિટ્સ વગર અધૂરા છે. ફેસ્ટિવલનો આનંદ સ્વિટ્સની મીઠાશ સાથે બેવડાય જાય છે. તેમાં પણ દૂધના માવામાંથી બનતી મીઠાઈ એટલે...
નવી દિલ્હી: દિલ્હીમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં પ્રાથમિક શાળાના ટીચરે 5 માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને પહેલાં માળેથી ફેંકી દીધી છે. વિદ્યાર્થીનીને...
અમદાવાદ: શાહરૂખ ખાન (Shahrukh khan) અને દીપિકા પાદુકોણની (Deepika Padukone) ફિલ્મ પઠાણનું બેશરમ રંગ (Besarm rang) સોન્ગ (Song) હાલ થોડા દિવસો પહેલા...
ગુજરાતમાં હાલમાં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. આ વિશાળ મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી છે. તો આ ઉજવણીમાં...
સુરત: કોઈને કોઈ કારણથી સતત ચર્ચામાં રહેતી નવી સિવિલ હોસ્પિટલમાં નર્સ ઉપર દર્દીની માતાએ નર્સ ઉપર થાળીથી હુમલો કરી હાથના કોણીના ભાગે...
સુરત(Surat): અલથાણ પોલીસ (Police) દ્વારા સ્પાના (Spa) દૂષણ સામે બે સ્થળે દરોડા (Raid) પાડવામાં આવ્યા હતા. તેમાં બે વિદેશી અને 3 ઉત્તર...
નવી દિલ્હી: ચાહકો જે ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા તે ફિલ્મ ‘અવતારઃ ધ વે ઑફ વોટર’ (‘Avatar: The Way of Water’) આજે...
સુરત(Surat) : જહાંગીરપુરા (Jahangirpura) અને ઓલપાડને (Olpad) જોડતા સ્ટેટ હાઈ વે (State HighWay) ઉપર આવેલ કોસાડ કૃભકો (Kribhco) રેલ્વે લાઈન ઉપર સુરત...
ભારતના રાજકારણમાં સમાન નાગરિક ધારો (કોમન સિવિલ કોડ) ચર્ચાનો વિષય બન્યો છે. પ્રજા ઉપર લાગુ પડતા કાયદાઓ મૂળભૂત બે પ્રકારના હોય છે....
સુરત (Surat) : એક સમયે સુરત શહેરમાં પીસીબીનો (PCB) ચાર્જ સંભાળી ચૂકેલા આર.આર ચૌધરીએ ગેરરિતી અને હપ્તાખોરીમાં બદનામ થયેલા ઉત્રાણ પોલીસ (Police)...
કોઇ નેતા ન બની શકે તો નેતા બનવાનો ડોળ તો કરી શકે. બખ્તર પહેરીને યોદ્ધા દેખાવા જેવી વાત છે. લોકોને જયારે ખબર...
કોવિડ રોગચાળો ધીમો પડ્યો પછી વિશ્વભરમાં ફરી એકવાર ચીજવસ્તુઓ અને સેવાઓનો વપરાશ ફરી વધવા માંડ્યો, તેની કેટલીક વસ્તુઓનું ધીમું ઉત્પાદન કે પછી...
સુરત: બિહાર (Bihar) ના સારણમાં નકલી દારૂ (spurious liquor) ના કારણે અત્યાર સુધીમાં 53 લોકોના મોત થયા છે. કોઈ અનાથ થઈ ગયું...
દમણ: સંઘ પ્રદેશ દાનહ-દમણ-દીવ પોલીસ (Daman Police) વિભાગમાં કાર્યરત અને સસ્પેન્ડ (Suspend) ચાલી રહેલા પોલીસ ઈન્સ્પેક્ટર ને આખરે પ્રદેશના ડી.આઈ.જી.પી.એ બરતરફ કરવાનો...
નવી દિલ્હી: કોંગ્રેસની (Congress) ‘ભારત જોડો યાત્રા’ (Bharat Jodo Yatra) આજે 100 દિવસ પૂર્ણ કરી રહી છે અને આ પ્રસંગે જયપુરમાં સાંસ્કૃતિક...
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan)ની આર્થિક સ્થિતિ (Economic Crisis) ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. પાકિસ્તાનના માથા પર દેવાનો બોજ દિવસેને દિવસે વધી...
બિહાર: દારૂબંધી વાળા રાજય બિહારનાં સારણ જીલ્લાનાં છપરામાં ઝેરી દારૂના કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક 65 પર પહોંચી ગયો છે. કેટલાક લોકો...
નવી દિલ્હી: ભારતના (India) વિદેશ મંત્રી એસ જયશંકરે (External Affairs Minister S Jaishankar) ફરી એકવાર પાકિસ્તાનને (Pakistan) આતંકવાદ (Terrorism) માટે ઠપકો આપ્યો...
નવી દિલ્હી: ભારતીય ટીમે (Team India) તેનો બીજો દાવ બે વિકેટે 258 રન પર ડિકલેર કર્યો હતો. ચેતેશ્વર પૂજારાએ (Cheteshwar Pujara) 102...
ભારતમાં આજની તારીખમાં પણ હવાઈ સફર લક્ઝરીનું પ્રતીક માનવામાં આવે છે. ઉનાળાની અને દિવાળીની રજાઓમાં ભારતનાં રેલવે સ્ટેશનો પર અફડાતફડીનો માહોલ હોય...
પલસાણા: પલસાણાના (Palsana) કરણ ગામની સીમમાં એક ગોડાઉનની (Godown) અંદર ટેન્કરોમાંથી (tankers) પામતેલ તેમજ ટ્રકોમાંથી લોખંડના સળિયાની ચોરી કરી માલ વેચી મારતી...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
ભરૂચ: ઝઘડિયાના અવિધા ગામે લગ્નમાં (Marriage) નાચતી વખતે ધક્કો વાગી જતાં આ બાબતે ઝઘડો થયો હતો. ઘટનામાં કુલ ચાર ઇસમ સામે રાજપારડી (Rajpardi) પોલીસમથકે (Police) ફરિયાદ લખાવવામાં આવી હતી. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ તા.14મીના રોજ અવિધા ગામે એક લગ્નનો પ્રસંગ હોવાથી રાજપારડીનો કાર્તિક લલીન્દ્રભાઇ વસાવા નામનો યુવક તેના ખડોલી ગામના બે મિત્રો જયેન્દ્ર રાજેશ વસાવા તેમજ આશિષ રમેશ વસાવા સાથે અવિધા ગામે લગ્નમાં ગયો હતો. લગ્નના આ પ્રસંગમાં જમ્યા બાદ રાતના અગિયારેક વાગ્યે નાચગાન ચાલુ થયું હતું. લગ્નમાં નાચગાનના કાર્યક્રમમાં બધા નાચતા હતા, ત્યારે અવિધા ગામના રોહિત મંગા વસાવાથી જયેન્દ્રને ધક્કો વાગી ગયો હતો.
નાચતી વખતે કેમ દાદાગીરી કરતા હતા તેમ કહી માર માર્યો હતો
આ બાબતે કાર્તિકે રોહિતભાઇને કહ્યું કે, તમે શાંતિથી નાચો અમને ધક્કા વાગે છે. આ સાંભળીને રોહિત અને તેની સાથેના અન્ય ત્રણ ઇસમ ગાળો બોલવા લાગ્યા હતા. દરમિયાન અન્ય લોકોએ વચ્ચે પડીને ઝઘડો બંધ કરાવ્યો હતો. ત્યારબાદ રાતના પોણા બારેક વાગ્યાના અરસામાં કાર્તિક અને તેના મિત્રો હાઇસ્કૂલ તરફ ચાલતા જતા હતા ત્યારે રોહિત મંગાભાઇ વસાવા, જશવંત રમેશ વસાવા, મિતેશ સોમા વસાવા અને લાલુ હિરાભાઇ વસાવા રસ્તામાં ઊભા હતા. આ લોકોએ નજીક જતાં કહ્યું હતું કે, આ અમારું ગામ છે, નાચતી વખતે કેમ દાદાગીરી કરતા હતા? ચૂપચાપ જતા રહેવાનું, નહીં તો તમને ત્રણેયને જાનથી મારી નાંખીશ. આ બાબતે બોલાચાલી થતાં ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન એ લોકો કાર્તિક અને જયેન્દ્રને માર મારવા લાગ્યા હતા.
તમામ વિરૂધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી
ઝઘડા દરમિયાન જયેન્દ્રને પાઇપનો સપાટો વાગતાં તે ઇજાગ્રસ્ત થયો હતો તેમજ કાર્તિકને માથાના ભાગે ધારિયાનો ઊંધો ભાગ વાગી ગયો હતો. ઇજાગ્રસ્ત ઇસમોને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. ઘટના સંદર્ભે કાર્તિક લલીન્દ્ર વસાવા (રહે.,રાજપારડી)એ રોહિત મંગાભાઇ વસાવા, જશવંત રમેશભાઇ વસાવા, મિતેશ સોમા વસાવા તેમજ લાલુ હિરાભાઇ વસાવા વિરુદ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.