કિયારા અડવાણી પરદા પર જોવો ગમે એવો ચહેરો છે. તેના ચહેરા પર હંમેશ એક સ્મિત રહે છે અને જયારે પાત્રમાં ગંભીરતા લાવવાની...
વિકી કૌશલ લાંબો સમય ગાયબ રહ્યો, પણ હવે બબ્બે હીરોઇનો સાથે ‘ગોવિંદા નામ મેરા’થી પાછો વળી રહ્યો છે. લાગે છે આ એક...
એક સમય એવો હતો કે સાઉથની અભિનેત્રીની હિન્દી ફિલ્મોની કારકિર્દી જીતેન્દ્ર સાથે શરૂ થતી. હવે અજય દેવગણની અભિનેત્રીઓ પર નજર રાખજો. હિન્દી...
ગાંધીનગર : અમદાવાદમાં (Ahmedabad) આજે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્દધાટન પ્રસંગે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે રાજસત્તાને ધર્મસત્તાનું માર્ગદર્શન અને આશિષ હંમેશા...
ગાંધીનગર : મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીમાં (Election) પ્રચંડ જનસમર્થન મેળવી સેવા દાયિત્વ સંભાળી રહેલી તેમની નવી સરકારના કાર્યારંભે જ અમદાવાદ...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) મોટો નિર્ણય લેવા જઈ રહી છે. જે નિર્ણય રાજ્યમાં તો દૂર દેશમાં પહેલી વખત લેવાશે....
સુરત: સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા શરૂ કરવામાં આવેલા હેલ્થ સેન્ટરમાં (Health Center) કાર્યરત કર્મચારીઓની આડોડાઈને કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના...
સુરત : સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ (સીબીઆઇસી) દ્વારા પોસ્ટથી (Post) જ્વેલરી (Jewelry) ઇ કોમર્સની (E-commerce) પ્રક્રિયા સરળ બનાવવામાં આવી...
સુરત : આગામી વર્ષથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) બીકોમ, બીએ, બીએસસી સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ ત્રણ નહીં, પણ ચાર વર્ષના...
સુરત: ગુજરાતમાં (Gujarat) ભાજપને (BJP) મળેલી ભવ્ય જીત માટે મોદીને સત્કારવા માટે દિલ્હી (Delhi) ખાતે મળેલી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ગુજરાતની જીતનો...
સુરત : ભટારના (Bhatar) આઝાદનગર ખાતે રહેતી 14 વર્ષિય કિશોરીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો. નવી સિવિલ હોસ્પિટલ (Hospital)...
ગાંધીનગર : આપણી હજારો વર્ષની મહાન સંત પરંપરાના દર્શન પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં થઈ રહ્યાં છે. આપણી સંત પરંપરા આચાર, વિચારો કે આધ્યાત્મિક...
ગાંધીનગર : ઉત્તર ગુજરાતના (Gujarat) ભાજપના (BJP) બે ઉમેદવારોએ પોતાના પરાજયની હારનું ઠીકરૂ પાર્ટીના જ કાર્યકરો પર ફોડ્યું હતું. તે પછી હવે...
નવી દિલ્હી: લિયોનલ મેસી (Lionel Messi) પોતાના પાંચમા અને અંતિમ વર્લ્ડકપમાં (Worldcup) ક્રિકેટ (Cricket) આઇકોન સચિન તેંદુલકરની જેમ ફિફા વર્લ્ડકપ (FIFA Worldcup)...
બ્યુનોસ આયર્સ : આર્જેન્ટિનાની ફૂટબોલ (Football) ટીમ કતારમાં ક્રોએશિયા સામે વર્લ્ડકપ (Workcup) સેમીફાઇનલમાં 3-0થી જીતી તેની સાથે જ બ્યુનસ આયર્સ સહિતના આર્જેન્ટીનાના...
ભરૂચ: ઝાડેશ્વરના (Zadeshwar) નીલકંઠ મહાદેવ મંદિરની સામે આવેલી સર્વનમન વિદ્યામંદિર વર્ષ-2004થી કાર્યરત છે. આ રેસિડેન્સિયલ સ્કૂલમાં (School) 450 દીકરી અભ્યાસ (Study) કરે...
અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) એસપી રિંગ રોડ ઉપર આંગણજ નજીક પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ મહોત્સવનું વડાપ્રધાન...
રાજપીપળા: હંમેશાં પોતાના વિસ્તારના લોકોને થતા અન્યાય માટે આક્રમક રીતે રજૂઆત કરતાં ભાજપ (BJP) સાંસદ મનસુખ વસાવાએ સંસદના શિયાળુ સત્ર દરમિયાન દેશનાં...
નવસારી : ચૂંટણી (Election) પૂરી થઇ ગઇ, મત (Vote) મળી ગયા એટલે પ્રજા ભલે પીસાતી એવું સૂત્ર નવસારી વિજલપોર પાલિકાના કારભારીઓએ અપનાવ્યું...
બારડોલી: બારડોલી (Bardoli) નગરપાલિકા અને પોલીસ (Police) વિભાગ દ્વારા ટ્રાફિક (Traffic) નિયંત્રણ માટે રિક્ષા (Auto) ફેરવી વાહનચાલકોને પીળા પટ્ટામાં વાહન પાર્ક કરવા...
નવસારી : નવસારી (Navsari) છાપરા રોડ પર 3 યુવાનોએ એકને માર મારતા મામલો નવસારી ગ્રામ્ય પોલીસ (Police) મથકે નોંધાયો છે. મળતી માહિતી...
વલસાડ : વલસાડમાં (Valsad) ફુલ ગુલાબી ઠંડી સાથે શિયાળાની (Winter) શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ઠંડીની આ મોસમમાં તસ્કરોએ પણ પોતાના હાથ...
અંકલેશ્વર: ભારતીય સંસ્કૃતિ મુજબ શુભ પ્રસંગો શુભ મુહૂર્ત દરમિયાન કરવા જોઈએ તેમ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કમૂરતા દરમિયાન શુભ અને માંગલિક પ્રસંગો (Function)...
ગાંધીનગર : આગામી તા.19 અને 20મી ડિસેમ્બરના રોજ વિધાનસભાનું બે દિવસીય સત્ર મળી રહ્યું છે. આ સત્ર પહેલાં વડોદરાના (Vadodra) સતત 8મી...
ગાંધીનગર : અમરેલીની (Amreli) શાંતાબા જનરલ હોસ્પિટલમાં (Hospital) મોતિયાના ઓપેરશન (Operation) બાદ 12 જેટલા દર્દીઓએ દષ્ટિ ગુમાવી દીધી છે, જેના પગલે સમગ્ર...
પલસાણા: પલસાણા (Palsana) ચાર રસ્તા નજીક સ્ટેટ બેંકની (Stat Bank) નીચે આવેલી મની ટ્રાન્સફરની (Money Transfer) દુકાનમાંથી બુધવારે સવારે એક બાળક સાથે...
મુંબઈ: શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની ફિલ્મ પઠાણ (Pathan) રીલીઝ થતા પહેલા જ હોબાળો શરુ થઇ ગયો...
નવી દિલ્હી: રાહુલ ગાંધીની (Rahul Gandhi) આગેવાની હેઠળની ‘ભારત જોડો યાત્રા’માં (Bharat Jodo Yatra) દરરોજ નવા લોકો જોડાયા છે. જેમાં કયારેક ફિલ્મ...
સુરત: સુરતના (Surat) પાંડેસરા (Pandesara) વિસ્તારમાં ફિલ્મી સ્ટાઈલમાં ચોરી (Theft) કરતા ઈસમો સીસીટીવીમાં (CCTV) કેદ થયા હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાલુ ટેમ્પોમાંથી...
નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના લોકસભા સભ્ય મહુઆ મોઇત્રા (Mahua Moitra) એ અર્થવ્યવસ્થાના વિકાસ અંગેના પોતાના આંકડાઓને ટાંકીને કેન્દ્ર સરકાર (Central...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
કિયારા અડવાણી પરદા પર જોવો ગમે એવો ચહેરો છે. તેના ચહેરા પર હંમેશ એક સ્મિત રહે છે અને જયારે પાત્રમાં ગંભીરતા લાવવાની હોય તો ખૂબ સહજપણે એ ભાવ પર ઊતરી આવે છે. કિયારા કયારેય દાવો નથી કરતી. હું અમુક પ્રકારની ફિલ્મો કરવા આવી છે. ફિલ્મોમાં જે આવે તેનામાં મહત્ત્વાકાંક્ષા તો હોય અને હોવી જ જોઇએ પણ કિયારા ઝનૂની બનતી નથી. ‘કબીર સીંઘ’ ફિલ્મથી બધાની નજર તેની તરફ ગઇ અને ‘ગુડ ન્યૂસ’, ‘શેરશાહ’થી તો તેની ઇમેજ જ બદલાઇ ગઇ. અલબત્ત હજુ ય તેની સફળ ફિલ્મોની સંખ્યા નિષ્ફળ ફિલ્મોથી ઘણી ઓછી છે પણ તે હવે સ્વીકારાઈ ચૂકી છે. હમણાં તે ‘ભુલભુલૈયા-2’ માં પણ આવી હતી અને ‘ગોવિંદા નામ મેરા’ સાથે તૈયાર છે.
કિયારા કોઇની સાથે જોડી ફિકસ કરવામાં માનતી નથી એટલે આ વખતે તેનો હીરો વિકી કૌશલ છે. ‘સત્ય પ્રેમકી કથા’ માં તે કાર્તિક આર્યનની બનીને આવશે. આ ઉપરાંત ‘આરસી ૧૫’ છે પણ તે તેલુગુમાં છે. તે એકદમ યોજનાબધ્ધ રહીને કામ નથી કરતી. અત્યારે તે કારકિર્દીના એવા તબકકામાં છે જેમાં અખતરા કરવા જોઇએ. તેલુગુમાં તો તેની ત્રીજી ફિલ્મ આવશે. અગાઉ ‘ભારત એન નેનુ’ અને ‘વિનય વિધેયા રામા’ માં તે હતી. એકમાં મહેશ બાબુ તો બીજામાં રામચરણ તેનો હીરો હતો. હવે સાઉથની ફિલ્મમાં કામ કરનારા માટે હોલીવુડ જેવું જ મહત્ત્વ થઇ ગયું છે. આમ કરવાથી બિગ બેનરની બિગ ફિલ્મ માટે તે સાયકોલોજીકલી તૈયાર થઇ ગઇ છે.
મોટા દિગ્દર્શક, મોટા સ્ટાર સાથે કામ કરવા માટે એક જુદા પ્રકારની તત્પરતા હોવી જોઇએ. કિયારા કોઇ ચોકકસ સ્ટાર યા બેનરનો આધાર લીધા વિના આગળ વધી રહી છે. સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે તેની પ્રેમ કહાણી જરૂર છે પણ સિધ્ધાર્થ સાથે વધારે ફિલ્મમાં કામ કરીને પોતે અસલામત છે એવી લાગણીથી દૂર રહે છે. અત્યારના સમયમાં પ્રેક્ષકો થિયેટરોમાં જવા હજુ પણ જાતે તૈયાર નથી તેની ચિંતા જરૂર સતાવે છે પણ તે પોતાને મળેલી ભૂમિકામાં જ ઓતપ્રોત રહે છે.
ફિલ્મનું બજાર અભિનેતા – અભિનેત્રી માટે નથી, તે નિર્માતા – દિગ્દર્શકે વિચારવાનો મુદ્દો છે. પ્રોડકટ સારી બને તો પ્રેક્ષકો મળી રહેશે. તે મોટા કે નાના બેનર વચ્ચે ભેદ નથી પાડતી છતાં તેને મોટા બેનર માટે જ વધારે પસંદ કરવામાં આવે છે એ પણ નકકી છે. તે સિંધી હિન્દુ બિઝનેસમેનની દીકરી એટલે પ્રોફેશનાલિઝમને પણ સમજે છે. તે મારી આવી ફિલ્મમાં કામ કરવું છે એવા ઇરાદાઓ પ્રગટ નથી કરતી. કઇ ફિલ્મના કોના માટે કેવી પુરવાર થાય તે કોઇ નકકી કરી શકતું નથી. કિયારા પોતાની ફિલ્મો સફળ થાય તો ખુશ થાય છે પણ તેમાં કોઇ શરત નથી. •