એક ચિંતકના ઘરે તેના નવા નવા શ્રીમંત બનેલા એક મિત્ર મળવા આવ્યા અને કહ્યું, ‘કે આ નવી ગાડી લીધી, ચલ દોસ્ત, તને...
નવી દિલ્હીઃ ભારત (India) અને ચીન (China) વચ્ચેના સીમા વિવાદ (તવાંગ ઈન્ડો-ચીન ફેસ ઓફ)ને લઈને વિશ્વમાં ચર્ચાઓ થઈ રહી છે. તવાંગ (Tawang)...
‘હરિજન’ના તા. 30મી નવેમ્બર, 1947ના અંકમાં ભારતીય બનેલી એક અંગ્રેજ સ્ત્રીએ પોતે જ અપનાવેલ. દેશ ભારતનાં નાગરિકોને અપીલ કરતાં લખ્યું હતું કે...
સુરત (Surat) : પતંગના (Kite) કાતિલ દોરાથી (Thread) પરિવાર સાથે બાઈક (Bike) પર જતા યુવકનું ગળું કપાયું છે. સુરતમાં પાંડેસરાના પિયુષ પોઇન્ટ...
ફિજીનાં લોકો ચૂંટણીનાં પરિણામોની રાહ જોઈ રહ્યાં છે, જેમાં વર્તમાન વડા પ્રધાન ફ્રેન્ક બૈનીમારમા ભૂતપૂર્વ નેતા સિટિવેની રાબુકા સામે ટક્કર આપી રહ્યા...
ગુજરાતમાં ભલે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 27 વર્ષથી ચૂંટણી હારી રહી હતી, પરંતુ તેની પાસે 35થી 40 ટકા વોટ શેર હતો, પરંતુ આ...
સુરત: સુરત (Surat) શહેરના સારોલી (Saroli) વિસ્તારમાં શનિવારે રાત્રે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. સુરત હાઈવે નજીક આવેલા સારોલીના રોડ ભારે ટ્રાફિકથી...
સુરત (Surat) : જેમ જેમ જમાનો બદલાય છે, તેમ તેમ વિદ્યાર્થીઓની (Student) પણ ચોરી (Cheat) કરવાની રીત બદલાઈ રહી છે. વીર નર્મદ...
કરાચી: પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) અને વિવાદ (Controversy) જાણે એક બીજાના પર્યાયી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ટીમમાં...
સુરત (Surat) : રૂપિયા બે લાખ વ્યાજ (Interest) પર લેવાનુ કાપડ બજારના વેપારીને (Textile Trader) ભારે પડી ગયુ હતું. નાંણા લીધા પછી...
નવી દિલ્હી: FIFA વર્લ્ડ કપ 2022માં (FIFA World Cup 2022) ફાન્સ અને આર્જેન્ટિના વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. આર્જેન્ટિનાએ 38 વર્ષ બાદ...
સુરત: સુરત (Surat) શહેર એ મિની ભારત તરીકે ઓળખાય છે. દેશભરના લોકો રોજગારી માટે સુરત શહેરમાં આવીને વસવાટ કરી રહ્યાં છે અને...
સુરત (Surat) : ઘોડદોડ રોડ પર આવેલા સુર્યકિરણ એપાર્ટમેન્ટમાં આવેલી બેંક ઓફ બરોડામાંથી (BOB) 2 લાખ લઇને નીકળેલી આધેડ મહિલાને (Women) બે...
ફ્રાન્સ: ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) માં 38 વર્ષ બાદ આર્જેન્ટિના(Argentina) એ જીત (Win) મેળવી હતી અને ફ્રાન્સ (France) ફિફા વર્લ્ડ...
સુરત : સુરતના હીરાબજારમાં (Surat Diamond Market) એકબીજાના વિશ્વાસે ચિઠ્ઠી પર કરોડોના હીરાની લે-વેચ થાય છે. પરંતુ ક્યારેક ક્યારેક કેટલાંક લેભાગુ તત્ત્વોના...
હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશના (Himacha Pradesh) મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ (Cm Sukhwinder Singh Sukhu ) કોરોના પોઝિટિવ (Corona Positive) થયા હોવાનું જાણવા...
નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ત્યારે હવે તાલિબાન આતંકવાદીઓએ (Taliban Terrorist) પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવાર અને સોમવારે મધ્યરાત્રિએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અડધી રાત્રે આવેલા ભૂકંપના આંચકાથી લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા...
કતાર : ફીફા વર્લ્ડ કપના (FIFA World Cup) ટોપ સ્કોરરને (Top Scorer) પ્રતિષ્ઠિત ગોલ્ડન બૂટનો (Golden Boot) ખિતાબ મળે છે. 2022 વર્લ્ડ...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) બે દિવસીય (Two days) ટૂકુ શિયાળુ સત્ર (Winter session) આવતીકાલ તા.19મી ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે....
ગાંધીનગર: (Gandhinagar) 19મી ડિસે.ના રોજ મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ગાંધીનગર ખાતે U20ના લોગો, વેબસાઇટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સનું અનાવરણ...
કતાર : FIFA વર્લ્ડ કપ 2022ની (FIFA World Cup 2022) ફાઇનલમાં (Final) ફ્રાન્સ (France) અને આર્જેન્ટિના (Argentina) વચ્ચે દિલધડક મુકાબલો થયો હતો....
સુરત: (Surat) ચોક બજારમાંથી પૂજારા મોબાઇલ સ્ટોર અને અન્ય મોબાઇલ સ્ટોરમાંથી (Mobile Store) ચોરી થયેલા 100 મોબાઇલ રીકવર (Mobile Recover) કરવા પોલીસને...
નવી દિલ્હી : મહારાષ્ટ્રનું (Maharashtra) રાજકારણ (Politics) ફરી એક વાર કરવટ બદલી શકે તેવા સંકેતો મળી રહ્યા છે. જેમાં ખરેખર ભૂકંપ આવવાના...
માંડવી: (Mandvi) માંડવીના નવા પુલ (Bridge) પરથી વહેલી સવારે અલ્ટો કાર ચાલકે સ્ટિયરિંગ (Steering) પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કારમાં બેઠેલા...
સાપુતારા: (Saputara) મહારાષ્ટ્રનાં પ્રવાસીઓ (Tourist) તેઓની ટાટા વિંગર ગાડી ન. એમ.એચ.04.ડી.ડબ્લ્યુ 1981માં સવાર થઈ સાપુતારાની સહેલગાહે આવ્યા હતા. આજે મોડી સાંજે સાપુતારાનાં...
હાલમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિયુક્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને રોજબરોજ તેની નોંધ મીડિયા લઈ રહ્યું છે. આ વિવાદનું...
નવી દિલ્હી : ભારત માટે ખુબ જ ગર્વ (Proud) લેવા જેવી વાત છે જયારે દેશના નામે વધુ એક ખિતાબ (Title) જોડાઈ ગયો...
ગણદેવી: (Gandevi) ગણદેવી પોલીસ (Police) પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન બાતમી મળી હતી કે સફેદ રંગની સેલેરીયો કાર નં. જીજે 15 સીડી 8564 માં...
નવસારી: (Navsari) ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે નેશનલ હાઇવે નં. 48 (National Highway No.48) ઉપર ગ્રીડ ચાર રસ્તા પાસેથી 2.40 લાખના વિદેશી...
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
એક ચિંતકના ઘરે તેના નવા નવા શ્રીમંત બનેલા એક મિત્ર મળવા આવ્યા અને કહ્યું, ‘કે આ નવી ગાડી લીધી, ચલ દોસ્ત, તને એક રાઉન્ડ સફર કરાવું..’ચિંતક હસ્યા અને બોલ્યા, ‘અત્યારે ક્યાંય જવું પણ નથી તો નાહક પેટ્રોલ શું કામ બગાડવું? ફરી ક્યારેક મોકો મળશે તો બેસીશ તારી ગાડીમાં, બાકી મને તો ચાલવું જ ગમે છે.’ મિત્ર હસ્યો અને બોલ્યો, ‘ઠીક જેવી તારી મરજી, બાકી પેટ્રોલની તું ચિંતા ન કર…’ચિંતક બોલ્યા, ‘દોસ્ત પૈસા તારા છે, પણ આ નૈસર્ગિક સંપત્તિ આપણે આપણા વારસદારો માટે સાચવવાની હોય સમજ્યો.
’મિત્ર જરા અભિમાન સાથે બોલ્યો, ‘દોસ્ત, મારો ધંધો એકદમ જામી ગયો છે અને આ એક નહિ, ત્રણ ગાડી વસાવી છે અને આગામી બે વર્ષમાં તો એવી વ્યવસ્થા કરી દઈશ કે મારાં બાળકો જે ઈચ્છે તે ખરીદી શકશે…જેમ જીવવું હોય તેમ આરામથી જીવી શકશે.’ અને ચિંતક બોલ્યા, ‘અને તારાં બાળકોનાં બાળકો શું કરશે ખબર છે?”મિત્રે કહ્યું, ‘તેઓ માટે પણ વ્યવસ્થા કરી નાખીશ…’ચિંતક થોડી વાર કંઈ ન બોલ્યા, જાણે વિચારોમાં ખોવાઈ ગયા.મિત્રે પૂછ્યું, ‘દોસ્ત, શું વિચારે છે?’
ચિંતકે કહ્યું, ‘દોસ્ત, સાંભળ અને સમજ મારી વાત આપણા દાદા પગપાળા ચાલતા, પછી સાઈકલ અને બળદગાડા આવ્યા…આપણા પિતાએ સ્કુટર વસાવ્યું કે રીક્ષા બસમાં ફરવા લાગ્યા…હવે હજી વધુ પ્રગતિ કરી તે કાર વસાવી એક નહિ પણ ત્રણ ત્રણ અને હજી મને ખબર છે કે તું ઈચ્છે છે કે હજી મોટી લકઝરી કાર લઉં…તારાં સપનાં છે તારાં બાળકો મર્સીડીસ અને રોલ્સ રોઈસમાં ફરે ….હું એથી આગળની વાત કરું, તેમનાં બાળકો પાછા પગપાળા ચાલતાં થઇ જશે!’
મિત્રને કંઈ સમજાયું નહિ, તેણે તરત દલીલ કરી, ‘અરે શું કામ હું વ્યવસ્થા અત્યારથી જ કરી લઈશ…’ચિંતક હસ્યા અને બોલ્યા, ‘એટલે જ ….કારણ કે મુશ્કેલી અને તકલીફભરી પરિસ્થિતિમાંથી પસાર થઈને માણસ કાબેલ અને મહેનતુ બને છે અને સફળ થઈને પ્રગતિ કરે છે અને સહેલી અને કોઈ પણ તકલીફ વિનાની સ્થિતિ માણસને આળસુ અને મૂર્ખ બનાવે છે. તેનામાં કોઈ આવડત નિર્માણ જ નથી થતી અને તે સફળ થઇ શકતો નથી. તેની પ્રગતિ અટકી જાય છે, કયારેય એમ ન વિચારવું કે બાળકોને બધી જ સગવડો આપીશ..
તેના ભવિષ્યની બધી જ વ્યવસ્થા કરી દઈશ.કયારેય એમ ન વિચાર કે મેં જે તકલીફ ભોગવી , જે મુશ્કેલીઓનો સામનો કર્યો તે મારાં બાળકોને નહિ કરવા દઉં.તું આજે સફળ છે જ્યાં છે ત્યાં તકલીફોમાંથી પસાર થઈને પહોંચ્યો છે…જો તારાં બાળકો આ બધાનો કે બીજા કોઈ પડકારોનો સામનો નહિ કરે તો શીખશે કયાંથી?…શીખશે નહિ તો આગળ વધશે નહિ…એટલે પ્રગતિ અટકી જશે અને તેમનાં બાળકો ફરી પગપાળા ચાલવા પર મજબુર થઇ જશે…સમજ્યો. તકલીફોને કારણે જ માણસ મહેનત કરી લડીને માર્ગ કાઢી આગળ વધે છે.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.