ઉમરગામ: (Umargaam) વલસાડ એલસીબી પોલીસે (Valsad LCB Police) બાતમીના આધારે ભીલાડમાંથી દારૂ (Alcohol) ભરીને જતુ ટેન્કર ઝડપી પાડ્યું હતું અને રૂપિયા 6,31,200...
સુરત: (Surat) સ્માર્ટસિટી (Smart City) સુરતના લોકો હાલ લીલ વાળું પાણી પીવા (Drinking Water) મજબૂર બન્યા હોય તેવું દૃશ્ય સામે આવ્યું છે....
નવી દિલ્હી : પાકિસ્તાની (Pakistan) વિદેશ મંત્રી (Foreign Minister) બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto) ઝરદારીએ શુક્રવારે ભરતાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Modi) ઉલ્લેખ...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) જામલાપાડા ગામે બોરીંગ હેન્ડપંપ (Hand pump) પર પાડાને પાણી પીવડાવવા બાબતે બોલાચાલી તેમજ અપશબ્દો બોલી લાકડાનાં...
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Team India) ઓસ્ટ્રેલીયામાં યોજેયેલ T20 વર્લ્ડ કપના સેમીફ્યાનલથી આગળ વધી ન શકી. 2021માં યુએઈમાં યોજાયેલા T20 વર્લ્ડકપના...
બારડોલી: (Bardoli) બારડોલી કડોદરા રોડ (Kadodra Road) પર રસ્તાની વચ્ચે અચાનક કૂતરું (Dog) આવી જતા મુસાફરોથી ભરેલી રીક્ષા (Rickshaw) પલટી મારી ગઈ...
મહેસાણા: મહેસાણા (Mehsana) ના ભાજપ (BJP) નાં કોર્પોરેટર (Corporator) એ પત્નીને ત્રિપલ તલાક (Triple Talaq) આપતા ચકચાર મચી જવા પામી છે. આ...
નવી દિલ્હી : ભારતમાં હવે ભગવાન શિવના (Lord Shiva) નામનું એક હથિયાર (weapon) બનીને તૈયાર થશે. આ હથિયાર એક અત્યંત ઘાતક રોકેટના...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) ની રાજધાની મુંબઈ (Mumbai) ના ઘાટકોપર (Ghatkopar) માં પારેખ હોસ્પિટલ પાસે ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. આ આગ...
સુરત: (Surat) 31 ડિસેમ્બરની ઉજવણી માટે ગોવા (Goa) હવે ગુજરાતીઓ અને ખાસ કરીને સુરતીઓનું ફેવરિટ પ્લેસ બન્યું છે. તો બીજી તરફ દેશની...
નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ (INDvsBAN) વચ્ચે બાંગ્લાદેશના ચત્તગાંવમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ (Test) મેચના ચોથા દિવસે બાંગ્લાદેશે (Bangladesh) 513 રનના વિશાળ...
નવી દિલ્હી: ફિફા વર્લ્ડ કપ 2022 (FIFAWorldCup2022) ની ફાઇનલ (Final) પહેલા એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. આર્જેન્ટિના ટીમના કેપ્ટન લિયોનેલ મેસી...
સુરત-રાજકોટ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) વિશે ગંદી કોમેન્ટ કરનાર પાકિસ્તાનના (Pakistan) વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટો (Bilawal Bhutto) પર ગુજરાતીઓનો ગુસ્સો ફાટી...
બિહાર: ‘પઠાણ’ (Pathaan) ફિલ્મનું જ્યારથી બેશર્મ રંગ ગીત (Song)રીલીઝ થયું છે ત્યારથી વિવાદ (Controversy) શરુ થઇ ગયો છે. ફિલ્મમાં દીપિકાની બિકીનીના રંગને...
નવી દિલ્હી: આવતા વર્ષે 2023માં ક્રિકેટ વન-ડે ઈન્ટરનેશનલ વર્લ્ડકપ (World Cup) રમાનાર છે. આ વર્લ્ડકપ ભારતમાં (India) રમાવાનું લગભગ નક્કી હતું પરંતુ...
આંધ્ર પ્રદેશ: દેશમાં હાલ હાર્ટ એટેકથી (Heart Attack) મૃત્યુ (Death) થવાના સમાચાર લગભગ સામાન્ય થઈ ગયા છે, કારણે કે કોઈને ક્યારે હાર્ટ...
સુરત: સ્વચ્છતામાં સુરતનો (Clean City Surat) બીજો ક્રમ જાળવી રાખવા માટે મનપા (SMC) દ્વારા કમર કસવામાં આવી છે. તેમાં પણ નવા મ્યુનિસિપલ...
સુરત: સુરત ટેક્સટાઇલ શોપ બ્રોકર્સ એસોસિએશનનાં (Surat Textile Shop Brokers Associations) પ્રમુખ અમિત શર્મા -ખન્ડેલાએ NTM માર્કેટનાં બોર્ડ રૂમમાં આયોજિત પત્રકાર પરિષદને...
સુરત : સુરત (Surat) શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી શિવ દર્શન સોસાયટી, આશાપુરી સોસાયટીની સામે દોઢ લાખના દાગીનાની ચોરી (Jewelry Theft) થઇ હતી....
નવી દિલ્હી: રશિયાએ (Russia) યુક્રેનના (Ukraine) કિવમાં (kyvi) મિસાઈલો (missile) દ્વારા હવાઈ હુમલા (Air attack) કર્યો હતો. જેમાં ઉર્જા કેન્દ્રો અને ઈમારતો...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) નાં ગ્રેટર નોયડા (Greater Noida) વિસ્તારમાંથી પોલીસે ત્રણ નાઈજીરીયન ગેંગ (Nigerian gang)ની ધરપકડ કરી છે. આ ગેંગનાં કારનામાં...
સુરત(Surat): ઉત્રાણની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પાર્કિંગ અને અન્ય મુદે ચાલી રહેલી બબાલ હત્યા (Murder) સુધીમાં પહોંચી ગઇ હતી. તેમાં બે પરિવારોએ એક...
ભરૂચ: ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) વર્લ્ડકપ (Worldcup) વિજેતા ખેલાડી અને ભરૂચના (Bharuch) ઇખર એક્સપ્રેસ (Ikhar Express) તરીકે જાણીતા મુનાફ પટેલને...
વડોદરા: હાલમાં અરબી સમુદ્રમાં ઉભા થયેલા લો-પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અચાનક હવામાનમાં પલટો થયો હોવાથી વાદળછાયા વાતાવરણ સામે વડોદરા જિલ્લાના ખેડૂતોને...
વડોદરા, : આજ સુધીમાં કોઇપણ આરોપી ક્રાઇમ બ્રાન્ચની ટીમથી બચ્યો નથી, બચવાનો નથી અને બચશે પણ નહીં. તેવી પંક્તિ બંધ બેસતી આવે...
સુરત: સુરતના (Surat) રેલવે ટ્રેક (Railway Track) પરથી ડેડબોડી (Dead Body) મળતા પોલીસ (Police) દોડતી થઈ ગઈ હતી. મરનારની ઓળખ થઈ નથી,...
વડોદરા: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં સ્ટેટ મોનટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં ગોજરિયા બસ સ્ટેન્ડ પાસેથી બે ટેમ્પામાં અને બૂટલેગરના સામલવાંટ...
વડોદરા: વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભારણ દૂર કરવાની સાથે સાથે સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી...
વડોદરા : બરોડા ના પૂર્વ ક્રિકેટર મુનાફના બે બેન્ક ખાતા સીઝ રૂપિયા 52,00,000 ની રકમ વસૂલ લેવામાં આવી મૂળભરૂચના પરંતુ બરોડા ક્રિકેટ...
સાવલી: સાવલી નગરમાં શાળામાં ભણતા બાળકો વચ્ચે થયેલી મગજમારીના પગલે બે જૂથો વચ્ચે પથ્થર મારો થતા ત્રણથી ચાર ઈસમોને ઇજા થવા પામી...
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
ઉમરગામ: (Umargaam) વલસાડ એલસીબી પોલીસે (Valsad LCB Police) બાતમીના આધારે ભીલાડમાંથી દારૂ (Alcohol) ભરીને જતુ ટેન્કર ઝડપી પાડ્યું હતું અને રૂપિયા 6,31,200 ની કિંમતનો દારૂ કબજે કરી ચાલક અને ક્લીનરની અટક હતી. ટેન્કરમાં સંતાડીને સુરત (Surat) તરફ લઈ જવાતો વિસકી બિયરનો દારૂનો જથ્થો બોક્સ નંગ 158 બાટલી નંગ 6,384 કિંમત રૂપિયા 6,31,2 00 નો જથ્થો પકડી પાડ્યો હતો.
પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ શુક્રવારે વલસાડ એલસીબી પોલીસનો સ્ટાફ ભીલાડ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 48 દમણગંગા ડાભા નજીક ભારત પેટ્રોલ પંપની સામે ઉભા રહી વાહન ચેકિંગ કરી એક સિમેન્ટ ભરવાનો ટાટા બલ્કર ટેન્કર નંબર જીજે14 એક્સ 8692 ને અટકાવી તપાસ કરતા આ ટેન્કરમાં સંતાડીને સુરત તરફ લઈ જવાતો વિસકી બિયરનો દારૂનો જથ્થો બોક્સ નંગ 158 બાટલી નંગ 6,384 કિંમત રૂપિયા 6,31,2 00 નો જથ્થો પકડી પાડ્યો હતો અને ટેન્કરના ડ્રાઇવર આકાશકુમાર પારસનાથ સોની અને ક્લીનર વસીમખાન આશિકઅલી ખાન (બંને રહે પલસાણા જિલ્લા સુરત કડોદરા)ની અટક કરી હતી. જ્યારે માલ ભરાવનાર મંગાવનાર સિદ્ધનાથ ઉર્ફે નાગેન્દ્ર યાદવ અને ઈરફાનને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે રૂપિયા દસ લાખની કિંમતનું ટેન્કર બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 16,41,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ભિલાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
વાંસદા તાલુકામાં દારૂ જુગારનું દુષણ ૧૫ દિવસમાં બંધ નહીં થાય તો જનતા રેડ
વાંસદા : વાંસદા તાલુકામાં દારૂ જુગારનું મોટા પ્રમાણમાં દુષણ વધી રહ્યું છે, જેને કારણે ગરીબ આદિવાસી પ્રજા પાયમાલ થઈ રહી છે. આ બાબતે વાંસદા ભાજપના વિધાનસભાની ચૂંટણીના હારેલા ઉમેદવાર પિયુષ પટેલે ૧૫ દિવસનું અલ્ટીમેશન આપ્યુ છે, તેમણે જણાવ્યુ હતુ કે જો પોલીસ દ્વારા આ દુષણ ડામવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં દારૂના અડ્ડા આંકડા તેમજ જુગારધામ પર અમે મહિલા મંડળ સાથે જનતા રેડ કરી પોલીસની આંખ ખોલીશુ.
હાલમાં વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસના ગઢ ગણાતા ૧૭૭ વાંસદા વિધાનસભામાં ભાજપના ઉમેવારની હાર થઇ હતી. ૧૭૭ વાંસદા વિધાનસભામાં ભાજપ દ્વારા વાંસદામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા પિયુષ પટેલને મેદાને ઉતર્યા હતા. ત્યારે પિયુષ પટેલ આ પહેલા કોઈ પણ ચૂંટણી લડ્યા ન હોય તેમજ પ્રચાર માટે પણ ખૂબ ઓછો સમય મળ્યો હોવા છતાં તેમણે લગભગ ૯૧,૦૦૦ જેટલા મતો મળ્યા હતા.
ત્યારે આજે પિયુષ પટેલે જણાવ્યું હતું કે હવે પછી ભાજપનો કાર્યકર્તા બની ભાજપ માટે કામ કરીશ અને વાંસદા તાલુકાના દરેક નાગરિક માટે કામ કરીશ. આ પ્રસંગે સાંસદ કે.સી.પટેલ, જિ. પ્રમુખ ભૂરાભાઈ શાહ, પ્રભારી બાબુભાઇ જીરાવાલા, જ્યંતી પરમાર, ઉષાબેન પટેલ, ધારાસભ્ય નરેશ પટેલ, ગણપત મહાલા, શિવેન્દ્રસિહ સોલંકી, વાંસદા તા. પંચાયત પ્ર. શાંતુ ગાવીત, મહેશ ગામીત, મહામંત્રી સંજય બિરારી, રાકેશ શર્મા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્યો, સરપંચો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.