સુરત: સચિનના (Sachin) મહાલક્ષ્મી નગરમાં બપોરે એક પરિવાર સાથે જમી રહ્યો હતો ત્યારે ઘરમાં મુકેલી ઇલેક્ટ્રીક મોપેડની (E Moped) બેટરી (Battery) અચાનક...
નવી દિલ્હી: ભારતીય ટીમે (Team India) બાંગ્લાદેશને (Bangladesh) પ્રથમ ટેસ્ટ મેચમાં (Test Match) 188 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ...
નવી દિલ્હી: કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022માં (FIFA World Cup 2022) આજે 18 ડિસેમ્બર ફાઇનલ (Final) મેચ રમાવાની છે. આ...
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં (Delhi) સ્થિત AIIMSના સર્વર પર સાયબર એટેક (Cyber Attack) મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આ...
ઝારખંડ: ઝારખંડમાં (Jharkhand) શ્રદ્ધા મર્ડર (Shradhha Murder) કેસ જેવો કિસ્સો સામે આવ્યો છે. સાહિબગંજ જિલ્લામાં પતિ (Husband) તેની પત્ની (Wife) હત્યા (Murder)...
નવી દિલ્હી: ભારત (India) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામમાં રમાઈ હતી. આ મેચના પાંચમા દિવસે ભારતે...
તાપસી પન્નુએ એક અભિનેત્રી તરીકે સારી ફિલ્મો કર્યા બાદ સ્પેનિશ ફિલ્મ ‘જુલિયાઝ આઇઝ’ ની હિન્દી રીમેક ‘બ્લર’ થી નિર્માત્રી તરીકે શરૂઆત કરી...
એક ભૂખડીબારસ પરિવારમાં મામા પરોણા થઈને આવવાના હતા અને મામા વળી ખાધેપીધે સુખી હતા. ઘરમાં ઢોલિયો એક જ હતો એટલે માએ દીકરાઓને...
ગયા અઠવાડિયાની વાત છે જ્યારે વડા પ્રધાને ગોવામાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટના પહેલા તબક્કાનું ઉદઘાટન કર્યું ત્યારે ભાર મૂકીને એમ વાત કરી કે...
કતારમાં રમાઇ રહેલા FIFA વર્લ્ડકપમાં આર્જેન્ટિનાની ટીમ જ્યારે પોતાની પહેલી જ મેચમાં સાઉદી અરેબિયા સામે હારી ત્યારે બધાને એમ થયું હતું કે...
વરસ 1969માં માનવી ચન્દ્ર પર પહોંચ્યો તે અગાઉના પ્રયોગોમાં પણ અવકાશમાંથી પરત ફરતી વેળા સમુદ્રમાં પેરાશૂટ વડે લેનિંગ કર્યું છે અને ત્યારબાદનાં...
પલસાણા: (Palsana) કામરેજના વાવ ગામે અજાણ્યા ઈસમની હત્યા (Murder) કરેલી લાશ મળી હતી. જેનો ભેદ જિલ્લા એલસીબીએ ઉકેલી નાંખ્યો હતો. હત્યા કરનાર...
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ સેલવાસના (Selvas) મસાટ ગામની (Masat village) એક ચાલના રૂમમાં વહેલી સવારે જમવાનું બનાવવા માટે કામદારોએ ગેસ ચાલુ તો કર્યો...
નવસારી : (Navsari) માય ઇન્ડિયા હબ ડોટ કોમ (My India Hub Dot com) નામવાળી કંપનીના પ્રમોશન કરવા નવસારી અને સુરતના બંને સી.એ....
નવી દિલ્હી : ઓનલાઈન ગેમ (Online Game) રમવાનું ઘેલું આજકાલ દરેક વર્ગના લોકોમાં છે. જેની સામે હવે ટુક સમયમાં જીએસટી (GST) લાગુ...
અમદાવાદ: ગુજરાત રાજ્યના (Gujarat Stat) રાજ્યપાલ (Governor) અને ગુજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith) ના કુલપતિ આચાર્ય દેવવ્રતે અચાનક જ વિદ્યાપીઠની મુલાકાત લીધી, ત્યારે...
સુરત: (Surat) સેન્ટ્રલ ઝોનમાં સુરત મહાનગર પાલિકા દ્વારા જુની ડ્રેનેજ લાઈન (Drainage Line) બદલીને નવી નાંખવાની કામગીરી તબક્કાવાર કરવામાં આવી રહી છે....
અમદાવાદ: (Ahmedabad) આજે મહોત્સવના તૃતીય દિવસે, પ્રમુખસ્વામી મહારાજ (Pramukhswami Maharaj) નગરમાં સંધ્યા સભામાં (Evening meeting) વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં (Narayana Hall)...
વાપી: (Vapi) વાપી શહેરની વચ્ચે રેલવે ઓવરબ્રિજને (Railway Over Bridge) તોડીને નવો બ્રિજ બનાવવા માટે તમામ પ્રક્રિયા પુરી કરી હવે આગામી ૨૧...
ગાંધીનગર: (Gandhinagar) ચૂંટણીની કામગીરીને કારણે તંત્રમાં આવી ગયેલી આળશ ખંખેરીને તંત્ર ધમધમતું થાય તેવા હેતુથી સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આજે...
સુરત: (Surat) પેસેન્જરોના ઘસારાને જોઈને પશ્ચિમ રેલવે (Western Railways) પાંચ વિન્ટર સ્પેશિયલ ટ્રેન (Winter Special Train) દોડાવશે. રેલવેના સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર...
યુક્રેન: યુક્રેન (Ukraine) અને રશિયા (Russia) વચ્ચેનું યુદ્ધ (War)ક્યારે સમાપ્ત થશે તે કહી શકાય તેમ નથી જોકે હવે ખૂબ જ રસપ્રદ વણાંકો...
ઉમરગામ: (Umargaam) વલસાડ એલસીબી પોલીસે (Valsad LCB Police) બાતમીના આધારે ભીલાડમાંથી દારૂ (Alcohol) ભરીને જતુ ટેન્કર ઝડપી પાડ્યું હતું અને રૂપિયા 6,31,200...
સુરત: (Surat) સ્માર્ટસિટી (Smart City) સુરતના લોકો હાલ લીલ વાળું પાણી પીવા (Drinking Water) મજબૂર બન્યા હોય તેવું દૃશ્ય સામે આવ્યું છે....
નવી દિલ્હી : પાકિસ્તાની (Pakistan) વિદેશ મંત્રી (Foreign Minister) બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto) ઝરદારીએ શુક્રવારે ભરતાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Modi) ઉલ્લેખ...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) જામલાપાડા ગામે બોરીંગ હેન્ડપંપ (Hand pump) પર પાડાને પાણી પીવડાવવા બાબતે બોલાચાલી તેમજ અપશબ્દો બોલી લાકડાનાં...
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Team India) ઓસ્ટ્રેલીયામાં યોજેયેલ T20 વર્લ્ડ કપના સેમીફ્યાનલથી આગળ વધી ન શકી. 2021માં યુએઈમાં યોજાયેલા T20 વર્લ્ડકપના...
બારડોલી: (Bardoli) બારડોલી કડોદરા રોડ (Kadodra Road) પર રસ્તાની વચ્ચે અચાનક કૂતરું (Dog) આવી જતા મુસાફરોથી ભરેલી રીક્ષા (Rickshaw) પલટી મારી ગઈ...
મહેસાણા: મહેસાણા (Mehsana) ના ભાજપ (BJP) નાં કોર્પોરેટર (Corporator) એ પત્નીને ત્રિપલ તલાક (Triple Talaq) આપતા ચકચાર મચી જવા પામી છે. આ...
નવી દિલ્હી : ભારતમાં હવે ભગવાન શિવના (Lord Shiva) નામનું એક હથિયાર (weapon) બનીને તૈયાર થશે. આ હથિયાર એક અત્યંત ઘાતક રોકેટના...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સુરત: સચિનના (Sachin) મહાલક્ષ્મી નગરમાં બપોરે એક પરિવાર સાથે જમી રહ્યો હતો ત્યારે ઘરમાં મુકેલી ઇલેક્ટ્રીક મોપેડની (E Moped) બેટરી (Battery) અચાનક ફાટી (Blast) જતા આધેડ ગંભીર રીતે શરીરે દાઝી ગયો હતો. પરિવારના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. બાળકો સહિત ત્રણેક જણાને સામાન્ય ઇજા થઈ હતી. ઘરમાં ભારે નુકસાન થયું હતું.
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના ભદોહીના વતની જયલાલ મુન્નીલાલ બીંદ(58 વર્ષ) અઠવાડિયા પહેલા કામ અર્થે સુરત આવ્યા હતા. સચિનમાં મહાલક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા સંબંધી મહેશકુમાર બીદના ઘરે રહેતા હતા. મહેશ બીદના ઘરે રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. ત્યાં નીચે મહેશકુમાર કરિયાણાની દુકાન પણ ચલાવે છે. મહેશકુમારે ઇલેક્ટ્રીક મોપેડ ખરીદી હતી. છેલ્લા ચાર દિવસથી મોપેડ ચાલું થતી નહતી. તેથી બેટરી કાઢીને ઘરમાં રાખી હતી. મહેશકુમારના પરિવારજનો અને જયલાલ તેમજ અન્યો બપોરે જમી રહ્યા હતા. બપોરે આશકે દોઢ વાગે મોપેડની બેટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો.
બ્લાસ્ટ એટલો મોટો હતો કે પરિવારજનોને પહેલા તો એવુંજ લાગ્યું કે મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. જયલાલ અડધા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. પરિવારમાં બાળકો અને મહિલા ગભરાઈ ગઈ હતી. ઘરમાં દોડધામ મચી ગઈ હતી.દુકાનનો સામાન વિરવિખેર થઈ ગયો હતો. જયલાલ ઉપરાંત અનીલ બીંદ તથા બાળકો સહિત અન્ય બેને સામાન્ય જા થઈ હતી. 108ને ફોન કરતા 108ની ટીમ તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. જયલાલ બીંદને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હાલ તે જી-3 વોર્ડમાં દાખલ છે. તેની તબીયત સુધારા પર છે. પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે તપાસ કરી હતી.
એક પછી એક એવી રીતે વીસેક વખત ધડાકા થયા
મહેશકુમારે જણાવ્યું હતું કે હું બહાર હતો. અચાનક મોટો બ્લાસ્ટ થયા બાદ એક પછી બોમ્બ ફુટતા હોય એવા વીસેક વખત ધડાતા થયા હતા. હું ખુબજ ગભરાઈ ગયો હતો. સંબંધીને ઇજા થઈ અને મારી દુકાનમાં નુકસાન થયું હતું. મે નક્કી કર્યું કે મારે ધડાકા રોકવા હોય તો બેટરી પર પાણી નાખવું પડશે. મે જીવના જોખમે બેટરી પર પાણી નાખ્યું હતું.
મોપેડવાળાએ ખરાબ બેટરી આપી હતી
મહેશકુમારે જણાવ્યું હતું કે મહિનાઓ પહેલા મોપેડ ખરીદી હતી. તેની બેટરી કામ કરતી ન હોવાથી બેટરી મોપેડવાળાને આપી હતી. તેને દોઢ મહિના સુધી ધક્કો ખવડાવ્યો હતો. 30 નવેમ્બરે બીજી બેટરી આપી હતી. 13 દિવસ ચાલી અને બંધ થઈ ગઈ હતી. ચાર દિવસથી મોપેડ ચાલતી ન હોવાના કારણે બેટરી કાઢીને ઘરમાં રાખી હતી અને આજે બ્લાસ્ટ થયો હતો. હવે મે મારી ઇલેક્ટ્રીક મોપેડ વેચીને પેટ્રોલવાળી મોપેડ લેવા.