ઢાકા : (Dhaka) ભારત (India) અને બાંગ્લાદેશ (Babgladesh) વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ (Test Series) પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે....
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર જીઆઇડીસીની (GIDC) એક કંપનીમાં છેલ્લા ૧૫ થી ૨૦ દિવસથી પોતાની હવસ સંતોષવા ગલુડિયાને (Puppy) મુખ મૈથુન (Oral Sex) કરાવતા...
ગાંધીનગર : (Ghandhinagar) ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) સાથે કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ (Amit Shah) તથા પદનામિત...
ઉમરગામ: (Umargam) ઉમરગામના કરજ ગામમાં પાણીના ટેન્કરના (Water Tank) ધંધાની અદાવતમાં પિતરાઈ ભાઈઓ વચ્ચે મારામારી થતાં સામ સામે પોલીસ ફરિયાદ (Police Complaint)...
ગાંધીનગર : આવતીકાલે બપોરે 2 વાગ્યે ગાંધીનરમાં (Gandhinar) સચિવાલયના હેલીપેડ ગ્રાઉન્ડમાં સતત બીજી ટર્મ (Second Term) માટે મુખ્યમંત્રી (Chief Minister) તરીકે ભૂપેન્દ્ર...
ગણદેવી: (Gandevi) ગણદેવી પોલીસે (Police) બાતમી આધારે શનિવારે કસ્બાવાડી પાસે માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન પોલીસને જોઈ પુરપાટ ભાગતી વિદેશી દારૂ...
નવી દિલ્હી : હાલ આખી દુનિયામાં કોરોના વાયરસનો (Corona virus) અંત આવવાની આશા હતી ત્યારે હવે તેનું એક નવું સ્વરૂપ (New Form)...
નવસારી:(Navsari) નવસારીમાં રહેતા સતેન્દ્ર દીક્ષિત શનિવાર અને રવિવારની રાત્રીએ કોઈ પણ ઋતુમાં સતત દોડ લગાવી એક વિક્રમ બનાવી રહ્યા છે. જેને લીધે...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લાના બારડોલી શહેરના મુખ્ય માર્ગ પર શનિવારે મોડી રાત્રે બે પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે ઢીકમુક્કી અને લાકડાના સપાટા...
નવી દિલ્હી: ક્રૂડ ઓઇલના (Crude Oil) ભાવ વર્ષમાં સૌથી નીચી સપાટી ઉપર પહોંચી ગયો છે. માર્ચ 2022માં જે ક્રૂડ ઓઇલનો ભાવ 129...
નવી દિલ્હી :(New Delhi) ભૂતપૂર્વ ઓલિમ્પિયન અને ભારતની 1970 એશિયન ગેમ્સ 4x100m રિલે બ્રોન્ઝ મેડલ (Relay Bronze Medal) વિજેતા (Winer) ટીમના સભ્ય...
કતાર : ફ્રાન્સે (France) રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને (England) 2-1થી હરાવ્યું હતું. આ જીત સાથે જ ફ્રાન્સની ટીમ સતત સાતમી વખત સેમિફાઈનલમાં (Semifinals)...
ગુજરાત: ભારતીય જનતા પાર્ટીએ (BJP) ગુજરાતમાં (Gujarat) સતત સાતમી વખત ઐતિહાસિક રીતે ચૂંટણી (Election) જીતી છે. 1980 પછી ગુજરાતમાં ભાજપની આ સૌથી...
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) કોંગ્રેસની (Congress) નવી સરકારે શપથ લીધા છે. સુખવિન્દર સિંહે શિમલાના રિજ મેદાનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં હિમાચલ...
ગુજરાત: 10 ડિસેમ્બરનાં રોજ જ વિઘાનસભાની ચૂંટણીનું (Election) પરિણામ જાહેર થયું છે જેમાં ગુજરાતમાં (Gujarat) ભાજપે (BJP) તેના પોતાનાં જ ધણાં રેકોર્ડ...
સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) બીકોમ, બીએ, બીબીએ અને બીસીએ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સોની પહેલા સેમેસ્ટરની પરીક્ષા (Exam) આવતી કાલથી...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે છેલ્લું દોઢ વર્ષ કંઈ ખાસ રહ્યું નથી. જ્યાં સિનિયર ખેલાડીઓના (Player) પ્રદર્શનનો ગ્રાફ...
નવી દિલ્હી: કતારમાં (Katar) ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં (Football World Cup) શનિવારના રોજ પોર્ટુગલની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં હારીને બહાર થઈ ગઈ...
નવી દિલ્હી : અત્યાર સુધી આપણે એક માણસની બે કે ત્રણ પત્ની (Wife) એવું સાંભળ્યું છે જો કે તે હવે સામાન્ય થઈ...
નવી દિલ્હી: રશિયાએ (Russia) G-7 દેશો અને તેમના સહયોગી દેશોને રશિયન ઓઇલ (Oil) પર પ્રાઇસ કેપ લાદવા માટે સમર્થન ન આપવાના ભારતના...
નવી દિલ્હી: દેશના વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી રવિવાકના રોજ નાગપુર (Nagpur) તેમજ ગોવાની (Goa) મુલાકાતે છે. પીએમ મોદી 11 ડિસેમ્બરે મહારાષ્ટ્રને 75...
એક વિચિત્ર ઘટનામાં મહારાષ્ટ્રના એક વ્યક્તિએ એક જ સમારંભમાં જોડિયા બહેનોની સાથે લગ્ન કર્યા હોવાનાં વીડિયો વાયરલ થયાં પછી પોલીસ દ્વારા કેસ...
ગયા અઠવાડિયે જ્યારથી એક્ઝિટ પોલ શરૂ થયા ત્યારથી લઇને અત્યારે તમે ચા પીઓ છો ત્યાં સુધીમાં માધવસિંહ સોલંકીને જેટલા યાદ કરાયા છે...
સમય હતો 4થી એપ્રિલ 1973નો. મારા સંશોધનના અનુસંધાનમાં દક્ષિણ ગુજરાત, સૂરત જિલ્લાના પાયાના ગાંધીવાદી કાર્યકર જુગતરામ દવેને મળવા વેડછીની વાટ લીધી. સૂરતથી...
ભારતીય સ્ત્રીઓને કેન્સરની બીમારી વળગે છે તેમાંથી ચૌદ ટકાને સ્તનનું કેન્સર વળગે છે. લગભગ દરેક જાણકાર અને ભણેલી સ્ત્રીઓને સ્તન અને ગર્ભાશયના...
BJPએ ગુજરાતમાં 1985નો કોંગ્રેસનો રેકોર્ડ તોડ્યો છે. 1985ની સાલમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એ સમયના મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસને કુલ...
કતાર: ફિફા વર્લ્ડ કપના (FIFA World Cup) ત્રીજા ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલને (Portugal) 1-0થી હરાવીને મોરોક્કોએ (Morocco) જોરદાર અપસેટ સર્જ્યો હતો. આ જીત...
નવી દિલ્હી: ગૂગલની (Google) લોકપ્રિય જીમેઇલ (G-Mail) સેવા વિશ્વભરના ઘણા વપરાશકર્તાઓ માટે બંધ થઇ ગઇ હતી અને ઘણા હજી પણ સમસ્યાનો સામનો...
રોસડા: બિહારના (Bihar) સમસ્તીપુરમાં 50 વર્ષના એક શિક્ષકે (Teacher) 20 વર્ષની વિદ્યાર્થિની (Student) સાથે લગ્ન (Marriage) કરી લીધાં છે. આ ઘટનાએ ફરી...
કામરેજ: (Kamraj) ખોલવડમાં એપાર્ટમેન્ટમાં રહેતી વિધવા મહિલાના ઘરે જમવા માટે આવતા ઈસમ પાસે 11 લાખ રૂપિયા લેવા માટે આવેલા ઈસમોએ વિધવા મહિલાના...
ધર્મેન્દ્રના નિધન પછી એશા દેઓલની પહેલી પોસ્ટ, જન્મદિવસે પિતાને યાદ કરી લખ્યો આ મેસેજ…
અમદાવાદ ઓલમ્પિકના સ્વાગત માટે તૈયાર થઇ રહ્યું છે
ખોડલધામના નરેશ પટેલ અને જયેશ રાદડિયાએ હાથ મિલાવ્યા
અમદાવાદમાં પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ઉજવણી
જીવનનો મેળો
ઇન્ડિગોએ સરકારને ઝુકાવીને આબરૂં લૂંટી
નાઇજિરિયા – બોકોહરામ – ક્રિશ્ચિયનોની મોટા પાયે કતલ અને અમેરિકા
બાબરી મસ્જિદ માટે સુપ્રીમે જે જગ્યા ફાળવી છે ત્યાં ઇંટ પણ નથી મુકાઇ અને બંગાળમાં રાજકારણ શરુ
ઇન્ડિગોની આજે પણ 300 જેટલી ફ્લાઇટ્સ રદ, દેશભરના એરપોર્ટ પર મુસાફરો અટવાયા
વંદેમાતરમ્ એક જાગૃત રાષ્ટ્રગીત
છાણી બાજવાને જોડતા રોડના વિકટ પ્રશ્ને લોકો વિફર્યા,ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ
ગુજરાતી ગીતોની ગુણસુંદરી: ગીતા દત્ત
સિવિલ એવિએશન ક્ષેત્રને ખુલ્લું નહીં મુકાય ત્યાં સુધી સરકારે ઈન્ડિગો જેવી કંપની પાસે ઝુંકવું જ પડશે
જીવનનું સમાધાન એટલે ગીતાજી
શું આપણે મૂર્ખ છીએ?
શિયાળામાં આરોગ્ય માટે શું સાવચેતી રાખવી?
રેલવેનો ઉપહાર
ધરમજીના ઇમાન ધરમ
માણસ માત્ર ભૂલને પાત્ર
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
ઇન્ડિગોએ મુસાફરોને ₹610 કરોડ પરત કર્યા: CEO એ કહ્યું- પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
ઢાકા : (Dhaka) ભારત (India) અને બાંગ્લાદેશ (Babgladesh) વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ (Test Series) પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અંગૂઠાની ઈજાને કારણે પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો છે જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અનફિટ હોવાને કારણે આખી શ્રેણીમાં ભાગ નહિ લઇ શકે. આ તમામ ખેલાડીઓની ઉણપને પહોંચી વળવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ તેમના સ્થાનોના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરી છે.
રોહિત શર્માની બાકીની મેચો રમવા અંગેનો નિર્ણય હવે પછી લેવાશે
બીસીસીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાલ રોહિત શર્માની ઈજા સંપૂર્ણપણે ઠીક થઈ નથી અને તેથી તેને સાવચેતીના પગલા તરીકે પ્રથમ ટેસ્ટમાંથી બહાર રાખવામાં આવ્યો છે. જ્યારે બાકીની મેચોમાં તેના રમવા અંગે નિર્ણય હવે પછી લેવામાં આવશે. BCCIની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ રોહિતના સ્થાને બંગાળના કેપ્ટન અભિમન્યુ ઇશ્વરનનો ટીમમાં સમાવેશ કર્યો છે.
સૈની અને સૌરવ માટે તક, ઉનડકટ થશે પરત
BCCIએ ટેસ્ટ શ્રેણી માટે બીજા કેટલાક મોટા ફેરફારો કર્યા છે. પસંદગી સમિતિએ શમી અને જાડેજાની જગ્યાએ નવદીપ સૈની અને સ્પિનર સૌરવ કુમારનો સમાવેશ કર્યો છે. આ સિવાય લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને 12 વર્ષ બાદ ફરી એકવાર તક મળી છે.
રોહિત બીજી વનડેમાં ઈજાગ્રસ્ત થયો હતો
કપ્તાન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે કેચ પકડતી વખતે તેમના ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં જવું પડ્યું હતું. ઈજા અને ટાંકા હોવા છતાં તે 9માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને ઝડપી રન બનાવ્યો હતો, તેણે માત્ર 27 બોલમાં અડધી સદી ફટકારી હતી. રોહિતની આ ઇનિંગ છતાં ટીમ ઈન્ડિયાને મેચ અને સિરીઝ ગુમાવવી પડી હતી.
બાંગ્લાદેશ ટેસ્ટ માટે ભારતની ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ. ઉમેશ યાદવ, અભિમન્યુ ઇશ્વરન, નવદીપ સૈની, સૌરભ કુમાર, જયદેવ ઉનડકટ