સુરત: સુરત ટેક્સટાઇલ શોપ બ્રોકર્સ એસોસિએશનનાં (Surat Textile Shop Brokers Associations) પ્રમુખ અમિત શર્મા -ખન્ડેલાએ NTM માર્કેટનાં બોર્ડ રૂમમાં આયોજિત પત્રકાર પરિષદને...
સુરત : સુરત (Surat) શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી શિવ દર્શન સોસાયટી, આશાપુરી સોસાયટીની સામે દોઢ લાખના દાગીનાની ચોરી (Jewelry Theft) થઇ હતી....
નવી દિલ્હી: રશિયાએ (Russia) યુક્રેનના (Ukraine) કિવમાં (kyvi) મિસાઈલો (missile) દ્વારા હવાઈ હુમલા (Air attack) કર્યો હતો. જેમાં ઉર્જા કેન્દ્રો અને ઈમારતો...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) નાં ગ્રેટર નોયડા (Greater Noida) વિસ્તારમાંથી પોલીસે ત્રણ નાઈજીરીયન ગેંગ (Nigerian gang)ની ધરપકડ કરી છે. આ ગેંગનાં કારનામાં...
સુરત(Surat): ઉત્રાણની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પાર્કિંગ અને અન્ય મુદે ચાલી રહેલી બબાલ હત્યા (Murder) સુધીમાં પહોંચી ગઇ હતી. તેમાં બે પરિવારોએ એક...
ભરૂચ: ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) વર્લ્ડકપ (Worldcup) વિજેતા ખેલાડી અને ભરૂચના (Bharuch) ઇખર એક્સપ્રેસ (Ikhar Express) તરીકે જાણીતા મુનાફ પટેલને...
વડોદરા: હાલમાં અરબી સમુદ્રમાં ઉભા થયેલા લો-પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અચાનક હવામાનમાં પલટો થયો હોવાથી વાદળછાયા વાતાવરણ સામે વડોદરા જિલ્લાના ખેડૂતોને...
વડોદરા, : આજ સુધીમાં કોઇપણ આરોપી ક્રાઇમ બ્રાન્ચની ટીમથી બચ્યો નથી, બચવાનો નથી અને બચશે પણ નહીં. તેવી પંક્તિ બંધ બેસતી આવે...
સુરત: સુરતના (Surat) રેલવે ટ્રેક (Railway Track) પરથી ડેડબોડી (Dead Body) મળતા પોલીસ (Police) દોડતી થઈ ગઈ હતી. મરનારની ઓળખ થઈ નથી,...
વડોદરા: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં સ્ટેટ મોનટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં ગોજરિયા બસ સ્ટેન્ડ પાસેથી બે ટેમ્પામાં અને બૂટલેગરના સામલવાંટ...
વડોદરા: વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભારણ દૂર કરવાની સાથે સાથે સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી...
વડોદરા : બરોડા ના પૂર્વ ક્રિકેટર મુનાફના બે બેન્ક ખાતા સીઝ રૂપિયા 52,00,000 ની રકમ વસૂલ લેવામાં આવી મૂળભરૂચના પરંતુ બરોડા ક્રિકેટ...
સાવલી: સાવલી નગરમાં શાળામાં ભણતા બાળકો વચ્ચે થયેલી મગજમારીના પગલે બે જૂથો વચ્ચે પથ્થર મારો થતા ત્રણથી ચાર ઈસમોને ઇજા થવા પામી...
અમદાવાદ: પ્રમુખ સ્વામીનાં જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. જેના માટે આખું પ્રમુખ સ્વામી નગર ઉભું કરવામાં આવ્યું છે. આ સમગ્ર...
વિરસદ : બોરસદ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી ભારે રસાકસીભરી રહી હતી. જેનું પરિણામ શુક્રવારના રોજ જાહેર થયું હતું. બોરસદ...
આણંદ : સ્ટેચ્યુ પાસે જમીનમાંથી નામ કઢાવી નાંખવાના મુદ્દે બે કુટુંબી ભાઇ વચ્ચે થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને સળીયાનો ઘા ઝીંકી દેતાં...
આણંદ : મહિસાગર જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષસ્થાને સંચારી રોગ મુલ્યાંકન અંગે બેઠક યોજાઇ હતી. જેમાં તમાકુના સેવન અને સરકાર દ્વારા અવારનવાર અપાતા પોષણક્ષમ...
આણંદ : પેટલાદના બાંધણીના લખાપુરામાં રહેતા જયંતીભાઈ ઇશ્વરભાઈ તળપદા ખેતી કામ કરી જીવન ગુજારે છે. તેઓ 15મી ડિસેમ્બરના રોજ રાત્રિના જમી પરવારી...
નડિયાદ: નડિયાદ તાલુકાના સલુણવાંટા ગામની સીમમાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી પુરપાટ ઝડપે પસાર થતી કારનું ટાયર ફાટતાં કાર ઉછળીને આગળ જતી ટ્રક...
દેશનાં કોઈ પણ રાજ્યનાં ગરીબો ઝેરી દારૂ પીને મરે ત્યારે વિપક્ષો માગણી કરતા હોય છે કે દારૂબંધીની નીતિને કારણે તેવું બન્યું છે....
નવી દિલ્હી: આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) પલનાડુ (Palanadu) જિલ્લાના માચેરલામાં શ્રેણીબદ્ધ હિંસક (Violent) અથડામણની (clash) ઘટના સામે આવી હતી. આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની...
આ દુનિયામાં ઘણાં લોકો જાતભાતની માનસિક બીમારીઓમાં મેનિયા, લઘુતા અને / અથવા ગુરુતાગ્રંથિ તેમજ અસલામતી અનુભવવાનાં કારણોસર તથા ફોબિયા વિગેરેથી પીડિત રહેલાં...
કુદરતને જયારે વિશ્વની રચના કરવાનો વિચાર આવ્યો હશે ત્યારે, ખ્યાલ નહીં હોય કે માણસ કુદરતને પણ બનાવવામાં કસર છોડશે નહીં. આજે વાત...
કોઇ વ્યક્તિ કે સંસ્થાનું કદ જેમ જેમ વધતું જાય તેમ તેમ તેની સ્થિતિ મજબૂત થઇ ગયાનું ભલે લાગે, પણ વાસ્તવિકતા એનાથી જુદી...
પોતાની વર્ષોની અણથક મહેનતથી માત્ર દેશમાં જ નહીં, પણ વિશ્વમાં દેશનું નામ રોશન કરનાર કર્મઠ અને વિશ્વપ્રસિધ્ધ નેતાઓમાં જેમનું નામ આજે પ્રથમ...
નવી દિલ્હી: અમેરિકાના (America) ટેક્સાસમાં (Texas) ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ ભૂકંપ રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારે સાંજે આવ્યો...
આજે ફરી વાત કરીએ હાલમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપ ‘ફીફા’ માંથી શીખવા મળતી નાની નાની વાતોની. ફૂટબોલ મેચમાં ૯૦ મિનીટમાં બંને...
કોઇ વ્યક્તિ કે સંસ્થાનું કદ જેમ જેમ વધતું જાય તેમ તેમ તેની સ્થિતિ મજબૂત થઇ ગયાનું ભલે લાગે, પણ વાસ્તવિકતા એનાથી જુદી...
નવી દિલ્હી: ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચટ્ટોગ્રામના ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 513...
નવરચિત જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની સૌ પ્રથમ ચૂંટણી હવે જલ્દીથી યોજાશે. સવાલ સહેલો છે, પણ અઢી વર્ષે પણ જવાબ સહેલો નથી. જમ્મુ-કાશ્મીરને...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
સુરત: સુરત ટેક્સટાઇલ શોપ બ્રોકર્સ એસોસિએશનનાં (Surat Textile Shop Brokers Associations) પ્રમુખ અમિત શર્મા -ખન્ડેલાએ NTM માર્કેટનાં બોર્ડ રૂમમાં આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે,સરોલી ખાતે રાજ ટેક્સટાઈલ ટાવરનો પ્રોજેકટ કરનાર બિલ્ડર સોમપ્રકાશ નાહટા અને તેમના પુત્ર મુકેશ નાહટા (રહે. સોલીટેર એપાર્ટમેન્ટ, પારલે પોઇન્ટ સુરત) દ્વારા 3 વર્ષમાં પ્રોજેકટ પૂર્ણ કરવાનું વચન આપી માર્કેટમાં દુકાનનું વેચાણ કરાવનાર બ્રોકર રૂપચંદ ભીખારામ રાઠોડને દલાલી નહીં ચુકવી માર મારવાનો આક્ષેપ કર્યો છે. એસોસિએશનની મદદથી બ્રોકરે પુણા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સામે ફરિયાદ નોંધાવતાં પુણા પોલીસે બંને પિતા-પુત્ર બિલ્ડર સામે ગુનો દાખલ કર્યો છે.
અમિત શર્મા વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ(RERA)માં પણ ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે. એસોસિએશન દ્વારા શુક્રવારે ન્યૂ ટેક્સટાઇલ માર્કેટના બોર્ડ રુમમાં આયોજિત પત્રકાર પરિષદમા બિલ્ડર (Builder) પર આરોપ મુકતા બ્રોકર (Broker) રુપચંદ ભીકારામ રાઠોડે જણાવ્યું હતું કે છેલ્લાં 6 વર્ષથી બ્રોકરેજ પેટે 24 લાખ રુપિયા લેવાના થાય છે પરંતુ બિલ્ડર બહાનાબાજી કરી ચુકવતા નથી. 15 ડિસેમ્બરના રોજ રુપચંદ રાઠોડ તેમના મિત્ર મહેન્દ્ર પટેલ સાથે રાજ ટેક્સટાઇલ ટાવર માર્કેટના સી-ટાવરમાં દુકાન નંબર-51માં બિલ્ડર પાસે ગયા હતા અને ત્યાં હાજર બિલ્ડર મુકેશ નાહટા અને સોમપ્રકાશ નાહટાને બ્રોકરેજ ચુકવવાની વાત કરતા ઉશ્કેરાઇને મુકેશ અને સોમ પ્રકાશ નાહટાએ ગાળો આપી રુપચંદને માર માર્યો હતો.
એસો.ની રજૂઆત પછી આ મામલામાં પોલીસે વગદાર બિલ્ડર સામે ગુનો નોંધાયો છે. આ મામલે સુરત ટેક્સટાઇલ શોપ બોકર એસોસિએશન ક્રેડાઈ (બિલ્ડર એસોસિએશન)માં અને રેરામાં પણ આવા બિલ્ડર્સ સામે કાર્યવાહી માટે રજૂઆત કરશે. આ કેસ ઉપરાંત સારોલીની માર્કેટમાં જે પ્રોજેક્ટમાં વેપારીઓએ રોકાણ કરવા છતાં દુકાનોના કબ્જા મળ્યા નથી. તેમની સામે પણ ક્રેડાઈ અને રેરામાં ફરિયાદ કરશે.એક માર્કેટના બિલ્ડર ગ્રુપ સામે ફરિયાદ થઈ ચૂકી છે. આ કેસમાં પુણા પોલીસે ઇપીકો કલમ 323,294(ખ),506(2),અને 114 મુજબ બિલ્ડર મુકેશ સોમપ્રકાશ નાહટા અને સોમપ્રકાશ ઝૂમરલાલ નાહટા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.