વલસાડ : નાતાલ (Christmas) તથા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના (Thirty First December) તહેવાર અંગે પ્રોહી. ડ્રાઈવ કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે વલસાડ...
બારડોલી : બારડોલીની (Bardoli) ધુલિયા ચોકડી પર પરિશ્રમ પાર્ક નજીક અજાણ્યા વાહને એક મોટર સાઇકલને (Motorcycle) ટક્કર મારતા મોટર સાઇકલ પર સવાર...
અનાવલ: મહુવા (Mahuva) તાલુકાના મહુવરિયા ખાતે અંબિકા નદીના (Ambika River) પટમાં ભૂસ્તર વિભાગ (Department Of Geology) અને ખનીજ કચેરી દ્વારા ડ્રોન (Dron)...
કામરેજ: મૂળ અમરેલીના ધમિલ ગામના વતની અને હાલ કામરેજના (Kamraj) કઠોદરા ગામે આવેલી એચ.આર.પી. રેસિડન્સીમાં ફ્લેટ નં.બી-2 503માં સંજય ભીખા ગૌદાણી રહે...
નવી દિલ્હી : (New Delhi) કેન્દ્રની મોદી સરકારે (Modi Govt) સામાન્ય નાગરિકોને નવા વર્ષ (New Year) 2023ની શાનદાર ભેટ (Gift) આપી છે....
અમદાવાદ: ગુજરાતમાં આજે સૌથી મોટા સમાચાર એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) માતા (Mother) હીરાબાનું (Hira Baa) આજે શતાયુ વર્ષે...
નવી દિલ્હી : આતંકવાદી સંગઠન (terrorist organization) લશ્કર-એ-તૈયબાએ (Lashkar-E-Taiba) મુંબઈમાં માઉન્ટ મેરી ચર્ચને (Mount Mary Church) ઉડાવી દેવાની ધમકી આપી છે. આતંકવાદીઓએ...
નવી દિલ્હી: દેશની નાણાકીય ખાધ (Financial deficit) સતત વધી રહી છે. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ 8 મહિનામાં રાજકોષીય ખાધ વધીને 9.78 લાખ...
બિહાર: બિહારની (Bihar) રાજધાની પટનામાં (Patana) ફરી એક મોટો અકસ્માત (Accident) થયો છે. અહીં મુસાફરો ભરેલી એક બોટ ગંગા નદીમાં (Ganga River)...
નવી દિલ્હી : ઉત્તરાખંડમાં (Uttarakhand) ભગવાન શિવના 11મા જ્યોતિર્લિંગ બાબા કેદારનાથ ધામમાં (Kedarnath Dham) છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી હિમવર્ષા (snowfall) થઇ રહી...
નવી દિલ્હી: ભારતીય કફ સિરપ ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ આ સમગ્ર મામલામાં પર પોતાની...
નવસારી: નવસારીમાં (Navsari) એક આરોપીએ મહિલા જ્જ (Judge) પર હુમલો (Attack) કર્યો હતો. એટલું જ નહીં પણ જ્જને અપશબ્દ પણ બોલ્યો હતો....
સુરત: સુરત (Surat) નાં ભાગળ (Bhagal) ચાર રસ્તા ખાતે બુંદેલવાડમાં આવેલા વર્ષો જુના એક લાકડાના મકાન (House) માં શુકવારે વહેલી સવારે અચાનક...
ઉત્તરાખંડ: ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની કારને શુક્રવારે જીવલેણ અકસ્માત નડ્યો હતો. રિષભ પંતની ફૂલ સ્પીડમાં આવેલી કાર રોડ ડીવાઈડર સાથે અથડાઈ...
નવી દિલ્હી: બ્રાઝિલના (Brazil) મહાન ફૂટબોલ ખેલાડી (Football Player) પેલેએ (Pele) આજે અંતિમ શ્વાસ લીધા હતા. ફૂટબોલની દુનિયામાં પેલે પોતાની અલગ જ...
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(pm modi) માતા (Mother) હીરાબા (Hiraba) ના નિધન (Death)થી ખૂબ જ દુઃખી છે. પીએમ નરેન્દ્ર મોદી તેમની માતા હીરાબાની...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમની માતા હીરાબાના (Hira Baa) અંતિમસંસ્કાર કર્યા બાદ ફરી કામ પર પરત ફર્યા છે....
આણંદ : આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામે માંડેલી લડતમાં ખાટલે મોટી ખોડ વેક્સિનની અછત હતી. જોકે, સરકાર દ્વારા કોવેકસીનના ચાર...
નવી દિલ્હી: ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) કાર અકસ્માતમાં (Car Accident) ગંભીર રીતે ઘાયલ (Injured) થયો છે. ઘટના...
વડનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું દુ:ખદ અવસાન થયું છે. આજે વહેલી સવારે તેઓએ યુ.એન મહેતા હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા....
નવી દિલ્હી: બ્રાઝિલના (Brazil) ફૂટબોલ સ્ટાર ખેલાડી (football star player) પેલેનું (Pele) 30 ડિસેમ્બરે 82 વર્ષની વયે અવસાન થયું હતું. તેની પુત્રીએ...
2022ના વર્ષ દરમિયાન ભારતીય રમતજગતમાં ક્રિકેટમાં ભારતીયોને એવી કોઇ મોટી ખુશી નહોતી મળી પણ એ સિવાય કોમનવેલ્થ ગેમ્સમાં રેસલિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ...
નવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની (Rishabh Pant) કારને (car) અકસ્માત (Accident) નડ્યો છે. શુક્રવારે વહેલી સવારે રૂરકી પરત...
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા દેવલોક પામ્યા છે. આજે વહેલી સવારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં હીરાબાએ અંતિમ શ્વાસ લીધા હતા. મંગળવારનાં...
18 ક્રિકેટરોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિઝુલન ગોસ્વામી (ભારત)ભારત માટે 20 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીએ પણ આ વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી...
વર્ષ ૨૦૨૨ એ પ્રેમની મોસમ રહી છે અને ઘણા સ્વીટહાર્ટ્સે ગાંઠ બાંધી. રોગચાળાના નિયંત્રણો હળવા થવાને કારણે, 2022માં સંખ્યાબંધ હાઇ-પ્રોફાઇલ સેલિબ્રિટીનાં લગ્ન...
બર્લિન: (Berlin) ઇટાલીએ બુધવારે ચીનથી (China) આવતા તમામ એરલાઇન (Airline) મુસાફરો માટે કોરોના પરીક્ષણો ફરજિયાત બનાવ્યા છે. બેઇજિંગથી (Beijing) મિલાન જતી 2...
નવી દિલ્હી : કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસી) દ્વારા વર્ષ 2023માં લેવાનારી ધોરણ-10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓની (Board Exam) તારીખો જાહેર...
ભરૂચ: (Bharuch) આગામી ઉત્તરાયણ પર્વ (Uttarayana festival) નિમિત્તે ચાઇનીઝ દોરીના (Chinese led) વેચાણ અને હિન્દુ દેવી-દેવતાઓના (Hindu god) ફોટાવાળી પતંગોના (kite) વેચાણ...
સુરત: (Surat) અંધારામાં બંપર નહીં દેખાયું તેથી બાઇક (Bike) ઉથળતા પાછળ બેસેલી 53 વર્ષિય મહિલા નીચે પટકાઈ હતી. તેનું સારવાર દરમિયાન મોત...
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
વલસાડ : નાતાલ (Christmas) તથા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના (Thirty First December) તહેવાર અંગે પ્રોહી. ડ્રાઈવ કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે વલસાડ (Valsad) રૂરલ પોલીસની (Police) ટીમ અતુલ ફસ્ટગેટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળતા પોલીસની ટીમ નેહાનં.48 અતુલ ફર્સ્ટ ગેટ હાઇવે ઓવરબ્રિજ પાસે વોચ કરી રહી હતી. એક કાર આવતા ચેક કરતાં કારના ચોર ખાનામાં સંતાડેલા 214 દારૂના પાઉચ કિં.રૂ. 31,500 કાર, મોબાઈલ મળી કુલ રૂ.2,36,500નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. કારમાં સવાર સુભાષ સુખા વસાવા (રહે. રાંદેર રોડ, નવયુગ કોલેજ સુરત), મહિમા મનોજ પંડા (રહે. હાલ પાંડેસરા, પિયુષ પોઈન્ટ, ઉન્નતિ હોટલ નજીક ઉધનારોડ, સુરત મૂળ ભુવનેશ્વર ઓડીસા)ની ધરપકડ કરી જેલમાં ધકેલી લીધા હતા. આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
રણોદ્રા પાટિયા પાસેથી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર રણોદ્રા પાટિયા પાસેથી નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે 33 હજારના વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જ્યારે કારનો ચાલક કાર મૂકી શેરડીના ખેતરોનો લાભ લઈ નાસી જતા પોલીસે તેણે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, નેશનલ હાઇવે નં. 48 ઉપર રણોદ્રા પાટિયા પાસે નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે એક વેગેનર કાર (નં. જીજે-05-સીઆર-2187) ને રોકવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ તે કારચાલકે કાર નહીં રોકતા પોલીસે તે કારનો પીછો કર્યો હતો. જેથી કાર ચાલકે સર્વિસ રોડ પર કાર મૂકી શેરડી અને આંબાના ખેતરોનો લાભ લઈ નાસી ગયો હતો. પોલીસે કારની તપાસણી કરતા ચોરખાનામાંથી 33,600 રૂપિયાની વિદેશી દારૂની 84 નંગ બાટલીઓ મળી આવી હતી. જ્યારે પોલીસે સુરત પુનાગામ વિક્રમનગરમાં રહેતા હરીશભાઈ અર્જુનભાઈ વૈષ્ણવને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
ભરૂચમાં અલગ અલગ સ્થળેથી ચાર બુટલેગર ઝડપાયા
ભરૂચ: ભરૂચ એલસીબી પોલીસમથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, ભરૂચની પોલિટેક્નિક કોલેજના ગેટ પાસે રહેતી મહિલા બુટલેગર પાર્વતીબેન રતના બારિયા વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ૫૪ નંગ બોટલ કબજે કરી હતી. પોલીસે ૫ હજારથી વધુના દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.જ્યારે આવી જ રીતે પોલીસે ભરૂચની પોલિટેક્નિક કોલેજના ગેટ પાસે ઝૂપડામાં રહેતી કશુબેન હિમા ડામોર વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૬ નંગ બોટલ કબજે કરી હતી, અને મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. આવી જ રીતે ભરૂચની પોલિટેક્નિક કોલેજના ગેટ પાસે ઝૂપડામાં રહેતી કિંદુબેન રામુ ડામોરને ૮૦ નંગ બોટલ મળી કુલ ૮ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી.
તો ભોલાવ વિસ્તારમાં આવેલા સુરભી એવન્યુ સામે આવેલ સાંનિધ્ય બંગ્લોઝમાં રહેતા બુટલેગર ભાવેન ધનસુખ રાણાના ઘરે દરોડા પાડ્યા હતા, અને ત્યાંથી વિદેશી દારૂની ૮ નંગ બોટલ મળી બુટલેગરને ઝડપી પાડ્યો હતો.