નવી દિલ્હી : વંદે ભારત (Vande India) એક્સપ્રેક્સ ટ્રેન ઉપર વારે ઘડીએ પથ્થરમારાની (stoning) ઘટનાના સમાચારો આવે છે. અને હવે છત્તીસગઢના (Chhattisgarh)...
સુરત: (Surat) ભેસ્તાન આવાસમાં રહેતી કિશોરી સાથે સલાબતપુરાના યુવકનો ઇન્સ્ટાગ્રામ (Instagram) પર સંપર્ક થયો હતો. ત્યારબાદ પ્રેમસંબંધ બંધાતા યુવકે લગ્ન કરવા દબાણ...
ભરૂચ: (Bharuch) ભરૂચથી વડોદરા NHI-૪૮ રોડ પર ૧૧૬ જેટલી હોટલના સંચાલકોને ગાઈડલાઈનની વિરુદ્ધમાં જઈને દબાણો કરતા હાઈવે ઓથોરિટીએ (Highway Authority) અગાઉ દૂર...
નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023ની તૈયારી કરી રહેલા ટીમ ઈન્ડિયાના (Team India) ફેન્સ માટે સારા સમાચાર છે. ભારતે શનિવારે રાયપુર (Raipur)...
નવી દિલ્હી : હાલમાંજ બ્રિટનની મીડિયા કંપની BBCએ વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી (Narendra Modi) પર એક વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી (Documentary) બનાવી છે....
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં પોલીસ (District Police) વડા રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ સહીત એલ.સી.બી વિભાગ, સાપુતારા પોલીસ મથક,...
ભરૂચ: (Bharuch) ભરૂચની બાયપાસ ચોકડી નજીક આવેલા ઈંટવાલા કોમ્પલેક્ષમાં ગળું દબાવી હત્યા (Murder) કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. 20 વર્ષીય યુવતીનો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. જોકે મુંબઈ પોલીસે (Mumbai Police) મામલો સંભાળી લીધી હતો. નકલી એનએસજી...
નવી દિલ્હી: બોલિવૂડની નીડર અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’નું (Emergency) શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ ખાસ અવસર...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જ બેંગ્લોર (RCB) માટે માઠા સમાચાર આવ્યા છે. આરસીબીનું ટ્વીટર એકાઉન્ટ (Twitter Account)...
કોટા: (Kota) રાજસ્થાનમાં (Rajasthan) પડી રહેલી જોરદાર ઠંડીને (Cold) કારણે અહીંનાં જંગલોમાંથી (Jungle) પસાર થતી નદીમાંથી મગરો બહાર આવી રહ્યાં છે. કડકડતી...
સુરત: વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પર જાહેરાતોનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે. ક્યારેક લોકો આવી જાહેરાતો વાંચીને ભોળવાઈ જઈને ઠગ ધૂતારાઓની જાળમાં...
મુંબઈ: ભારતીય ટીમનો (Team India) વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) ટૂંક સમયમાં લગ્નના (Marriage) બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. બોલિવૂડ એક્ટર...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) નરવાલ વિસ્તારમાં બે વિસ્ફોટની (Blast) ઘટના સામે બનતા સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ બ્લાસ્ટમાં 7 લોકો ઘાયલ...
કોસંબામાં તમંચાની અણીએ 78.92 લાખના કાપડની લૂંટ કરનાર ધાડપાડુ ટોળકી ઝડપાય સુરત જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ટોળકીને ઝડપી કાપડ અને ટ્રક સહિતનો...
સુરત: ઉન ભીંડી બજાર ખાતે ત્રણ મહિના પૂર્વે free fire ગેમની હાર જીતમાં થયેલી મારામારીમાં એક કિશો૨નું મોત નિપજ્યું હતું. ઢીકમુક્કીનો મારમારનાર...
નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023ની તૈયારી કરી રહેલા ટીમ ઈન્ડિયાના (Team India) ફેન્સ માટે સારા સમાચાર છે. ભારતે શનિવારે રાયપુર (Raipur)...
દંતેશ્વરની ૧૬,000 ચો.મી.ની સરકારી જમીન ઉપર ત્રણ ભૂમાફિયાએ ખોટા દસ્તાવેજો તૈયાર કરી બંગલો બનાવી ટેનામેન્ટની સ્કીમ પણ લોન્ચ કરી હતી શરતફેર, બિનખેતી...
સ્ત્રી અને પુરુષ સંસારરૂપી રથનાં બે ચક્ર છે પણ આપણો સમાજ પુરુષપ્રધાન સમાજ છે. આપણે 21મી સદીમાં છીએ પણ આજે પણ આપણા...
મારા સંબંધી મહેશભાઈ ભારે ધાર્મિક, હવેલીમાં દર્શન કરવા અચૂક જવાના. રસ્તામાં બેઠેલા ભિખારીને રૂપિયો- બે રૂપિયા આપે. ગાયને ઘાસ નાંખે, ભગવાનને સોનાનો...
કોરોનામાં Online classes for Teachingની વિભાવનાનો આપણે સૌ અનુભવ કરી ચૂકયા છીએ. એના ફાયદા-ગેરફાયદાથી આપણે સૌ પરિચિત છીએ. Online અભ્યાસ વખતે પણ...
જવેલરીમાં ચોકરનો પોતાનો એક અલગ જ અંદાજ છે. હમણાં લગ્નની મોસમ છે તો તમે ચોકર પહેરી સ્ટાઇલિશ દેખાઈ શકો છો. ચોકરની એક...
ગાંધીનગર: ગુજરાતની રાજ્ય સરકાર(Gujarat Government) દ્વારા વર્ષ 2023માં જંત્રીના (Jantri) નવા દર અમલમાં મુકવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગ રૂપે...
નડિયાદ: નડિયાદ તાલુકાના કણજરી ગામની સ્કુલમાંથી સગીરવયની વિદ્યાર્થીનીને ઘરે લઈ જઈ બદકામ કરવાના ઈરાદે શારીરીક છેડતી કરનાર નરાધમ યુવકને કોર્ટે કસુરવાર ઠેરવી...
નવી દિલ્હી: રશિયાથી ગોવા (Russia to Goa) આવી રહેલા એક ચાર્ટર્ડ પ્લેનને (Charted Plane) સુરક્ષા એલર્ટ (Security Alert) આપવામાં આવ્યું છે. જે...
સુરત: 4500 કરોડનું ટર્ન ઓવર ધરાવનાર સુમુલ ડેરીના ત્રણ નિર્ણાયક અધિકારીઓને એકસાથે ટર્મિનેટ કરવામાં આવતાં સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. ગેરરીતિ...
વડોદરા: શહેરમાં વ્યાજખોરો બાદ હવે વેરો ન ભરાનારા લોકો સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ મામલે મ્યુનિસિપલ આસિસ્ટન્ટ કમિશનર સુરેશ તુવેર...
વડોદરા: વડોદરા શહેરમા 24 સ્મશાન આવેલા છે જેમાં 10 કાર્યરત છે આ દસ સ્મશાન મા 5 સ્મશાન ની હાલત દયનિય જોવા મળે...
પેટલાદ : પેટલાદ નગરપાલિકાએ છેલ્લા પાંચ દિવસથી યુદ્ધના ધોરણે 200 જેટલા દબાણો હટાવ્યાં છે. જ્યારે 169 જેટલા કેબીનધારકોને પાલિકાએ મહિનાના અલ્ટીમેટમ સાથે...
સુરત (Surat) : સુરતમાં ઝાંપા બજારમાં તૈયબજી મહોલ્લામાં આધેડની હત્યા (Murder) કરાતાં ચકચાર મચી ગઇ હતી. આ આધેડ મસાજની (Massage) કામગીરી કરતો...
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
શિનોર તાલુકાના તેરસા ગામે જીવતા વીજ કરંટથી બે ભેંસોના મોત
પંજાબની જેમ ખેડૂતોને પ્રતિ હેકટર 50,000 વળતરની માંગ
ડભોઇમાં એક જ રાતે સાત મકાનોના તાળા તૂટ્યા
નશા માટે વપરાતા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન પર હવે પ્રતિબંધ
સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ લઘુતમ તાપમાન
શિનોર પંથકમાં લાકડાચોરો બેફામ, પુનિયાદ ગામ પાસે વિરપ્પનોનો ગેરકાયદેસર ધંધો
ટ્રમ્પના ટેરિફ અમેરિકી પ્રજાને પણ નડવા માંડ્યા છે
એક ક્લિકથી PFની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, તરત ATM માંથી ઉપાડી શકાશે
અમદાવાદ-ગાંધીનગર, કલોલની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વેજલપુર ગામના દબાણ મામલે નવો વળાંક, સિટી સર્વેની દેખાવ પૂરતી કાર્યવાહીથી અરજદાર નારાજ
ગેરકાયદે ગોગો પેપર વેચતા વેપારીઓ સામે પોલીસનો સપાટો
નવી દિલ્હી : વંદે ભારત (Vande India) એક્સપ્રેક્સ ટ્રેન ઉપર વારે ઘડીએ પથ્થરમારાની (stoning) ઘટનાના સમાચારો આવે છે. અને હવે છત્તીસગઢના (Chhattisgarh) દુર્ગમાં ફરી એકવાર ટ્રેન ઉપર પથ્થર મારવાઆ આવ્યા છે.પથ્થરમારાની આ ઘટનાથી ટ્રેનની બારીના કાચ ઉપર તિરાડો પડી ગઈ હતી. આ ઘાટીના ખુર્સીપાર ક્ષેત્રમાં બની હોવાનું અનુમાન લગાવાય રરહ્યું છે. ઘટના બાદ જીઆરપી અને આરપીએફનીની ટીમ આ તોફાની પથ્થર બાજોની તાપસ કરવામાં જોડાઈ ગઈ છે. પ્રદેશ અને દુર્ગ વિસ્તારમાં 36 દિવસમાં આ પ્રકારની બીજી ઘટના બની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
કોચના E-1 ડબ્બાની બારીના કાચને થયું નુકસાન
પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવારે સાંજે દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR) ના રાયપુર વિભાગ હેઠળના ભિલાઈ નગર સ્ટેશન પાસે આ ઘટના બની હતી. આ ઘટના મુજબ ટ્રેન સાંજે 5.15 વાગ્યે દુર્ગ પહોંચી હતી. ત્યાં બે મિનિટ રોકાયા બાદ તે સાંજે 5.17 વાગ્યે રાયપુર જવા રવાના થઈ હતી. જ્યારે ટ્રેન ભિલાઈ નગર સ્ટેશન ક્રોસ કરી રહી હતી ત્યારે પથ્થરમારાની ઘટના સામે આવી હોવાનું કહેવાય રહ્યું છે. પથ્થરમારાને કારણે ઈ-1 કોચની બારીના કાચને નુકસાન થયું છે.
ટ્રેન નાગપુરથી બિલાસપુર તરફ જઈ રહી હતી
ઘટના બાદ તરત જ આરપીએફને જાણ કરવામાં આવી હતી. જે બાદ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સેમી હાઈ સ્પીડ ટ્રેન નાગપુરથી બિલાસપુર આવી રહી હતી. આરપીએફ અને જીઆરપી પથ્થરબાજીના આરોપીઓને પકડવામાં કે તેની ઓળખ કરવામાં સક્ષમ નથી. આરોપીને શોધવા રેલવે ટ્રેકની બાજુમાં રહેતા લોકોને અપીલ કરવામાં આવી છે. આરપીએફએ અજાણ્યા હુમલાખોરો સામે કેસ નોંધ્યો છે.
આ પહેલા 14 ડિસેમ્બરે પણ ટ્રેનમાં પથ્થરમારો થયો હતો
આરપીએફ ભિલાઈના પૂર્ણિમા રાય બંજરેએ જણાવ્યું કે તેઓ આરોપીઓની ધરપકડ માટે સ્થાનિક પોલીસની પણ મદદ લઈ રહ્યા છે. જીઆરપી સહિતની ટીમો રેલવે ટ્રેકની બાજુમાં આવેલી બંદોબસ્તમાં સક્રિય કરવામાં આવી છે. દુર્ગ અને રાયપુરની આરપીએફ અને જીઆરપીની ટીમો પણ પોતાના સ્તરે તપાસ કરી રહી છે. આ ટ્રેન પર પથ્થરમારાની આ બીજી ઘટના છે. આ પહેલા 14 ડિસેમ્બરે પણ ટ્રેનમાં પથ્થરમારો કરીને બારીના કાચ તોડવામાં આવ્યા હતા.