નવી દિલ્હી: અમેરિકાએ (America) આંકરવાદીઓ (terrorists) સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમેરિકએ સોમાલિયાની (Somalia) રાજધાની પર એર સ્ટ્રાઈક કરી આતંકવાદીઓ પર હુમલો...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) પિથોરાગઢમાં રવિવારે સવારે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેમની તીવ્રતા 3.8ની તીવ્રતા માપવામાં આવી છે. નેશનલ...
નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)માં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે, એવી અપેક્ષા હતી કે ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ (Bridge Bhushan...
માલયના ઢાળ પર 1874 મીટર ઉઊંચાઇ પર આવેલા જોશીમઠની વલે થવા બેઠી છે. આ શહેર ડૂબી રહ્યું છે, ફસડાઇ રહ્યું છે અને...
આ શ્રેણીમાં મેં લખ્યું હતું કે 1973માં કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે બહુમતી ચુકાદો આપ્યો કે બંધારણનાં મૂળભૂત માળખામાં (બેઝીક સ્ટ્રક્ચરમાં) ફેરફાર...
સુરત: ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ (State Table Tennis) એસોસિયેશન, સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન, ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાનાં સૈયુક્ત ઉપક્રમે સુરતમાં...
ખેરગામ : ખેરગામ (Khergam) વલસાડ (Valsad) રોડ ઉપર માહ્યાવંશી મહોલ્લા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમાં રાશનકાર્ડ (Ration Card) ધારકોને જે અનાજનું વિતરણ...
સુરત : કપરાડા (Kaprada) પોલીસે જૂની આર.ટી.ઓ ચેકપોસ્ટ નજીકથી પસાર થતી ટ્રકમાંથી (Truck) પાસ પરમીટ વગર ક્રૂરતાપૂર્વક બાંધી લઈ જવાતી 10 ગાય...
નવસારી : વલસાડથી (Valsad) ઉપડતી વડોદરા સુધી જતી લોકલ ટ્રેન (Local Train) 2 દિવસ માટે રદ કરવામાં આવી છે. જેના પગલે નવસારીમાંથી...
મરગામ : ઉમરગામના (Umargam) સોળસુબામાં યોજાયેલી ગ્રામ સભામાં (Gram Sabha) વિકાસના કામો થતા નહીં હોવાનો લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. બિલ્ડરો (Builders)...
ઘેજ : ચીખલી (Chikli) તાલુકાના સુરખાઇ ગામના (Surkhai Village) રામજી ફળિયાની વર્ગ શાળામાં શિક્ષકો નિવૃત્ત થયાને ત્રણ માસ જેટલો સમય વીતવા છતાં...
ગાંધીનગર : મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે આયોજિત 7માં પાટોત્સવમાં સહભાગી...
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના (PM Mody) નેતૃત્વ હેઠળ ભારતની G20 અધ્યક્ષતા 1 ડિસેમ્બર, 2022થી સત્તાવાર રીતે શરૂ થઈ ચૂકી છે. ગુજરાત...
કામરેજ: (Kamrej) ત્રણ દિવસ અગાઉ રાત્રિના સમયે પત્નિ (Wife) ને લઈ જતા પતિને (Husband) તાતીથૈયા પાસે અકસ્માત થતાં પત્નિ બેભાન થઈ ગઈ...
નવી દિલ્હી : પહેલવાનો દ્વારા કરવામાં આવેલા આરોપોને લઇ રમત મંત્રલાય (Ministry Of Sports) તુરંત એક્શન મોડમાં આવી ગયું છે. યૌન ઉત્પીડનને...
ભરૂચ: (Bharuch) અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામના મોટા ફળિયામાં રહેતા ગુમાન ભીખા વસાવા ગત શુક્રવારના રોજ પોતાના ફળિયામાં નીકળ્યો હતો. તે દરમિયાન...
સુરત: (Surat) અડાજણમાંથી એસઓજીની (SOG) ટીમે બે જગ્યાઓએ રેઇડ કરી પ્રતિબંધીત ઈ-સિગારેટના (E-Cigarettes) ૧૭.૩૨ લાખના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ (Arrest) કરી...
નવી દિલ્હી : વંદે ભારત (Vande India) એક્સપ્રેક્સ ટ્રેન ઉપર વારે ઘડીએ પથ્થરમારાની (stoning) ઘટનાના સમાચારો આવે છે. અને હવે છત્તીસગઢના (Chhattisgarh)...
સુરત: (Surat) ભેસ્તાન આવાસમાં રહેતી કિશોરી સાથે સલાબતપુરાના યુવકનો ઇન્સ્ટાગ્રામ (Instagram) પર સંપર્ક થયો હતો. ત્યારબાદ પ્રેમસંબંધ બંધાતા યુવકે લગ્ન કરવા દબાણ...
ભરૂચ: (Bharuch) ભરૂચથી વડોદરા NHI-૪૮ રોડ પર ૧૧૬ જેટલી હોટલના સંચાલકોને ગાઈડલાઈનની વિરુદ્ધમાં જઈને દબાણો કરતા હાઈવે ઓથોરિટીએ (Highway Authority) અગાઉ દૂર...
નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023ની તૈયારી કરી રહેલા ટીમ ઈન્ડિયાના (Team India) ફેન્સ માટે સારા સમાચાર છે. ભારતે શનિવારે રાયપુર (Raipur)...
નવી દિલ્હી : હાલમાંજ બ્રિટનની મીડિયા કંપની BBCએ વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી (Narendra Modi) પર એક વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી (Documentary) બનાવી છે....
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં પોલીસ (District Police) વડા રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ સહીત એલ.સી.બી વિભાગ, સાપુતારા પોલીસ મથક,...
ભરૂચ: (Bharuch) ભરૂચની બાયપાસ ચોકડી નજીક આવેલા ઈંટવાલા કોમ્પલેક્ષમાં ગળું દબાવી હત્યા (Murder) કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. 20 વર્ષીય યુવતીનો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. જોકે મુંબઈ પોલીસે (Mumbai Police) મામલો સંભાળી લીધી હતો. નકલી એનએસજી...
નવી દિલ્હી: બોલિવૂડની નીડર અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’નું (Emergency) શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ ખાસ અવસર...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જ બેંગ્લોર (RCB) માટે માઠા સમાચાર આવ્યા છે. આરસીબીનું ટ્વીટર એકાઉન્ટ (Twitter Account)...
કોટા: (Kota) રાજસ્થાનમાં (Rajasthan) પડી રહેલી જોરદાર ઠંડીને (Cold) કારણે અહીંનાં જંગલોમાંથી (Jungle) પસાર થતી નદીમાંથી મગરો બહાર આવી રહ્યાં છે. કડકડતી...
સુરત: વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પર જાહેરાતોનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે. ક્યારેક લોકો આવી જાહેરાતો વાંચીને ભોળવાઈ જઈને ઠગ ધૂતારાઓની જાળમાં...
મુંબઈ: ભારતીય ટીમનો (Team India) વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) ટૂંક સમયમાં લગ્નના (Marriage) બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. બોલિવૂડ એક્ટર...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
નવી દિલ્હી: અમેરિકાએ (America) આંકરવાદીઓ (terrorists) સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમેરિકએ સોમાલિયાની (Somalia) રાજધાની પર એર સ્ટ્રાઈક કરી આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. અમેરિકાએ સોમાલિયાની રાજધાની મોગાદિશુ (Mogadishu) પર મોટો હવાઈ હુમલો (air strike) કર્યો છે. જેમાં અલ શબાબ આતંકી સંગઠનના 30થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. અમેરિકાના આફ્રિકન કમાન્ડ અનુસાર, અલ શબાબ સંગઠનના 100થી વધુ આતંકવાદીઓએ સોમાલિયાની સેના પર હુમલો કર્યો હતો. અમેરિકાએ સોમાલિયાના સૈનિકોની સુરક્ષા માટે આ હવાઈ હુમલો કર્યો છે, જેમાં અલ શબાબના બે ડઝનથી વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે સોમાલિયાની સેનાએ અમેરિકા પાસે મદદ માંગી હતી. આ પછી અમેરિકાએ સોમાલિયાની સેના સાથે મળીને આતંકીઓ પર હવાઈ હુમલો કર્યો હતો. આ ઘટના મધ્ય સોમાલિયાના ગલકાડ શહેરની છે. જે રાજધાની મોગાદિશુથી લગભગ 260 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં સ્થિત છે. સોમાલિયાની સેનાએ કહ્યું કે તે 100થી વધુ અલ શબાબ આતંકવાદીઓ સામે લડી રહી છે. આ આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલું છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે અમેરિકી સેનાની મદદ લેવામાં આવી હતી.
સોમાલિયાની સુરક્ષા માટે અમેરિકી સૈનિકો તૈનાત છે
યુનાઇટેડ સ્ટેટ્સે સોમાલિયામાં અલ-શબાબના આતંકવાદીઓ સામે લડવામાં સરકાર અને સૈન્યને મદદ કરવા માટે વર્ષોથી 500 થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. આ અમેરિકન સૈનિકો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળથી સોમાલિયામાં તૈનાત છે. જો કે, બાદમાં ટ્રમ્પ સરકારે સ્થિતિને સામાન્ય ગણાવીને અમેરિકન સૈનિકોને પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો. પરંતુ વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેને ટ્રમ્પના નિર્ણયને પલટીને સોમાલિયામાં ઓછામાં ઓછા 500 અમેરિકન સૈનિકોની તૈનાતી ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. જો બિડેને આ નિર્ણય ન લીધો હોત તો આજે અલ શબાબના આતંકવાદીઓ સોમાલીયન સેના પર કાબૂ મેળવી ચૂક્યા હોત.
અમેરિકાએ સોમાલિયામાં પર ઘણી સર્જિકલ સ્ટ્રાઈક કરી
અમેરિકાએ સોમાલિયામાં અલ શબાબની હાજરીવાળા વિસ્તારોમાં ઘણી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. અત્યાર સુધીમાં અલગ-અલગ સર્જિકલ સ્ટ્રાઈકમાં અલ શબાબના ડઝનબંધ આતંકવાદીઓ માર્યા ગયા છે. સોમાલિયાની સરકાર પણ આનાથી રાહતનો શ્વાસ લઈ રહી છે. અગાઉ નવેમ્બર 2022 માં, મોગાદિશુથી 285 કિમી ઉત્તર-પૂર્વમાં યુએસ આર્મી દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકમાં 17 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય ડિસેમ્બરના અંતમાં પણ અલ શબાબના 6 આતંકવાદીઓ માર્યા ગયા હતા. અમેરિકન દળો માત્ર સોમાલિયાને આતંકવાદીઓથી બચાવવા માટે તૈનાત છે.