આજના તા.૦૫ ૦૨ ૨૦૨૩ના આપના દૈનિકમાં પ્રસિધ્ધ થયેલ શહેરની એક સહકારી બેન્કના વહીવટ અંગે થયેલ ૨૩ શખ્સો સામે ફોજદારી ગુનો દાખલ કરવાના...
હાલમાં લગ્નસરાની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે અને ઘણી વાર એક જ દિવસે બે-ત્રણ લગ્ન-પ્રસંગમાં જવાનું હોય છે. ગ્રહશાંતક પત્યા પછી જમવાનું...
સુરત: પાંડેસરા ખાતે આવેલી સિક્યોરિટી એજન્સીની ઓફિસમાં સ્ટેટ જીએસટી વિભાગની સુરતની ટીમ દ્વારા આજે દરોડા પાડવામાં આવ્યા હતાં. આ સિક્યોરિટી એજન્સી દ્વારા...
એક ચિત્રકાર અદભુત ચિત્રો દોરે …તેમના એક ચિત્રમાં અનેક રંગો,ભાત ભાતના રંગો આંખે ઉડીને વળગે તેમનું ચિત્ર એટલે જાણે રંગોની ઉજાણી …ચિત્રકારની...
નવી દિલ્હી: અદાણી ગ્રુપ (Adani Group) હાલ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે અદાણી ગ્રુપ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા...
ઘરમાં કોઈની હમણાં જ બારમાની વિધિ ગઈ હોય એમ, એનું મોઢું પડી ગયેલું. એમાં મને વળી સળી કરવાની ઉપડી કે, ‘કેમ કોઈ...
સુરત : શહેરના ઉમરા ખાતે રહેતા ડિટર્જન્ટના વેપારીને દિલ્લી રાજધાની ટ્રેનમાં ભેટી ગયેલા ઠગે પુત્રની અમેરિકાથી ઇન્ડિયાની ટીકીટ કરાવી આપવાના નામે 1.44...
વાહન ચલાવવું તે ખૂબ જવાબદારી ભર્યું કામ છે અને અત્યંત જરૂરી તેવું આ કૌશલ્ય લગભગ કોઇ વિધિસર શિખતું નથી. ‘મને ડ્રાયવિંગ આવડે...
એક સમય હતો કે જ્યારે એમ કહેવાતું હતું કે ધનવાન ભારતમાં ગરીબો વસે છે. આમ કહેવા પાછળનું કારણ એ હતું કે ભારતની...
સુરત: વર્ષો વીતી જવા છતાં એવું પાત્ર મળતું નથી જેની સાથે આખીય જીંદગી પસાર કરી શકાય તો ક્યારેક એવું બને છે કે...
મહારાષ્ટ્ર રાજ્યની રચના થઈ ત્યારથી અત્યાર સુધી ૧૯ ગવર્નર આવી ગયા, પણ ભગતસિંહ કોશિયારી જેટલા બદનામ બીજા કોઈ ગવર્નર થયા નહીં હોય....
વડોદરા : શહેરીજનો વ્યાજખોરની દુષણમાં ફસાય તે માટે શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બે પીઆઇ અને એક એસીપી કક્ષાના અધિકારીએ ‘ખપ્પર’ નામની...
વડોદરા: વડોદરા રેલવે સ્ટેશન પાસે બનાવેલા અને બાદમાં ખખડધજ બની ગયેલા સ્કાય વોકને સલામતી માટે ગયા નવેમ્બરમાં બંધ કરી દીધો હતો. આજે...
નવી દિલ્હી: અમેરિકન ફર્મ હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી ગ્રૂપને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ સતત ભાજપ પર આરોપ લગાવી રહી...
વડોદરા: નવાપુરા વિસ્તારના શિયાબાગ ચાર રસ્તા પાસે એક યુવક કમરના ભાગે બે પિસ્તોલ ભરાવીને વેચાણ માટે ફરી રહ્યો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની...
વડોદરા: પીસીબીની ટીમના એએસઆઇ અરવિંદ કેશવરાવ તથા પો.કો. હિતેન્દ્રસિંહ ગણપતસિંહને બાતમી મળી હતી કે વારસીયા ખાતે રહેતો નામચીન બૂટલેગર હરેશ ચંદ્રકાંત બ્રહ્મક્ષત્રીય...
વડોદરા: વડોદરા ના જેતલપુર બ્રિજ પાસે ની મચ્છી માર્કેટ પર પાલિકાનું બુલડોઝર ફરી વળતા વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. પાલિકા પોલીસ...
આણંદ : નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એથ્લેટીક કોચ તરીકે ફરજ બજાવતા યુવકને ફેસબુક પર વિદેશી યુવતી સાથે ફ્રેન્ડશીપ થઇ હતી. આ ફ્રિન્ડશીપમાં વિશ્વાસ...
નવી દિલ્હી: દેશના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર ઠંડીનો (Cold) ચમકારો થઈ શકે છે. ઉત્તરના કેટલાક વિસ્તારમાં થઈ રહેલી હિમવર્ષાની (Snow fall) અસર...
પેટલાદ : પેટલાદ તાલુકાના રાવલી ગામમાં બે દિવસ પહેલા પરિણીતાના મોતને લઇ પિયરીયાએ હત્યાનો આક્ષેપ કર્યો છે. આ ગંભીર ઘટનાના પગલે પોલીસે...
નડિયાદ : માતરથી પરીએજ તરફ જવાના હાઈવે રોડની ખસ્તા હાલતના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડા-માતરથી ખંભાત તરફ જતા...
આણંદ : કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સિટી અને શ્રી કૃષ્ણ હોસ્પીટલ દ્વારા જરુરીયાતમંદ દર્દીઓના લાભાર્થે લાઈવ ઈન કોન્સર્ટ યોજાય હતી. જેમાં પવનદીપ રાજન,...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ દ્વારા સોમવારના રોજ મિલેટ ફુડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...
અમદાવાદ: રાજ્ય સરકારના ઇ-મેઈલ આઈડી (E-mail Id) જેવું જ બોગસ ઈ-મેઈલ આઈડી બનાવીને તેના માધ્યમથી સરકારી અધિકારી હોવાનું જણાવી, ઇ-મેલ આઇડી દ્વારા...
ઓલપાડ ટાઉન: ઓલપાડ (Olpad) તાલુકામાં ગત બીજી જાન્યુઆરીએ રાત્રે નઘોઈ ગામની સીમમાં દીપડાએ (Panther) મોટરસાઇકલ (Bike) સવાર ઉપર હુમલો (Attack) કરવાની ઘટના...
નવી દિલ્હી: તૂર્કીયેમાં (Turkey) સોમવારની મોડી સાંજના રોજ ભૂકંપના (Earthquake) ઝાટકા અનુભવવામાં આવ્યા હતા. જાણકારી મળી આવી છે કે ભૂકંપના આંચકાઓ એટલા...
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના (West Bengal) સિલીગુરીમાં (Siliguri) ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજેંસીની (DRI) ટીમે ‘ઓપરેશન ઇસ્ટર્ન ગેટવે’ના અભિયાન હેઠળ 14 કરોડ...
સુરત: (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એમબીબીએસની (MBBS) પરીક્ષામાં (Exam) વિદ્યાર્થી ખિસ્સામાંથી કાપલી કાઢવા ગયોને પકડાઈ ગયો છે. એટલું જ નહીં,...
મુંબઈ: ગુરુ દત્તની બહેન (Sister) લલિતા લાજમીએ 90 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ જાણીતા ચિત્રકાર હતા. તેણે આમિર ખાનની...
સુરત: (Surat) ગોડાદરા વિસ્તારમાંથી એસઓજીએ (SOG) એક વ્યક્તિને પિસ્ટલ (Pistol) સાથે ઝડપી પાડ્યો હતો. તેને આ પિસ્ટલ તેના મિત્ર રોહીત રાજપુતે રાખવા...
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
‘ધુરંધર’ પર કાયદાકીય સંકટ, શહીદ ચૌધરી અસલમની પત્નીએ કોર્ટમાં જવાની ચેતવણી આપી
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર મકાનના ધાબા પર જુગાર રમતા 8 ઝડપાયા: ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે
ખંડેરાવ માર્કેટ પાસેના હિંમત ભવન વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીથી રહીશો ત્રાહિમામ :
વંદે માતરમ પર ચર્ચા: પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મોદી જેટલા વર્ષ PM રહ્યાં તેટલા વર્ષ નહેરુ જેલમાં રહ્યા હતા”
શું T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય? Jio એ ટુર્નામેન્ટના 3 મહિના પહેલા પીછેહઠ કરી
ફરી જંગ છેડાઈ, થાઈલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઈક
લોકસભામાં અખિલેશ યાદવે કહ્યું- ‘વંદે માતરમ ફક્ત ગાવા માટે નથી, તેને નિભાવવું પણ જોઈએ’
શેરબજાર કકડભૂસ, બજાર તૂટવા પાછળ જવાબદાર છે આ કારણો..
હોમગાર્ડ માટે ખુશ ખબર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
સાઉદી સરકારનું ડિજિટલ નુસુક કાર્ડ, આ કાર્ડથી હજ યાત્રા વધુ સરળ અને સુરક્ષિત બનશે
PM મોદીએ કહ્યું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી નાખ્યા, નેહરુ ઝીણા સમક્ષ ઝૂકી ગયા હતા
લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધમકી આપતા ભોજપુરી સ્ટાર પવન સિંહ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યો, ફરિયાદ આપી
ખુદ પોલીસે ચોરીના રૂપિયા ચોરને આપ્યા, રીલ પણ બનાવી, આ રીતે ભાંડો ફૂટ્યો
ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન: નશાના વેપલા પર તવાઈ, કોડીન સીરપ વેચતો એજન્ટ ઝડપાયો!
છત્તીસગઢ: 1 કરોડનું ઈનામ ધરાવતો કુખ્યાત નક્સલી અને 11 સાથીઓએ આત્મસમર્પણ કર્યું
આજના તા.૦૫ ૦૨ ૨૦૨૩ના આપના દૈનિકમાં પ્રસિધ્ધ થયેલ શહેરની એક સહકારી બેન્કના વહીવટ અંગે થયેલ ૨૩ શખ્સો સામે ફોજદારી ગુનો દાખલ કરવાના નામદાર કોર્ટના હુકમના સમાચાર વાંચી આ લખવા પ્રેરાયો છું. રાષ્ટ્રિયકૃત, ખાનગી, કે સહકારી તમામ બેન્કોમાં એક રીતરસમ એવી ચાલી આવે છે કે પદાધિકારીઓ, ઉચ્ચ પદાધિકારીઓ કે ડિરેક્ટરો શાખાના મેનેજરને કે શાખા મેનેજર શાખાના અધિકારીને કોઈ ફલાણા ફલાણા ગ્રાહકને કોઈ ચોક્કસ આર્થિક સગવડ કરી આપવા બેન્કના સામાન્ય અને સ્વીકાર્ય નિયમો નેવે મૂકીને સૂચના આપતા હોય છે, જ્યારે કંઈક ખોટું થાય, ત્યારે જે તે અધિકારી જેણે તે કાર્ય કર્યું હોય તે ભેરવાય મૌખિક સૂચના આપનાર પદાધિકારી, ઉચ્ચ પદાધિકારી કે ડિરેક્ટરો ક્યારેય પણ એ કાર્ય પોતાની સૂચના મુજબ થયું હતું તેવી ભડવીરતા બતાવતા નથી.
પરિણામે જે અધિકારીએ એ વ્યવહારના ચેકો, કે કોઈ અન્ય ડોક્યુમેન્ટો પર સહી કરી હોય તેને માથે માછલા ધોવાય છે. આ એક પ્રકારનું અધિકારીઓ કે મેનેજરોનું અક્ષમ્ય શોષણ છે અને ગુનો છે. આથી બેન્કના તમામ અધિકારીઓ, મેનેજરોને નમ્ર સૂચન છે કે જ્યારે પણ કોઈ મૌખિક સૂચનાઓનું પાલન કરવું પડે તો જે તે લાગતાવળગતા અધિકારીએ તેની જે ઉપરી અધિકારીને, જેમણે સૂચના આપી હોય તેમને તેમના નામ અને હોદ્દાજોગ એક કન્ફરમેટીવ પત્ર તે જ દિવસે લખી દેવો. જેમાં એ ઉપરીએ ક્યા ગ્રાહક માટે શું સૂચના આપી હતી, કેવી રીતે આપી હતી, અને ક્યારે કેટલા વાગે આપી હતી તેની સંપૂર્ણ વિગત આપી જણાવવું કે મુજબ 66 આપની મૌખિક્ સુચના મેં ફલાણા ફલાણા ગ્રાહકશ્રીને નીચે પ્રમાણે આર્થિક સગવડ આપી છે અને આ સગવડ ફ્ક્ત આપની સૂચનાનું પાલન કરવા જ આપી છે.
સુરત – રાજેન્દ્ર કર્ણિક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
જેટલી સગવડ તેટલી અગવડ
ઇ બાકઇની બેટરીની કિંમત લગભગ બાઇકની અર્ધી કિંમત જેટલી હોય છે. ક્રુડ ઓઈલના ભડકે બળતા ભાવની આ મજબુરી છે. જરૂરિયાત સંશોધનની માતા છે. ઇ સિગારેટ ડ્રગ્સ જાણે હવામાં ઊડતા હોય એવો અનુભવ થાય છે પણ છેવટે તો તે ઉડાન હોસ્પિટલના દ્વાર ખટખટાવે છે. ઇન્ટરનેટ દ્વારા મોબાઇલની હદ બહારનો ઉપયોગ સગીર સંતાનો જાણે નશાખોર ન થઇ ગયા હોય શારીરિક હલન ચલનના અભાવે બાળક માનસિક અને શારીરિક રીતે પાંગળો થતો જાય છે. સપ્લીમેન્ટરી દવા (ફુડ)ની આડઅસર દેખાવા માંડી છે. યાદશકિત ઓછી થવા માંડી છે. નાકા પર જવા માટે વ્હીકલની આદત છુટતી નથી. અતિ આધુનિકતા શાપમાં પલટાઇ રહી છે.
સુરત – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.