ગ્લોબલ હેપ્પીનેસ રિપોર્ટ – 2023ની યાદી અનુસાર ફિનલેન્ડ વિશ્વનો સૌથી વધારે હેપ્પી દેશ છે. 150 દેશોની જાહેર થયેલી યાદીમાં ભારતનું સ્થાન 136માં...
તા. 23 માર્ચનાં રોજ ‘‘આકાશવાણીનાં સુરત કેન્દ્ર ઉપર સાંજે એક સુંદર કાર્યક્રમ રજૂ થયો જેમાં સુરતના રંગમંચનાં જાણીતા કલાકાર, દિગ્દર્શક કપિલદેવ શુક્લ...
આઝાદીની લડત સમયે આ સૂત્ર ગાંધીજીએ વ્યવહારમાં મુકી દેશવાસીઓને સક્રિય કરી આઝાદી જંગ જીત્યા હતા. પણ પછીના 56 વર્ષોમાં આપણે એ સૂત્ર...
નવી દિલ્હી: અમેરિકાની (America) એક સ્કૂલમાં (School) સોમવારની મોડી સાંજે ગોળીબાર (Firing) થયો હતો. જાણકારી મળી આવી છે કે આ ગોળીબારમાં 3...
વલસાડ : રૂપિયા 586 કરોડની અસ્ટોલ યોજના (Astol scheme) જેના નામે કાર્યરત છે, એ અસ્ટોલ ગામના ત્રણ ફળિયાઓમાં પીવાના પાણીની (Drinking Water)...
સુરત: લિંબાયત ખાતે થોડા દિવસ પહેલા ગર્ભપાત (Abortion) કરાવીને નવજાત ભૃણને ફેંકી દેવાના કેસમાં પોલીસે (Police) ગર્ભપાત કરાવનાર દંપતિની ધરપકડ કરી છે....
સુરત: અમેરિકાની બેન્કોએ નોંધાવેલી નાદારીના લીધે વિશ્વમાં ઉભી થયેલી આર્થિક કટોકટી વચ્ચે યુરોપીયન બજારોમાં હીરા અને ઝવેરાતના માર્કેટમાં મંદીનું વાતાવરણ છે ત્યારે...
સુરત: મોટા વરાછા ખાતે બીએમડબલ્યુ કાર સાથે ડિવાઈડરની વચ્ચેથી નીકળેલી ભેંસ ભટકાતા અકસ્માત થયો હતો. દરમિયાન ત્રણેક જણાએ આવીને કાર ચાલકના ટાંટિયા...
નવી દિલ્હી: મધ્યપ્રદેશના શ્યોરપુર ખાતે આવેલા કૂનો નેશનલ પાર્કમાં (Kuno National Park) સોમવારે માદા ચીત્તા (Cheetah) સાશાનું મોત (Death) થયું હતું. જાણકારી...
નવી દિલ્હી: ગેંગસ્ટર અતીક અહેમદને અમદાવદની (Ahmedabad) સાબરમતી જેલથી ટ્રાન્સફર કરી પ્રયાગરાજની નૈની જેલમાં (Jail) કેદ કરવામાં આવ્યો છે. રવિવારે પોલીસના (Police)...
સુરત : સંઘપ્રદેશ દમણની એક મોબાઈલ શોપ કમ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં મોબાઈલની આડમાં ગાંજાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે બાતમીના આધારે...
ગાંધીનગર : મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ ઉપક્રમના છ તબક્કાઓ તા. ૧૩/૦૨/૨૦૨૩થી ૨૭/૦૩/૨૦૨૩ દરમ્યાન પૂર્ણ થયા છે અને કુલ પ૯ જેટલા...
ગાંધીનગર: લોકસભાના કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું (Rahul Gandhi) સભ્ય પદ રદ કરવાના મામલે સોમવારે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોએ પ્લે...
બારડોલી: નેશનલ હાઇવે નં.53 પર બારડોલી તાલુકાના નવી કીકવાડ ગામના કટ પાસે રસ્તો ક્રોસ કરવા ઊભેલી ઇકો કારને વ્યારા તરફથી પૂરઝડપે આવતી...
ગાંધીનગર : વિશ્વના (World) સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટની વીજક્ષમતા ધરાવતા કચ્છ (Kutch) જિલ્લાના ખાવડા ખાતે નિર્માણાધિન સોલાર વિન્ડ પાર્કની (Solar Wind...
ગાંધીનગર : આજે ગુજરાત (Gujarat) વિધાનસભામાં ધારાસભ્યો અને મીડિયા કર્મીઓ માટેના મેડિકલ કેમ્પનો (Mediacal Camp) વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને આરોગ્ય મંત્રી...
અમદાવાદ: અદાણીની (Adani) શેલ કંપનીઓ છે જેમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું કોઈએ રોકાણ (Invest) કર્યું છે. આ નાણાં અદાણીના નથી, અદાણીનો ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ધંધો...
ગાંધીનગર: વિધાનસભામાં નાણાં વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટના (Budget)...
ગાંધીનગર : વિધાનસભામાં ઘર વપરાશ માટે અપાયેલા વીજ જોડાણના (Power connection) પ્રશ્નના લેખિત જવાબમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, તા.૩૧મી...
રાજપીપળા: અત્યાર સુધી સાંભળ્યું હતું કે અધિકારીઓ હપ્તા ઉઘરાવે છે પરંતુ હવે નવી વાત બહાર આવી છે. પ્રજાના મતથી ચૂંટાયેલા નેતાઓ દર...
અમદાવાદ: રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પાર્લામેન્ટ હાઉસમાં મીડિયાના રિપોર્ટમાંથી કાઢીને પૂરાવા સાથે અદાણી (Adani) અને નરેન્દ્ર મોદીના (Narendra Modi) સંબંધો અંગે વિસ્તૃત...
ગાંધીનગર: રાજયમાં (Gujarat) અગાઉ જાહેર થયેલી નવી જંત્રીના (Jantri) દરો હવે તા.15મી એપ્રિલથી અમલી બનવા જઈ રહ્યા છે, જો કે, દાદાની સરકાર...
સુરત: ઓલપાડના જીન કેમ્પસના ગોડાઉનમાં ડાંગર ભરી રહેલી ટ્રકનો ક્લીનર ગોડાઉનમાં જમીન ઉપર સૂતો હતો. ત્યારે ડાંગર ભરવા આવેલી બીજી ટ્રકના ચાલકે...
નવી દિલ્હી: રાહુલ ગાંધીની (Rahul Gandhi) મુશ્કેલીઓ તો જાણે રોકાવાનું નામ જ નથી લઈ રહી. એક પછી એક મુસીબતોનો સામનો કર્યા પછી...
વલસાડ : વલસાડમાં ચાર વર્ષના માસૂમ બાળક સાથે વ્યસની પિતાએ કરેલી આવી કરતૂતના લીધે પત્નીએ અભયમની મદદ લેવી પડી હતી. સમજાવવા છતાં...
નવી દિલ્હી: જ્યારથી તાલિબાનીઓએ ફરીથી અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યો છે ત્યારથી અવારનવાર હિંસક ઘટનાઓ બની રહી છે. આવી જ એક હિંસક ઘટના...
પારડી : અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અવાનવાર અકસ્માત થતા રહે છે. અહીં ખાસ કરીને વાપી-વલસાડ રૂટ પર અકસ્માતનું પ્રમાણ વધુ છે....
IPL 2023નો રોમાંચ ફરી શરૂ થવાનો છે. તમામ ટીમોની (Team) તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આઈપીએલ (IPL) ની 16મી સિઝન...
બારડોલી : કડોદ-માંડવી રોડ પર રવિવારના રોજ એક મોટરસાઇકલ ચાલકને આંતરી તેની પાસેથી ચપ્પુની અણીએ રૂપિયા રોકડા અને મોબાઈલ ફોનની લૂંટ કરી...
મુંબઈ: ઓટીટી પ્લેટફોર્મ નેટ ફ્લિક્સ વિવાદોમાં સપડાયું છે. માધુરી દીક્ષિત વિશે અશોભનીય કોમેન્ટ કરવા બદલ નેટફ્લિક્સને નોટીસ મોકલવામાં આવે છે. જો નેટફ્લિક્સ...
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
ગ્લોબલ હેપ્પીનેસ રિપોર્ટ – 2023ની યાદી અનુસાર ફિનલેન્ડ વિશ્વનો સૌથી વધારે હેપ્પી દેશ છે. 150 દેશોની જાહેર થયેલી યાદીમાં ભારતનું સ્થાન 136માં ક્રમ પર છે. બીજી તરફ ધનિકોની યાદીમાં ભારત ‘ત્રીજા’ ક્રમે છે. કેવી વિચિત્રતા ! તો પછી વિચાર આવે કે આપણે કેમ ખુશ નથી ? અલબત્ત, પૈસાનું મહત્વ છે. પૈસાથી વસ્તુઓ-સુવિધાઓ ખરીદી શકાય છે. દેશ-વિદેશના પ્રવાસો કરી શકાય છે. મોટા ભાગે દેખાડાના હેતુથી લગ્ન-મેળાવડામાં અઢળક ખર્ચ કરી શકાય છે, પરંતુ આ બધું થયા પછી પણ માણસ ખરેખર ‘આંતરિક ખુશી’ મેળવી શકે છે ખરો ? જીવન-જરૂરિયાત ઉપરાંતની મોટાભાગની વસ્તુઓ-સુવિધાઓ હોવા છતાં માણસ ‘જે નથી’ તેની જ તે ‘ખુશ’ એવું તેનું વલણ રહે છે. આધ્યાત્મિકતાના માર્ગે ચાલનારી સંસ્કૃતિ ધરાવતો દેશ હોવા છતાં માણસ બીજાના સુખ-પ્રગતિથી ખુશ થવાને બદલે દુ:ખી થતો રહે છે. ઈર્ષ્યા, લોભ, મોહ, અસંતોષ, ક્રોધ જેવા દુર્ગુણોથી ઘેરાયેલો માણસ ‘ખુશ’ કઈ રીતે રહી શકે ? ‘ખુશ કઈ રીતે રહેવાય ? એ માટે અનેક પ્રવચનો તો સાંભળે છે પણ ‘ખુશ’ થવા પ્રયત્નો તો માણસે જાતે કરવા પડેને ! એ અંગે તે વિચારતો નથી. ભગવાન બુદ્ધે ‘અપ્પ દીપો ભવ’ (પોતાનો દીવો સ્વયં બનો) એવો જગતને સંદેશ આપ્યો છે. જો આપણે પણ આપણો સ્વભાવ સુધારી-વલણ બદલી ખુશ રહેવાનું સ્વયં શીખી લઈએ તો કેટલાક અભાવોની સ્થિતિમાં પણ ‘હેપ્પીનેસ’ ની યાદીમાં આગળના ક્રમમાં આવી જઈએ, એવું નથી લાગતું ?
સુરત- ડો. જયા યોગેશ હલાટવાળા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.