ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023માં (IPL 2023) આવતીકાલે બુધવારે જ્યારે અહીંના ચેપોકની સ્પીનરને મદદરૂપ વિકેટ પર રાજસ્થાન રોયલ્સની (RR) ટીમ...
સુરત: (Surat) મધ્યપ્રદેશના દામોહ જિલ્લામાં મંદિરમાં (Temple) ચોરી કરીને આવેલો યુવક ઉત્રાણ વિસ્તારમાં રહેતો હતો. મધ્યપ્રદેશ પોલીસ તેને પકડીને સુરત રેલવે સ્ટેશન...
અમદાવાદ: એલ.ડી. એન્જીનિયરીંગ કોલેજના (L.D. Engineering College) પ્રોફેસરની આત્મહત્યાની (Suicide) ઘટના ઘણી દુ:ખદ છે. આશાસ્પદ પ્રાધ્યાપકને જીવન ટુકાવવું પડે તે હદે કામનું...
નવી દિલ્હી: બોલિવૂડના (Bollywood) એકટર એકટ્રેસ કોઈને કોઈ કારણ પોતાના જીવનમાં કયારેયને કયારેય તો ટ્રોલ થયા જ હોય છે. એમાં પણ ખાસ...
બારડોલી: (Bardoli) બારડોલીના હિંડોલિયા ગામની સીમમાં નેશનલ હાઇવે (National Highway) નં.53 પર પૂરઝડપે આવતી કારે (Car) રસ્તો ક્રોસ કરી રહેલા મોટરસાઇકલ સવાર...
સુરત: (Surat) સુરતમાં પતિ અશ્લીલ વીડિયો (Video) બતાવી પોતાની પત્નીને હેરાન કરતો હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને મહિલાને 181 અભયમની...
સુરત: સુરત મનપાની ઘોર બેદરકારીની એક ઘટના સામે આવી છે. સુરત મનપાએ સવારે બનાવેલો એપ્રોચ રોડ બપોરના તડકામાં આઈસ્ક્રીમની જેમ પીગળી ગયો...
સુરત: (Surat) દસ વર્ષના લગ્નજીવનના સંબંધો બાદ પત્ની સામે દુષ્કર્મનો (Abuse) ગુનો દાખલ કરવા માટે યુવાન દ્વારા કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા છે....
નવી દિલ્હી: સરકાર શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SCIL)ને વેચવા માટે નાણાકીય બિડ (Financial bid) આમંત્રિત કરવાની યોજના બનાવી રહી છે. બે...
સુરત: સુરતમાં (Surat) શ્વાનનો આતંક વધતો જઈ રહ્યો છે. ત્યારે કૂતરાના કરડવાના (Dog Bite) કારણે વધુ એકનું મોત (Death) નિપજ્યું હોવાનું સામે...
ભારતમાં આઈટી ક્રાંતિ લાવવામાં ઈન્ફોસિસ સફળ રહી. આ કંપનીના સહ-સ્થાપક શ્રી નારાયણ મૂર્તિનાં પત્ની સુશ્રી સુધા મૂર્તિને પદ્મભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા. સાદગીની...
તા. 16-03-23ના ગુ.મિ.માં ડો. વિક્રમ દેસાઈનો ભારતની ન્યાય પ્રણાલી વિષે આઝાદી પહેલાં અને આઝાદી પછી ભારતની ન્યાય પ્રણાલી પર ખુબ વિસ્તારપૂર્વક છણાવટ...
પ્રયાગરાજઃ ઉમેશ પાલ મર્ડર કેસમાં (Umesh Pal Murder case) ગેંગસ્ટર અતીક અહેમદની (Atiq Ahmed) મુશ્કેલીઓ વધી રહી છે. 16 દિવસમાં અતીક અહેમદને...
આ શહેરના જુના જાણીતા ઝાંપાબજારની બોલબાલા એની રોનક સાથે આજે પણ અકબંધ રહેવા પામી છે. એની પાછળનું મહત્વનું મુખ્ય કારણ મનમૌજી હિન્દુ...
એક મોટા શેઠ નામ લાલા હરદયાલ, અતિ શ્રીમંત અને અનુભવી..નગરમાં પાંચમાં પુછાય તેવી શાખ.તેમને એક વિચિત્ર આદત હતી.વેપારનો સોદો કરવા વેપારી આવ્યા...
મગજમાં તાવડો એ વાતે તપે છે કે, સાચું વિધાન ચણા ચોર ગરમ’છે કે જોર ગરમ’? આટલું સમજવામાં રતનજીનું ભેજું હજી ફૂટબોલની માફક...
“બાળક ને અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં ભવિષ્યની ,રોજગારીની તકો કેવી?”- એક વાલીએ પ્રશ્ન કર્યો, આપણને એમ કે આમને ખાલી ખાલી સમય પસાર કરવો...
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક નામના જંગલમાં નામિબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તાઓ છોડવામાં આવ્યા હતા. પ્રથમ ચિત્તો ખુદ વડાપ્રધાન મોદીએ...
મુંબઈ: બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના (Salman Khan) ફેન્સ માટે ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ સલમાન ખાનને ધમકીભર્યો મેલ...
વડોદરા: આખા શહેરનો કચરો જ્યાં ઠલવાય છે તે લેન્ડ ફીલ સાઈટ ઉપર વજન કાંટાની બહાર મોટી ડિસ્પ્લે મુકવાના આદેશ કરાયા છે છતાં...
વડોદરા: વૈશ્વિક સ્તરે કોવીડ-૧૯ ના કેસો ચિંતાજનક રીતે વધારો થતો જોવા મળી રહ્યો છે. ભારત સરકાર દ્વારા કોવીડ – ૧૯ રોગચાળાને કાબુમાં...
વડોદરા : શહેરના કુખ્યાત મુકેશ હરજાણી હત્યા કેસનો મુખ્ય આરોપી અનિલ ઉર્ફે એન્થોની પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયા બાદ છેલ્લા અગિયારેક મહિનાથી...
નવી દિલ્હી: રાજસ્થાન (Rajasthan) વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં (Congress) રાજકીય વિખવાદ ઉગ્ર બન્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) અને સચિન પાયલટ...
વડોદરા: વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 11 માં ટાગોર નગર વિસ્તારમાં ઉપર ગેરકાયદેસર રીતે કો.ઓ. સોસાયટી દ્વારા હોલ અને ઓફિસ ઉભી કરી...
નવી દિલ્હી: કેન્દ્રીય ચૂંટણી પંચે સોમવારે સાંજે પાર્ટીની સ્થિતિને લઈને મોટો નિર્ણય લીધો. તેણે આમ આદમી પાર્ટી (AAP) ને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો...
પેટલાદ: પેટલાદના કથાકાર દ્વારા હરિદ્વાર ખાતે ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાત દિવસ ચાલનારી આ કથા જ્ઞાન યજ્ઞનો 7મી એપ્રિલથી...
ખેડા: માતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડો.રમણ ભરવાડના વસો સ્થિત ખાનગી દવાખાનામાં માતરની એક સગર્ભા મહિલા પ્રસુતી માટે આવી હતી. જ્યાં...
આણંદ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામમાં યુવાનોમાં અતિશય લોકપ્રિય થઈ રહેલી રવિસભાનો “ અમૃત મહોત્સવ” ઉજવાયો હતો. આ પ્રસંગે છ...
ડાકોર: યાત્રાધામ ડાકોરમાં આવેલ પવિત્ર ગોમતી તળાવના પગથિયા પર છેલ્લાં ઘણાં સમયથી લીલનું સામ્રાજ્ય ફેલાયું છે. જેને પગલે તળાવના પવિત્ર પાણીનું આચમન...
ભારતીય રાજકારણના જૂના જોગી શરદ પવારે અદાણી પ્રકરણ બાબતમાં જેપીસી દ્વારા તપાસ કરવાની વિપક્ષી માગણી સાથે સંમત ન થઈને વિપક્ષી એકતામાં ભંગાણ...
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023માં (IPL 2023) આવતીકાલે બુધવારે જ્યારે અહીંના ચેપોકની સ્પીનરને મદદરૂપ વિકેટ પર રાજસ્થાન રોયલ્સની (RR) ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સનો (CSK) સામનો કરવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે તેમની ઇનફોર્મ ઓપનીંગ જોડી જોસ બટલર અને યશસ્વી જયસ્વાલની સીએસકેની સ્પીન ત્રિપુટી રવિન્દ્ર જાડેજા, મોઇન અલી અને મિચેલ સેન્ટનર સામે અગ્નિપરિક્ષા લેવાશે. બંને બેટ્સમેન હાલની આઇપીએલમાં એકસરખી બે અર્ધસદી ફટકારી ચૂક્યા છે. બટલર એકતરફ 180થી વધુની સ્ટ્રાઇક રેટથી રન બનાવી રહ્યો છે તો બીજી તરફ જયસ્વાલ 164થી વધુની સ્ટ્રાઇક રેટથી રન કરી રહ્યો છે.
રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધીમાં રમેલી ત્રણમાંથી બે મેચ ગુવાહાટીમાં રમી છે, જ્યાં તેમને સપાટ વિકેટ મળીહતી. હૈદરાબાદની પીચ પણ બેટ્સમેનોને મદદરૂપ રહી હતી. હવે ચેન્નાઇની પીચ ધીમા બોલરોને મદદરૂપ રહેશે ત્યારે એ સ્થિતિમાં ટોસની ભૂમિકા મહત્વની પુરવાર થઇ શકે છે. આ પીચ પર મોઇન, જાડેજા અને સેન્ટનર સામે 170 કે તેનાથી વધુનો લક્ષ્યાંક ચેઝ કરવો સરળ નહીં રહે. સીએસકેની આ સ્પીન ત્રિપુટીએ અત્યાર સુધીમાં ત્રણ મેચમાં 11 વિકેટ ખેરવી છે અને તેમની ઇકોનોમી પણ પ્રભાવક રહી છે. રાજસ્થાન રોયલ્સના સ્પીનરોને પણ હળવાશમાં લઇ નહીં શકાય. કારણકે તેમની પાસે રવિચંદ્રન અશ્વિન જેવો ચતુર બોલર હોવાની સાથે યુઝવેન્દ્ર ચહલ પણ છે અને ત્રીજા સ્પીન વિકલ્પ તરીકે મુરૂગન અશ્વિન પણ તેમની પાસે છે.