સુરત : પૂણાના કોન્સ્ટેબલ દ્વારા એક મેડિકલ સ્ટોરના સંચાલક પાસેથી રૂપિયા 50,000નો તોડ કરવામાં આવતા પૂણા પોલીસ પોતિકું રાજ હોય તેમ સામાન્ય...
વડોદરા: વડોદરા સહિત સમગ્ર રાજ્ય મા આગામી દિવસમાં તાપમાન કેવું રહેશે તે અંગે આગાહી કરીને હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી પાંચ...
નડિયાદ: નડિયાદ તાલુકાના પીપળાતા નજીક બેકાબુ બનેલાં ટ્રેલરે સામેથી આવતી રીક્ષાને ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં રીક્ષામાં સવાર બે મુસાફરોના કરૂણ...
પેટલાદ: પેટલાદ નગરપાલિકા દ્વારા વધુ એક વિલંબીત નિર્ણય લેવાયાની વિગતો બહાર આવી છે. થોડા સમય અગાઉ ડોર ટુ ડોર ઘનકચરાનુ કલેક્શન કરવાનો...
ગાંધીનગર: ગાંધીનગર (Gandhinagar) નજીક કલોલમાં (Kalol) આજે સવારે ભયંકર અકસ્માત (Accident) થયો હતો. અહીંના અંબિકા બસ સ્ટેન્ડ નજીક એક ફૂલસ્પીડમાં દોડતી લક્ઝરી...
ખાનપુર : ખાનપુર તાલુકાના ખાતુ ડામોરની મુવાડીમાં જંગલ વિસ્તારમાં ભુંડનો શિકાર કરવા આવેલી ટોળકીએ ગોળી ફોડતા તે મહિલાને વાગી હતી. જેના કારણે...
આણંદ: લુણાવાડા ભાજપમાં ચાલતી આંતરિક ખટપટ વધુ એક વખત પોલીસ ચોપડે ચડી છે. આ અગાઉ પોલીસ મથકે જ આગેવાનો બાખડ્યાં હતાં. આ...
નવી દિલ્હી: ઇમરાન ખાનની ધરપકડ બાદ પેશાવર, ઈસ્લામાબાદ સહિતના શહેરોમાં ફાટી નીકળેલી હિંસામાં 8ના મોત થયાના અહેવાલ છે. તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના...
હજુ આજે પણ બજારમાં મળતી કેરીની પેટીની ભાગ્યેજ ખરીદી કરે, સુરતી મોઢવણિક સમાજનો એના ઘરનો વડીલ તો પકવવાની કાચી કેરી ખરીદી કરે....
અનૈતિક હકીકતો ‘‘બેનંબરી’’ કહેવાય છે. ‘‘બ્લેક મની’’ કે કાળું નાણું’’ બેનંબરી સંપત્તિ ગણાય છે. છેતરપિંડી કરનાર, નકલી, બનાવટી વ્યકિત ‘‘બેનંબરી’’ સિદ્ધ થાય...
કહેવત પણ છે કે ‘‘મન એવ બન્ધન મોક્ષયો: કારણમ્. મનુષ્યના જીવનની પ્રગતિ-વિકાસ-એના માનસિક વિચારો પર ખૂબજ આધાર રાખે છે. ભારત દેશ ગુલામ...
વિહાન સ્કૂલમાંથી આવ્યો અને ક્રેયોન્સ લઈને એક સરસ ડ્રોઈંગ દોરી રહ્યો હતો. ડ્રોઈંગ અને પેન્ટિંગ વિહાનની ફેવરીટ હોબી હતી. તે કલાકો સુધી...
સંતાનો અભ્યાસ સાથે જીવન જીવવાની આવડત મેળવતાં જાય તે માટે મા-બાપ કાળજી લે છે. બાળક શાળા અને ટયુશન ઉપરાંત પોતાના સ્વાસ્થ્ય માટે...
છેલ્લા કેટલાક દિવસથી ગો ફર્સ્ટ એર લાઇન ચર્ચામાં છે. આ સસ્તા ભાવે ડોમેસ્ટિક હવાઇ મુસાફરીની સેવા આપતી એર લાઇને નાદારી નોંધાવવા માટે...
નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના સ્થાપક શરદ પવારે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખપદેથી રાજીનામું આપતાં તેમના નેતાઓ અને કાર્યકરોને આઘાત લાગ્યો હતો. આત્મકથા ‘લોક માઝી સંગતિ’ની...
મે મહિનાની પાંચમી તારીખે દેશભરમાં રજૂ થયેલી સુદીપ્તો સેન દિગ્દર્શિત ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’એ પ્રથમ ત્રણ દિવસમાં લગભગ ૩૫ કરોડ રૂપિયાનો વકરો...
‘5મેના રોજ ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝન’ [WHO]ના ડિરેક્ટર ટેડ્રોસ ઘેબ્રેયેસુસે ટ્વિટ કરીને જાહેરાત કરી કે કોવિડ-19 હવે ‘અન્ડર કન્ટ્રોલ’ છે અને એ રીતે...
મુંબઇ : આઇપીએલમાં (IPL) આજે મંગળવારે અહીં રમાયેલી મેચમાં ફાફ ડુ પ્લેસિ અને ગ્લેન મેક્સવેલની આક્રમક અર્ધસદીઓ ઉપરાંત બંને વચ્ચેની 120 રનની...
ગાંધીનગર: રાજ્યમાં અંગદાન (Organ Donation) ક્ષેત્ર સાથે સંકળાયેલા SOTTO (State Organ And Tissue Transplant Organization) એકમ અંતર્ગત રાજ્યમાં છેલ્લા ૬ દિવસમાં ૧૦...
ગાંધીનગર: લોકસભાની (Loksabha) તમામ 26 બેઠકો પર 5 લાખથી વધુ સરસાઈ મેળવવા હવે પ્રદેશ ભાજપનાં (BJP) નેતાઓએ ગાંધીનગરમાં કમલમ કાર્યાલય ખાતે બેઠકોનો...
ગાંધીનગર: ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ (Cyclotron Project) શરૂ કરવા માટે રાજ્ય સરકારે ૭૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો સૈદ્ધાંતિક...
ચેન્નાઇ : આઇપીએલમાં (IPL) આવતીકાલે બુધવારે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) પોતાના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ (DC) સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેની...
નવી દિલ્હી: કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) છેલ્લા દોઢ મહિનામાં 3 ચિત્તાના (Leopard) મોત થયા છે. મંગળવારે માદા ચિત્તા દક્ષાનું મૃત્યું...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ચીંચલી ગામ (Village) નજીકનાં ઘાટ વળાંકમાં પીકઅપ ગાડી પલ્ટી મારી જતા 30 થી...
પારડી: (Pardi) આજના સમયમાં જમીન અને રૂપિયાની લેવડદેવડમાં અનેક ગંભીર ઘટનાઓ બની રહી છે. નજીકના સંબંધો પણ એક બીજાનો જીવ લેતા ખચકાતા...
ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) 12 મી મે 2023ના રોજ ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને...
સુરત: (Surat) હજી તો ચાર દિવસ પહેલાં જ શહેરના પાલ રોડ પર ધોરણ 11 સાયન્સની આશાસ્પદ વિદ્યાર્થીનીને એક ટ્રક ચાલકે અડફેટે લેતાં...
ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં (Office) ગઈકાલે આગ (Fire) લાગી હતી. ગૌણ સેવા પસંદગી મંડળમાં આગ લાગી હતી કે...
વાપી: (Vapi) વાપી હાઈવે નજીક આવેલા શાકભાજી માર્કેટમાં (Vegetable Market) ખરીદી કરવા માટે સેલવાસની ચાલીમાં રહેતા બે યુપીવાસી મિત્ર ટેમ્પો રિક્ષા (Rikhaw)...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) જાણીતા ક્રિકેટર અને પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની (Imran Khan) ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી પાકિસ્તાની રેન્જર્સ દ્વારા મંગળવારના રોજ ધરપકડ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
સુરત : પૂણાના કોન્સ્ટેબલ દ્વારા એક મેડિકલ સ્ટોરના સંચાલક પાસેથી રૂપિયા 50,000નો તોડ કરવામાં આવતા પૂણા પોલીસ પોતિકું રાજ હોય તેમ સામાન્ય નાગરિકો પાસેથી નાણાંના ઉઘરાણાં કરતાં હોવાની વાત ખુલ્લી પડી ગઈ છે. જોકે પોલીસ કમિશનર અજય તોમરને તેમના સ્ટાફની કરતૂતની જાણ થતાં તેઓએ ઇન્વેસ્ટિગેશનમાં કામ કરતા કોન્સ્ટેબલ પંકજ માનસિંહ ડામોરને હાથકડી પહેરાવાનો આદેશ આપ્યો છે. પંકજ ડામોર દ્વારા મેડિકલ સંચાલક પાસેથી પચાસ હજારનો તોડ કરવા માટે 3 ઇસમોની મદદ લેવામાં આવી હતી.
આ 3 ઇસમોના નામ ઠામ પંકજ ડામોર જાણતા નહીં હોવાનો વાહિયાત વાતો સાથે પૂણાના પીઆઇ કાલોદરા દ્વારા જયારે તેમના હાથ નીચે જ કામ કરતાં આ કોન્સ્ટેબલની સામે એફઆઈઆર દાખલ કરાવાની નોબત આવી ત્યારે તેના નામ ઠામની ખબર નહીં હોવાનું એફઆઈઆરમાં ઠપકારી દેવાયું છે. કમિ. અજય તોમરને અમે આ મામલે જાણ કરી તો તેઓએ ઇન્કવાયરી કરવા જણાવ્યું છે.
એફઆઇઆરમાં માત્ર પંકજ લખીને તોડબાજ કોન્સ્ટેબલને બચાવવાનો પ્રયાસ
આ તમામામાં પૂણા પીઆઇ વી. એમ. કાલોદરાનો તેમના સ્ટાફ પર જ કાબુ નહીં હોવાની વિગત ચર્ચાઇ રહી છે. આ ઉપરાંત સ્થાનિક ડી-સ્ટાફ સામે પણ ગંભીર ફરિયાદો હોવાની વિગતો ચર્ચાનો વિષય બની છે. દરમિયાન તોડબાજ કોન્સ્ટેબલનું નામ એફઆઇઆરમાં પણ આખું નામ નહીં લખવા પાછળ શું કારણ છે તે તો પીઆઇ કાલોદરા સમજાવી શકે તેમ નથી.
હવે જો પોલીસ કોન્સ્ટેબલનું આખું નામ અને સરનામુ પોલીસ છૂપાવતી હોય તો પછી અન્ય 3 વોન્ટેડ અજાણ્યા ઇસમો કોણ છે તે પણ છૂપાવામાં આવી રહ્યું હોય તેવું કહી શકાય. એફઆઈઆરમાં માત્ર પંકજ નામ લખીને કોન્સ્ટેબલની ઓળખ છૂપાવાની કોશિશ કરવામાં આવી છે. કમિ. અજય તોમરને આ મામલે પૂછતાં તેઓએ જરૂર જણાશે તો જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.
શું છે ફરિયાદ ?
ભવાની શંકર રામલાલ (ઉ. વર્ષ 52, ધંધો મેડિકલ રહે.,અમરધામ સોસાયટી, પૂણાગામ) દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે વેલનેશ મેડિકલ નામની તેમની દુકાન છે. ગઇ તા. 17 માર્ચના રોજ અજાણ્યા ઇસમ દ્વારા તેઓને પેટમાં દુ:ખાવો છે તેથી તેની દવા માંગી હતી. ત્યારબાદ 3 ઇસમો કેપ્લુસ ખરીદવા આવ્યા હતા.
દરમિયાન અગાઉ જે ઇસમ પેટના દુ:ખાવાની દવા લઇ ગયો હતો તો તેનો જથ્થો તારી પાસે કેટલો છે? કહીને રિક્ષામાં આવેલા ત્રણ ઇસમો દ્વારા મેડિકલ સંચાલક સાથે દાદાગીરી શરૂ કરવામાં આવી હતી. જે પૈકી એક ઈસમે ભવાની શંકરને તેમની એકસેસ ટુ વ્હીલ પર બેસાડી દીધા હતા. ત્યાંથી પૂણા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.
પૂણા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ પંકજ ડામોરે જણાવ્યું હતું કે ‘તું નાણાં આપ નહીં તો અમે તારી સામે એકશન લઇશું.’ આથી મેડિકલ સંચાલક ભવાની ભાઇ સાશ્વત બેંકનો એટીએમ કાર્ડ તથા ચેક લઇને આવ્યા હતા. સાશ્વત બેંકનો સમય પૂરો થઇ ગયો હોવાને કારણે આ 3 ઇસમોએ એટીએમમાંથી અનુક્રમે 20000, 20000, 10000 રૂપિયા કાઢી લીધા હતા. અને આ રીતે 50હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ પીઆઇને ફરિયાદ કરતા પીઆઇ કાલોદરા દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.