વાપી: (Vapi) વાપી નજીકના કરવડ ગામ, નૂરકાંટાની સામે માર્ગ પરથી પસાર થઈ રહેલા ટેમ્પાની (Tempo) પાછળ કાર (Car) અથડાઈ હતી. જે અકસ્માતને...
નવી દિલ્હીઃ (Delhi) નોટબંધી (Denomination) બાદ બહાર પાડવામાં આવેલી 2000 રૂપિયાની નોટને લઈને રિઝર્વ બેંકે મોટો નિર્ણય લીધો છે. ભારતીય રિઝર્વ બેંકે...
પારડી: (Pardi) બગવાડા ટોલનાકા થઈ સુરત (Surat) તરફ રિક્શામાં દારૂ લઈને આવતી મહિલાઓને પોલીસ પકડી પાડે તે પહેલા ત્રણેય મહિલાઓ પોલીસને જોઈ...
સુરત: (Surat) સુરતના કડોદરામાં પિતાની (Father) ક્રૂરતાની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સૂવા બાબતે થયેલી નજીવી તકરારમાં પિતાએ તેની દીકરીની હત્યા...
નવી દિલ્હી : અદાણી ગ્રુપ (Adani Group) અને હિન્ડનબર્ગ (Hindenburg) વિવાદ મામલે સુપ્રીમ કોર્ટની (Supreme Court) કમિટી દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં...
નવી દિલ્હી: (New Delhi) સુપ્રીમ કોર્ટે (Supreme Court) વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસમાં મળી આવેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ (Carbon Dating) અને સમગ્ર કેમ્પસના...
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં પોતાની લક્ઝરી અને મોંઘી કારોના નિર્માણ માટે પ્રખ્યાત ટેસ્લા (Tesla) કંપની હવે માસ માર્કેટ માટે સસ્તી ઈલેક્ટ્રીક કાર...
મુંબઈ: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં (AryanKhanDrugsCase) NCBના અધિકારી સમીર વાનખેડે (Samir Vankhede) સામે રૂપિયા 21 કરોડની લાંચ (Bribe) માંગવાના આરોપમાં ચાલી રહેલાં...
ગયા શનિવારે કોંગ્રેસને કર્ણાટક વિધાનસભામાં ચોક્ખી બહુમતી મળી ત્યાર બાદ મુખ્ય મંત્રી કોણ બનશે તેનો નિર્ણય કરવામાં લગભગ પાંચ દિવસની કસરત કર્યા...
સુરત: વડોદરાની (Vadodara) પારૂલ યુનિવર્સિટીમાં (Parul University) બી.ટેકનો અભ્યાસ કરતા વરાછા (Varacha) એલ.એચ.રોડ વિસ્તારનો વિદ્યાર્થી સાયબર ક્રાઈમનો (Cyber Crime) શિકાર બન્યો છે....
નવી દિલ્હી : જાપાનના (Japan) હિરોશિમા (Hiroshima) શહેરમાં યોજાનારી બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેદ્ર મોદી (PM Narendra Modi) ભાગ લેવા માટે આજે શુક્રવારે...
સુરત: સુરતના (Surat) કામરેજ રોડ પર પાસોદરા પાટીયા વિસ્તારમાં રહેતા અને બેંકીંગ એકેડેમીમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા 33 વર્ષીય યુવકે તેની...
એક જોગર્સ પાર્કમાં રોજ સવારે અને સાંજે સીનીયર સીટીઝન્સ દોસ્તોની મહેફિલ જામતી.બધા હવે કામમાંથી રીટાયર હતા.અને અહીં ભેગા મળી કસરત કરતા ..વાતો...
મુંબઈ: કાન્સ ફિલ્મ ફિલ્મ ફેસ્ટિવલ(Cannes Film Festival 2023) દરમિયાન બોલીવુડ અભિનેત્રીઓની સ્ટાઈલ રેડ કાર્પેટ પર જોવા મળી રહી છે. કાન્સ ફેસ્ટિવલમાં આ...
ઝારખંડ : ઝારખંડના (Jharkhand) ખેડુતોએ વિશ્વની સૌથી મોંધી કેરી (Mango) ઉગાડી છે. આંબા ગામના રહેવાસી અરિંદમ ચક્રવર્તી અને અનિમેષ ચક્રવર્તીને જાપાનમાં (Japan)...
નવી દિલ્હી: સોશિયલ મીડિયા(Social Media) પર સતત અજીબોગરીબ ચેલેન્જ, ગેમ અને ટ્રેન્ડ વાયરલ થતા રહે છે, જેમાં મોજમસ્તીના નામ પર લોકો પાસેથી...
સુરત : સુરતના કાપોદ્રા વિસ્તારમાં માથાભારે અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. અહીં એક રબારી યુવકે સામાન્ય ઝઘડામાં 17 વર્ષીય યુવતીના શર્ટનો કોલર...
અર્થ-અનર્થ : ભારતમાં છન્નુ રૂપિયે લીટર પેટ્રોલ છે એ વાત સાચી પણ યુરોપમાં તો દોઢસો રૂપિયે લીટર છે. અમેરીકામાં પણ સવાસો એકસો...
કેટલાક પ્રશ્નો એવા છે જે વિરોધ પક્ષને પૂછવા જોઇએ અને મને ખાતરી છે કે અન્યો તેને આ પ્રશ્નો કરશે જ. જે પક્ષ...
સુરત: સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલની અધ્યક્ષતામાં છેલ્લાં કેટલાંક દિવસોથી સુરત મનપાના અધિકારીઓ દ્વારા ગેરકાયદે દબાણ ઉભા કરતા લારી ગલ્લા, બજારો અને...
આપણા દેશ પર લાંબા સમય સુધી બ્રિટિશરોનું શાસન રહ્યું છે અને તેમણે ભારતમાં પોતાના શાસક દરમ્યાન ઘણો ખજાનો ઘરભેગો કર્યો છે તે...
ગાંધીનગર: કેવડિયાના (Kevadiya) સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) ખાતે આજે તા. 19 મે શુક્રવારથી ચિંતન શિબિર (Chintan Shibir) શરૂ થઈ છે....
સુરત: હિંદુ કેલેન્ડર મુજબ શનિજયંતીનો તહેવાર વૈશાખ મહિનાની અમાસના દિવસે ઊજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શનિનો...
સુરત : સગરામપુરા ખાતે રહેતા યુવકના તેના સાળાની પત્ની સાથે આડા સંબંધ હોવાના વહેમમાં યુવક પર જીવલેણ હુમલો કરાયો હોવાની ફરિયાદ અઠવા...
ગાંધીનગર: કર્ણાટકની (Karnataka) ચૂંટણીમાં (Election) ભાજપને (BJP) મળેલા પરાજય બાદ હવે સીએમ (CM) ભૂપેન્દ્ર પેટલના અધ્યક્ષસ્થાને આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુિનટી ખાતે મળી...
ગાંધીનગર: કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) આવતીકાલથી ત્રણ દિવસ માટે ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી રહ્યાં છે. આવતીકાલે શાહ જામનગર એરફોર્સ...
હેદરાબાદ: આઇપીએલમાં (IPL) આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) માટે પ્લેઓફની દૃષ્ટિએ અત્યંત મહત્વની મેચમાં ઓપનરો ફેલ રહ્યા પછી હેનરિક ક્લાસેનની આક્રમક સદી...
નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) 28 મેના રોજ સંસદની નવનિર્મિત સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ માહિતી લોકસભા સચિવાલય દ્વારા...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (SC) મધ્ય પ્રદેશના (MP) કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) સાઉથ આફ્રિકા (South Affrica) અને નામિબિયાથી લાવવામાં આવેલા...
લાહોર: ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને (Imran Khan) ચેતવણી આપી છે કે, પાકિસ્તાન (Pakistan) નજીકના ભવિષ્યમાં તબાહી તરફ આગળ વધી રહ્યું છે...
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
વાપી: (Vapi) વાપી નજીકના કરવડ ગામ, નૂરકાંટાની સામે માર્ગ પરથી પસાર થઈ રહેલા ટેમ્પાની (Tempo) પાછળ કાર (Car) અથડાઈ હતી. જે અકસ્માતને (Accident) લઈ કારચાલક ગુસ્સે થયો અને કારમાંથી લાકડાનો દંડો કાઢી ટેમ્પા ચાલકને ફટકારવા લાગ્યો હતો. નશામાં ધૂત કાર ચાલકે ટેમ્પાની હેડલાઈટ સહિત કાચની તોડફોડ કરી નાંખી હતી. જે બનાવ અંગેની ફરિયાદ ટેમ્પાચાલકે વાપી ડુંગરા પોલીસ (Police) મથકમાં નોંધાવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ યુપીનો વતની અને હાલ વાપી કોળીવાડ, ચાર રસ્તા પાસે આવેલી બિલ્ડીંગમાં ભાડેથી સુનિલકુમાર જયનાથ રહીજન (ઉં.22) રહે છે. વ્યવસાયે ડ્રાઈવર સુનિલકુમાર ટેમ્પો નં. (એમએચ-20-ઈએલ-9126)ને લઈ કેરીનો માલ ભરવા માટે જઈ રહ્યો હતો. તેઓ કરવડ નુરકાંટાની સામે વાપીથી દેગામ તરફના માર્ગથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર અથડાઈ હતી.
જે અકસ્માત થતાં ટેમ્પો માર્ગની સાઈડમાં ઉભો રાખ્યો હતો ત્યારે અકસ્માત સર્જનાર કારચાલક ગુસ્સામાં ઉતરી લાકડાનો દંડો લઈ ટેમ્પાચાલકને ફટકાર્યો હતો અને ટેમ્પાની હેડલાઈટ, કાચ વગેરેની તોડફોડ કરી નાંખી હતી. આસપાસના લોકો દોડી આવતાં મામલો થાળે પાડયો હતો અને તે બાદ ટેમ્પાચાલકે પોલીસને ફોન કર્યો હતો. પોલીસની ટીમે આવી અકસ્માત સર્જનાર કાર ચાલકનું નામઠામ પૂછતાં અનિલ રાકેશ પટેલ (ઉં.31, રહે. કરવડ, વડ ફળિયા, વાપી) હોવાનું જણાવ્યું હતું. તે નશો કરી વાહન હંકારતા હોવાનું પણ સામે આવ્યું હતું.