લંડન : બ્રિટીશ (British) સરકારે ભારતીયો સહિતના વિદેશી વિદ્યાર્થીઓને (Student) સ્પર્શતી નવી ઇમિગ્રેશન પોલીસીની જાહેરાત કરી છે, જેમાં બ્રિટીશ શૈક્ષણિક સંસ્થાઓમાં દાખલ...
નવી દિલ્હી: એમપીની (MP) શિવરાજ સરકારે બાગેશ્વર બાબાને “Y” કેટેગરીની સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. આ સાથે રાજ્ય સરકારે દેશના અન્ય રાજ્યોની...
નવી દિલ્હી : બેંક દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદ અનુસાર, એક અદભુત કેસમાં સાયબર છેતરપિંડીઓથી (Fraud) કથિત રૂપે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)...
અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) દસક્રોઈ તાલુકાનું વાંચ ગામ મુખ્યત્વે ફટાકડાના (Fireworks) કારખાનાઓ માટે જાણીતું છે. ફટાકડા બાદ ફાલસાની (Falsa) બાગાયતી ખેતી (Farming)...
પારડી : પારડીના ધગડમાળ ગામે હાઇવે (Highway) પર રોંગ સાઇડે એક ટ્રક (Truck) પાર્ક કરી હતી. જેની પાર્કિંગ લાઇટ કે સૂચન માર્ક...
ભરૂચ: વડોદરા-મુંબઈ (Vadodra Mumbai) એક્સપ્રેસ-વેમાં (Express way) જમીન (Land) ગુમાવનારા વડોદરા અને ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો (Farmer) સંપાદિત થયેલી જમીનના પૂરતા વળતર...
ગાંધીનગર : ગાંધીનગરના (Gandhinagar) કલોલ તાલુકાના મૂલસણ ગામની પાંજરાપોળની લીઝ હેઠળની કરોડોની જમીન (Land) છૂટી કરી દઈને તેને એનએ પરવાની આપવાના કૌભાંડના...
ચેન્નાઈ: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 10મી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) ફાઇનલમાં પહોંચ્યા પછી, કરિશ્માયુક્ત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ (Dhoni) કહ્યું કે...
વ્યારા: વ્યારાના (Vyara) પનિયારી ગામે એક ખેડૂતને (Farmer) પડોશના દંપતી દ્વારા કનડગત કરવા અંગેની ઘટના સામે આવી છે. ખેડૂતે પોતાના ખેતરમાં લેવલિંગ...
ખેરગામ : ખેરગામમાં (Khergam) એક યુવતી ડિઝાઇનિંગનું (Designing) કામ કરવા ગયા બાદ પરત નહીં ફરતાં પરિવારે શોધખોળ કરી હતી. બાદમાં બુટલેગર અને...
બારડોલી : બારડોલી ટાઉન પોલીસ મથક વિસ્તારમાં આવતા ઇસરોલી ગામની સીમમાં ત્રણવલ્લા ઓવરબ્રિજ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂની હેરાફેરી કરી...
પુણે : આ વર્ષે કેરીના ભાવ આસમાને છે. ફળોના રાજા કેરી સામાન્ય પ્રજાની પહોંચની બહાર પહોંચી છે ત્યારે કેરીને EMI પર વેચવાની...
વલસાડ : વલસાડ (Valsad) નજીકના લીલાપોર અને ચીખલા રેલવે ફાટક વચ્ચે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાંથી (GujaratExpressTrain) લગ્નપ્રસંગના (Wedding) કપડાં લેવા જઈ રહેલો એક...
સુરત : ટેલિગ્રામ (Telegram) ઉપર અલગ-અલગ ફિલ્મ રેટિંગના (MovieRating) ટાસ્ક પૂર્ણ કરી કમિશન આપવાની લાલચે ફેક લિંક (Fake Link) મોકલી તેમાં રજીસ્ટ્રેશન...
નવી દિલ્હી: યુક્રેન સાથેના યુદ્ધને (RussiaUkraineWar) કારણે વિશ્વથી અલગ પડેલું રશિયા FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ)માં સહયોગ માટે ભારત પર દબાણ કરી...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) 28 મેના રોજ નવી સંસદ ભવનનું (Parliament) ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તમિલનાડુના (Tamilnadu) વિદ્વાનો પીએમ મોદીને...
ચેન્નાઈ : મંગળવારે ચેન્નાના ચેપોક સ્ટેડિયમમાં આઈપીએલ 2023ની પહેલી ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં...
દાદાનો ૮૦ મો બર્થ ડે હતો. ઘરના સભ્યો, થોડાં મિત્રો અને પાડોશીઓ નાનકડી પાર્ટીમાં ભેગાં થયાં હતાં.દાદા બહુ ખુશ હતા અને પોતાની...
આજકાલ શહેરોમાં ટ્રાફિક, પોલ્યુશન, ગીચ વિસ્તારોમાં નાના આવાસો, કુટુંબનાં બાળકોથી લઇ દીકરાની વહુ સુધી સહુ સવારથી સાંજ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત, આથી ઘરનાં વડીલો...
આ સપ્તાહના અંતે નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના નવમા વર્ષમાં પ્રવેશ કરશે. લોકસભાની ચૂંટણી આવતા વર્ષે થશે.હિમાચલ પ્રદેશ પછી કર્ણાટકમાં કોંગ્રેસનો અસરકારક વિજય...
નવી દિલ્હી: વિશ્વના ટોચના અબજોપતિઓની (Billionaires) યાદીમાં કમાણીની બાબતમાં ભારતીય (Indian) ઉદ્યોગપતિ (Businessman) ગૌતમ અદાણી (GautamAdani) ફરી એકવાર જોરદાર રીતે પરત ફર્યા...
વિશ્વમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના દેશો છે તેમાંનો એક દેશ તુર્કી છે. એક તો આ દેશ અનેક નામોથી જાણીતો છે. તુર્કસ્તાન, તુર્કી, ટર્કી...
સુરત: મહિલાને લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી તેનું શારીરિક શોષણ (Physically Abused) કરનારા એક પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) વિરુદ્ધ કોર્ટે બળાત્કારનો...
સુરત: સુરત મનપાના (SMC) તંત્રવાહકો છેલ્લા ઘણા વર્ષોથી સુરતવાસીઓને ડુમસના (Dumas Beach) દરિયાકિનારે ડુમસ સી-ફેસ (Sea Face) ડેવલપમેન્ટ પ્રોજેક્ટના સપના બતાવી, હરવા-ફરવાનું...
સુરત: યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું કઠિન હોય છે, ખાસ કરીને ગુજરાતી યુવાનો તેમાં ઝંપલાવતા નહીં હોવાના કારણે જ્યારે જ્યારે...
મુંબઈ: ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી (Telywood) વધુ બે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. સિરિયલ સારાભાઈ વર્સીસ સારાભાઈની (SarabhaivsSarabhai) અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું (VaibhaviUpadhyay) હિમાચલમાં કાર...
નવી દિલ્હી: મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પહેલો વિરોધી પક્ષ બન્યો છે જેણે કહ્યું કે તેઓ 28 મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી...
ચેન્નાઇ: આઇપીએલની આજે મંગળવારે અહીં રમાયેલી પહેલી ક્વોલિફાયરમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડની અર્ધસદી તેમજ 40 રન કરનારા ડેવોન કોનવે સાથેની તેની 87 રનની...
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) અલ કાયદા (Al Qaeda) ત્રાસવાદી નેટવર્કનો પર્દાફાશ થયા બાદ હવે ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. ગુજરાતમાંથી અલ...
ગાંધીનગર : કમોસમી વરસાદ (Rain) સહાયથી હજુય કેટલાયે ખેડૂતો (Farmer) વંચિત, પાક નુકસાની સહાયમાં થયેલી ગેરરીતિ કોઈપણ રીતે ચલાવવામાં નહીં આવે અને...
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
લંડન : બ્રિટીશ (British) સરકારે ભારતીયો સહિતના વિદેશી વિદ્યાર્થીઓને (Student) સ્પર્શતી નવી ઇમિગ્રેશન પોલીસીની જાહેરાત કરી છે, જેમાં બ્રિટીશ શૈક્ષણિક સંસ્થાઓમાં દાખલ થનાર વિદ્યાર્થીઓના પરિવારના (Family) આશ્રિત સભ્યોને સાથે લાવવા માટે તેમને વિઝા (Visa) અધિકાર આપવાની જાહેરાત કરી છે. હાઉસ ઓફ કોમન્સને આપવામાં આવેલા એક લેખિત નિવેદનમાં યૂકેના ગૃહ સચિવ સુએલા બ્રેવરમેને કહ્યું છે કે સંશોધન કાર્યક્રમ તરીકે નામાંકિત સ્નાતક અભ્યાસક્રમો માટેના આંતરરાષ્ટ્રિય વિદ્યાર્થીઓને પોતાના આશ્રિતો તરીકે બાળકો અને વૃદ્ધ માતા-પિતા સહિત પરિવારના સભ્યોને લાવવાની મંજૂરી આપવામાં આવશે.
ભારતીય મૂળના મંત્રીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થતાં વર્ષમાં સ્પોન્સર વિદ્યાર્થીઓના આશ્ચિતોને લગભગ 1,36,000 વિઝા આપવામાં આવ્યા પછી સરળ ઇમિગ્રેશન પદ્ધતિનું નવું પેકેજ જરૂરી હતું, જે 2019 માં 16,000થી આઠ આઠ ગણા વધુ છે. બ્રેવરમેનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાલના સંશોધન કાર્યક્રમનો તરીકે નોંધાયેલા સ્નાતકોત્તર અભ્યાસક્રમમાં નથી તેવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના આશ્રિતોને લાવવાનો અધિકાર દૂર કરવામાં આવ્યો છે.
તેમનો અભ્યાસ પૂર્ણ થતાં પહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝાથી વર્ક વિઝામાં જવાની ક્ષમતાને દૂર કરીને વિદ્યાર્થીઓ અને આશ્રિતોની સારસંભાળની જરૂરિયાતોની સમીક્ષાની કરવી અન્ય નવી પદ્ધતિમાં સુચિબદ્ધ છે. બોગસ એજ્યુકેશન એજન્ટો પર સંકજો કસવા માટે માટે પગલાં લેવાનું પણ વચન અપાયું છે. યુકેની 140 યુનિવર્સિટીઓની પ્રતિનિધિ સંસ્થા, યુનિવર્સિટીઝ યુકે ઇન્ટરનેશનલ (UUKI)ના ડિરેક્ટર જેમી એરોસ્મિથે જણાવ્યું હતું કે નવા ગ્રેજ્યુએટ રૂટ વિઝા, જે વિદ્યાર્થીઓને તેમની ડિગ્રીના અંતે ત્રણ વર્ષ સુધી રહેવાની અને કામનો અનુભવ મેળવવાની મંજૂરી આપે છે.