સુરત(Surat) : છેલ્લાં એકાદ વર્ષથી મંદીનો (Recession) સામનો કરી રહેલાં સુરતના હીરાવાળા (Diamond) માઈનીંગ કંપની (Mining Company) ડી બિયર્સના (DeBeers) એક નિર્ણયથી...
ફિલ્મી સિતારાઓ જે વૈભવશાળી જિંદગી જીવી રહ્યા છે, તેનો મેળ તેમની કમાણી સાથે હોય તેવું દેખાતું નથી. ઘણી નવોદિત હીરોઈનો એકાદ બે...
નવી દિલ્હી(NewDelhi) : ભારત (India) અને કેનેડા (Canada) વચ્ચે ચાલતા રાજકીય તણાવ વચ્ચે આજે શનિવારે કેનેડાથી એક ખરાબ સમાચાર આવ્યા છે. કેનેડામાં...
સિક્કીમ(Sikkim): નેપાળમાં (Nepal) ભૂકંપ (Earthquake) બાદ તળાવ ફાટવાના કાર્રેણે અચાનક આવેલા પૂરે (Flood) સિક્કિમમાં ભારે તબાહી મચાવી છે. સિક્કિમમાં મૃત્યુઆંક વધીને 26...
જબલપુરથી અંદાજે 25 કી.મી. દૂર છે ભેડાઘાટ, જયાં સામસામે અડીખમ ઊભેલા ગગનચુંબી આરસપારસના ખડકો વચમાં વહે નર્મદા નદી પર જે પર્યટકોને મુગ્ધ...
સુરત(Surat) : યુ ટ્યુબ પર 45 હજાર ફોલોઅર્સ ધરાવતા યુવક ને ચપ્પુની અણી એ ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવા દબાણ કરતા બદમાશોએ ત્રણ જણાને...
નવી દિલ્હી: મુકેશ અંબાણીની(MukeshAmbani) એક બીજી કંપનીને 5000 કરોડ મળ્યા છે, રીલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડ (RRVL)માં વિદેશના ઇન્વેસ્ટરે(Invester) 5000 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ(Investment) કર્યું...
દેશની સૌથી મોટી પાર્ટી ભાજપે જાણે મુસ્લિમો વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું હોય, એવો માહોલ સર્જાઇ રહ્યો છે. દેશની પ્રજા પૈકી કોઈની સાથે...
સુરતમાં ૧૯૯૪માં પ્લેગ મહામારી આવી ત્યારે સુરત ખાલી થઈ ગયું હતું. સુરતમાં ફક્ત મૂળ સુરતીઓ બચ્યાં હતાં. આપત્તિને અવસરમાં બદલનાર સુરતીઓ ફરી...
એક માણસ બહુ બધા પ્રયત્નો અને વર્ષોથી મહેનત કરી રહ્યો હતો. પશુઓની ભાષા શીખવાની …મહામહેનતે તે જંગલના રાજા ગણાતા સિંહની ભાષા શીખ્યો.પછી...
થોડા દિવસ પહેલાં આપણે પ્રોફેસર એમ. એસ. સ્વામીનાથન ગુમાવ્યા અને રાષ્ટ્રે એક સ્વપ્નદ્રષ્ટા ગુમાવ્યા, જેમણે કૃષિવિજ્ઞાનમાં ક્રાંતિ લાવી, એક એવા નિષ્ઠાવાન વ્યક્તિ,...
બિહારમાં જાતિગણના થઇ એના આંકડા જાહેર કરાયા બાદ દેશના રાજકારણમાં એક નવી લડાઈ શરૂ થઈ છે. દેશમાં પહેલી વાર કોઈ રાજ્ય દ્વારા...
અરવિંદ કેજરીવાલે દિલ્હીની ચૂંટણી સહિત પોતાનો પક્ષ જ્યાં ચૂંટણી લડતો હતો ત્યાં લોકોને ફ્રીમાં વસ્તુઓ આપવાની જાહેરાતો કરી અને રાજકીય આરોપ-પ્રત્યારોપ શરૂ...
સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી અને લેખક વિરલ દેસાઈએ જૂન મહિનામાં ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નામે અંગ્રેજી અને ગુજરાતીમાં પુસ્તક લોન્ચ કર્યું હતું, જે...
સુરત: Kuche7 સ્ટેનલેસ સ્ટીલ મોડ્યુલર કિચનની દુનિયામાં જાણીતી બ્રાન્ડ છે. કંપનીએ હમણાં જ તેના નવા સાહસની જાહેરાત કરી છે, જે તેની સેવાઓ...
સુરત: ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવનાર પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક અને હરિત ક્રાંતિના પ્રણેતા સ્વ.એમ.એસ. સ્વામીનાથનને આજરોજ સુરતના અગ્રણી ડાયમંડ પરિવાર...
મોરબી: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસ ના પ્રચારક મોરારી બાપુ એ રવિવારે મોરબીમાં સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લઈને ભારત સરકારના સ્વચ્છતા હી...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યની સરકાર શ્રમયોગી કે મજૂર વર્ગને પૌષ્ટિક ભોજન (Food) તૈયાર કરીને સાવ નજીવા દરે મળે તે માટે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’...
વાપી: (Vapi) વાપીના કુંભારવાડમાં રહેતી પરિણીતા ઉપર પતિ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપી પૈસા લાવવાનું દબાણ કરતો હોવાનું અને આ બાબતે પરિણીતાએ પોલીસ...
સુરત: (Surat) મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (Rail Corridor) અંતર્ગત બુલેટ ટ્રેન (Bullet Train) પર સુરત શહેરમાં એન.એચ.એસ.આર.સી.એલ. દ્વારા નેશનલ હાઈવે નં....
દમણ: (Daman) સંઘપ્રદેશ દાનહ દમણ દીવની તમામ હોટલ (Hotel), ગેસ્ટ હાઉસ, હોમ સ્ટે સંચાલકોએ લાઇસન્સ લેવું અથવા તો તેને રીન્યુ કરવાનું ફરજિયાત...
પારડી: (Pardi) પારડીના બગવાડા ટોલનાકા પાસે તીઘરા હાઇવે (Highway) પર વાપીથી બાઈક (Bike) પર ઘરે પરત ફરતા ત્રણ યુવાનને કન્ટેનર (Container) ચાલકે...
વડોદરા: આગામી વર્ષે ચૂંટણીને (Election) કારણે ભારતીય રાજકારણ કોઇને કોઇ કારણસર ગરમાઇ રહ્યું છે. હાલ વડોદરાના (Vadodara) ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસરે ભાજપ...
વડોદરા: વડોદરા (Vadodara) થી અમદાવાદ (Ahmedabad) તરફ લઇ જવામાં આવતો લાખોનો વિદેશી દારૂ (Alcohol) ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ તરફ...
વલસાડ: (Valsad) વલસાડ ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પરથી વલસાડ સીટી પોલીસે (City Police) બાતમીના આધારે બોલેરો પીકઅપમાંથી રૂપિયા 2.16 લાખના ઇંગ્લિશ દારૂ (Alcohol)...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang district) સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં (Highway) માલેગામ ઘાટમાર્ગમાં અકસ્માત સર્જાયો હતો. એક આઇસર ટેમ્પો ઊંડી ખીણમાં...
નવી દિલ્હી: આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) પહેલા જ સત્તાધારી ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) વચ્ચે પોસ્ટર વોર (Poster...
નવી દિલ્હી: ભારતીય પુરુષ હોકી ટીમે (Indian Men’s Hockey Team) હાંગઝોઉ એશિયન ગેમ્સમાં (Asian Games) ઈતિહાસ રચ્યો છે. ગોલ્ડ મેડલ (Gold Medal)...
ઈરાનમાં મહિલાઓના અધિકારો માટે લડનાર નરગીસ મોહમ્મદીને (Narges Mohammadi) નોબેલ શાંતિ પુરસ્કાર (Nobel Peace Prize) એનાયત કરવામાં આવ્યો છે. હાલ તે જેલમાં...
રાજસ્થાન: રાજસ્થાનમાં (Rajasthan) ચૂંટણીના (Loksabha Election 2024) માહોલ વચ્ચે આજે મુખ્યમંત્રી અશોક ગેહલોતે (CM Ashok Gehlot) રાજ્યમાં વધુ 3 નવા જિલ્લા (District))...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
સુરત(Surat) : છેલ્લાં એકાદ વર્ષથી મંદીનો (Recession) સામનો કરી રહેલાં સુરતના હીરાવાળા (Diamond) માઈનીંગ કંપની (Mining Company) ડી બિયર્સના (DeBeers) એક નિર્ણયથી ખુશ થઈ ગયા છે. પોલિશ્ડ ડાયમંડમાં (Polished Diamond) ડિમાન્ડ (Demand) નહીં હોવા છતાં મજબૂરીવશ સુરતના હીરાવાળાઓએ રફ ડાયમંડ (Rough Diamond) ડી બિયર્સ અને અન્ય માઈનીંગ કંપનીઓ પાસેથી ખરીદવા પડતા હતા, પરંતુ ગયા મહિને સુરત-મુંબઈની 100 ડાયમંડ કંપનીઓએ ભેગા મળી બે મહિના માટે રફ નહીં ખરીદવાનો નિર્ણય લીધા બાદ ડી બિયર્સ સહિતની માઈનીંગ કંપનીઓએ પોતાની વેપાર નીતિમાં બદલાવ કરવો પડ્યો છે.
સુરત અને મુંબઈની ડાયમંડ કંપનીઓએ રફની ખરીદી નહીં કરવાના નિર્ણયની અસર માઇનિંગ કંપનીઓ પર પડી છે. સુરતનાં હીરા ઉદ્યોગની મંદીને લીધે વિશ્વની સૌથી મોટી રફ સપ્લાયર કંપની ડિબિયર્સ અને ODC એ રફ ડાયમંડની હરાજી રદ કરવી પડી છે. વર્તમાન હીરા બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને જુદા જુદા સાઇટ હોલ્ડરો સાથે ચર્ચા કરી બંને કંપનીઓએ આ નિર્ણય લીધો છે.
ODC એ નવેમ્બર 2023ની સ્પોટ હરાજી રદ કરવાનો નિર્ણય જાહેર કરી દીધો છે. કંપની 22મી ઑક્ટોબરથી 3જી નવેમ્બર અને ત્યારપછીની સ્પોટ હરાજી, 6ઠ્ઠી નવેમ્બર 2023ના રોજ કરવાની હતી. ડી બિયર્સ હજુ પણ ધીમા પડી રહેલા બજારને સ્થિર કરવાના પ્રયાસમાં વર્ષના અંત સુધીમાં તમામ ઓનલાઈન રફ હરાજીઓને સ્થગિત કરી દીધી છે.
આ વર્ષે રફનું વેચાણ સૌથી નીચા સ્તરે પહોંચ્યું હતું. સપ્ટેમ્બરમાં માત્ર 200 મિલિયનની સાઇટ હતી પણ ખરીદદાર મળ્યા ન હતા. કંપનીએ ગુરુવારે અહેવાલ આપ્યો આપ્યો હતો કે 2022નાં સમયગાળાની તુલનામાં 61% રફનું વેચાણ ઘટ્યું છે. ઓગસ્ટમાં 46% વેચાણ ઘટ્યું હતું.