વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલ (SSG Hospital) ખાતે મંગળવારની રાતે બે જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. જેના વિડીયો...
વડોદરા: વડોદરા (Vadodara) શહેરમાં કેટલાક માથાભારે તત્વો પોલીસ (Police) વિભાગ માટે માથાના દુખાવા સમાન બની ગયા છે. પોતાને ડોન (Don) ગણાવનાર કેટલાક...
સુરત: સુરતમાંથી ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગૂગલ(Google) ઉપર સર્ચ(Search) કરી દેશના ધનાઢ્ય(Rich) વ્યક્તિઓના નામે સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વોટ્સએપ(Whatsapp) કોલ કરી લાખો...
નવી દિલ્હી: સિક્કિમ(Sikkim)ના લોનાક તળાવ(Lake)માં 4 ઓક્ટોબર બુધવારે વહેલી સવારે વાદળ(CloudBurst) ફાટવાથી તિસ્તા નદીમાં અચાનક પૂર(Flood) આવ્યું હતું. જેથી ભારે જાનહાનિ(Death) થઈ...
નવી દિલ્હી: (New Delhi) World Cup 2023 અંગે વૈજ્ઞાનિક જ્યોતિષ ગ્રીનસ્ટોન લોબોએ (Greenstone Lobo) આગાહી (Prediction) કરી છે કે વર્ષ 1987માં જન્મેલા...
સુરતઃ સરકાર (Goverment) દ્વારા નિયમો બનાવવામાં આવે છે, પરંતુ તેનું યોગ્ય રીતે પાલન થતું નથી. આવો જ એક નિયમ છે શૈક્ષણિક સંસ્થાઓ...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર શિખર ધવન વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ(Cricket) ટીમનો સ્ટાર ઓપનર શિખર...
સુરત: (Surat) ઉધના (Udhana) ગાંધી કુટિર સોસાયટીમાં વિદ્યાર્થીની મોતની ઘટના સામે આવી છે. વાસણ સાફ કરતી કિશોરી ચક્કર આવ્યા બાદ બેભાન થઈ...
સુરતઃ ‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત (Surat) શહેરમાં ફરીવાર સફળ અંગદાન થયું છે. મૂળ ઉતરપ્રદેશના ભિંદ પરિવારના નિલમદેવી ભિંદેએ સુરતની નવી...
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) આજે જે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, એવી જ સ્થિતિ ગયા વર્ષે શ્રીલંકામાં (Sri Lanka) જોવા મળી...
અમદાવાદ: (Ahmedabad) ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો (World Cup 2023) અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે આરંભ થઈ ચુક્યો છે. પ્રથમ...
નવી દિલ્હી: 2024ની લોકસભા ચૂંટણી (Loksabha Elelction) પહેલા કોંગ્રેસ-ભાજપનો (Congress) પ્રચાર સતત નવો વળાંક લઈ રહ્યો છે. ભાજપના (BJP) નેતાઓ વિપક્ષી ગઠબંધન...
નવી દિલ્હી: ચીનમાં (china) યોજાયેલી એશિયન ગેમ્સમાં (Asian Games) ભારતે (India) અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારતે અત્યાર સુધીમાં કુલ...
સુરત(Surat): રિંગરોડ (RingRoad) સહારા દરવાજા નજીક શ્રમિકને પાઈપ અને લોખંડની ખુરશીથી દોડાવી દોડાવીને માર મારતો વિડીયો વાઇરલ (ViralVideo) થતા ચર્ચાનો વિષય બન્યો...
નવી દિલ્હી: આ વખતે કેન્દ્રીય કેબિનેટ નવરાત્રિ દરમિયાન કર્મચારીઓના ડીએ અને ડીઆર અંગે જાહેરાત કરી શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષો પર નજર...
સુરત(Surat): સુરત મનપા (SMC) સંચાલિત સ્મીમેર (SMIMER) હોસ્પિટલના કર્મચારી સાથે આપના (AAP) કોર્પોરેટરે (Corporator) ગેરવર્તન કર્યાની ફરિયાદ સામે આવી છે. આપના કોર્પોરેટરે...
સુરત: ગોવા, મધ્યપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, મહારાષ્ટ્ર અને દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા રહે છે. મોટા ભાગે ખેપિયાઓ ટ્રક,...
નવી દિલ્હી: જાપાનમાં (Japan) ભૂકંપના (Earthquake) જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા 6.6 હોવાનું કહેવાય છે. ભૂકંપ બાદ જાપાનની હવામાન એજન્સીએ (Weather Department)...
સુરત: સુરત (Surat) શહેરમાં રોજ એટલા લોકોના મોત થઈ રહ્યાં છે કે સ્માર્ટ સિટી સુરતની સ્માર્ટ મહાનગરપાલિકાની શબવાહિનીઓ પણ ઓછી પડી રહી...
નડિયાદ: સ્વચ્છ ભારત મિશનને 9 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તારીખ 1-10-2023 ના રોજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં...
ખંભાત : ખંભાત શહેરના ચકડોળ ગ્રાઉન્ડમાં દિવાળી પર્વ દરમિયાન ખૂબ જ મોટો પરંપરાગત લોકમેળો યોજાય છે. જેમાં ખંભાત શહેર તાલુકા સહિત દૂર...
બાલાસિનોર: સરકાર દ્વારા વૃક્ષારોપણ માટે લાખો રૂપિયાની ફાળવણી કરીને શાળા – કોલેજોમાં અને જાહેર સ્થળોએ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે...
સુરત(Surat) : ડ્રાઈવિંગ લાયસન્સ (Driving Licence) માટેના ટેસ્ટમાં સમય ઓછો પડતો હોવાની તથા વેઈટિંગ પીરિયડ ખૂબ જ લાંબું હોવાની ફરિયાદો ઉઠતા સુરત...
વડોદરા: ઉંડેરા થી ગોત્રી તરફ જતા વરસાદી કાંસમાં શાળાએ લઈ જતા ભૂલકાઓની સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો.સદનસીબે બાળકોનો આબાદ બચાવ થયો હતો....
વડોદરા: અલકાપુરીની આંગડિયા પેઢીમાં 36 લાખ રૂપિયા લઇને આવતા એચ એમ આંગડિયા પેઢીના કર્મચારીઓના જેતલુપર બ્રિજ નીચે ચાર શખ્સોએ પોલીસની ઓળખ આપી...
સુરત: નાની ઉંમરમાં હાર્ટ એટેકથી (Heart Attack) મોતના (Death) બનાવ ચિંતાજનક હદે વધ્યા છે. આવો જ એક આઘાતજનક બનાવ સુરત (Surat) શહેરના...
અંધશ્રધ્ધાને ભણતર સાથે કોઈ લેવાદેવા નથી. સામાન્ય માન્યતાછે કે ગ્રામ્ય વિસ્તારોમા અશિક્ષિત અર્ધશિક્ષિત અને ગરીબ લોકોમાં અંધશ્રધ્ધાનું પ્રમાણ વદુ હોય છે. અભણ...
વડોદરા: માથાભારે અને બુટલેગર હુસેન સુન્ની અને તેના મિત્રો જાવેદ વચ્ચે થયેલી મારામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.પહેલા કારેલીબાગ વિસ્તારમાં ફિલ્મી...
તા.07-09-233ના ગુ.મિ.નો તંત્રી લેખ ખૂબ જ માનનીય રહ્યો છે. દેશનું નામ ‘ઈન્ડિયા’માંથી ભારત થયું. તેની પરોજણમાં વિરોધપક્ષ પડી ગયો. વિરોધપક્ષ નામ બદલવાનો...
સરકાર કહે છે ભણો. વડીલો પણ ભણવા-ભણાવવાની વાત કરે છે પણ ભણ્યા પછી ભણતરનું કરવું શું તે સરકાર કહી શકતી નથી. સરકારે...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલ (SSG Hospital) ખાતે મંગળવારની રાતે બે જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. જેના વિડીયો વાયરલ (Viral Video) થયા બાદ 48 કલાકે પોલીસ (Police) વિભાગ જાગ્યું હતું અને આ ઘટનામાં સંડોવાયેલા 12 ઈસમોની તાત્કાલિક ધોરણે ધરપકડ (Arrest) કરવામાં આવી હતી.
શહેરના કારેલીબાગ વિસ્તારમાં બુટલેગર હુસેન સુન્ની અને તેના જ મિત્ર જાવેદ શેખ વચ્ચે મંગળવારે નજીવી બાબતે મારામારી થઇ હતી. જેમાં બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંને જૂથના સમર્થકો એક બીજા ઉપર તૂટી પડ્યા હતા અને હોસ્પિટલને બાનમાં લીધી હતી. એક તબક્કે નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે રાતે પોલીસને જાણ કરતા રાવ પુરા પોલીસ મથકના સૂરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ જોવા જેવી વાત એ હતી કે આ ઘટના અંગે રાવપુરા પોલીસે કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધી ન હતી. આખરે આ બાબત ડીસીપી અભય સોનીના ધ્યાન ઉપર આવતા તેઓએ ટકોર કરી હતી અને ઘટનાના લગભગ 48 કલાક બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલ બે મહિલાઓ સહીત કુલ 12 વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી હુસેન સુન્ની તથા જાવેદ શેખનો પણ સમાવેશ થાય છે.
પોલીસે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટનો ગુનો નોંધ્યોસરકારી હોસ્પિટલમાં છુટ્ટા હાથની મારામારી કરી હોસ્પિટલને બાનમાં લેનાર 12 વ્યક્તિઓ સામે કડક રહે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસે પ્રથમ તો કઈ ફરિયાદ નોંધી ન હતી અને ફરિયાદીની રાહ જોઈ રહ્યા હતા. રાવપુરા પોલીસે વર્ધી લેવાની પણ તસ્દી લીધી ન હતી. જો કે ત્યાર બાદ મોડે મોડેથી પોલીસે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અંગેનો ગુનો નોંધ્યો હતી. અને કાર્યવાહી કરી હતી.
વિડીયો જોઈને 12 વ્યક્તિઓને શોધ્યા
આ વિડીયો મળતા તાપસ કરતા જાણવા મળ્યું કે બંને વચ્ચે અગાઉથી અદાવત હતી અને જમીન તેમજ પ્રોપર્ટી રિલેટેડ બબાલ ચાલતી હતી. હોસ્પિટલમાં પહોંચી તેઓએ ગાળાગાળી શરુ કરી હતી. વિડીયો જોઈને અમે તમામને શોધ્યા છે. અને 10 પુરુષ તેમજ 2 મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે એક્ટિવ થઈને કામગીરી કરી છે. અને તમામ સામે રાયોટીંગનો પણ ગુનો નોંધ્યો છે. આ મામલે સરકાર તરફે ફરિયાદ કરવામાં આવી છે. – અભય સોની – ડીસીપી ઝોન 2