સુરત: સુરત રેલવે સ્ટેશનના(SuratRailwayStatition) પ્લેટફોર્મ નંબર 1 ઉપર દારૂ(Liquor)નો મોટો જથ્થો ઝડપાયો હતો. ભારતીય(Indian) બનાવટનો વિદેશી દારૂ મુંબઈથી સુરત(MaharashtraToSurat) આવ્યો હોવાની જાણકારી...
સુરત(Surat) : ચાલુ વર્ષે ખાદ્ય તેલની (Edible Oil) ઊંચી કિંમતો ખૂબ ચર્ચામાં રહી હતી. કપાસિયા અને સીંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવ 2500થી...
સુરત: શહેરના સણિયા હેમાદ ખાતે સ્થાનિકોની ફરિયાદને પગલે સુરત મહાનગર પાલિકા દ્વારા લઘુ ઉદ્યોગોને નોટિસ ફટકારવાની સાથે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં...
માંગરોળ: પક્ષની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવું કૃત્ય ક્યારેય ભાજપમાં સાંખી લેવાતું નથી, ત્યારે છેલ્લાં કેટલાંક સમયથી જાહેરમાં બેફામ વાણીવિલાસ કરતા માંગરોળ ભાજપના...
સુરત: સુરત BRTS દ્વારા થતાં અકસ્માત(Accident)ની ખબરો વારંવાર આવતી હોય છે. ત્યારે આવોજ એક ભયાવહ(Scary) વિડીયો(Video) સામે આવ્યો છે. જેમાં ઉધના(Udhana) BRTS...
લુણાવાડા : મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા નવા કારવા ગામમાં એક વર્ષ પહેલા બનેલું પીકઅપ સ્ટેન્ડ જોખમી બની ગયું છે. આ પીકઅપ...
ખેડા: ખેડા બસ ડેપોથી સુરત જવા માટે એક બસ €શુક્રવાર વહેલી સવારે પોણા સાત વાગ્યાના અરસામાં ઉપડી હતી. આ બસ રધવાણજ ટોલટેક્સ...
નવી દિલ્હી: પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલના ઘણા રહેણાંક વિસ્તારો પર રોકેટથી હુમલો કર્યો છે. જેના કારણે એક મહિલાનું પણ મોત થયું...
સુરત: સુરતના પાંડેસરા(Pandesara)માં આ બનાવ બન્યો છે. પ્રેમલગ્ન(Lovemarrige)નાં એક વર્ષ બાદ જ યુપી(UP)વાસી યુવકે આત્મહત્યા(Suisaid) કરી લીધી હતી. પરિવારની સમ્મતી વગર થયેલા...
વડોદરા: સયાજીગંજ વિસ્તારમાં કડક બજાર પાસેથી પસાર થતા નિઝામપુરાના વેપારીને રોકી બાઇક ચાલકે ચાકુ બતાવ્યું હતું. 50 હજારની લૂંટ ચલાવી ભાગી ગયો...
સુરત(Surat) : અમેરિકાના (America) ન્યુયોર્ક (New York) સિટીનાં લોઅર મેનહટન (Manhattan) એરિયાની વિખ્યાત કેનાલ સ્ટ્રીટનાં (Canal Street) રોડ પર લેબગ્રોન ડાયમંડ (LGD)...
વડોદરા : હરણી વિસ્તારમાં રહેતા દંપતી દ્વારા બુકિંગ પેટે સહિતના ફ્લેટના 35.82 લાખ ચકવાઇ ગયા હોવા છતાં અપૂર્વ પટેલ દસ્તાવેજ કરી આપતો...
વડોદરા: વડોદરા શહેરના વિવિધ વિસ્તોરમાં દહેવ્યાપારોનો ધંધો ચાલી રહ્યો છે. તેમા ખાસ કરીને વડોદરાના પોશ વિસ્તારમાં સ્પાની આડમાં કુંટણખાના પણ ધમધમતા હોય...
સુરત(Surat) : છેલ્લાં એકાદ વર્ષથી મંદીનો (Recession) સામનો કરી રહેલાં સુરતના હીરાવાળા (Diamond) માઈનીંગ કંપની (Mining Company) ડી બિયર્સના (DeBeers) એક નિર્ણયથી...
ફિલ્મી સિતારાઓ જે વૈભવશાળી જિંદગી જીવી રહ્યા છે, તેનો મેળ તેમની કમાણી સાથે હોય તેવું દેખાતું નથી. ઘણી નવોદિત હીરોઈનો એકાદ બે...
નવી દિલ્હી(NewDelhi) : ભારત (India) અને કેનેડા (Canada) વચ્ચે ચાલતા રાજકીય તણાવ વચ્ચે આજે શનિવારે કેનેડાથી એક ખરાબ સમાચાર આવ્યા છે. કેનેડામાં...
સિક્કીમ(Sikkim): નેપાળમાં (Nepal) ભૂકંપ (Earthquake) બાદ તળાવ ફાટવાના કાર્રેણે અચાનક આવેલા પૂરે (Flood) સિક્કિમમાં ભારે તબાહી મચાવી છે. સિક્કિમમાં મૃત્યુઆંક વધીને 26...
જબલપુરથી અંદાજે 25 કી.મી. દૂર છે ભેડાઘાટ, જયાં સામસામે અડીખમ ઊભેલા ગગનચુંબી આરસપારસના ખડકો વચમાં વહે નર્મદા નદી પર જે પર્યટકોને મુગ્ધ...
સુરત(Surat) : યુ ટ્યુબ પર 45 હજાર ફોલોઅર્સ ધરાવતા યુવક ને ચપ્પુની અણી એ ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવા દબાણ કરતા બદમાશોએ ત્રણ જણાને...
નવી દિલ્હી: મુકેશ અંબાણીની(MukeshAmbani) એક બીજી કંપનીને 5000 કરોડ મળ્યા છે, રીલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડ (RRVL)માં વિદેશના ઇન્વેસ્ટરે(Invester) 5000 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ(Investment) કર્યું...
દેશની સૌથી મોટી પાર્ટી ભાજપે જાણે મુસ્લિમો વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું હોય, એવો માહોલ સર્જાઇ રહ્યો છે. દેશની પ્રજા પૈકી કોઈની સાથે...
સુરતમાં ૧૯૯૪માં પ્લેગ મહામારી આવી ત્યારે સુરત ખાલી થઈ ગયું હતું. સુરતમાં ફક્ત મૂળ સુરતીઓ બચ્યાં હતાં. આપત્તિને અવસરમાં બદલનાર સુરતીઓ ફરી...
એક માણસ બહુ બધા પ્રયત્નો અને વર્ષોથી મહેનત કરી રહ્યો હતો. પશુઓની ભાષા શીખવાની …મહામહેનતે તે જંગલના રાજા ગણાતા સિંહની ભાષા શીખ્યો.પછી...
થોડા દિવસ પહેલાં આપણે પ્રોફેસર એમ. એસ. સ્વામીનાથન ગુમાવ્યા અને રાષ્ટ્રે એક સ્વપ્નદ્રષ્ટા ગુમાવ્યા, જેમણે કૃષિવિજ્ઞાનમાં ક્રાંતિ લાવી, એક એવા નિષ્ઠાવાન વ્યક્તિ,...
બિહારમાં જાતિગણના થઇ એના આંકડા જાહેર કરાયા બાદ દેશના રાજકારણમાં એક નવી લડાઈ શરૂ થઈ છે. દેશમાં પહેલી વાર કોઈ રાજ્ય દ્વારા...
અરવિંદ કેજરીવાલે દિલ્હીની ચૂંટણી સહિત પોતાનો પક્ષ જ્યાં ચૂંટણી લડતો હતો ત્યાં લોકોને ફ્રીમાં વસ્તુઓ આપવાની જાહેરાતો કરી અને રાજકીય આરોપ-પ્રત્યારોપ શરૂ...
સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી અને લેખક વિરલ દેસાઈએ જૂન મહિનામાં ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નામે અંગ્રેજી અને ગુજરાતીમાં પુસ્તક લોન્ચ કર્યું હતું, જે...
સુરત: Kuche7 સ્ટેનલેસ સ્ટીલ મોડ્યુલર કિચનની દુનિયામાં જાણીતી બ્રાન્ડ છે. કંપનીએ હમણાં જ તેના નવા સાહસની જાહેરાત કરી છે, જે તેની સેવાઓ...
સુરત: ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવનાર પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક અને હરિત ક્રાંતિના પ્રણેતા સ્વ.એમ.એસ. સ્વામીનાથનને આજરોજ સુરતના અગ્રણી ડાયમંડ પરિવાર...
મોરબી: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસ ના પ્રચારક મોરારી બાપુ એ રવિવારે મોરબીમાં સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લઈને ભારત સરકારના સ્વચ્છતા હી...
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
સુરત: સુરત રેલવે સ્ટેશનના(SuratRailwayStatition) પ્લેટફોર્મ નંબર 1 ઉપર દારૂ(Liquor)નો મોટો જથ્થો ઝડપાયો હતો. ભારતીય(Indian) બનાવટનો વિદેશી દારૂ મુંબઈથી સુરત(MaharashtraToSurat) આવ્યો હોવાની જાણકારી મળી છે. તમને જણાવી દઈએ કે દારૂનો જથ્થો હજીરા(Hajira)ના એક કર્મચારી દ્વારા લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે તેમજ આ હેરફેરીમાં રેલ્વે શાખાના અધિકારીઓની સંડોવણી હોવાની પણ જાણકારી મળી છે.
આજે સુરત રેલ્વે સ્ટેશન પરથી પોલીસે વિદેશી દારૂની મોંઘી બોટલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી ટ્રેનમાં સુરત લવાયો હોવાનું બહાર આવ્યું હતું. વેસ્ટર્ન રેલ્વેના બરોડા ડિવિઝનના એસ.પી દ્વારા નાઈટ પેટ્રોલિંગ સઘન કરતા વહેલી સવારે મુંબઈથી આવતી ટ્રેનમાં તપાસ કરતા વોડકા-વિસ્કી-સ્કોચ સાથે હજીરાની કંપનીનો એક કર્મચારી પકડાઇ ગયો હતો. રૂપિયા 47 હજારની કિંમતની 27 બોટલ સાથે પકડાયેલા યુવક પાસેથી રોકડા તેમજ મોબાઇલ સાથે કુલ મળીને 54,600નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. રેલવેમાં અમુક કર્મચારી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થાની બારોબાર હેરફેરી કરવાના પ્રયત્નો કરે એ પહેલા જ એલસીબી પીએસઆઇએ ગુનો દાખલ કરી દીધો હતો.
ઘટના આજે વહેલી સવારની છે. મુંબઈથી આવતી ટ્રેનમાં મુસાફર તરીકે પ્રવાસ કરતા રાકેશ કુમાર રઘુવર પાલ(ઉં.વ 24) સુરત હજીરા ખાતે એક મોટી કંપનીમાં કર્મચારી તરીકે કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. જેને મુંબઈથી ભારતીય બનાવટની અલગ અલગ વોડકા અને સ્કોચ, વિસ્કીની 27 નંગ બોટલ જેની કિંમત 47,600 તેમજ મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા મળીને 54,600 નો મુદ્દા માલ સાથે પ્લેટફોર્મ નંબર એક પર સ્પીડ પોસ્ટ ઓફિસ પાસેથી એલસીબી પોલીસ દ્વારા પકડી પડાયો હતો. પીએસઆઇ અશ્વિન કુવાડીયા(સુરત રેલવે પોલીસ સ્ટેશન)એ વધુ તપાસ હાથ ધરી છે. ટ્રેનોમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલા યુવક બાદ રેલવે પોલીસ સ્ટેશનની એક મોટી બેદરકારી બહાર આવી હોય એમ કહી શકાય છે. કેટલાક કર્મચારીઓ વિદેશી દારૂનો જથ્થો બારોબાર સગે વગે કરતા હોય કે કરી આપતા હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે. LCB પોલીસની સફળતા બાદ કેટલાક બદમાશ કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે.