નવસારી: (Navsari) યુવતીએ પ્રેમ (Love) સંબંધ રાખવાની ના પાડતા પ્રેમી યુવતીને જબરદસ્તી બાઈક પર બેસાડી મરોલી રેલ્વે સ્ટેશન લઈ ગયો હતો. જ્યાં...
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના (AAP) સાંસદ સંજય સિંહની (Sanjay singh) ધરપકડ (Arrest) બાદ દેશભરમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. દિલ્હી દારૂ કૌભાંડ...
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીની (PM Modi) ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં ગાંધીનગરમાં (Gandhinagar) યોજાવાની છે. વાયબ્રન્ટ સમિટ-2024નાં...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) રાજ્ય સરકારે હોસ્પિટલ અને એમ્બ્યુલન્સને (Ambulance) લઇને એક મોટા નિર્ણયની જાહેરાત કરી છે. રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ્સ, (Civil Hospital)...
ગાંધીનગર: (Gandhinagar) પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં (Ambaji Temple) મોહનથાળ બનાવવામાં વપરાયેલા ઘીમાં (Ghee) ભેળસેળ હોવાના મામલો બહાર આવતા ભારે હોબાળો થયો છે....
વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલ (SSG Hospital) ખાતે મંગળવારની રાતે બે જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. જેના વિડીયો...
વડોદરા: વડોદરા (Vadodara) શહેરમાં કેટલાક માથાભારે તત્વો પોલીસ (Police) વિભાગ માટે માથાના દુખાવા સમાન બની ગયા છે. પોતાને ડોન (Don) ગણાવનાર કેટલાક...
સુરત: સુરતમાંથી ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગૂગલ(Google) ઉપર સર્ચ(Search) કરી દેશના ધનાઢ્ય(Rich) વ્યક્તિઓના નામે સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વોટ્સએપ(Whatsapp) કોલ કરી લાખો...
નવી દિલ્હી: સિક્કિમ(Sikkim)ના લોનાક તળાવ(Lake)માં 4 ઓક્ટોબર બુધવારે વહેલી સવારે વાદળ(CloudBurst) ફાટવાથી તિસ્તા નદીમાં અચાનક પૂર(Flood) આવ્યું હતું. જેથી ભારે જાનહાનિ(Death) થઈ...
નવી દિલ્હી: (New Delhi) World Cup 2023 અંગે વૈજ્ઞાનિક જ્યોતિષ ગ્રીનસ્ટોન લોબોએ (Greenstone Lobo) આગાહી (Prediction) કરી છે કે વર્ષ 1987માં જન્મેલા...
સુરતઃ સરકાર (Goverment) દ્વારા નિયમો બનાવવામાં આવે છે, પરંતુ તેનું યોગ્ય રીતે પાલન થતું નથી. આવો જ એક નિયમ છે શૈક્ષણિક સંસ્થાઓ...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર શિખર ધવન વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ(Cricket) ટીમનો સ્ટાર ઓપનર શિખર...
સુરત: (Surat) ઉધના (Udhana) ગાંધી કુટિર સોસાયટીમાં વિદ્યાર્થીની મોતની ઘટના સામે આવી છે. વાસણ સાફ કરતી કિશોરી ચક્કર આવ્યા બાદ બેભાન થઈ...
સુરતઃ ‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત (Surat) શહેરમાં ફરીવાર સફળ અંગદાન થયું છે. મૂળ ઉતરપ્રદેશના ભિંદ પરિવારના નિલમદેવી ભિંદેએ સુરતની નવી...
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) આજે જે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, એવી જ સ્થિતિ ગયા વર્ષે શ્રીલંકામાં (Sri Lanka) જોવા મળી...
અમદાવાદ: (Ahmedabad) ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો (World Cup 2023) અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે આરંભ થઈ ચુક્યો છે. પ્રથમ...
નવી દિલ્હી: 2024ની લોકસભા ચૂંટણી (Loksabha Elelction) પહેલા કોંગ્રેસ-ભાજપનો (Congress) પ્રચાર સતત નવો વળાંક લઈ રહ્યો છે. ભાજપના (BJP) નેતાઓ વિપક્ષી ગઠબંધન...
નવી દિલ્હી: ચીનમાં (china) યોજાયેલી એશિયન ગેમ્સમાં (Asian Games) ભારતે (India) અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારતે અત્યાર સુધીમાં કુલ...
સુરત(Surat): રિંગરોડ (RingRoad) સહારા દરવાજા નજીક શ્રમિકને પાઈપ અને લોખંડની ખુરશીથી દોડાવી દોડાવીને માર મારતો વિડીયો વાઇરલ (ViralVideo) થતા ચર્ચાનો વિષય બન્યો...
નવી દિલ્હી: આ વખતે કેન્દ્રીય કેબિનેટ નવરાત્રિ દરમિયાન કર્મચારીઓના ડીએ અને ડીઆર અંગે જાહેરાત કરી શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષો પર નજર...
સુરત(Surat): સુરત મનપા (SMC) સંચાલિત સ્મીમેર (SMIMER) હોસ્પિટલના કર્મચારી સાથે આપના (AAP) કોર્પોરેટરે (Corporator) ગેરવર્તન કર્યાની ફરિયાદ સામે આવી છે. આપના કોર્પોરેટરે...
સુરત: ગોવા, મધ્યપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, મહારાષ્ટ્ર અને દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા રહે છે. મોટા ભાગે ખેપિયાઓ ટ્રક,...
નવી દિલ્હી: જાપાનમાં (Japan) ભૂકંપના (Earthquake) જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા 6.6 હોવાનું કહેવાય છે. ભૂકંપ બાદ જાપાનની હવામાન એજન્સીએ (Weather Department)...
સુરત: સુરત (Surat) શહેરમાં રોજ એટલા લોકોના મોત થઈ રહ્યાં છે કે સ્માર્ટ સિટી સુરતની સ્માર્ટ મહાનગરપાલિકાની શબવાહિનીઓ પણ ઓછી પડી રહી...
નડિયાદ: સ્વચ્છ ભારત મિશનને 9 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તારીખ 1-10-2023 ના રોજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં...
ખંભાત : ખંભાત શહેરના ચકડોળ ગ્રાઉન્ડમાં દિવાળી પર્વ દરમિયાન ખૂબ જ મોટો પરંપરાગત લોકમેળો યોજાય છે. જેમાં ખંભાત શહેર તાલુકા સહિત દૂર...
બાલાસિનોર: સરકાર દ્વારા વૃક્ષારોપણ માટે લાખો રૂપિયાની ફાળવણી કરીને શાળા – કોલેજોમાં અને જાહેર સ્થળોએ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે...
સુરત(Surat) : ડ્રાઈવિંગ લાયસન્સ (Driving Licence) માટેના ટેસ્ટમાં સમય ઓછો પડતો હોવાની તથા વેઈટિંગ પીરિયડ ખૂબ જ લાંબું હોવાની ફરિયાદો ઉઠતા સુરત...
વડોદરા: ઉંડેરા થી ગોત્રી તરફ જતા વરસાદી કાંસમાં શાળાએ લઈ જતા ભૂલકાઓની સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો.સદનસીબે બાળકોનો આબાદ બચાવ થયો હતો....
વડોદરા: અલકાપુરીની આંગડિયા પેઢીમાં 36 લાખ રૂપિયા લઇને આવતા એચ એમ આંગડિયા પેઢીના કર્મચારીઓના જેતલુપર બ્રિજ નીચે ચાર શખ્સોએ પોલીસની ઓળખ આપી...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
નવસારી: (Navsari) યુવતીએ પ્રેમ (Love) સંબંધ રાખવાની ના પાડતા પ્રેમી યુવતીને જબરદસ્તી બાઈક પર બેસાડી મરોલી રેલ્વે સ્ટેશન લઈ ગયો હતો. જ્યાં પ્રેમીએ રેલ્વે સ્ટેશનના (Railway Station) દાદર પરથી યુવતીને ધક્કો મારી દેતા યુવતીને માથાના ભાગે ઈજાઓ થઈ હોવાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના ડાલકી ગામે ટેકરી ફળીયામાં રોઝીના ઇમરાનખાન પઠાણ (ઉ.વ. 20) તેના પરિવાર સાથે રહે છે. ગત 3જીએ રોઝીના નિયમ મુજબ મોપેડ (નં. જીજે-21-બીએફ-8782) લઈને મહુવર, મરોલી બજાર, કસ્તુરબા આશ્રમ ખાતે સિવણ ક્લાસનો અભ્યાસ કરવા માટે ગઈ હતી. રોઝીનાને ડાલકી ગામે મલેકવાડમાં રહેતા બાસીત અબ્દુલકયુમ મલેક સાથે છેલ્લા 6 મહિનાથી પ્રેમસંબંધ હતો. પરંતુ રોઝીનાએ બાસીતને પ્રેમસંબંધ રાખવાની ના પાડી દીધી હતી, છતાં બાસીત તેની વાત માનતો ન હતો. જેથી બાસીત બપોર દરમિયાન રોઝીનાના સિવણ ક્લાસ પર જઈ રોઝીનાને જબરદસ્તી બાઈક પર બેસાડી મરોલી રેલ્વે સ્ટેશને લઈ ગયો હતો.
જ્યાં બાસીત રેલ્વે સ્ટેશનના દાદર પાસે ઉભો રહી રોઝીના સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે અચાનક બાસીતે રોઝીનાને દાદર પરથી ધક્કો મારી દેતા રોઝીના દાદર પરથી ધસડાઇને સીધી નીચે પડી હતી. જેના પગલે રોઝીનાને માથાના ભાગે ઈજાઓ થતા લોહીલુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં પડી હતી. ગામમાં રહેતા એઝાજભાઈએ રોઝીનાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મરોલી સરકારી દવાખાને ખસેડી હતી. જ્યાં તેને વધુ સારવારની જરૂરિયાત જણાતા પરિવારજનોએ નવસારીની ખાનગી હોસ્પિટલમાં રીફર કરી હતી. બનાવ અંગે પિતા ઇમરાનખાને મરોલી પોલીસ મથકે બાસીત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.એલ. પટણીએ હાથ ધરી છે.