મુંબઇ: ‘OMG 2’ ના રિલીઝ પછી, અક્ષય કુમાર (Akshay Kumar) હવે તેમની આગામી ફિલ્મ ‘મિશન રાણીગંજ: ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ’ માટે ખૂબ...
જે જગ્યા કેનેડાના પ્રમુખ જસ્ટીન ટ્રુડો માટે લાયક હતી તે જગ્યા ભારત સરકારે એને બતાવી. આઝાદ ભારતના આજ સુધીના ઇતિહાસમાં પાકિસ્તાન સરકાર,...
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પશ્ચિમી દેશો પરની નિર્ભરતા અને યુરોપિયન યુનિયનમાં જોડાવાના તુર્કીના લાંબા સમયથી ચાલતા પ્રયાસો પર ટિપ્પણી કરતાં કહ્યું...
અને એમાં ખર્ચ થાય છે. આચારસંહિતા લાગુ થવાને કારણે અનેક વહીવટી કામો પણ ઠપ થઈ જાય છે. જોકે, અનેક પક્ષોએ વિરોધ નોંધાવ્યો...
સમગ્ર દેશ દુનિયાભરનાં ગુજરાતમાં અંબાજી ખાતે યોજાતો ભાદરવી પૂનમનો મેળો એ રાજ્યનો નાક અને નકશો રહેલો છે! ખેર, અંબાજીનો મેળો બનાસકાંઠા જિલ્લાના...
મોદી સરકારે મેં 2014 થી દેશનું સુકાન સંભાળ્યું છે એટલે હાલ એમને નવ વર્ષ પૂરા થયેલા કહેવાય! ખુબ જ આનંદની વાત! આ...
ગુજરાતના નાનકડા પોરબંદર શહેરમાં પિતા કરમચંદ અને માતા પૂતળીબેનને ત્યાં ગાંધીજીનો જન્મ મોહન તરીકે થયો હતો ગાંધીજીનું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી...
પાકિસ્તાનમાં શનિવારે બલૂચિસ્તાનમાં બે આત્મઘાતી હુમલા થયા હતા અને તેમાં 65 લોકોના મોત થયા હતા. આત્મઘાતી હુમલાવરે પહેલા મસ્તુંગ જિલ્લામાં એક મસ્જિદ...
સુરત: સુરતના ભેસ્તાનમાં(Bestan) ત્રણ મિત્રો પૈકી બે મિત્રો ઉપર એસિડ અટેક(Acid attack) કરવામાં આવ્યો. બંને વ્યક્તિઓને સિવિલમાં(Surat civil hospital) દાખલ કરવામાં આવ્યા...
સુરત: સુરત ખવાજાદાના દરગાહ પકાડીવાડ નજીક(Athava, surat) મધરાત્રે કેટલાક હુમલાખોરોએ ડેકોરેશનના (Decoration) કામ સાથે સંકળાયેલા યુવકને ઘરેથી બોલાવી જાહેરમાં ઘા મારી પતાવી(Murder)...
નવી દિલ્હી: એશિયન ગેમ્સમાં (Asian Games 2023) ભારતીય ખેલાડીઓ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. આ ગેમ્સના 8મા દિવસે ભારતે 3 ગોલ્ડ સહિત...
સુરત: સુરત વેસુના(Vesu) એક નવનિર્મિત બિલ્ડિંગના(Building) છઠ્ઠા(Six) માળેથી નીચે પટકાયેલા નવ યુવાનનું ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત(Death) નીપજ્યું હતું. મૃતક અલકેશ...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) દેવરિયા જિલ્લામાં જમીન વિવાદને (Land Dispute) લઈને જૂની અદાવતના કારણે છ લોકોની હત્યા (Murder) કરવામાં આવી...
નવી દિલ્હી: ગાંધી જયંતિ (Gandhi Jayanti) પર આખો દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગાંધીજીની...
વ્યારા: (Vyara) વ્યારા ટીચકપુરામા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (Highway) પરનાં વરસાદી (Rain) ખાડા પુરવાની કામગીરી કરી રહેલાં બે મજૂરોને પુરપાટ ઝડપે આવતી ટ્રકે અડફેટે...
નવસારી: (Navsari) અમલસાડથી દાંડી દરિયા કિનારે ફરવા આવેલા પ્રેમી પંખીડાઓને (Lovers) પોલીસની ખોટી ઓળખ આપી 500 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ તે...
ગાંધીનગર: (Gandhinagar) કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ (Amit Shah) તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જોડાયા હતા. પીએમ...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના દરિયા કિનારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત મેગા સ્વચ્છતા અભિયાન (Cleanliness Campaign) હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર દેશભરની સાથે...
દેશમાં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) (GST) કલેક્શન સપ્ટેમ્બરમાં (September) વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 1.62 લાખ કરોડથી વધુ થયું...
ભારતની સ્ટાર મહિલા ગોલ્ફર અદિતિ અશોકે (Aditi Ashok) એશિયન ગેમ્સમાં (Asian Games) ઈતિહાસ રચ્યો છે. તેણે રવિવારે 1 ઓક્ટોબરના રોજ સિલ્વર મેડલ...
સુરત: (Surat) પૂનમના દિવસે ગોડાદરાનો 14 વર્ષીય કિશોર પરિવાર સાથે ડુમસ (Dumas) ફરવા ગયો હતો. તે દરમિયાન ભરતીના પાણીમાં (Water) તણાઈ ગયો...
ગાંધી જયંતિ (Gandhi Jayanti) પહેલા રવિવારે દેશભરમાં હજારો લોકોએ એક તારીખ, એક કલાક, એક સાથે- સ્વચ્છતા (Cleanliness Campaign) અભિયાનમાં ભાગ લીધો હતો....
અંકારાઃ (Ankara) તુર્કીની (Turkey) સંસદ પાસે રવિવારે જોરદાર બ્લાસ્ટ (Blast) થયો હતો. આ વિસ્ફોટ રાજધાની અંકારામાં સંસદની નજીક એવા સમયે થયો જ્યારે...
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અમદાવાદ (Ahmedabad) ખાતે AMC અને...
વડોદરા: વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે ઉંઘતી ગરીબ પરિવારના માસૂમ 11 વર્ષીય બાળકીને નરાધમ વિશ્વામિત્રી નજીકના ઝાડી ઝાંખરામાં લઇ જઇ તેના પર...
વડોદરા: (Vadodara) શહેરના ઉંડેરા વિસ્તારમાં રહેતા ભાજપના (BJP) યુવા મોરચાના મહામંત્રીને રસ્તામાં રોકી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યએ તને બહુ ચરબી ચડી ગઈ...
વડોદરા: (Vadodara) શહેરના સમા સાવલી રોડ પર રહેતી વૃદ્ધા ઓનલાઇન ઠગાઇ આચરતી ગેંગનો શિકાર બની હતી. જેમાં વીમા પોલિસીના (Policy) પેમેન્ટના બહાને...
મુંબઇ: અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલીને (Virat Kohli) લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી...
સુરત: રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’(RBSK) અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ચાર વર્ષની વયના...
નવી દિલ્હી: જે લોકો પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે તેમના માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2000...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
મુંબઇ: ‘OMG 2’ ના રિલીઝ પછી, અક્ષય કુમાર (Akshay Kumar) હવે તેમની આગામી ફિલ્મ ‘મિશન રાણીગંજ: ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ’ માટે ખૂબ જ ચર્ચામાં છે. અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’ (Mission Raniganj) 6 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. તે દરમિયાન ગાંધી-શાસ્ત્રી જયંતિના ખાસ અવસર પર અક્ષય કુમારે મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ને (Sky Force) લઈને ચાહકો સાથે એક મોટું અપડેટ શેર કર્યું છે. આ સાથે અક્ષય કુમારે આગામી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ની રિલીઝ ડેટની જાહેરાત કરતો એક ખાસ વીડિયો પણ પોસ્ટ કર્યો છે.
ફિલ્મ ‘મિશન રાણીગંજ’ની રિલીઝ પહેલા અક્ષય કુમારે તેની બીજી મોટી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. હવે આ ગાંધી જયંતિ પર તેણે પોતાની નવી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ની જાહેરાત કરીને તેના ચાહકોને બમણા ખુશ કરી દીધા છે. 2 ઓક્ટોબર, 2023ના રોજ, અક્ષય અને ફિલ્મના નિર્માતાઓએ ખૂબ જ ખાસ રીતે ચાહકો સાથે ‘સ્કાય ફોર્સ’ની રિલીઝ ડેટ શેર કરી છે. સોશિયલ મીડિયા પર અક્ષય કુમારની ફિલ્મ ‘સ્કાય ફોર્સ’નો વીડિયો જોયા બાદ લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
અક્ષય કુમારે તેના ઈન્સ્ટાગ્રામ પર ‘સ્કાય ફોર્સ’નો એક ખાસ વિડિયો શેર કર્યો અને તેને કેપ્શન આપ્યું, ‘આજે ગાંધી-શાસ્ત્રી જયંતિના દિવસે, જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન સમગ્ર દેશમાં ગુંજી રહ્યું છે. #SkyForce ની અવિશ્વસનીય વાર્તાની જાહેરાત કરવા માટે આજથી વધુ સારો દિવસ બીજો કોઈ હોઈ શકે નહીં, જે ભારતના પ્રથમ અને સૌથી ઘાતક હવાઈ હુમલાની અકથિત વાર્તા છે. જોવાનું ભૂલશો નહિ, પ્રેમ આપો. ભારતની જય. Jio સ્ટુડિયો અને દિનેશ વિજન દ્વારા પ્રસ્તુત ‘સ્કાય ફોર્સ’ 2 ઓક્ટોબર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
દિનેશ વિજન અને જ્યોતિ દેશપાંડે દ્વારા નિર્મિત ‘સ્કાય ફોર્સ’ 2 ઓક્ટોબર, 2024ના રોજ મોટા પડદા પર રિલીઝ થવાની છે. અક્ષય કુમાર ટૂંક સમયમાં તેની ફિલ્મ ‘ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ’માં જોવા મળશે. અભિનેતા પાસે ‘બડે મિયાં છોટે મિયાં’, ‘સૂરરાય પોત્રુ’, ‘વેલકમ 3’ અને ‘હેરા ફેરી 3’ની રિમેક પણ છે.