જી-૨૦ પછી એક નવો જ વળાંક ટુડો જી આપી ગયા. ભારત સાથેની ગદ્દારી વિશ્વમાં ભારતનું માન વધ્યુ અને સમુ સૂતરું પાર પડી...
એક અમીર શેઠને ડોકટરે કહ્યું, ‘તમારી પાસે જીવનમાં હવે છ મહિના જેટલો જ સમય છે. જેમ જીવવું હોય તેમ જીવી લો, જે...
બિહાર સરકારે આખરે તેના જાતિ સર્વેક્ષણનાં પરિણામો જાહેર કર્યાં હતાં. સુપ્રીમ કોર્ટે અગાઉ ઘોષણા કરી હતી કે જ્યાં સુધી બંધારણીય અધિકારોનો ભંગ...
ગુજરાતની ગરબે ઘૂમતી નાર હાથના હિલોળે અને પગની થાપે લળી લળી ગીતો ગાય છે. ‘નાગણીઓનો રાફડો કેસરિયા લાલ… મેલો તમારા સાપને, રમવા...
બિહારની નીતિશ કુમાર સરકારે જેની ઘણી પ્રતિક્ષા થઇ રહી હતી તેવા જ્ઞાતિ આધારિત સર્વેના આંકડાઓ બહાર પાડી દીધા છે અને આ જ્ઞાતિ...
સુરત: (Surat) સુરતમાં ફરી એકવખત બાળકને ડોગ બાઈટનો (Dog Bike) કિસ્સો સામે આવ્યો છે. પર્વત ગામનો માંડ 2 વર્ષનો બાળક રખડતાં કૂતરાંનો...
સુરત: (Surat) અડાજણ સહિતના આસપાસના વિસ્તારમાં રહેતા 4 જણાને પાલનપુર પાટીયા ખાતે રહેતા ગાંધી પરિવારે પોર્ટુગીસમાં યુરો ચલણમાં રોકાણ કરીને છ મહિનામાં...
વડોદરા: ગુજરાતમાં (Gujarat) નવરાત્રિનો (Navratri) અનોખો જ આનંદ જોવા મળે છે. 15 ઓક્ટોબરથી નવલી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે છેલ્લા...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણની નાનાઝ હોટલ (Hotel) (ન્યૂ નટરાજ ગેસ્ટ હાઉસ)નું લાયસન્સ (License) પર્યટન વિભાગે (Department of Tourism) તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી...
વડોદરા: શહેરના (Vadodara) અલકાપુરી વિસ્તારમાં સ્પા (Spa) સેન્ટરના સંચાલકે નોકરી કરવા માટે યુવતીને વડોદરા બોલાવ્યા બાદ રાત્રે તેના પર બળાત્કાર (Rape) ગુજાર્યો...
અમદાવાદ: ગુજરાત (Gujarat) મુખ્યમંત્રી કાર્યાલયમાં (CM Office) આઠ-દસ વર્ષથી નિવૃત (Retired) થયેલા અધિકારીઓ-કર્મચારીઓ (Employee) અડીંગો જમાવી બેઠા છે. સરકારના મોટાભાગના વિભાગોમાં અગત્યની...
નવી દિલ્હી: જેણે આ વર્ષની શરૂઆતમાં તુર્કીયે અને સિરીયામાં થયેલા ધરતીકંપોની આગાહી (Prediction) કરી હતી તે ડચ સંશોધકે જણાવ્યું છે કે પાકિસ્તાન...
નવી દિલ્હી: ભારતના (India) ચંદ્રયાન-3ની (Chandrayaan-3) સફળતાના નાદો સમગ્ર વિશ્વમાં જોવા મળ્યા હતા. પરંતુ જે પાકિસ્તાન (Pakistan) ચંદ્રયાન-3 વિશે ખોટી વાતો કરી...
નવસારી: (Navsari) નવસારીના વ્યાજખોરે વલસાડના યુવાનની કાર (Car) ગીરવે (Mortgage) લીધી હતી. યુવાને વ્યાજખોર પાસે લીધેલી રકમ વ્યાજ સહીતની રકમ ચુકવવાની તૈયારી...
બનાસકાંઠા: હાલ અંબાજી (Ambaji) મંદિરે ભાદરવી પૂનમના મેળાને કારણે ભારે સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. એવામાં અંબાજી મંદિરના પ્રસાદ (Prasad) મોહનથાળને...
નવી દિલ્હી: ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'(Tarak Mehata Ka Oolta Chasma) ફેમ શૈલેષ લોઢાએ શો છોડી દીધા બાદ ફરી શોને લઈને ટિપ્પણી...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદની કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ (School) ઇદના તહેવાર નિમિત્તે સ્કૂલમાં નમાઝ (Namaz) પઢાવવા મામલે વિવાદમાં સપડાઈ છે. સ્કૂલમાં બાળકોને નમાઝ પઢાવતો...
નવી દિલ્હી: કેનેડા (Canada) બાદ લંડનમાં (London) ખાલિસ્તાનીઓએ (Khalistani) વિરોધ (Protest) પ્રદર્શન કર્યું. ખાલિસ્તાનીઓ ફરી એકવાર ભારતીય હાઈ કમિશનની બહાર એકઠા થયા...
નવી દિલ્હી: (New Delhi) ખાલિસ્તાની આતંકવાદી (Terrorist) હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને પાયાવિહોણા આરોપો લગાવી રહેલા કેનેડાના (Canada) વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin...
નવી દિલ્હી: બિહાર સરકાર (Goverment of Bihar) દ્વારા જારી કરાયેલી જાતિવાર (Caste) વસ્તી ગણતરીના (Population Census) મુદ્દે ફરી એકવાર સમગ્ર દેશનું રાજકારણ...
સુરત: વરાછા(Varacha)ના હીરા(Diamond)ના કારખાનામાં ચોરી(Theft)નો બનાવ સામે આવ્યો છે. ચોરીમાં એક હીરો અને રૂપિયાનું બંડલ ચોરાયું હોવાની જાણકારી મળી છે. CCTV ફૂટેજ...
નવી દિલ્હી: ચીનમાં (China) યોજાયેલી એશિયન ગેમ્સમાં (Asian Games 2023) ભારત (India) એક પછી એક શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ...
નવી દિલ્હી: દિલ્હી એનસીઆર (DelhiNCR) સહિત સમગ્ર ઉત્તર ભારતને (NorthIndia) ભૂકંપે (Earthquake) હમચાવ્યું છે. મંગળવારે બપોરે એક બાદ એક બે વખત ભૂકંપના...
સુરત(Surat) : હીરા ઉદ્યોગ (Diamond Industry) લાંબા સમયથી મંદીનો (Recession) સામનો કરી રહ્યો છે. પાછલા છ મહિનામાં ડાયમંડની નિકાસમાં (Export) 25 ટકા...
સુરત(Surat) : આજે મંગળવારે સવારે સુરત જિલ્લા કલેક્ટર કચેરી (Collectorate) વિદ્યાર્થીઓના (Students) વિરોધ (Protest) પ્રદર્શનથી હચમચી ઉઠી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના...
હાલ આપણે સંસદના છેલ્લા કેટલાક સત્રોમાં જે પ્રકારના તમાશાઓ, ધમાલ, ગાલીપ્રદાન જોયા તે સાચા લોકશાહીપ્રેમીઓ માટે ખૂબ આઘાતજનક કહી શકાય તેવા હતા....
સુરત: સુરત સિવિલ(New Civil Hospital)ની બહાર આજે હોબાળો થયો હતો. મૃત બાળકના પરિવારને મૃતદેહ(Deadbody) લઇ જવા ‘તમારું વાહન બોલાવીલો’ એમ હોસ્પિટલ(Hospital)ના સ્ટાફ...
નવી દિલ્હી: દિલ્હી પોલીસના (DelhiPolice) સ્પેશિયલ સેલ દ્વારા આજે રાજધાની દિલ્હી અને નજીકના એનસીઆરમાં ન્યૂઝક્લિક (NewsClick) વેબસાઇટના (Website) પત્રકારો (Reporters) પર દરોડા...
સુરતઃ સુરત (Surat) શહેર અને જિલ્લાની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ (UkaiDam) સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. આજે તા. 3 ઓક્ટોબરના રોજ ડેમની સપાટી...
સુરત: સુરતના જહાંગીરપુરા(Jahangirpura) સ્થિત આસારામ આશ્રમમાં એક સેવકને રસલ વાઈપર(russell viper) સાંપએ ડંખ(snakebite) માર્યો હતો. ડંખ માર્યા બાદ સાપ ઘાસમાં ભાગી ગયો...
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
લિયોનેલ મેસ્સીના ઇન્ડિયા ટૂરનો આજે બીજો દિવસ, મુંબઈમાં થશે મોટા ઇવેન્ટ્સ
ટાયર રોડમાં ખૂંપતા ટ્રક એક બાજુ નમી પડ્યો, બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
મેસ્સીએ હૈદરાબાદમાં CM રેવંત રેડ્ડી સાથે ફૂટબોલ રમી, હવે મુંબઈમાં સચીન તેંડુલકરને મળશે
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
જી-૨૦ પછી એક નવો જ વળાંક ટુડો જી આપી ગયા. ભારત સાથેની ગદ્દારી વિશ્વમાં ભારતનું માન વધ્યુ અને સમુ સૂતરું પાર પડી ગયું. પણ કેનેડાના મિનિસ્ટરે નિઝરના હત્યાકેસમાં ભારતને બદનામ કર્યું. ખાલિસ્તાનની ખાલસા પદ્ધતિ એ તો પાકિસાનની જ ચાલ છે.લગભગ સાડા પાંચસો-છસો વર્ષ પહેલાં ગુરૂ નાનકજીએ નવો સંપ્રદાય સ્થાપેલો એ પણ પણ લાહોર પંજાબમાં . મુસ્લિમોના ત્રાસથી બચવા માટે નાનકજીએ એક નવો ધર્મ સ્થાપ્યો, જેમાં બધાં ને જ આવકાર આપવામાં આવે છે. તે શીખ ધર્મ તરીકે અસ્તિત્વમાં આવ્યો.
ઊંચનીચના ભેદ ભાવ વગર માનવતાનો ધર્મ જ હતો. હિન્દુ ધર્મ એનું કેન્દ્ર બિન્દુ હતું. ગુરૂ દેવ તો સદા બોલતા કે રામકી ચિડિયા રામકા ખેત ખાલો ચિડિયા ભરભર પેટ, દસમાં ગુરૂ ગોવિંદસિંઘ નું પ્રખ્યાત ગીત રધુપતિ રાઘવ રાજારામ . ગાંધીજીને પણ પ્રિય હતું. આમ રામના જ બંદા એટલે શીખ, આજે એવા તો થોડાંક શીખો ખાલિસ્તાન માગે છે. જે બિલકુલ યોગ્ય નથી. લાહોરમાં પંજાબ પ્રાંત છે. ગુરૂદેવની ભૂમિ છે. જે આજે પાકિસ્તાનમાં છે.તે માંગો. ખાલિસ્તાન ત્યાં બનાવો. ભારતનું પંજાબ શા માટે ? કેનેડા મોટો વિસ્તાર છે. ક્યૂબેક નામનું રાજ્ય છે. ત્યાં જ ખાલિસ્તાન બનાવી દોને મારા ભાઈ, ભારતની સહિષ્ણુતાનો લાભ ન લો. ભારતને આ ખાલિસ્તાનવાદીઓએ ઘણું જ નુકશાન પહોંચાડ્યું છે.
કનિષ્કનું ટોરન્ટોમાં હરણ કરી ઉડાવી દીધું. ૩૨૯ નિર્દોષોને દરિયામાં ડુબાવી દીધા. ભારતના પ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધી ને ગોળીએ રક્ષકોએ જ (શીખ) ઉડાવી દીધેલા કેમ ભૂલાય! હવે સમય આવી ગયો છે. શીખ ઉગ્રવાદીઓને ડામવાનો. ભારતના તો શીખ સૈનિકો પહેરેદાર છે. ભારતની શાનબાન ભારતના શીખો છે. હાલમાં જ પરમજીત શહિદ થયા. અનંતનાગમાં આખો દેશ ગમગીનીમાં ડૂબી ગયેલો. શીખો એટલે જ ભારત એવું કોઈ પંજાબનું ઘર ન હશે કે સરહદ પર ન હોય. શત શત પ્રણામ મારા શીખ પહેરેદારોને . સૈનિકોને પંજાબના જ રણજિતસિંગ ભગત સિંહ ખાલિસ્તાન તરફી શીખો તમે મા ભોમને વફાદાર રહી. તમારી આતંકી પ્રવૃતિઓ છોડો. ભારત જ તમારો દેશ છે. પાકિસ્તાનને ભૂલી જાવ, એ તો દુશ્મન પડોશી છે. એ નહિ ભૂલો, મારા ભાઈ.
સુરત – જ્યા રાણા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
અમદાવાદના મોટાભાગના સ્પા સેન્ટરોમાં ચાલતા ગોરખધંધા!
રાજ્યના અનેક શહેરોમાં સ્પા સેન્ટર નો રાફડો એટલી હદે ફાટી નીકળ્યો છે કે દરેક ત્રણ ચાર બિલ્ડીંગ છોડીને સ્પા, સેન્ટર આસાનીથી મળી જાય છે,, મસાજ અને રિલેક્સ કરી આપવાના નામ પર અમુક સ્પા, સેન્ટરોમાં શું ધંધા ચાલી રહ્યા છે,, તે લોકોને પોલીસ તંત્રની પણ જાણ બહાર હોય એવું લાગતું નથી,, અમુક સ્પા સેન્ટરોમાં દારૂ પાર્ટી અને ડ્રગ્સ પાર્ટી પણ અવારનવાર થતી હોય છે,, અને દેહ વેપાર નો ગોરખ ધંધો પણ ખાનગીમાં ચાલતો હોય તેવા સમાચાર અવારનવાર જાણવા મળે છે. થોડા દિવસ પહેલા અમદાવાદના સિંધુભવન રોડ પર ના એક સ્પા માલિકે એક યુવતીને જાહેરમાં ઢોર માર માર્યો હતો,, તેનો સોશિયલ મીડિયા પર વિડિયો પણ ખૂબ વાયરસ થયો હતો,,
આ વિડીયો વાયરસ થયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું,, અને પેલા સ્પા માલિકની ધરપકડ કરી હતી,, પછી તેનું શું થયું તે ભગવાન જાણે , આ બનાવના બે દિવસ અગાઉ જ એસજી હાઇવે પર આવેલી એક હોટલમાં પોલીસે દરોડો પાડયો હતો, અને ત્યાં દેહ વ્યાપાર નો પડદાફાશ કર્યો હતો,, જો કે આનો દલાલ નાસી છૂટ્યો હતો,, પણ હોટલના મેનેજરની પોલીસે ધરપકડ કરી હતી,, હવે પોલીસ ખાતાએ સ્પા સેન્ટરો અને હોટલોની નિયમિત તપાસ કરીને આવા ગેરકાયદેસર કામો અને ગોરખધંધા પર લાલ આંખ કરવી જરૂરી છે,, સમાજના ભદ્ર લોકો માટે આવા દુષણો શરમજનક બાબત છે.
અમદાવાદ – કિશોર, ડી, સેદાણી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.