સુરત: (surat) સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) જટિલ સર્જરી (Surgery) કરવામાં સર્જીકલ વિભાગના ડોકટરોએ સફળતા મેળવી છે. એસિડ પીવાના કારણે બે મહિલાઓની...
ગાંધીનગર: સૌરાષ્ટ્રમાં રાસ ગરબામની (Garba) પ્રેકિટસ કરતી વખતે ત્રણ ખેલૈયાઓના હાર્ટ એટેકના (Heart Attack) કારણે મૃત્યુ (Death) થયા હતાં. ત્યારે રાજકોટ (Rajkot)...
ગાંધીનગર: આગામી જાન્યુઆરી 2024માં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં (Vibrant Summit) કેનેડા (Canada) પાર્ટનર કંન્ટ્રી તરીકે નીકળી જાય તેવી સંભાવના વધી રહી છે. ખાસ...
ગાંધીનગર: અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે આવતીકાલે વર્લ્ડકપ 2023ની (Worldcup 2023) પ્રથમ મેચ ઈગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર...
વડોદરા: શહેરના (Vadodara) અલકાપુરીની આંગડિયા પેઢીમાં 36 લાખ રૂપિયા લઇને આવતા એચ એમ આંગડિયા પેઢીના કર્મચારીઓના જેતલુપર બ્રિજ નીચે ચાર શખ્સોએ પોલીસની...
વડોદરા: શહેર (Vadodara) કોંગ્રેસના (Congress) આંતરિક વિવાદો હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. કેટલાક પક્ષથી નારાજ થઇ ભાજપામાં (BJP) જોડાઈ રહ્યા...
નવી દિલ્હી: બ્રિટનના (Britain) વડાપ્રધાન (PM) ઋષિ સુનકે (Rushi Sunak) રશિયા-યુક્રેનને (Russia-Ukraine War) લઈને મોટું નિવેદન આપ્યું છે. સુનકે કહ્યું છે કે,...
નવી દિલ્હી: અબજોપતિ, ઉદ્યોગપતિ (Businessman) અને ટેસ્લા એન્ડ એક્સ(Twitter)ના માલિકની ફરી એકવાર મુશ્કેલીઓ વધી છે. એકસમયે મસ્કની ગર્લફ્રેંડ રહી ચૂકેલી ગ્રીમ્સએ મસ્ક...
એશિયન ગેમ્સ 2023માં રમાઈ રહેલી ભાલા ફેંકની ફાઈનલ મેચમાં ભારતને બે મેડલ મળ્યા. આ ઈવેન્ટમાં જ્યાં ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ગોલ્ડ...
નવી દિલ્હી: બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડીની રકમ વધારવાની જાહેરાત કરી...
નવી દિલ્હી: વર્લ્ડ કપ 2023 (World Cup 2023) પહેલા ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ મેચને લઇને મોટા સામચાર સામે આવ્યા છે. વરસાદને (Rain) કારણે...
સુરત: સુરતમાં અવારનવાર વિવિધ વિભાગમાં લાંચિયા અધિકારીઓએ દ્વારા લાંચ લેવાતી હોવાની ખબરો આવતી રહે છે, આવી જ એક ઘટમાં આજે સવારે બની...
મુંબઇ: બોલિવૂડ (Bollywood) એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અભિનેતાને સમન્સ મોકલ્યું છે. વાસ્તવમાં...
નવી દિલ્હી: ચીનમાં (China) આયોજિત એશિયન ગેમ્સનો (Asian Games) આજે 11મો દિવસ છે. આ સ્પર્ધામાં ભારતને (India) પ્રથમ દિવસે પાંચ, બીજા દિવસે...
સુરત(Surat): શહેરમાં રખડતા કૂતરાઓનો (StrayDog) આતંક ફરી વધી ગયો છે. બે દિવસ પહેલા પરવત ગામમાં શ્વાને બે વર્ષના બાળકને બાચકાં ભરતા સારવાર...
સુરત : પાંડેસરાના ગણેશ નગરની એક સોસાયટીમાં ભંગારમાંથી લાવેલા બોટલની નોઝલ તોડતા જ ક્લોરીન ગેસ લિકેજ થતાં 5 જણા ગુગળાઈ ગયા હોવાની...
સુરત(Surat) : નકલી પોલીસ અને નકલી કલેક્ટર પકડાયા હોવાનું તો સાંભળ્યું હતું હવે નકલી ડેપ્યુટી કલેક્ટર (BogusDeputyCollector) પકડાઈ છે. સુરત જિલ્લાના માંડવીના...
નવી દિલ્હી: સનાતન (Sanatan) ધર્મમાં નવરાત્રીનું (Navratri) ખુબ મહત્ત્વ છે. હિન્દુઓ દ્વારા તેની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. શારદીય નવરાત્રી દરમિયાન જગતજનની...
સુરત: સુરત શહેર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું પુરું થયું છે. છેલ્લાં એકાદ અઠવાડિયાથી વરસાદ બંધ થયો છે અને ભાદરવા મહિનાની ભારે...
સુરત(Surat) : છેલ્લાં એક વર્ષ કરતા વધુ સમયથી સુરત શહેરમાં રખડું કૂતરાંઓએ (StrayDog) કહેર વરસાવ્યો છે. આ રખડતાં ભૂખ્યા વરુ જેવા કૂતરાંઓ...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે બુધવારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. EDએ આ દરોડા...
નવી દિલ્હી(NewDelhi): મુસાફરો (Passangers) માટે રેલવે (Railway) તરફથી એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય રેલવે (IndianRailway) હવે મુસાફરો માટે વંદે ભારત સ્લીપર ટ્રેન (VandeBharatSleeperTrain) શરૂ...
વડોદરા: છેલ્લા અનેક વર્ષોથી જાણે કાગડાઓ નામશેષ થઈ ગયા હોય તેમ જણાઈ રહ્યું છે. વડોદરા શહેર મા માત્ર વિશ્વામિત્રી નદીના કિનારે જૂજ...
વડોદરા: સમા વિસ્તારમાં આવેલા તળાવ સામે અર્થ ઇઓન કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાનું ઝડપાયું હતું. ડમી ગ્રાહકે અંદર પહોંચી છુપી રીતે મિસકોલ...
વડોદરા: શહેરના સયાજીબાગ ના જોય ટ્રેન ખાતે 2 દિવસ અગાઉ દુર્ઘટના ઘટી હતી જેને લઈને મહિલાએ હાથ ગુમાવવો પડ્યો હતો. આ ઘટના...
સુરત(Surat) : શહેરના હરીપુરા (Haripura) હાડીધોયા શેરીના એક મકાનના બીજા માળે વહેલી સવારે અચાનક ધુમાડો નીકળતો દેખાતા પાડોશીઓએ ફાયર વિભાગને જાણ કરતા...
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપની મુસીબતો વધી રહી છે. જૂની પેન્શન સ્કીમ (OPS) ને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે રવિવારે...
નવી દિલ્હી: સિક્કિમમાં મધરાત્રે તબાહી સર્જાઈ છે. અહીં વાદળ ફાટવાના લીધે ભયાનક પૂર આવ્યું છે. આ ભયાનક પુરમાં ભારે ખાનખરાબી સર્જાઈ છે....
કપરા કોરોનાકાળ પછી મનોરોગીઓમાં માનસિક બીમારીઓનાં અપલક્ષણો અને તેના કારણો ખૂબ જ વધી જવાનાં અનેકો કિસ્સાઓ બહાર આવી રહ્યા છે અને /અથવા...
પ્રધાનમંત્રી મોદી દ્વારા ચાર-પાંચ દિવસ પહેલાં જ આધુનિક સુખ સગવડ ધરાવતી રીવોલ્વીંગ બેઠકોવાળી નવ વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી....
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
લિયોનેલ મેસ્સીના ઇન્ડિયા ટૂરનો આજે બીજો દિવસ, મુંબઈમાં થશે મોટા ઇવેન્ટ્સ
ટાયર રોડમાં ખૂંપતા ટ્રક એક બાજુ નમી પડ્યો, બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
મેસ્સીએ હૈદરાબાદમાં CM રેવંત રેડ્ડી સાથે ફૂટબોલ રમી, હવે મુંબઈમાં સચીન તેંડુલકરને મળશે
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
સુરત: (surat) સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) જટિલ સર્જરી (Surgery) કરવામાં સર્જીકલ વિભાગના ડોકટરોએ સફળતા મેળવી છે. એસિડ પીવાના કારણે બે મહિલાઓની ખરાબ થયેલી અન્નનળીનું સ્વરપેટી કાઢ્યા વિના ઓપરેશન (Operation) કરીને તેમાં જામેલા ફાઈબ્રોસિસના ટીસ્યુ દૂર કરવામાં નવી સિવિલના તબીબોને સફળતા મળી છે.
સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના હેડ ડો.નિમેષ વર્માની ટીમ દ્વારા એસિડ પીનાર બે મહિલાઓની જટિલ સર્જરી કરવામાં આવી હતી. એસિડ પીવાના કારણે ફાઈબ્રોસિસ થઈ જતા અન્નનળી બંધ થઇ જતી હોય છે, જેના કારણે દર્દી ખોરાક લઈ શકતો નથી. દર્દીના શરીરમાં ખોરાક પહોંચાડવા સર્જરી કરીને મુખની નળી સાથે મોટુ આંતરડુ જોડવામાં આવતુ હતું. જે માટે સ્વરપેટી પણ કાઢી નાખવામાં આવતી હતી. દર્દી બચી જાય છે, પરંતુ સ્વરપેટી વિના તે જીવનભર બોલી શકતો નથી. પરંતુ અત્યાધુનિક લેઝર મશીનથી સ્વર પેટી કાઢ્યા વિના સર્જરી શક્ય બની છે. નવી સિવિલમાં સિવિલમાં નવા લેઝર મશીન આવવાના કારણે હવે બે મહિલાઓની લેઝર મશીન દ્વારા સફળ સર્જરી કરવામાં તબીબોને સફળતા પ્રાપ્ત થઈ છે.
વધુ વિગતો આપતા એસોસિએટ પ્રોફેરસ ડો.દેવેન્દ્ર આર.ચૌધરીએ જણાવ્યું કે, લેઝર મશીનથી દર્દીની અન્નનળીને ખોલવામાં આવે છે, જેના કારણે સ્વરપેટી કાઢવામાં આવતી નથી. અગાઉ આવા ઓપરેશનો અમદાવાદ અને મુંબઈમાં થતા હતા. પરંતુ લેઝર મશીન આવવાના કારણે એસિડ પીનાર દર્દીઓની નવી સિવિલમાં જ સર્જરી શક્ય બની છે. આ મશીનથી ફાઈબ્રોસિસના ટીસ્યુ દૂર થતા દર્દીને ઝડપભેર સ્વસ્થ થઈ જાય છે. એસિડ પીવાના કારણે એક મહિલાની થોડા સમય પહેલા સફળ સર્જરી કરવામાં આવી હતી. જે સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી છે, જ્યારે આજે વધુ એક મહિલાની લેઝર મશીનથી સફળ સર્જરી કરવામાં આવી છે, મહિલાની સ્વાસ્થ્ય સુધારા પર છે. એક સપ્તાહ બાદ એન્ડોસ્કોપી કરી યોગ્ય જણાયે તેને રજા અપાશે એમ ડો.ચૌધરીએ ઉમેર્યું હતું.