ભારતના સૌથી જૂના રાજકીય પક્ષનાં ૧૩૭ વર્ષના ઇતિહાસમાં ૪૦ પ્રમુખો ચૂંટાયા છે, પણ તે માટે માત્ર ૬ વખત જ ચૂંટણી થઈ છે,...
સુરત: નવી સિવિલ હોસ્પિટલના (NCH) એનઆઇસીયુ (NICU) વિભાગમાં સિક્યુરિટી (Security) તરીકે ફરજ બજાવતી મહિલાને દર્દીના સગાવાળા સાથે થયેલી બોલાચાલી બાદ ઢીકમુક્કીનો માર...
ભારતમાં (India) તમામ તહેવારો (Festiwal) ધામધૂમથી ઉજવવામાં (Celebrate) આવે છે. ભારતમાં ખાસ કરીને દિવાળીનો (Diwali) તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે...
સુરત : વિધાનસભાની (Assembly) ચૂંટણી (Election) આવી રહી છે, જે તે વિસ્તારમાં વોટબેંક પર પ્રભુત્વ ધરાવતા સમાજોએ શક્તિ પ્રદર્શન યોજીને રાજકીય પક્ષોનું...
સુરત : શહેરમાં રખડતા ઢોરના ન્યુસન્સ મામલે શહેરીજનોને પડી રહેલી હાલાકી દુર કરવા મનપા દ્વારા ગંભીરતાથી પ્રયાસો હાથ ધરાયા છે. રખડતા ઢોર...
સુરત : સરથાણા જકાતનાકા પાસે પૂણા સીમાડા રોડ પર સંગના સોસાયટીમાં રહેતા 36 વર્ષીય અંકુરભાઇ વિનુભાઇ બાગુભાઇ ગોરાસીયા એમ્બ્રોડરી (Embroidery) જોબવર્કનુ (Job...
સુરત: કેરિયર એડ્વાન્સ સ્કીમ સહિતના પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવતાં ગાંધી ઇજનેરી કોલેજના (Gandhi Engineering College) અધ્યાપકો કાળાં કપડાં કે પછી કાળી...
સુરત: હજીરા (Hazira) પટ્ટીની વિરાટ ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતા સ્લેજ અને કેમિકલયુક્ત ઝેરી કચરાને લઇ ચોર્યાસી મામલતદાર કચેરીએ ચુપકીદી સેવી લેતાં સમસ્ત વિસ્તારમાં પ્રદૂષણની...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) પબ્લિક એડમિનિસ્ટ્રેશનની પીએચ.ડી.ની (Ph.d) પ્રવેશ પરીક્ષામાં (Exam) 100માંથી 38 એમસીક્યુમાં ભાષાંતરમાં ભૂલો મળી હતી. જેને...
સુરત: યુરોપિયન યુનિયને રશિયાની (Russia) અલરોસા કંપની દ્વારા એક્સપોર્ટ (Export) કરવામાં આવતા રફ ડાયમંડ (Rough Diamond) સામેના પ્રતિબંધો હળવા કર્યા હોવાની વાત...
સુરત : શહેરમાં સ્ટેશન રોડ પર આવેલી પરમ (Param) સુપર સ્પેશીયાલીસ્ટ (super specialist) હોસ્પિટલના એમએસ ઓર્થોપેડિક તબીબ ડો ચેતન પટેલ (Dr.Chaten Patel)...
સુરત: શહેરના ડુમસ (Dummas) વિસ્તારમાં આવેલા ઝાડી ઝાંખરામાં આજે વેસુની શ્રમજીવી નેપાળી પરિવારની માસૂમ બાળકી પીંખાતી બચી ગઈ હતી. ડુમસ પોલીસની (Police)...
નવી દિલ્હી: (New Delhi) સીબીઆઈ (CBI)એ દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડના સંદર્ભમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાની 9 કલાક...
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) ૫૦ લાખ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના-મા કાર્ડ નાગરિકોને અર્પણ કરવાના મહાઅભિયાનનો પીએમ (PM) નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી આરંભ કરાવ્યો હતો....
સુરત : તાજેતરમાં જ યોજાયેલી ગુજરાત સ્ટેટ (Gujarat State) એક્વેટિક (Aquatic) સ્પર્ધામાં (Competition) સુરત અડાજણના હિરેન પરમારે બટરફ્લાય 100 મીટરમાં સિલ્વર, 100...
અમદાવાદ : ભાજપના (BJP) ભ્રષ્ટ શાસનમાં અસહ્ય મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે લોકો હવે ભાજપના શાસનથી ત્રસ્ત બન્યા છે આગામી ચૂંટણીમાં (Election)...
ગાંધીનગર : ભારતની ડિફેન્સ એકસપોર્ટને (Defense Exports of India) ૫૦૦ કરોડને પાર લઈ જવાના લક્ષ્યાંક સાથે આવતીકાલ તા.૧૮થી ૨૨મી ઓકટો. દરમ્યાન ગાંધીનગરમાં...
અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીઓ (Election) નજીકમાં છે, ત્યારે રાજકીય પાર્ટીઓ (Party) એકબીજા સાથે ગઠબંધન કરતી હોય છે. તેવામાં ગુજરાતમાં કોંગ્રેસ (Congress)...
હોબાર્ટ: ટી-20 વર્લ્ડકપમાં (T-20 World Cup) રવિવારથી શરૂ થયેલી ગ્રુપ સ્ટેજની (Group stage) મેચમાં (match) આજે સોમવારે અહીં રમાયેલી ગ્રુપ બીની બીજી...
ગાંધીનગર : સંયુકત્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનીયો ગૂટેરસ (United Nations Secretary General Antonio Guterres) આવતીકાલથી ભારતની (India) મુલાકાતે આવી રહયા છે. તેઓ...
નવી દિલ્હી: ભારત અને સાઉદી (Saudi) અરેબિયા (Arabia) 2027 એશિયન કપ ફૂટબોલના (Football) યજમાની અધિકારો મેળવવાની રેસમાં છે જ્યારે બાકીના ત્રણ દાવેદારોએ...
ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) આજે ગુજરાતના (Gujarat) બૌદ્ધિકો દ્વારા યોજવામાં આવેલા એક સમારંભમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ નામના પુસ્તકની...
ગાંધીનગર : ગાંધીનગરના (Gandhinagar) લવાદ સ્થિત ભારતની અગ્રણી રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ યુનિવર્સિટી તરીકે પ્રખ્યાત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો દ્વિતીય દીક્ષાંત સમારોહ સોમવારે...
બારડોલી: બારડોલી (Bardoli) નગરપાલિકા વિસ્તારમાં આવેલી સાઈદર્શન (Sai Darshan) સોસાયટીના (Society) ખાલી પ્લોટમાં મોબાઇલ ટાવર (Mobile Tower) ઊભો કર્યા બાદ નગરપાલિકા દ્વારા...
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત પહેલા ફરી એક વખત પીએમ (PM) નરેન્દ્ર મોદી આગામી તા.૧૯ અને ૨૦મી ઓકટો.ના રોજ ગુજરાતની (Gujarat)...
ઈલેક્ટ્રિક સ્કૂટર (Electric Scooter) ખરીદનારાઓને ટૂંક સમયમાં એક નવું ઈ-સ્કૂટર જોવા મળશે. ઓલા ઈલેક્ટ્રિક (Ola Electric) 22 નવેમ્બરે નવું ઈલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ...
અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith) કે જેની સ્થાપના મહાત્મા ગાંધી (Mahatma Gandhi) દ્વારા કરવામાં આવી હતી. આ મહાત્મા ગાંધીની સંસ્થામાં ગાંધી વિચારધારાની...
મુંબઈ: અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ (Film) ‘પુષ્પાઃ ધ રૂલ’ની (Pushpa) લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકોની આતુરતા જોઈને નિર્માતાઓએ ફિલ્મના...
હથોડા: તરસાડીના દાદરી ખાતે ફળિયામાંથી પૂરપાટ ઝડપે બાઈક (Bike) ચલાવનારને મહિલાએ ધીમે બાઇક ચલાવવાનું કહેતાં વિફરેલા બે બાઈક પર સવાર ચાર યુવકોએ...
વલસાડ : વલસાડ (Vasad) સિટી પોલીસ મથકની (Police Station) ટીમને મળેલી બાતમીના આધારે સોમવારે વલસાડ મેડિકલ કોલેજના (Medical College) ઇન્ટર્ન હોસ્ટેલના રૂમમાં...
ગાંધીનગર: (Gandhinagar) અમરેલીના જાફરાબાદમાં ચૂંટણી (Election) ફરજ દરમ્યાન એક મહિલા કર્મચારી ઢળી પડતાં તેમનું નિધન થયું હતું. હાર્ટ એટેકના કારણે આ મહિલા કર્મચારીનું નિધન થયું હોવાનું અનુમાન છે.
મતદાનના દિવસે ગરમીનો પ્રકોપ જીવલેણ બન્યો હતો. ગરમીનો પારો ઉંચો જશે તેવી પહેલેથી જ આગાહી હતી અને સાવચેતી રાખવા સલાહ અપાઈ હતી. જો કે જાફરાબાદમાં એક મહિલા કર્મચારીનું ચૂંટણી ફરજ દરમિયાન મોત નીપજ્યું છે. જાફરાબાદ શહેરની સાગર શાળામાં ચૂંટણી ફરજ બજાવતા કૌશિકાબેન બાબરીયા, અચાનક કામગીરી દરમિયાન પડી ગયા હતા. તેમને 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. હાર્ટ એટેકના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન છે.
બીજી ઘટનામાં આણંદ ખંભાત વિધાનસભાના ધુવારણમાં મહિલાને હાર્ટ એટેક આવ્યો છે. મહિલાએ મતદાન કર્યું ને મતદાન મથક ઉપર જ હાર્ટ એટેક આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને પોલિંગ ઓફીસરોએ મહિલાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો પણ તેમને સફળતા ન મળી અને મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું. મૃતક મહિલાનું નામ સજનબેન સોલંકી હોવાનું અને તેઓ હરીપરા વિસ્તારના રહેવાસી હોવાની વાત સામે આવી છે. ચાલુ મતદાને મહિલાનું નિધન થતા અરેરાટી મચી ગઈ છે.
વધુ એક બનાવમાં અમદાવાદના મણિનગર ગોરના કુવા પાસે શ્રી શારદાબેનની વાડી પાસે વોટ આપીને આવેલી એક મહિલા એકાએક ઢળી પડી હતી. તડકામાં લૂ લાગતા જાહેર માર્ગ પર જ મહિલાને ચક્કર આવ્યા હતા અને તે બેભાન થઈ ગઈ હતી. સુરેખા રોહિત નામના 40 વર્ષીય મહિલા શારદાબેનની વાડી પાસે જ ઢળી પડ્યા હતા, ત્યારે તેમને સ્થાનિક લોકો દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની તબિયત લથડી, રાજકોટ હોસ્પિટલમાં દાખલ
ગાંધીનગર: રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાને અમરેલી ખાતે મળવા જઈ રહ્યા હતા, ત્યારે મોકરિયાની તબિયત રસ્તામાં જ લથડી હતી. જેને કારણે તેમને તાત્કાલિક રાજકોટ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ પરસોતમ રૂપાલાને થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.