સર્જન, વિસર્જન, નવસર્જન અને પુનઃસર્જન કુદરતની જેમ સરકારનો ક્રમ પણ હોઈ શકે છે એની સાબિતી વર્તમાન સરકારના વધુ એક નિર્ણય થકી મળી...
વિનાયક દામોદર સાવરકરને ‘વીર’ તરીકે શા માટે ઓળખાવવામાં આવે છે એનો જો કોઈ હિન્દુત્વવાદી પ્રમાણ સાથે ખુલાસો કરશે તો તે સત્ય ઉપર...
હિન્દી-ચીની ભાઈ ભાઈ… વર્ષો પહેલા આ નારો લાગ્યો હતો અને આ નારાની ભારે મોટી કિંમત ચૂકવી છે. હજુ પણ ચૂકવી રહ્યું છે....
ગાંધીનગર(Gandhinagar) : રાજ્યના વરિષ્ઠ નાગરિકોની મદદ માટે એલ્ડર હેલ્પલાઇન (Elder Helpline) નંબર ૧૪૫૬૭ લોન્ચ (Lonch) કરાઈ છે. રાજ્યના વરિષ્ઠ નાગરિકોને પડતી નાની...
પાર્લ, તા. 19 : દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધની પહેલી વન ડેમાં ભારતીય ટીમનું સુકાન સંભાળી રહેલો કેએલ રાહુલ લિસ્ટ-એ ક્રિકેટમાં કેપ્ટન બન્યા વગર...
અમદાવાદ(Ahmedabad) : ગુજરાતની (Gujarat) ભાજપ (BJP) સરકાર માતૃભૂમિની રક્ષા કરીને પરત ફરેલા દેશના માજી સૈનિકોની (Soldiers) અવગણના કરી રહી છે. ભારતીય જનતા...
અમદાવાદ(Ahmedabad) : વૈશ્વિક મહામારીમાં તમામ ધંધારોજગાર ઠપ થઇ ચૂકયાં છે. ત્યારે સામાન્ય અને મધ્યમવર્ગના લોકો પોતાના બાળકના (Children) ભવિષ્ય (Future) માટે સતત...
ભારતીય (Indian) મહિલા ટેનિસ (Women Tennis) ખેલાડી સાનિયા મિર્ઝાએ (Saniya Mirza) બુધવારે (Wednesday) એવી જાહેરાત કરી હતી કે 2022ની સિઝન તેની અંતિમ...
દુબઇ, તા. 19 (પીટીઆઇ) : ભારતીય મહિલા ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાને બુધવારે 2021માં ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટી-20માં પ્રભાવક પ્રદર્શન કરવા...
સુરત: (Surat) સરથાણામાં રહેતી એક મહિલાના ઘરમાં ભવિષ્યમાં કોઇ સમસ્યા ન થાય તે માટે વિધિ (Rite) કરવાના બહાને કૌટુબિક સસરાએ જ મહિલાની...
આઇસીએમઆરના (ICMR) એપિડેમિલોજિકલ વિભાગના વડા સમિરન પાંંડેએ (Samiran Pandey) કહ્યું કે કોવિડ (Covid) 11 માર્ચ સુધીમાં સ્થાનિક રોગચાળો બની જશે. જો આપણે...
ભારતીય (Indian) ટીમના કેપ્ટન (Team Caption) તરીકેનો ભાર હળવો થતાંની સાથે વિરાટ કોહલીએ (Virat Kohli) આજે અહીં રમાયેલી પહેલી વન ડેમાં (One...
સુરત: (Surat) પીપલોદમાં હોસ્પિટલના પાર્કિંગમાં ઇકો સેલના કોન્સ્ટેબલની સાથે મારામારી કરી ઉમરા પોલીસમાં (Police) માથાકૂટ કરનાર ટેક્સટાઇલ વેપારી યુવકના મોબાઇલમાંથી ચરસનો (Hashish)...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં સતત ચોથા દિવસે બુધવારે કોરોનાએ ત્રિપલ સેન્ચુરી મારી છે. બુધવારે અત્યાર સુધીના એક જ દિવસમાં હાઈ એસ્ટ 387...
ગાંધીનગર(Gandhinagar): રાજયમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડીમાં (Cold) રાહત મળશે, તે પછી 3થી 5 ડિગ્રી જેટલો ઠંડીના પ્રમાણમાં વધારો થશે. હવામાન વિભાગના...
અમદાવાદ(Ahmedabad) : ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron) ખૂબ જ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યો છે. આ નવા ઓમિક્રોન વાયરસ...
નવી દિલ્હી: (New Delhi) દેશમાં કોરોના વાયરસના (Corona Virus) સંક્રમણના કેસમાં ઝડપી વધારો ચાલુ જ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના...
મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) દારૂના શોખીનો માટે સારા સમાચાર છે. એમપીના રાજ્ય મંત્રી પરિષદે આગામી નાણાકીય વર્ષ માટે નવી આબકારી નીતિ 2022-23 (...
ઉત્તર પ્રદેશમાં (UP) ભાજપ (BJP) નિષાદ પાર્ટી અને અપના દળ ગઠબંધન (Alliance) કરીને ચૂંટણી (Election) લડશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા એ...
સુરત: (Surat) રાજ્ય સરકારે (Government) ખુડાની ડ્રાફ્ટ ડીપીમાં ખેડૂતો, બિલ્ડરો અને ડેવલોપર્સની જમીન સંપાદનમાં લેવાને બદલે ટીપીની 60/40ની કપાતમાં લઇ 40 ટકા...
સુરત: (Surat) સચિન જીઆઇડીસીની (GIDC) રાજકમલ ચોકડી પાસે આવેલી ઉન ખાડીમાં ઝેરી કેમિકલ વેસ્ટ (Toxic Chemical Waste) ઠાલવવાની ઘટનામાં 6 કામદારનાં મોત...
સુરત: (Surat) મુંબઇના ફોટો સ્ટુડિયોમાં (Photo Studio) આર્ટિસ્ટ તરીકે કામ કરતી અને ત્રણ સંતાનની માતા ઉપર સંબંધી યુવકે ફસાવી બળાત્કાર (Rape) ગુજાર્યો...
સુરત: (Surat) કાપોદ્રામાં આવેલા એક કારખાનામાં અજાણ્યાએ લોખંડની ગ્રીલ અને તાળાં તોડી લાખોની કિંમતના હીરાની (Diamond) ચોરી (Theft) કરી હતી. આ ચોર...
સુરત: (Surat) સુરતના વરાછા વિસ્તારમાં ગઈ રાત્રિએ એક હચમચાવનારી ઘટની બની હતી. બસમાં આગ (Fire) લાગતા એક મહિલા બસમાં (Bus) જ બળીને...
આણંદ : આણંદ શહેરમાં ટ્રાફિકથી વ્યસ્ત બોરસદ ચોકડી પર છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ફ્લાય ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરી લોકોને અવર...
આણંદ : કરમસદમાં રેલવે સ્ટેશન પાસે આવેલા સંત કૃપા મકાનમાં સાપ ઘૂસી ગયાનો મેસેજ મળતા સત્યમ ફાઉન્ડેશનના શૈલેષ માછી, કુણાલ પટેલ અને...
આણંદ : આણંદના ગોપાલપુરા ગામમાં સીમંતનો પ્રસંગ અચાનક ચિંતાના માહેલમાં ફેરવાઇ ગયો હતો. સીમંતની વિધિ પુર્ણ થતા જ સગર્ભાને પ્રસુતાની પીડા ઉપડી...
નડિયાદ: નડિયાદની સ્વીટકો કંપની દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવતું હોવાથી રોષે ભરાયેલાં કામદારોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યુ છે. કંપનીના કામદારો રજુઆત માટે...
વડોદરા : વડોદરા શહેરમાં કોરોનાએ કાબુ ગુમાવ્યો છે.પ્રતિદિન કોરોના ના કેસો ખુબ ઝડપથી વધી રહ્યા છે.શહેરમાં મંગળવારે કોરોનાના નવા 1670 કેસ નોંધાયા...
વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલીક કચેરીઓમાં ચાલતા ગોરખધંધા ખુલ્લા પડતા જાય છે.કેટલાક વિભાગોમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ , વાઘા આપનાર, વચેટિયા, વહીવટદાર, દલાલ...
હંટાવાયરસથી પ્રભાવિત માનવામાં આવતી લક્ઝરી ક્રૂઝ શિપ એમવી હોન્ડિયસ (MV Hondius) ગ્રાનાડિલા બંદર પર પહોંચતા જ આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના વડા ડો. ટેડ્રોસ ઘેબ્રેયેસસે લોકોને આશ્વાસન આપતા જણાવ્યું છે કે હાલ ગભરાવાની જરૂર નથી અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. આજે રવિવારની વહેલી સવારે આ ક્રૂઝ શિપ બંદર પર પહોંચી હતી. શિપમાં હંટાવાયરસના સંક્રમણની આશંકા બાદ યુરોપની પબ્લિક હેલ્થ એજન્સીએ તમામ મુસાફરોને હાઈ-રિસ્ક કોન્ટેક્ટ તરીકે જાહેર કર્યા છે. જોકે, હાલમાં રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ પણ મુસાફરમાં સંક્રમણના સ્પષ્ટ લક્ષણો જોવા મળ્યા નથી. છતાં સાવચેતીના ભાગરૂપે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.
મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નાની બોટ દ્વારા મુસાફરોને કિનારે લાવવામાં આવશે. ત્યારબાદ તેમને સીલબંધ બસોમાં બેસાડીને નજીક આવેલા ટેનેરિફ મુખ્ય એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવશે. એરપોર્ટ પરથી મુસાફરોને તેમના દેશોમાં મોકલવામાં આવશે, જ્યાં પણ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવશે. હંટાવાયરસ એક પ્રાણીજન્ય વાયરસ છે, જે સામાન્ય રીતે ઉંદરના મળ, મૂત્ર અથવા લાળના સંપર્કથી ફેલાય છે. આ વાયરસથી સંક્રમિત વ્યક્તિને તીવ્ર તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગંભીર સ્થિતિમાં આ વાયરસ સીધો ફેફસાં પર અસર કરે છે અને જીવલેણ સાબિત થઈ શકે છે. જોકે, નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે હંટાવાયરસ માણસથી માણસમાં સહેલાઈથી ફેલાતો નથી. અધિકારીઓ હાલમાં તપાસ કરી રહ્યા છે કે આ વાયરસ ક્રૂઝ શિપમાં કેવી રીતે પહોંચ્યો. પ્રાથમિક આશંકા મુજબ શિપમાં ઉંદરોના કારણે સંક્રમણ ફેલાયું હોઈ શકે છે.
ટેનેરિફ ટાપુ મુખ્યત્વે પ્રવાસન પર આધારિત હોવાથી સ્થાનિક લોકોમાં ચિંતા વધી ગઈ છે. જોકે WHOએ સ્પષ્ટ કર્યું છે કે બંદર વિસ્તાર સંપૂર્ણપણે સીલ કરવામાં આવ્યો છે અને સ્થાનિક લોકો તથા મુસાફરો વચ્ચે કોઈ સીધો સંપર્ક થવા દેવામાં આવશે નહીં. WHO ચીફ ડો. ટેડ્રોસે કહ્યું કે તમામ સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. શિપ ખાલી થયા બાદ તેને સંપૂર્ણ રીતે ડિસઇન્ફેક્ટ પણ કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાને કારણે આરોગ્ય વિભાગ, સ્થાનિક પ્રશાસન અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય એજન્સીઓ સતત સંકલનમાં કામ કરી રહી છે, જેથી વાયરસનો ખતરો વધુ ન ફેલાય.