ફિલ્મી કુટુંબના સંતાનોને ફિલ્મોમાં ખૂબ કામ મળે છે એવું કહેનારાઓએ વિત્યા 5-7 વર્ષમાં બીન ફિલ્મી કુટુંબમાંથી આવેલા કલાકારો જુઓ તો પેલા ફિલ્મી...
સુરત: (Surat) કોરોનાની (Corona) ત્રીજી લહેરમાં જે રીતે કેસ વધી રહ્યાં છે તેની પાછળ નવા વેરિએન્ટની સાથે સાથે લોકો તેમજ કેટલાક ફેમિલી...
મુંબઇના ફિલ્મ નિર્માતા અને કળાકારો માટે ફિલ્મસિટીનું ખાસ મહત્ત્વ છે. ત્યાં અનેક ફિલ્મોના શૂટિંગ થયા જ કરે છે, પણ ‘મહાભારત’ સહિતની બેસુમાર...
સેફાલી શાહ ખાસ ફિલ્મો અને ખાસ વેબસિરીઝમાં કામ કરવા માટે જાણીતી છે અથવા તે જે ફિલ્મોમાં કામ કરે તે ખાસ બની જાય...
કિર્તી કુલ્હારી એક્ટ્રેસ છે પણ હમણાં લોકો તેની ચર્ચા એ પાત્ર માટે કરી રહ્યા છે જેમાં તે લેસ્બિયન દર્શાવવામાં આવી છે. શેફાલી...
કબીર બેદી આમ તો અભિનેતા છે પણ લોકો તેમને વારંવાર લગ્ન કરવા માટે વધારે યાદ કરે છે. પહેલાં પ્રતિમા બેદી, પછી સુસાન,...
સુરત: (Surat) વિશ્વના સૌથી મોટા ડાયમંડ જ્વેલરી (Diamond Jewelry) માર્કેટ એવા અમેરિકાના (America) જ્વેલરી શોખીનો માટે નાના અને ઓછા ખર્ચાળ તૈયાર હીરાનું...
હિન્દી ફિલ્મ સંગીતમાં પ્રદાન કરનારા પંજાબી છે, મરાઠી છે, ગુજરાતી છે, બંગાળી છે, દક્ષિણના છે, રાજસ્થાની છે, ઉત્તર પ્રદેશવાસી છે, કાશ્મીરી છે...
સુરત : (Surat) શહેરમાં હવે હાઇ એજ્યુકેશન (High education) ધરાવતા લોકોએ હવે સંમતિથી કોર્ટમાં (Court) છૂટાછેડા (Divorce) લઇ લેવાનો વિદેશી માર્ગ અપનાવ્યો...
દૂરિયાં નઝદીકિયાં બન ગઇ અજબ ઇત્તિફાક હૈ (૨)કહ ડાલી કિતની બાતેં અનકહી અજબ ઇત્તિફાક હૈ (૨)દૂરિયાં નઝદીકિયાં બન ગઇ અજબ ઇત્તિફાક હૈઐસે...
યુપીએના રાજમાં કોમનવેલ્થ ગેમ્સથી લઈને ૨-જી અને કોલગેટ સુધીનાં કૌભાંડો થયાં હતાં. તેને કારણે કેન્દ્રમાં યુપીએની સરકારની વિદાય થઈ હતી અને ૨૦૧૪...
કીમ: (Kim) કીમ ગામમાં છેલ્લા ઘણા દિવસથી ટપોટપ ડુક્કરોનાં (Pigs) અકાળે મોત (Death) થઈ રહ્યાં છે. છેલ્લા ૧૫ દિવસમાં ૫૦થી વધુ ડુક્કરોનાં...
તાજેતરમાં ભારત સરકારે 2021 ના વર્ષને ડો. કુરિયન જન્મ શતાબ્દી વર્ષ કોઇ ધામધૂમ વિના ઉજવી દીધું. કોઇ હોંશ ઉમંગ નહીં, કોઇ શોખ...
હાલની મહામારીના સમયમાં સરકારશ્રી તરફથી ઉદ્ઘાટનો જન આશીર્વાદ યાત્રા, વિજય સરઘસ વગેરેમાં આપણે ઉત્સાહપૂર્વક ઉમટી પડીએ છીએ. ત્યારે સ્વ એ વિચારવાનું રહે...
સેન્ટ્રલ ઈલેકટ્રોનિકસ લીમીટેડને ભારત સરકાર રૂપિયા ૨૧૦ કરોડમાં વેચશે. તેનો વિપક્ષો દ્વારા વિવાદ ઊભો કરાઈ રહ્યો છે અને કંપનીની કિંમત ૭00 કરોડથી...
છોકરા કરતા છોકરીની પુખ્તતા વહેલી આવે છે. આથી તેની લગ્ન મર્યાદા વધારવી જોઇએ નહીં. પુખ્યતા આવતા છોકરી લગ્ન માટે તે અયોગ્ય જીવનસાથી...
સુરત: (Surat) સુરત જિલ્લામાં કોરોનાની (Corona) ત્રીજી લહેરનો (Third Wave) કહેર યથાવત છે ત્યારે ભીડ એકત્રિત થવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો...
સુરત: (Surat) સુરત શહેર નજીક પલસાણા (Palsana) વિસ્તારમાં આવેલી એક મિલમાં (Mill) મોડી રાત્રિએ ભીષણ આગ (Fire) લાગી હતી. લગભગ સવારે 3...
સુરત: (Surat) સુરતમાં કામરેજ (Kamrej) નેશનલ હાઈવે (National Highway) ઉપર 2 દીપડા (Leopard) મૃત (Died) હાલતમાં મળી આવ્યા છે. કોઈ ટ્રકની અડફેટે...
હિમાલયની કંદરાઓમાં એક સિદ્ધ સાધુ રહે. સાવ અલગારી મસ્ત જીવ.જે મળે તેની સાથે વાતો અને જે મળે તે ખાઈ લે.જે મળે તેની...
સર્જન, વિસર્જન, નવસર્જન અને પુનઃસર્જન કુદરતની જેમ સરકારનો ક્રમ પણ હોઈ શકે છે એની સાબિતી વર્તમાન સરકારના વધુ એક નિર્ણય થકી મળી...
વિનાયક દામોદર સાવરકરને ‘વીર’ તરીકે શા માટે ઓળખાવવામાં આવે છે એનો જો કોઈ હિન્દુત્વવાદી પ્રમાણ સાથે ખુલાસો કરશે તો તે સત્ય ઉપર...
હિન્દી-ચીની ભાઈ ભાઈ… વર્ષો પહેલા આ નારો લાગ્યો હતો અને આ નારાની ભારે મોટી કિંમત ચૂકવી છે. હજુ પણ ચૂકવી રહ્યું છે....
ગાંધીનગર(Gandhinagar) : રાજ્યના વરિષ્ઠ નાગરિકોની મદદ માટે એલ્ડર હેલ્પલાઇન (Elder Helpline) નંબર ૧૪૫૬૭ લોન્ચ (Lonch) કરાઈ છે. રાજ્યના વરિષ્ઠ નાગરિકોને પડતી નાની...
પાર્લ, તા. 19 : દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધની પહેલી વન ડેમાં ભારતીય ટીમનું સુકાન સંભાળી રહેલો કેએલ રાહુલ લિસ્ટ-એ ક્રિકેટમાં કેપ્ટન બન્યા વગર...
અમદાવાદ(Ahmedabad) : ગુજરાતની (Gujarat) ભાજપ (BJP) સરકાર માતૃભૂમિની રક્ષા કરીને પરત ફરેલા દેશના માજી સૈનિકોની (Soldiers) અવગણના કરી રહી છે. ભારતીય જનતા...
અમદાવાદ(Ahmedabad) : વૈશ્વિક મહામારીમાં તમામ ધંધારોજગાર ઠપ થઇ ચૂકયાં છે. ત્યારે સામાન્ય અને મધ્યમવર્ગના લોકો પોતાના બાળકના (Children) ભવિષ્ય (Future) માટે સતત...
ભારતીય (Indian) મહિલા ટેનિસ (Women Tennis) ખેલાડી સાનિયા મિર્ઝાએ (Saniya Mirza) બુધવારે (Wednesday) એવી જાહેરાત કરી હતી કે 2022ની સિઝન તેની અંતિમ...
દુબઇ, તા. 19 (પીટીઆઇ) : ભારતીય મહિલા ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાને બુધવારે 2021માં ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટી-20માં પ્રભાવક પ્રદર્શન કરવા...
સુરત: (Surat) સરથાણામાં રહેતી એક મહિલાના ઘરમાં ભવિષ્યમાં કોઇ સમસ્યા ન થાય તે માટે વિધિ (Rite) કરવાના બહાને કૌટુબિક સસરાએ જ મહિલાની...
ગાંધીનગર ખાતે સર્વાનુમતે લેવાયેલા નિર્ણયમાં વાઇસ-ચેરમેન પદે સંગ્રામ ચૌધરીની બિનહરીફ વરણી
(પ્રતિનિધિ) આણંદ તા.9
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF – અમૂલ)ના મેનેજિંગ ડિરેક્ટર ડો. જયેન મહેતાની સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના ચેરમેન તરીકે સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. અમૂલફેડ ડેરી, ગાંધીનગર ખાતે યોજાયેલી ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પ્રતિનિધિ સંગ્રામ ચૌધરીને વાઇસ-ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ વરણી સાથે જ દેશભરમાં સહકારી ડેરી આંદોલનને વધુ મજબૂત બનાવી ‘સહકારથી સમૃદ્ધિ’ ના વિઝનને વેગ આપવા નવી નેતાગીરી સજ્જ થઈ છે.
સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના પદાધિકારીઓની આ ચૂંટણીમાં ડો.જયેન મહેતાના નામનો પ્રસ્તાવ GCMMF ના ચેરમેન અશોક ચૌધરી દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેને અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારે સમર્થન આપ્યું હતું. ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા નિયુક્ત રિટર્નિંગ ઓફિસર અને ગાંધીનગરના કલેક્ટર રવિન્દ્ર ડી. ખટાલે દ્વારા આ ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થાના બાયલોઝ મુજબ, બંને હોદ્દેદારો 5મી મે 2026 થી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કાર્યકાળ સુધી પોતાની સેવાઓ આપશે.
ઉલ્લેખનીય છે કે, એસપીસીડીએફનું ઉદ્ઘાટન 6ઠ્ઠી જુલાઈ 2025ના રોજ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફેડરેશનના બોર્ડમાં GCMMF અને તેના 10 સભ્ય દૂધ સંઘો ઉપરાંત આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ની સહકારી મંડળીઓના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ 20 રાજ્યોના 20 હજારથી વધુ ગામોના 20 લાખથી વધુ દૂધ ઉત્પાદક ખેડૂતોને ગુજરાત બહાર સંગઠિત સહકારી માળખા સાથે જોડી તેમને દૂધના વ્યાજબી ભાવ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે.
આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહના “વ્હાઇટ રિવોલ્યુશન 2.0” ના વિઝનને સુસંગત છે. નવનિયુક્ત ચેરમેન ડો.જયેન મહેતા અને વાઇસ-ચેરમેન સંગ્રામ ચૌધરીએ તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ અમૂલની મેનેજમેન્ટ અને માર્કેટિંગ કુશળતાનો લાભ દેશભરના ખેડૂતો સુધી પહોંચાડી ગ્રામ્ય સમૃદ્ધિને ગતિ આપવા માટે કટિબદ્ધ છે.