નિરાધાર વિધવાઓ સન્માનપૂર્વક જીવી શકે, તેમનું સમાજમાં યોગ્ય પુન: સ્થાપન થઇ શકે, સમાજમાં સુરક્ષિત રહી શકે અને તેઓ આર્થિક રીતે નિર્ભર થઇ...
તાજેતરમાં જ ગાંધીનગરમાંથી એક લગભગ ૯ માસનું અજોડ અતિ સુંદર બાળક બીનવારસી મળી આવતાં લોકોએ પોલીસમાં જાણ કરતાં પોલીસનાં ધાડેધાડા સ્થળ પર...
નવસારીની ટ્રાફિક સમસ્યામાં રખડતા ઢોરો ખુબ જ વધારો કરે છે. નવસારીમાં સવારે અને સાંજે ટ્રાફિકની સમસ્યા ખુબ રહે છે. સવારે શાળા શરૂ...
નમ્રતા પ્રાણવાન અને ધ્યેય નિષ્ઠ હોય છે. એટલે તેમાં શુષ્કતા કે કાયરતા નથી હોતી. શકિત પોતે જયારે નમ્ર બને છે ત્યારે જ...
રાજની નોકરી છૂટી જવાનો ડર સતત તેની પર તોળાઈ રહ્યો હતો.વર્તમાન સંજોગોમાં કંપની ખર્ચા ઓછા કરવા કર્મચારીઓ ઓછા કરી રહી હતી તેથી...
સુરત: (Surat) દિવાળીની સિઝન પહેલા રફ ડાયમંડના (Diamond) ભાવમાં 25 થી 30 ટકા વધી ગયા હતા. જે દિવાળી પછી પણ વધી રહ્યા...
ટેક્નોલોજી સુવિધા માટે હોય છે, પણ તે તેની પોતાની સમસ્યાઓ લઈને આવે છે. ઉપયોગકર્તાઓના વલણને લઈને પેદા થતી સમસ્યાઓનું પાસું સાવ અલગ...
વિનાયક દામોદર સાવરકરના શિષ્ય અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં માફી માગી છે ત્યારે વડા પ્રધાનની માફી વિષે અહીં ચર્ચા કરવી...
જેણે સુરતના અનેક યુવાનો અને રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા તેવા બિટકોઈન સહિતના ક્રિપ્ટો કરન્સીનો ભાવ ધીરેધીરે એટલો વધી ગયો છે કે જેની...
દાહોદ: દાહોદમાં હિંચકારી ઘટના બની છે. અહીં એક 19 વર્ષીય યુવતીને તેના જ પ્રેમીએ છરી મારી ગળું દબાવી મારી નાંખ્યા બાદ તેની...
સુરત: (Marriage ) હાલમાં લગ્નસરાની મૌસમ પૂરબહારમાં ખીલી છે. ત્યારે સુરતમાં (Surat) એક અનોખો લગ્નસમારંભ યોજાઈ ગયો. અહીં લાડકી દીકરીને કન્યાવરમાં માતા-પિતા...
સુરત : ‘ગુજરાતમિત્ર’ દ્વારા જે અંદેશો વ્યકત કરવામાં આવ્યો હતો કે શાળાઓ અને કોલેજો ફરતે અંદરથી બંધ થઇ જતા કોફી કપલ બોકસ...
વડોદરા : વાઘોડિયા પીપળીયા ખાતે આવેલ સુમનદીપ વિદ્યાપીઠના પૂર્વ ચેરમેન ડૉ. મનસુખ શાહ નું કેમ્પસ બહુ મોટું છૅ.પીપળીયા થી પવળેપુર જતા જાહેર...
ગોધરા : ગોધરા ભુરાવાવ વિસ્તારમાં અંકુર સ્કૂલ તરફ આવેલ શિવ શક્તિ સોસાયટી માં રહેતા એક હિન્દુ પરીવાર ના ઘરે ખ્રિસ્તી ધર્માંતરણ ની...
વડોદરા: ટ્રાફિક કંજેશનના લીધે વહેલી સવાર ની તેમજ મોડી સાંજે રાત્રીની ફ્લાઇટમાં વડોદરા એરપોર્ટ પરથી યાત્રા કરતા બધા યાત્રીને એરપોર્ટ પર બે...
વડોદરા: શહેરમાં ઢોર મુક્ત અભિયાન ભાજપના પ્રદેશ પ્રમુખના આદેશ નું પાલન કરવું અશક્ય બની રહ્યું છે. ઢોર પાર્ટી દ્વારા ઢોર પકડવાની નબળી...
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ સંદર્ભે આવતીકાલે તારીખ ૨૫ નવેમ્બર-2021ના રોજ નવી દિલ્હી ખાતે યોજાનારા રોડ-શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ લેશે. જ્યારે દિલ્હીમાં...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં કોરોનાના 13 કેસ સાથે વધુ 29 કેસ નોંધાયા છે. બીજી તરફ કોરોનાના 32 દર્દીઓ...
ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન ૩ લાખ જેટલા મૃતકના આંકડાઓ જે આજે જાહેર કર્યા છે તે તદ્દન ખોટા અને અભ્યાસવિહોણા છે, આવા બેજવાબદારીભર્યા નિવેદનો...
સુરત: (Surat) ભાજપ (BJP) દ્વારા સુરતમાં બુધવારે સ્નેહમિલન કાર્યક્રમનું (Reunion program) આયોજન કરાયું હતું. કચ્છથી શરૂ થઈને દક્ષિણ ગુજરાત સુધી દિવાળી સ્નેહમિલન...
સુરત: (Surat) ઉધના-મગદલ્લા રોડ પર સોશિયો સર્કલથી નવજીવન સર્કલ સુધી હાલમાં 45 મીટરનો રસ્તો ખુલ્લો છે. જો કે, ટી.પી. સ્કીમ નં.6, મજૂરા-ખટોદરા...
સુરત: (Surat) સુરત એરપોર્ટને (Airport) આંતરરાષ્ટ્રીય સ્તરના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે ડેવલપ કરવા માટે બનનારો નવો ક્રોસ એંગલ રન-વે (Run Way) 60 મીટર પહોળો...
સુરત : દિવાળી બાદથી જ રાજ્યમાં એક બાદ એક માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના એક પરિવારની...
સુરત: (Surat) સુરત શહેર વિસ્તારમાં મેટ્રો રેલનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે શહેરના કેટલાક રસ્તાઓ પર કામગીરીને કારણે મેટ્રો રેલ પ્રોજેક્ટ...
નવી દિલ્હી: (New Delhi) કેન્દ્રીય કેબિનેટે (Central Cabinet) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) ને આવતા વર્ષે માર્ચ સુધી લંબાવવાની મંજૂરી આપી...
નવી દિલ્હી: (New Delhi) કેન્દ્રની મોદી સરકારે (Modi Government) ત્રણ નવા કૃષિ કાયદાઓને (Agriculture Law) પાછા ખેંચી (Roll back) લેવાની બંધારણીય પ્રક્રિયા...
સુરત: (Surat) શહેરના વિવિધ માર્ગો પર મેટ્રો રેલનું (Metro Rail) કામ હવે ખૂબ ઝડપથી આગળ વધશે. જેના માટે શહેરના કેટલાક રસ્તાઓ એક...
સુરત: (Surat) ટ્રાફિકનું (Traffic) સૌથી વધુ ભારણ ધરાવતાં વરાછા રોડ (Varacha Road) પર વરસોથી પોદ્દાર આર્કેડ નજીક બોટલનેકને કારણે ટ્રાફિકજામની સમસ્યા થઇ...
સુરત: (Surat) હજીરા-મગદલ્લા (Hazira Magdalla) હાઇ-વે (High way) ઉપર અડીને આવેલા સચિન જીઆઈડીસીના (Sachin GIDC) ગેટ નં.1 પાસે બોક્સ કલ્વર્ટનું (Box Culvert)...
મુંબઈ: (Mumbai) કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smruti Irani) પોતાની પુસ્તક (Book) ‘લાલ સલામ’નાં (Lal Salam) પ્રમોશન (Pramotion) માટે કપિલ શર્માનાં શોમાં (Kapil...
શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી એક કાપડની માર્કેટમાં આજે તારીખ 10 ડિસેમ્બર ના રોજ વહેલી સવારે આગ ફાટી નીકળી છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના લાશકરો દોડી ગયા છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આજે વહેલી સવારે આગ લાગી હતી. આગ લિફ્ટ માં લાગી હોવાનું જાણવા મળ્યું છે જે ઝડપથી સાતમા માળ સુધી પ્રસરી હતી. અંદાજે 20 જેટલી દુકાનો આગમાં સપડાઈ હોવાની વિગતો મળી રહી છે.
આગનો કોલ ફાયર બ્રિગેડને મળતા જ સુરત મનપા સંચાલિત 9 ફાયર સ્ટેશનમાંથી 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. લાશ્કરોએ આગ ઓલવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે કાપડનો જથ્થો હોવાથી આગ વધુને વધુ વિકરાળ બની રહી છે તે ઉપરાંત સિન્થેટિક કાપડનો જથ્થો હોય જેથી આગ ઉપર કાબુ મેળવવામાં ભારે જહેમત કરવી પડી રહી છે.