Charchapatra

શૈક્ષણિક સંસ્થાઓ કોર્મશિયલ બની રહી છે

આજના કહેવાતા આટર્સ, સાયન્સ, કોમર્સનાં ગ્રેજ્યુએટો રીક્ષા, શાકભાજીની લારીઓ, દુકાનોમાં બાર કલાક મજૂરી કરે છે.  અંગ્રેજોએ ઉપરોકત ફેકલ્ટીઓ ઊભી કરી આજે કોમ્પ્યુટર યુગમાં તેઓની જરૂર નથી.
આપણા હાઈફાઈ ટેકનિશીયનો હિજરત કરી રહ્યા છે તે પણ આપણા કિંમતી હુંડિયામણના ભોગે અમેરિકા, કેનેડા ઉપરોકત શિક્ષિતોને હાથે પગે બેડીઓ પહેરાવી આફ્રિકાના ગીરમીરીયા પાછા ધકેલી રહ્યા છે.આ માનહાનિ થઇ રહી છે અને મૂક, બધિર, પ્રજ્ઞાચક્ષુ અને કર્ણબધિર સરકાર ચૂપ કેમ છે?
અડાજણ          – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top