Vadodara

નવા બજાર, ચાર દરવાજા, મદાર માર્કેટ વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાયાં, જુઓ વિડિયો

વડોદરા શહેરમાં મેઘરાજાએ ફરી ધૂમ ધડાકા સાથે બેટિંગ શરૂ કરી છે. આ સાથે જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે.

નવરાત્રી પહેલાના રવિવારે ખરીદી માટે નવા બજારમાં જોરદાર ભીડ જામી હતી ત્યાં જ વરસાદ શરૂ થતાં દુકાનોમાં પાણી ભરાયાં હતાં . લહેરીપુરા સહિત ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

ચાર દરવાજા વિસ્તારમાં પાણીગેટ રોડ પર આવેલી મદાર માર્કેટની દુકાનોમાં પાણી પ્રવેશતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Most Popular

To Top