માતૃભાષા ગુજરાતીમાં ‘‘મો પર થપ્પડ મારીને ગાલ લાલ રાખવા’’ જેવો રુઢિપ્રયોગ આમ તો આમ ન રહેતા ખાસ બની ગયો છે. મૂળ કારણમાં એક સમયે કોંગ્રેસની ઓળખને જ પ્રમાણિત કરતા હોય તેમ ‘‘કરપ્શન ઈઝ ગ્લોબલ ફીનોમીના’ કહ્યું હતું એ છોડ હવે વટવૃક્ષ બની ગયો છે. કર્મચારીઓને બેવડો લાભ આપીને સત્તા પર ચઢી રહેવાની આ નીતિ સરવાળે અશોક ચક્રના બદલે મોંઘવારીનું વિષચક્ર બની ગયું છે., એમાં કોંગ્રેસ કી સવારી મેં ભાજપ કા ટટ્ટુ બીજું કરી પણ શું શકે?
ધરમપુર – ધીરૂમેરાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મોંઘવારી નડે તો સૌને પણ ફળે સરકારી બાબુઓને
By
Posted on