Vadodara

ટેન્ડરની શરતોમાં સહકાર ના આપનાર ક્યુબ કન્સ્ટ્રક્શન પર શાસકો ઓળઘોળ

વડોદરા : તાંદલજા સહકાર નગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવા માટે મેયરે  પાલિકાના હાઇકોર્ટના આદેશ અનુસાર ઇજારદારને લીલીઝંડી આપી પરંતુ સુપ્રીમ કોર્ટમાં હાલ કેસ ચાલી રહ્યો છે જ્યારે તત્કાલીન કલેકટરે પાલિકાને જમીન આપી હતી ત્યારે 9 કડક કરતો પાલન કરવાની રહેશે તો તેમાં શરત ભંગ થશે તો તે જગ્યા પરત લેવામાં આવશે. તેવી ગંભીર પ્રકારની અસર તો મુકવા છતાં પણ ઈજારદાર અને પાલિકા દ્વારા તેનો ભંગ કરવામાં આવ્યો છે. તાંદલજા સહકાર નગર પ્રધાનમંત્રી આવાસ યોજના માટે મેયર કેયુર રોકડિયાએ ઇજારદારને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં પણ ઇજારદા કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા લીલીઝંડી આપી દીધી છે. હાઈકોર્ટમાં 1 વર્ષ કેસ ચાલી રિપિટિશન જાહેર હિત ની અરજી નંબર 104 / 2018 ગુજરાત હાઇકોર્ટ જીગ્નેશ પંડ્યા એ ચીફ જસ્ટિસ આનંદ દવે કોર્ટ માં કરી હતી. 16 જુલાઈ 2019 ના રોજ આખરે નિર્ણય આવ્યા પછી આજદીન સુધી પાલિકાએ ઇજારદારને કશું કર્યું નથી. સુપ્રીમ કોર્ટમાં પર્યાવરણ મિત્ર ડિસેમ્બર 2019માં હાઇકોર્ટના ઓર્ડરને ચેલેન્જ કરવા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.

સ્પેશ્યલ લિવ પિટિશન નંબર 29229/2019 શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ દ્વારા મહેસુલ વિભાગ સામાન્ય વહીવટ વિભાગના તબક્કે ઠરાવ થયા અને આખરી નિર્ણય તત્કાલિન કલેક્ટર શાલિની અગ્રવાલે 27 નવેમ્બર 2019 ના રોજ 9 શરતો આધીન હુકમ કર્યો હતો. 2019માં કલેક્ટરે પાલિકાને હુકમ કર્યા બાદ હાઈકોર્ટે ડાયરેક્ટર મુજબ પાલિકા સવા બે વર્ષ સુધી ઊંઘતી હતી. નવું શરતોમાં મુખ્ય સરત એવી હતી કે તત્કાલિન કલેકટર શાલિની અગ્રવાલ કોઈ પણ શરતનો ભંગ થાય તો કોઈપણ વળતર વિના ઇમલા સહિત સરકાર હસ્તક પરત લેવામાં આવશે. એ ગંભીર પ્રકારની શરત હતી. વડોદરા પાલિકાએ સવાલવાળી જમીન ઉપયોગ જમીન, જ્ઞાતિ ,ધર્મ વગર સમાન સમાજમાં રહેશે. 4200 ચો મીટર જમીનને પરંતુ સંરક્ષણ ની જવાબદારી પાલિકાની રહેશે. જો નવ શરતોમાં કોઈપણ શરતોનો ભંગ થાય તો તે જગ્યા સરકાર હસ્તક થઈ જશે. જોકે અત્યાર સુધીમાં પાલીકા અને ઇજારદાર ક્યુબ કન્સ્ટ્રક્શન ને ટેન્ડરની શરતોનો ભંગ કર્યો છે. ઇજારદારે કામગીરી ચાલુ નહીં કરી તેનો શરત ભંગ કર્યો. સરકારે પાલિકાને તલાવડીની બ્યુટીફીકેશન માટે આપી છે જેથી પાલિકાએ પણ શરત ભંગ કર્યો છે.

Most Popular

To Top