વડોદરા: લોકોને એક તરફ પીવાનું પાણી મળતું નથી.તો બીજી તરફ યોગ્ય કામગીરીના અભાવે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પાણીની લાઈનમાં લીકેજ થતા પાણીનો...
ઉત્તરાખંડ: દિવાળીના દિવસથી ઉત્તરકાશીની નિર્માણાધીન ટનલમાં થયેલા અકસ્માતમાં (Uttarkashi Tunnel Accident) 41 મજૂરો ફસાયેલા છે. આજે આખો દેશ 41 મજૂરોના સુરક્ષિત બહાર...
મુંબઈ(Mumbai): બોલિવુડમાંથી (Bollywood) એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હિન્દી સિનેમાના જાણીતા નિર્માતા રાજકુમાર કોહલીનું નિધન (RajkumarKohliDied) થયું છે. તેઓ...
ભારતમાં રમાયેલા વર્લ્ડકપની ટ્રોફી રોહિત શર્મા માટે નહોતી પરંતુ ભારતના નિડર કેપ્ટને મેદાન પર પોતાનું સર્વસ્વ આપી દીધું જ્યારે ઝડપી બોલર મહંમદ...
નવી દિલ્હી: કતાર (Qatar) જેલમાં બંધ પૂર્વ ભારતીય સૈનિકો અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય નૌકાદળના (Indian Navy) ભૂતપૂર્વ અધિકારીઓને આપવામાં...
સુરત(Surat): શહેરના ગોડાદરા વિસ્તારની 8 મહિનાની બાળકીનું રહસ્યમય મોત (Death) થયું છે. બિમાર બાળકીને ઈન્જેક્શન (Injection) મુકવામાં આવ્યા બાદ તેનું મોત થયું...
વડોદરા: વડોદરાના ચારદરવાજા સ્થિત પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ કારતક સુદ અગિયારસના દેવઉઠી અગિયારસના દિવસે 214 મો ભવ્ય વરઘોડો નિકળ્યો હતો.રાજમાતા શુભાંગીની...
સુરત(Surat): શહેરના પાંડેસરામાં (Pandesara) બાળકોના ઝઘડામાં પાડોશીઓએ (Neighbor) ઓરિસ્સાવાસી મહિલાના ઘરમાં ઘુસી પતિ-પત્નીને વાળ પકડીને ફટકાર્યા (Fight) હોવાનો બનાવ સામે આવ્યો છે....
સુરત(Surat): શહેરના કતારગામ અને ગોતાલાવાડી ને જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપર વહેલી સવારે એક આઇસર ટેમ્પો ભડ ભડ સળગી (FireInMilkTempo) ઉઠતા ભાગદોડ...
સુરત(Surat): હજીરાના (Hazira) કવાસ ગામ નજીક એક મહિન્દ્રા જીપ અકસ્માતગ્રસ્ત (Accident) હાલતમાં મળી આવતા ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયો હતો....
તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રા દ્વારા રૂપિયા લઈને સંસદમાં પ્રશ્નો પૂછવા બાબતમાં જે વિવાદ થયો તેના છાંટા ગૌતમ અદાણી ઉપર ઊડ્યા છે....
મહાભારતમાં દ્યુત પર્વમાં દ્રૌપદીને દાવ પર લગાવાઈ. આજે આપણે એ વિશે વિચારીએ તો 2023ની છોકરી પૂછે યુધિષ્ઠિરે તો કંઇ પણ કર્યું, દ્રૌપદીએ...
ભૂદાન યજ્ઞના મહાન પ્રણેતા પૂ. વિનોબા ભાવે અવારનવાર કહેતા કે બુધ્ધિની શુધ્ધિ માટે માનવીએ દરરોજ એક કલાક અધ્યયન માટે કાઢવો જોઇએ. તેમ...
‘ગુજરાતમિત્ર’ના 14 નવે.-2023ના દીપોત્સવી અંકમાં ‘ગુજરાતમિત્ર’ના જ વિ.સં. સંવત 2007 એટલે 71 વર્ષ પહેલાંના અંકમાંથી ‘પોણી સદી પરનું સૂરત’ લેખ પ્રકાશિત કર્યો....
એક સ્મશાનમાં એક વ્યક્તિ ચિતાની આગ પર પોતાને ભિક્ષામાં મળેલા લોટના રોટલા શેકતો હોય છે.તે અલગારી સાધુ; રાજા ભર્તૃહરી [ભરથરી] હોય છે,...
વિક્રમ સંવત ૨૦૮૦ની હાર્દિક શુભેચ્છાઓ.દિવાળી એ આર્થિક વેપાર ઉદ્યોગ માટે ગત વર્ષના હિસાબો મેળવવાનો અને નવા વર્ષના શુભ લાભ જોવાનો તહેવાર છે....
નોટબંધીની વર્ષગાંઠ આવી અને ગઈ, ભારત સરકાર તરફથી આ માસ્ટરસ્ટ્રોકનો કોઈ બચાવ કરવામાં આવ્યો નહીં. નોટબંધીનો આ વિચાર મહારાષ્ટ્રના લાતુર શહેરના મિકેનિકલ...
આજે ઇન્ટરનેટને કારણે આપણા ઘણા કાર્યો સરળ થઇ ગયા છે. નાણાકીય વ્યવહારો કરવાનું પણ ઘણુ સરળ બની ગયું છે. નેટબેકિંગ જેવી સુવિધાને...
સુરત સિવિલની જૂની જજરીત બિલ્ડિંગમાં ચોથા માળે સિલિંગ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી....
સુરતઃ રશિયાના મોસ્કોમાં 17 થી 19 નવેમ્બર દરમિયાન યોજાયેલી ગ્રેપલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની ગ્રેપ્લિંગ ટીમે 105 મેડલ જીતીને ચેમ્પિયન બનવાનો ખિતાબ હાંસલ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં હવામાનમાં જોરદાર પલ્ટો આવશે, એટલું જ નહીં આગામી તા. 25થી 27મી નવે. દરમ્યાન માવઠાની વકી રહેલી છે. ગુજરાત સહિત...
સુરત: (Surat) ઘોઘાથી હજીરા સુરત આવી રહેલી રો-રો ફેરીના (Ro-Ro Ferry) મુસાફરો (Passangers) બે કલાક સુધી અટવાયા હતા. હજીરા જવા નિકળેલી ફેરી...
અનાવલ: (Anaval) મહુવાના વલવાડા બજારમાં રાત્રિના સમય દરમિયાન તસ્કરોએ ચાર દુકાનને નિશાન બનાવતાં લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. વલવાડા બજારમાં રાત્રે...
સુરત: (Surat) શહેરના જાણીતા બિલ્ડર (Builder) મનહર કાકડીયા (Manhar Kakadia) અને શ્રીપાલ જૈને મેસર્સ રત્નરાજ ડેવલોપર અને બ્લેસીંગ ઈન્ફ્રા ડેલવોપર ફર્મના નામે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે ઉત્તર પ્રદેશના કૃષ્ણનગરી મથુરા (Mathura) પહોંચ્યા હતા. અહીં સૌપ્રથમ વડાપ્રધાન શ્રી કૃષ્ણના જન્મસ્થળની મુલાકાતે ગયા હતા...
વાપી: (Vapi) વાપી સલવાવ બ્રિજ પાસેથી ડુંગરા પોલીસે (Police) પસાર થઈ રહેલી કન્ટેનરમાંથી રૂપિયા 6.90 લાખનો દારૂ જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો...
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની સભાઓમાં રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પીએમ મોદીને (PM Modi) લઈને જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તેના પર રાજકારણ ગરમાયું...
ભરૂચ: પ્રખ્યાત બોલીવુડ (Bollywood) ગાયક (PlaybackSinger) જુબિન નૌટિયાલે (JubinNautiyal) ગુરુવારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની (StatueOfUnity) મુલાકાત લીધી હતી. આ...
સુરત: શહેરના ઇચ્છાપોર વિસ્તારમાંથી ગઇકાલે એટલેકે બુધવારે આગ (Fire) લાગવાની ઘટના બની હતી. જેમાં હાઇટેન્શન (Hightension) વાયરના સ્પાર્કને (Spark) ટ્રક અડી જતા...
સોમનાથ: દિવાળી બાદ હવે દેવ દિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમા આવી રહી છે. આ દિવસે ગુજરાતમાં અનેક ઠેકાણે મેળા ભરાતા હોય છે....
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
વડોદરા: લોકોને એક તરફ પીવાનું પાણી મળતું નથી.તો બીજી તરફ યોગ્ય કામગીરીના અભાવે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પાણીની લાઈનમાં લીકેજ થતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.શહેરના નવાપુરા વિસ્તરમાં પાણીની લાઈનમાં છેલ્લા ત્રણ દિવસથી લીકેજ થતા રોજ લીટર પાણી માર્ગ પર વહી જઈ રહ્યું છે. સ્માર્ટ સીટી વડોદરામાં ભુવા પડવા , રોડ બેસી જવા, ડામર પીગડવો અને ખાસ કરીને પાણીની લાઈનોમાં લીકેજ થવાની સમસ્યા હવે આમ બની ગઈ છે. અગાઉ પાલિકા તંત્ર દ્વારા લોકોને પીળું કાળું જીવાતવાળું અને દૂષિતમય પાણી પૂરું પાડતા લોકોમાં રોજ ભભૂકી ઉઠ્યો હતો અને પાણીની બુમરાણો ઉઠી હતી.ત્યારબાદ હવે કેટલાક વિસ્તારોમાં પાણીનો કકળાટ પણ શરૂ થયો છે.
કેટલાક વિસ્તારોમાં તો અપૂરતા પ્રેશરથી પાણી આવતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.જ્યારે શહેરમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે.શહેરના નવાપુરા સાંઈબાબાના મંદિર પાસે છેલ્લા ત્રણ દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે.જેને કારણે માર્ગ પર પાણી ફરી વળતા કાદવ કીચડ થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોની સાથે મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોને ઘણી મુશ્કેલી વેઠવી પડી રહી છે.જ્યારે હજારો ગેલન પાણીનો વેડફાટ થવા પામ્યો છે.આ અંગે સ્થાનિક નગરસેવક દ્વારા વોર્ડ કચેરી અને પાલિકાની વડી કચેરીમાં રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં નહીં આવતા નગરસેવકે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.