હમણાં જોત જોતાંમાં આ સ્પષ્ટ બહુમત ધરાવતી સરકાર ને દશ વર્ષ પૂરાં થઈ જશે. સમય સમય પર દેશમાં ચૂંટણીઓ ચાલતી રહે છે.વિકાસના...
જાત મહેનતે આગળ આવેલા રાઘવને ‘બિઝનેસમેન ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો.જાત મહેનતે તે આગળ વધ્યો હતો.આ એવોર્ડ મળ્યો અને તે પછીના ઇન્ટરવ્યુમાં...
યુ.એસ.ના નોર્ધન ઇસ્ટના ‘મેઇન સ્ટેટ’ના કેપિટલ સીટી ‘બેંગોર’માં ‘ઓરોનો’ ઇલાકામાં ‘યુનિવર્સિટી ઓફ મેઇન’- આવેલી છે. ઇ.સ. 1865માં સ્થપાયેલી આ યુનિવર્સિટીનું કેમ્પસ ખૂબ...
અમેરિકાએ ચેતવણી આપી છે કે ઇરાન રશિયાને યુક્રેનના યુદ્ધમાં ઉપયોગ માટે અદ્યતન બેલેસ્ટિક મિસાઇલો પ્રદાન કરવાની તૈયારી કરી રહ્યું છે. શું ખરેખર...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાતમાં વરસાદની (Rain) આગાહીને પગલે સુરત જિલ્લાના ઓલપાડ સહિતના આસપાસના વિસ્તારમાં સવારથી જ જાણે ભરશિયાળે ચોમાસું (Monsoon) બેઠું હોય...
મુંબઇ: આજે દેશ 26/11ના આતંકવાદી (Terrorist) હુમલામાં શહીદ થયેલા જવાનો અને માસુમો યાદ કરી રહ્યો છે. આજ થી બરાબર 15 વર્ષ પહેલા...
ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના સહારનપુરમાં અદાણી ગ્રુપની કંપનીમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. આગ 25 અને 26 નવેમ્બરની મધ્યરાત્રિએ લાગી હતી. જો કે...
ગુજરાત: હવામાન વિભાગની માવઠાની આગાહી સાચી પડી છે ત્યારે રવિવારની સવારથી કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયું છે. ગુજરાતમાં આજે વહેલી સવારથી જ...
નવી દિલ્હી: દિવાળીના દિવસથી ઉત્તરકાશીની (Uttarkashi) નિર્માણાધીન ટનલમાં ફસાયેલા 41 કામદારો બહાર આવવાની આશા મજૂરોમાં (labour) છે. ત્યારે તેમને બહાર કાઢવાના તમામ...
કોચી: (Kochi) કોચી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CUSAT)માં એક મોટી દુર્ઘટના થઈ હતી. અહીં ટેક ફેસ્ટ દરમિયાન અકસ્માતમાં ચાર લોકોના મોત...
સુરત: (Surat) વરાછાના ઘનશ્યામનગર વિભાગ-૨ના એક મકાનના ચોથા માળે પતરાની રૂમ (Room) બનાવી ચલાવાતું કુટણખાનું (Brothel) પકડાયું છે. પોલીસે 4 લલનાને મુક્ત...
ભરૂચ: (Bharuch) વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એકતાનગરની સ્ટેચ્યુ ઓફ યુનિટીની (Statue Of Unity) મુલાકાતે આવેલા બે પ્રવાસી પરિવાર વચ્ચે બસમાં બેસવાના મુદ્દે...
ગાંધીનગર: (Gandhinagar) શનિવારે જાપાન તથા સિંગાપોરના પ્રવાસે જવા રવાના થતાં પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અયોધ્યા ખાતે ભગવાન ક્ષી રામલલ્લાના...
નવી દિલ્હીઃ (New Delhi) ટીએમસી (TMC) સાંસદ મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. લોકપાલના નિર્દેશ પર સીબીઆઈએ (CBI)...
હાજીપુરઃ (Hajipur) બિહારના હાજીપુરમાં જનતા દળ યુનાઈટેડના (JDU) નેતાની કારે રસ્તાના કિનારે ઉભેલા સાત લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં મોતા ગામમાં (Village) મામાએ ભાણેજ પર બળાત્કારનો (Abuse) પ્રયાસ કરી ગંદી હરકતો કરતાં ચકચાર મચી ગઈ હતી. આ...
સુરત: (Surat) પાંડેસરા ડી-માર્ટ પાછળના એક તળાવમાં (Lake) ન્હાવા પડેલા બે પૈકી એક મિત્ર ડૂબી (Drowned) જતાં ભાગદોડ મચી ગઇ હતી. એટલું...
નવી દિલ્હી: ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં (Silkyara Tunnel) ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે ચાલી રહેલા બચાવ (Rescue) અભિયાનનો આજે 14મો દિવસ છે. આશા...
કેન્દ્ર સરકારે (Government) ડીપફેક વીડિયો (Deepfake Video) સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. ડીપફેક વીડિયો બનાવવો એ IT નિયમોનું ઉલ્લંઘન ગણાશે...
સુરત: દારૂબંધીનો દેખાડો કરતી સુરત શહેર પોલીસની પોલ ફરી એકવાર સ્ટેટ મોનિટરીંગ સેલે ઉઘાડી પાડી છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સચિન નજીક...
મુંબઇ: આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમનું (Indian Cricket Team) પરફોર્મન્સ શાનદાર રહ્યું છે. ટીમ સતત 10 મેચ જીતી...
મુંબઇ: થોડા સમય પહેલા બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી ઇલિયાના ડી‘ક્રુઝએ (Ileana D’Cruz) તેણીની પ્રેગ્નેન્સી (Pregnancy) અને દિકરાના સમાચાર આપી ફેન્સને સરપ્રાઇઝ (Surprice) કર્યા...
બેંગ્લુરુ(Bangluru): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) આજે બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ની મુલાકાત દરમિયાન ફાઇટર એરક્રાફ્ટ તેજસ (Tejash) ફાઇટરમાં બેસી હવાઈ...
પંચમહાલ(PanchMahal): ગુજરાત રાજ્યમાં (Gujarat) વધુ એક વ્યક્તિનું હૃદય બેસી જતાં મોત થયું છે. પંચમહાલમાં એન્ટી કરપ્શન બ્યુરોનો (ACB) દરોડો (Rail) પડતા નિવૃત્ત...
રીનાના પપ્પા મૃત્યુ પામ્યા હતા. ઘરમાં બીજું કોઈ હતું નહિ.રીનાની મમ્મી એકલે હાથે મહેનત કરી રીનાને ઉછેરી રહી હતી.આમ તો રીના બહુ...
સુરત: અંગદાન મહાદાન, બ્રેઈનડેડ બાદ અંગદાન થઇ શકે છે. હું બચાવીશ નવ જિંદગીને જીવનદીપની સંગાથે, એક ડગલું અંગદાન તરફ, ચાલો સૌ સાથે...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે (CentralGovernment) કેટલાક કર્મચારીઓ (CentralGovermentEmployee) માટે મોંઘવારી ભથ્થામાં (DA) મોટા વધારાની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થામાં આ વધારો 1...
રાજસ્થાનમાં કોંગ્રેસની ફરીથી જીત, દર પાંચ વર્ષે સરકાર બદલવાના વલણને રોકવા અને ભાજપની તરફેણમાં ફરી રહેલા ચૂંટણી ઇતિહાસ વચ્ચે શું છે? ભગવા...
સુરત(Surat): ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (GujaratAssemblyElection) 156 બેઠકો જીત્યા બાદ રાજ્યના રાજકારણમાં સોંપો પાડી દેનાર સી.આર. પાટીલ (CRPatil) સૈંકડો કાર્યકરોની સામે શુક્રવારે સાંજે...
નવી દિલ્હી: ઉત્તરકાશીની (Uttarkashi) સિલ્ક્યારા ટનલમાં (Tunnel) કાટમાળ પડવાને કારણે 41 કામદારો (Labour) ફસાયા હતા. ત્યારે ફસાયેલા કામદારોને બચાવવા માટે રેસ્ક્યુ (Rescue)...
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
હમણાં જોત જોતાંમાં આ સ્પષ્ટ બહુમત ધરાવતી સરકાર ને દશ વર્ષ પૂરાં થઈ જશે. સમય સમય પર દેશમાં ચૂંટણીઓ ચાલતી રહે છે.વિકાસના નામ પર રાજનીતિ ની વાત કરનારા પક્ષના એક પણ નેતા,એક પણ પ્રવકતા કે પછી એક પણ ન્યુઝ ચેનલો પર મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થાની કથળતી બાબત, યુવાનોમાં ડ્રગ્સની આદત,યુવાનોમાં વધી રહેલા આત્મહત્યા ના બનાવો,યુવાનો માં વધી રહેલા હાર્ટ એટેકના બનાવો, ખેડૂતોની લોન માફી ન થવાથી તેમની પારાવાર સમસ્યાઓ,દેશના શેહરોમાં વધી રહેલા પ્રદૂષણ આવા પ્રજાને લગતા એકપણ મુદ્દે જો કોઈ વાત થતી હોય.એની જગ્યાએ પેલાએ મને આટલી ગાળો આપી અને મારું અપમાન કર્યું ને આ અપશબ્દ કીધા ને ફલાણુંને ઢિકણુંને, હિન્દુ મુસ્લિમ ને સનાતન ધર્મ ખતરામાં ને હિન્દુ ખતરામાં બસ આજ બધું ચાલે છે.હવે તો જે સરકારના સમર્થકો છે એ પણ સો ટકા સમજી ગયા છે કે આ હાથી ના દાંત જેવું છે પણ બીચારા સમર્થકો જાય તો જાય ક્યાં અને કહે તો કહે કોને? આમ જ ચાલશે તો સો ટકા આપણે વિશ્વગુરુ બની જ જઈશું ને!
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઉમેદવાર તે બે મત ક્ષેત્રોમાંથી ચૂંટણી લડવા પર પ્રતિબંધ
આપણા કાયદા મુજબ કોઇપણ ઉમેદવાર બે મતક્ષેત્રોમાંથી ચૂંટણી લડી શકે છે. આ જોગવાઇ અન્યાયકર્તા છે. કારણ કે બે જગ્યાએથી સફળ ચૂંટણી લડનાર વિજેતા ઉમેદવાર એક બેઠક પરથી લડનાર વિજેતા ઉમેદવારે એક બેઠક પરથી રાજીનામુ આપવુ જોઇએ. ત્યાં પેટા-ચૂંટણી યોજાય છે અને તેનો ખર્ચ સરકારી તિજોરીમાંથી એટલે કે પ્રજાના પરસેવાની કમાણીમાંથી ચૂકવાય છે.
અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ ટંકારા અને વિસાવદર તેમજ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા અને બનારસથી ચૂંટાયા હતા. હવે આવો ઉમેદવાર પોતાના હિત ખાતર બે માપ ક્ષેત્રોમાંથી ચૂંટણી લડે છે. તો થનાર સંભવિત પેટા-ચૂંટણીનો ખર્ચ તેની પાસેથી અગાઉથી વસૂલવો જોઇએ. જો તે બને મતક્ષેત્રોમાં સફળ થાય તો તેને કોની પાસેથી વસૂલ લેવાયેલ ખર્ચ સાર્થક છે. જો તે એક જગ્યાએથી ચૂંટાય તો તેને રીફંડ મળવું જોઇએ. ખરેખર તો આવી કાયદાકીય છૂટ જ હોવી ન જોઇએ.
પાલનપુર જી. બનાસકાંઠા- અશ્વિનકુમાર ન. કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.