ભરૂચ(Bharuch): ભરૂચ શહેર વિસ્તારમાં એક નર્વસ મહિલા નિરલબેને (નામ બદલેલ છે) 181 અભયમ (Abhayam) ટીમ પર ફોન કરીને જણાવ્યું કે મારે આગળ...
સુરત(Surat): થર્ટી ફર્સ્ટ પહેલાં સુરતના ચોકબજાર (ChowkBazar) વિસ્તારમાંથી સ્ટેટ વિજિલન્સે (State Vigilance) દારૂનો (liquor) મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઓપનમાં દારૂનો ધંધો...
ગાંધીનગર (Gandhinagar) : રાજ્યના રાજકારણમાં (Politics) મોટી ઉથલપાથલ થઈ છે. વિસાવદરના (Visavadar) ધારાસભ્ય (MLA) ભૂપત ભાયાણીએ (BhupatBhayani) આમ આદમી જનતા પાર્ટી (AAP)...
છત્તીસગઢ: છત્તીસગઢના (Chhattisgarh) આદિવાસી નેતા વિષ્ણુદેવ સાયએ (Vishnudev Sai) આજે એટલે કે 13મી ડિસેમ્બરે નવા મુખ્યમંત્રી (CM) તરીકે શપથ લીધા. આદિવાસી સમાજના...
આણંદ: આણંદના નગરજનોની પાણીની સુવિધા માટે વર્ષો અગાઉ પાઈપો મોટા પાયે જથ્થો ઉપલબ્ધ કરાવવામા આવ્યો હતો. પરંતુ આ પાઈપ નગરજનોની પાણી વિતરણ...
સુરત (Surat): દુર્ગંધ (Bad Smell) આવ્યા બાદ એકાએક સુરતમાં એક પરિવારના 10 સભ્યોની તબિયત બગડી હતી. શહેરના વેસુ (Vesu) વિસ્તારમાં એક ખુલ્લા...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આગામી 19 ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે. જેમાં 13 કામો એજન્ડા ઉપર લેવામાં આવ્યા છે જેમાં મુખ્યત્વે શહેરના...
વડોદરા: શહેરમાં મંગળવારની સવારે આગની બે ઘટનાઓ બનવા પામી હતી જેમાં ડભોઇ રોડ ઉપર આવેલ આનંદ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બે કંપનીઓમાં આગ ફાટી...
વડોદરા: શહેરમાં વિવિધ વિસ્તારમાં હાલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પાલિકાની દબાણ શાખાને પુનઃ એકવાર શહેરમાં અનેક...
ભારતના બંધારણ અને કલમ ૩૭૦ વચ્ચેના સંબંધની ક્લાઇમેક્સ છેવટે આવી ગઈ છે. એક લાંબી વાર્તા ઘણા વળાંકોમાંથી પસાર થઈને સુપ્રીમ કોર્ટના દરવાજે...
સુરતના આંગણે મક્કાઇપુલ પરનું વહેલી સવારનું વિદેશી શિયાળુ પક્ષીઓની પધરામણીનું દૃશ્ય ખરેખર જોવાલાયક હોય છે. એ મોંઘેરા મહેમાનોની સરભરા કરવામાં સુરતીઓ કોઇ...
બંધારણ અમલમાં આવ્યું ત્યારથી અનામતો ચાલી આવે છે પણ તેનાથી દેશનાં આદિવાસીઓની ગરીબી કે પછાત વર્ગોનું પછાતપણું દૂર થયું નથી. છતાંય દેશમાં...
ખાલિસ્તાની આતંકી જૂથના કહેવાતા નેતા ગુરુવતસિંહ પન્નુની અમેરિકામાં હત્યા કરવાનું કાવતરું પકડાયું તે કાવતરું ભારત સરકારના રો ના એજન્ટોનું હોઈ શકે તેવું...
એક જીવન જીવવાની રીત શીખવાડતા સેમિનારમાં બહુ સરસ વાત હતી.ત્રણ દિવસના સેમિનારમાં છેલ્લો દિવસ ‘પ્રોમિસ ડે’તરીકે ઓળખાવવામાં આવ્યો હતો.બધાએ વિચાર્યું આજે પ્રોમિસ...
અખા ભગતે ગુજરાતનાં સંસ્કારપ્રિય લોકોને આજથી ૪૫૦ વર્ષ પહેલાં રણ જીતવાનું માહાત્મ્ય જણાવેલું. આમ છતાં ગુજરાતી સાહિત્ય પરિષદના છેક છેલ્લા અધિવેશનમાં પણ...
સુપ્રીમ કોર્ટે સર્વસંમતિથી જમ્મુ અને કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્રના 2019ના નિર્ણયની માન્યતાને સમર્થન આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી...
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા જે ઇસરોના ટૂંકા નામે ઓળખાય છે તેણે છેલ્લા કેટલાક વર્ષમાં એવી સિધ્ધીઓ હાંસલ કરી છે કે હવે તે...
નવી દિલ્હી: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (War) વચ્ચે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ની ઈમરજન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમજ ગાઝામાં (Gaza) તાત્કાલિક યુદ્ધવિરામ...
નવી દિલ્હી: ગેરકાયદે (Illegal) સટ્ટાબાજી અને મની લોન્ડરિંગના (Money Laundering) કેસના મુખ્ય બે આરોપી પૈકીના એક રવિ ઉપ્પલની દુબઈમાં (Dubai) અટકાયત કરવામાં...
સુરત: (Surat) પેટમાં દુખાવો થયા બાદ ઉલટી થતાં પાંડેસરાના યુવકનું મોત (Death) નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ...
સુરત: (Surat) મૂળ તાપી જિલ્લાની રહેવાસી અને અડાજણ ખાતે રહેતી યુવતીને રાજસ્થાનનો (Rajasthan) એક અજાણ્યો ઠગબાજ ભેટી ગયો હતો. સોશિયલ મીડિયાના (Social...
વડોદરા: સમગ્ર રાજ્ય સહિત વડોદરા (Vadodara) શહેરમાં પણ હાર્ટ એટેકના (Heart Attack) કારણે થતા મોતનો આંક વધતા ચિંતાનો વિષય બન્યો છે ત્યારે...
નવસારી: (Navsari) નવસારીમાં અસામાજિક તત્વોએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હેરાન કરતાં ત્રસ્ત યુવાને ઝેરી દવા પી આપઘાતનો (Suicide) પ્રયાસ કર્યાનો બનાવ...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની (Talati cum Minister) સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive Exam) માટેની શૈક્ષણિક લાયકાતમાં...
અમદાવાદ : અયોધ્યા (Ayodhya) રામ મંદિરના (Ram Mandir) નવા નીમાયેલા મહારાજ મોહિત પાન્ડેની (Mohit Pandey) એક યુવતી સાથે અશ્લીલ હરકતો કરતી નકલી...
સુરત: સુરત (Surat) જહાંગીરપુરા વિસ્તારમાં 10 માળેથી રહસ્યમય રીતે નીચે પટકાયેલી યુવતી બાદ ગળું કપાયેલી હાલતમાં યુવક મળી આવતા પોલીસ (Police) દોડતી...
વલસાડ: (Valsad) વલસાડના નવેરા ગામે આડા સંબંધના વહેમમાં પડોશીએ જ પડોશી યુવક પર હુમલો કરી ચપ્પુ (Knife) વડે છાતીમાં ઘા ઝીંકવાની ઘટના...
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ મંગળવારે ગુજરાત સરકારને (Goverment of Gujarat) રૂ. 338.24 કરોડની નાણાકીય સહાય મંજૂર કરી છે. મંત્રાલયે...
સુરત: સુરત (Surat) ઘોડદોડ રોડ પંચોલી સોસાયટી નજીકથી પાલિકાનો (SMC) ચીફ એકાઉન્ટન્ટ (CA) અને પટાવાળો રૂપિયા 2.50 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાય...
નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે એટલે કે મંગળવારે ધોરણ 10 અને 12ની ડેટશીટ જાહેર કરી છે. જાહેર...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
ભરૂચ(Bharuch): ભરૂચ શહેર વિસ્તારમાં એક નર્વસ મહિલા નિરલબેને (નામ બદલેલ છે) 181 અભયમ (Abhayam) ટીમ પર ફોન કરીને જણાવ્યું કે મારે આગળ જીવવાની ઈચ્છા નથીને હું આત્મહત્યા (Sucide) કરૂ છું. કોલ પર વાતચીતમાં મહિલાએ સરનામું બતાવતા એક અભયમ ટીમ ક્ષણવારમાં પહોંચી જઈને મહિલાને આપઘાત કરતા અટકાવી તેનો જીવ બચાવ્યો હતો.
આ મહિલાને અટકાવીને ટીમે આત્મહત્યા કરવા માટે જરૂરી સામાજિક સલાહ-સૂચનો આપીને સમજાવ્યા હતા. નિરલબેન પૂછપરછમાં તેમની જીંદગીની વાત કરતા જણાવ્યું હતું કે તેણી અને તેમના પતિ બંને જણા નોકરી કરે છે. દુઃખની બાબત એ છે કે તેમનો પતિ ઘર ખર્ચમાં એક પણ નવોપૈસો આપતા નથી. તેમનું અઢી વર્ષનું સંતાન માટેનો ખર્ચ ન આપે અને તેને રાખતા નથી અને પતિને કહો તો વાંધાવચકા કાઢીને ઝઘડો કરે છે.
એટલું નહિ પણ શારીરિક સંબંધો માટે પણ ઇચ્છા ના હોવાથી સંબંધોમાં અંતરો વધી ગયું છે. આ સાથે ઘરમાં કોઈપણ ચર્ચા તેમની માતા અને નાના ભાઈને જણાવી દેતા હોય છે. જેને લઈને સાસુ અને દિયર આવીને ઝઘડો અને તું ગાંડી થઇ છે એવા વિચિત્ર અપશબ્દો બોલે છે. જેને લઈને કંકાસનું ઘર બની ગયું હતું. જેથી નિરલબેને મક્કમ મને પોતાના બાળકને એકલો મુકીને આત્મહત્યા કરવા માટે નીકળી ગઈ. પતિ સહીત સાસરીયાનો ત્રાસ માટે છેલ્લું પગલું આત્મહત્યા સિવાય કોઈ આરો નથી.
જો કે એ વેળા ડૂબતી કીડીને પાન મળી જાય એમ અભયમ ટીમને વેદના વ્યક્ત કરવા માટે ફોન કર્યો. જેમાં વાત કરતી વખતે એક ટીમે નિરલબેન પાસે પહોંચી ગઈ અને જીંદગી બચાવી લીધી. ત્યારબાદ 181 અભયમ ટીમે આ મહિલાને કહ્યું કે બાળક સામે જોવુંને સાસરીયાનો કોઈ પણ ત્રાસ હોય તો 181 ટીમ મદદ કરવા માટે તત્પર છે.
આત્મહત્યા કરવું કે ધમકી આપવી એ કાયદાકીય ગુનો છે. તેણીને કાઉન્સીલીંગ કરતી સંસ્થાઓએ રજેરજ જાણકારી આપીને સમજાવ્યા. સાસરીયાઓને પણ આવો ત્રાસ ન આપવો જોઈએ.અને તમારા કારણે નિરલબેન આત્મહત્યા તો તમારી જવાબદારી થાય. આ કાયદાની રૂપરેખા સમજાવીને સાસરીયા પરિવારે માફી માંગી લેતા ભવિષ્યમાં આવું ન બને એની કાળજી રાખતા આખરે નિરલબેન પણ સાસરીયા માટે હળવા થઇ ગયા. જેને લઈને સાસરીયા પરિવારને નિરલબેનને સોંપી દીધી હતી.