સુરત: (Surat) વરાછામાં ટેમ્પો ઉપર મિત્રો સાથે રમતો 5 વર્ષનો બાળક (Child) નીચે પટકાતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. સ્મીમેર હોસ્પિટલ...
ગાંધીનગર: રાજ્યમાં (Gujarat) નકલી બનાવટે તો હદ કરી નાંખી છે, હવે મહેસાણા જિલ્લાના ઊંઝામાંથી નકલી જીરૂ બનાવતી ફેક્ટરી (Factory) ઝડપાઈ છે. આ...
વડોદરા: પોકેટકોપથી વડોદરા (Vadodara) શહેરમાંથી નોકરીયિતા વર્ગ દ્વારા પાર્ક કરેલી બાઇકોની (Bike) ચોરી (Theft) કરનાર રીઢા ચોરને પોલીસ (Police) ઝડપી પાડ્યો છે....
ગાંધીનગર: 10મી શ્રેણીના વાઈબ્રન્ટ સમિટ (Vibrant summit) અંતર્ગત આજે અમદાવાદમાં બાયોટેકનોલોજી પ્રી-વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરાયુ હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)...
વડોદરા: વડોદરામાં (Vadodara) રખડતા કૂતરાઓની રડારમ હવે નિવૃત કર્મચારીઓ આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. રવિવારે કોર્પોરેશનના નિવૃત કર્મચારીને બચકાં ભર્યા બાદ...
વડોદરા: સોશિયડ માડિયા (Social Media) પર ચેટિંગ કરીને મોબાઇલ નંબર મેેળવ્યા બાદ વીડિયો કોલ (Video call) કરીને નગ્ન યુવતી સાથે વીડીયો કોલનું...
વલસાડ: (Valsad) સુરતના એક યુવાનની રેન્જ રોવરે (Range Rover) વલસાડ નજીક હાઇવે નં. 48 પર એક યુવાનની બાઇકને ટક્કર મારી ગંભીર અકસ્માત...
ગાંધીનગર: 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના (Vibrant Gujarat Global Summit 2024) પૂર્વાર્ધરૂપે આવતીકાલે 12 ડિસેમ્બર, 2023ના રોજ સુરતમાં (Surat) સધર્ન ગુજરાત...
રાજસ્થાન: ભારતીય જનતા પાર્ટીના (BJP) વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના (Rajasthan) પૂર્વ મુખ્યમંત્રી (Former CM) વસુંધરા રાજે સિંધિયાએ (Vasundhara Raje Sindhiya) ભાજપ પાસે...
ઘેજ: (Dhej) ચીખલી નજીકના થાલામાં રાત્રિ દરમ્યાન નેશનલ હાઇવે (National Highway) સ્થિત હોટલના (Hotel) ડાયનિંગ હોલમાં એક બેકાબૂ કાર ધસી આવી ડાયનિંગ...
નવી દિલ્હી: રાજ્યસભાએ (Rajyasabha) નમાઝને (Namaz) લઈને મોટો નિર્ણય લીધો છે. સંસદ સત્ર દરમિયાન દર શુક્રવારે આ માટે અડધો કલાકનો વિરામ નાબૂદ...
બારડોલી: (Bardoli) બારડોલીની સરદાર વિલા સોસાયટીમાં (Society) દોઢ વર્ષ બાદ ફરી એક વખત ચોર (Thief) ત્રાટક્યા હતા. ચોરોએ એનઆરઆઇના બંધ મકાનને નિશાન...
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ (Indian Air Force) પોતાનું નામ બદલવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ભવિષ્યમાં (Future) ભારતીય વાયુ સેના ઈન્ડિયન એર...
બારડોલી: (Bardoli) બારડોલી-ખરવાસા રોડ ઉપર બાબેન ગામની (Village) સીમમાં શેરડી ભરેલા બળદગાડાની (Bullock Carts) પાછળ મોપેડ અથડાતાં મોપેડ ચાલકનું મોત થયું હતું....
મુંબિ: કરણ જોહરનો (Karan Johar) લોકપ્રિય ટોક શો કોફી વિથ કરણ (Koffee With Karan) આ દિવસોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ શોમાં...
હમાસની (Hamas) ચેતવણી છતા પણ ઇઝરાયેલે (Israel) સોમવારે દક્ષિણ ગાઝાના (Gaza) મુખ્ય શહેર પર હુમલો ચાલુ રાખ્યો હતો. હમાસે કહ્યું હતું કે...
સુરત: ભરુચના (Bharuch) નાવડાગામના શેરડીના ખેતરમાંથી એક યુવકનો મૃતદેહ (Died Body) મળી આવ્યો હતો. જેની ઓળખ વડોદરાના (Vadodara) મુકેશ તરીકે થઇ હતી....
સુરત(Surat): દિવાળી (Diwali) વેકેશન (Vacation) પૂરું થયા બાદ સુરતના હીરા ઉદ્યોગમાં (Diamond Industry) ટેન્શન શરૂ થઈ ગયું છે. મોટા ગજાની ડાયમંડ કંપનીના...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) મુખ્યમંત્રી પદ કોણ સંભાળશે તે અંગે ઘણા દિવસોથી ચાલી રહેલી સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ધારાસભ્ય દળની બેઠકમાં...
સુરત (Surat) : આગામી તા. 17મી ડિસેમ્બર 2023ને રવિવારના રોજ સુરતના ખજોદ (Khajod) ખાતે ડ્રીમ સિટીમાં (Dream City) બનેલા વિશ્વ કક્ષાના સુરત...
ગાંધીનગર: (Gandhinagar) છેલ્લા ચાર વર્ષથી ગુજરાત હાઈકોર્ટ (High Court) ખાતે ખાલી પડેલી અધિક એડવોકેટ (Advocate) જનરલની જગ્યા પર રાજય સરકારના કાયદા વિભાગ...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) જમ્મુ-કાશ્મીરમાંથી (J&K) કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI)...
નવી દિલ્હી: કેશ ફોર ક્વેરી (Cash for Query) કેસમાં ટીએમસી (TMC) સાંસદ મહુઆ મોઇત્રાની (Mahua Moitra) સદસ્યતા રદ્દ કરવામાં આવી છે. જેના...
સુરત (Surat) : શહેરમાં અરેરાટીપૂર્ણ અકસ્માતની (Accident) ઘટના બની છે. શહેરના ઉધના નજીક જીવન જ્યોત રોડ પર ફૂલસ્પીડમાં દોડતી બાઈક સ્લીપ (Bike...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા (Australia) તેના વિઝા અને માઈગ્રેશન નિયમોને (Visa And Migration Policy) કડક બનાવી રહ્યું છે, જેના કારણે ભારતમાં (India) ચિંતા...
શિક્ષણ ક્ષેત્રે વિદેશી સંસ્થાઓ અને કંપનીઓના પ્રવેશે શિક્ષણને ઘણું મોંઘું બનાવી દીધું છે. સ્પર્ધાત્મક રહેવાના નામે સરકારી સંસ્થાઓએ પણ ફી વધારી દીધી...
અયોધ્યા: ઉત્તર પ્રદેશના (UP) અયોધ્યામાં (Ayodhya) ભગવાન રામના (Lord Ram) ભવ્ય રામ મંદિરના (Rammandir) નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિર પરિસરની...
સુરત : મોતનો ભેંટો ક્યાં, કેવી રીતે થાય કોઈ કહી શકે નહીં. હાલતા ચાલતા લોકોના મોત થઈ જાય છે. છેલ્લાં કેટલાંક દિવસોથી...
મુંબઈ: શેરબજારમાં (Sensex) ગયા સપ્તાહે શરૂ થયેલો તેજીનો તબક્કો જળવાઈ રહ્યો છે. બીએસઈ અને એનએસઈ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આજે...
નવી દિલ્હી: મોદી સરકારને (Modi Government) સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી (J&K) કલમ 370 હટાવવાના...
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
સુરત: (Surat) વરાછામાં ટેમ્પો ઉપર મિત્રો સાથે રમતો 5 વર્ષનો બાળક (Child) નીચે પટકાતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની ધર્મેન્દ્રભાઈ સરોજ, વરાછા મિનીબજાર પાસે કોહિનૂર સોસાયટીમાં પત્ની, પુત્ર વિપુલ, તેમજ અંકુશ (5 વર્ષ) સાથે રહે છે. ધર્મેન્દ્રભાઈ સંચાખાતામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ધર્મેન્દ્રભાઈના સંતાન પૈકી અંકુશ રવિવારે બપોરે 1 વાગ્યાના અરસામાં ઘરની પાસે ઉભેલા થ્રી વ્હીલર ટેમ્પો ઉપર અન્ય ચારેક મિત્રો સાથે રમી રહ્યો હતો. રમતા રમતા અંકુશ અચાનક ટેમ્પો પરથી નીચે પટકાતાં બેભાન થઈ ગયો હતો. થોડા સમયમાં તે ભાનમાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ તે જમવા માટે ગયો હતો ત્યારે તેને ઊલટીઓ થવા લાગી હતી. જેથી પરિવારજનો તેને ઘરની પાસેના ખાનગી દવાખાનામાં લઈ ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અંકુશનું મોત નિપજ્યું હતું.
સચિનમાં રોડ ક્રોસ કરતા આધેડનું અજાણ્યા વાહન અડફેટે મોત
સુરત: સચિન સતવલા બ્રિજ ક્રોસ કરતા આધેડને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં મોત નીપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ પાટણના વતની અને હાલ સચિન ભેરુનાથ હોટલની પાછળ ભગુજી હેમુજી ઝાલા (ઉં.વ.50) રહેતો હતો. ભગુજી છૂટક મજૂરીકામ કરતો હતો. રવિવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં ભગુજી ભાટિયાથી હજીરા તરફ જતા હાઇવે ઉપર સતવલા બ્રિજ ક્રોસ કરી રહ્યો હતો. દરમિયાન કોઈ અજાણ્યા વાહનચાલકે ભગુજીને અડફેટે લીધો હતો. જેથી ભગુજીને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે સચિન પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એસ.સી.સંગાડા કરી રહ્યા છે.