નવી દિલ્હી: આર્જેન્ટિનાના (Argentina) નવા રાષ્ટ્રપતિ (President) જેવિયર માઇલી (Javier Miley) વિવાદોમાં ઘેરાઇ ગયા છે. રાષ્ટ્રપતિ 2024ના પ્રથમ દિવસે 9.40 વાગ્યે માર...
અમદાવાદ: વાયદાઓની ભાજપા સરકાર છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં સત્તાસ્થાને હોવા છતાં ગુજરાતની જનતાને અન્યાય કરી છે. રાજસ્થાનમાં નવા વર્ષની ભેટ તરીકે 450...
આણંદ, તા.1લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને ધ્યાનમાં લઇ આણંદ જિલ્લામાં મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ તમામ મતદાર વિભાગના...
આણંદ અમુલ ડેરી ખાતે સોમવારના રોજ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ સૂર્ય નમસ્કારનું મહત્વ સમજાવ્યું...
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ હવે રાતા સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. યમનના ઈરાન તરફી હુથી બળવાખોરો દ્વારા...
આણંદ તા.1બોરસદના ગોરેલ ગામના લક્ષ્મણપુરા પોલ્ટ્રી ફાર્મ પાસે આવેલા જહાંગીર કુરેશીના મકાનની બાજુમાં આવેલા તબેલાની બાજુમાંથી બે હજાર ઉપરાંત ચાઇનીઝ દોરીના ફિરકા...
નડિયાદ તા.1કેન્દ્ર સરકાર દ્વારા નવા કાયદાની જોગવાઈ મુજબ વાહન અકસ્માતના ગુનામાં વાહનના ડ્રાયવરને 10 વર્ષની જેલ, દંડની જોગવાઈ તથા તેમનું લાયસન્સ રદ...
એક બા, ઉંમર હશે ૭૦ની આસપાસ. હાથમાં એક બાસ્કેટમાં ગરમ ચા અને કોફી ભરેલાં બે થરમોસ, થોડાં બિસ્કીટનાં પેકેટ અને થોડાં ફ્રુટ...
આણંદના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરની બાળ સભામાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાએ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમની સાથે સાંસદ મિતેશભાઇ પટેલ અને...
પેટલાદ, તા.1પેટલાદના પ્રાચિન એવા ચામુંડા માતાના મંદિરે ભવ્ય પ્રવેશદ્વાર અને પક્ષીઘરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ સ્વામી સચ્ચિદાનંદ મહારાજના હસ્તે કરવામાં...
સુરત શહેર તથા આજુબાજુના વિસ્તારમાં દોડતી ભૂરી લીલી તથા લાલ BRTS BUS સેવા પ્રજાજનો માટે આશીર્વાદરૂપ છે.પરંતુ છાશવારે થતાં BRTS BUS એક્સિડન્ટથી...
આણંદ તા.1આણંદના જીટોડીયા સ્થિત ચાવડાપુરાના નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ખાતે વર્ષના છેલ્લા દિવસે વર્ષ -2023ને વિદાય આપવા માટે બોન ફાયર દ્વારા...
દક્ષિણ કોરિયા (South Korea): દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતા (opposition leader) લી જે-મ્યુંગ ઉપર આજે એટલેકે મંગળવારે સવારે ઘાતક હુમલો (fatal attack) કરવામાં...
નડિયાદ, તા.1નડિયાદ શહેરમાં ખુલ્લા અને જોખમી કાંસ નગરજનોના માટે માથાનો દુઃખાવો બની છે. ભૂતકાળમાં કેટલાય નગરજનોએ આવા જોખમી કાંસનો ભોગ બન્યા છે...
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ ત્રણેય રાજ્યોમાં ભાજપનો જવંલત વિજય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર જીતાયેલ હોઇ વર્ષ 2024ની દેશની સંસદીય...
તાજેતરમાં ચૌટાબજારમાં દબાણખાતાવાળાઓએ દબાણ દૂર કરવા માટે સપાટો બોલાવી દીધો. પરંતુ દુ:ખ સાથે કહેવું પડે, માત્ર 24 કલાકમાં ‘ફરી રાબેતા મુજબની પરિસ્થિતિ ...
ચટાકો નાનો હોય કે મોટો, પણ શરીરની સઘળી સામગ્રી સાથે ભગવાને ભેજામાં ચટાકો પણ મૂકેલો. એટલે તો ‘ટેસ્ટી’ ખાધ જોઈને અમુકની જીભ...
નિરક્ષરતા એ આપણું કલંક છે એવું મહાત્મા ગાંધી માનતા અને 1981 સુધી દેશની 36% વસ્તી જ અક્ષરજ્ઞાન ધરાવતી હતી. આ સમયે શિક્ષણવિદોએ...
હાલ થોડા દિવસ પહેલા એક ધ્યાન ખેંચનારી ઘટના બની ગઇ. આ ઘટના ભારતીયો માટે અને તેમાં પણ ગુજરાતીઓ માટે વિશેષ મહત્વ ધરાવનારી...
પંજાબ: જલંધરમાં (Jalandhar) સોમવારે ડીએસપી (DSP) દલબીર સિંહનો મૃતદેહ (Died Body) રસ્તાના કિનારે મળી આવ્યો હતો. તેમના માથા પર ઈજાના (Injury) નિશાન...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) આજે વહેલી સવારે એક સાથે ૧૦૮ સ્થળોએ કુલ ૫૦ હજારથી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર (Surya Namaskar) દ્વારા...
સુરત: (Surat) સુરત પોલીસે (Police) આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી કૌભાંડ (Human Trafficking Scam) ઝડપી પાડ્યું છે. આ સાથે પોલીસે સુરતમાં ગેરકાયદે રહેતા 9...
માંડવી: (Mandvi) માંડવીના આંબા ગામ ખાતે એક બાળક (Child) રમી રહ્યું હતું. એ દરમિયાન રમતા રમતા ચેકડેમ પાસે પહોંચી ગયું હતું. અને...
અમદાવાદ: (Ahmedabad) વાયદાઓની ભાજપા (BJP) સરકાર છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં (Gujarat) સત્તા સ્થાને હોવા છતાં ગુજરાતની જનતાને અન્યાય કરી રહી છે. પ્રદેશ...
સુરત: (Surat) સચિન હોજીવાળા ઇન્ડસ્ટ્રીના એક ખાતાના ધાબા ઉપર સાથી કર્મચારીએ મિત્રને (Friend) જ માથામાં પથ્થર ના ઘા કરી મોતને ઘાટ ઉતારી...
નવી દિલ્હીઃ (New Delhi) ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ફરાર સહયોગી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને (Goldy Brar) ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો છે. ભારત સરકારે...
સુરત (Surat) રેલવે સ્ટેશન ઉપર કોસંબા ના એક મોબાઇલ શોપના (Mobile Shop) વેપારીએ લેણદારોની (Debtors) પઠાણી ઉઘરાણી અને ધમકીથી કંટાળી ઝેરી દવા...
સિડની: (Sydney) ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે (David Warner) સોમવારે તેની અંતિમ ટેસ્ટ મેચ રમતા પહેલા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની (Retirement) જાહેરાત...
નવી દિલ્હી: (New Delhi) નવા વર્ષની પહેલી સવારે ઈસરોએ એક અદભૂત સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ...
સુરત (Surat) : શહેરના અડાજણ (Adajan) વિસ્તારના દિવાળી બાગ ફ્લેટ નીચે પાર્ક (Park) કરેલી એક કારમાં (Car) અચાનક આગ (Fire) ફાટી નીકળતા...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
નવી દિલ્હી: આર્જેન્ટિનાના (Argentina) નવા રાષ્ટ્રપતિ (President) જેવિયર માઇલી (Javier Miley) વિવાદોમાં ઘેરાઇ ગયા છે. રાષ્ટ્રપતિ 2024ના પ્રથમ દિવસે 9.40 વાગ્યે માર ડેલ પ્લાટાના (Mar del Plata) રોક્સી થિયેટરમાં (Roxy Theater) પહોંચ્યા હતા. અહીં તેઓ એક મ્યૂઝિકલ પ્રોગ્રામમાં (Musical program) આવ્યા હતા. દરમિયાન તેમણે જાહેરમાં પોતાની ગર્લફ્રેન્ડ (girlfriend) સાથે લીપ લોક કર્યું હતું. 53 વર્ષીય માઈલીની ગર્લફ્રેન્ડનું નામ ફાતિમા ફ્લોરેઝ છે.
પ્રાપ્ત વિગતો મુજબ માઇલી ન્યુ યર સેલિબ્રશન માટે માર ડેલ પ્લાટાના રોક્સી થિયેટરમાં પોતાની ગ્રર્લફ્રેન્ડના મ્યૂઝિકલ ઇવેન્ટમાં પહોંચ્યા હતાં. જ્યાં તેઓ રત્રે લગભગ 9:40 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતાં. તેમજ શો માટે પોતાના પૈસાથી ટીકીટ ખરીદી હતી. ત્યાર બાદ ગ્રર્લફ્રેન્ડ ફાતિમા ફ્લોરેઝના પર્ફોર્મન્સ બાદ તેઓ સ્ટેજ ઉપર આવ્યા હતાં. તેમજ ફાતિમા સાથે લીપ લોક કર્યું હતું. રાષ્ટ્રપતિની આવી હરકત બાદ ત્યાં ઉપસ્થિત લોકો અચંબીત થઇ ગયા હતાં. તેમજ તેમનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી દીધો હતો. પરિણામે હાલ રાષ્ટ્રપતિ માઇલીને જનતાના ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે.
જાહેરમાં કિસ કરવા બદલ રાષ્ટ્રપતિની ઘણી ટીકા થઈ રહી છે. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. યુઝર્સનું કહેવું છે કે સાર્વજનિક હોદ્દો ધરાવનાર વ્યક્તિએ બધાની સામે આવું વર્તન ન કરવું જોઈએ. ‘આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલીએ તેની ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર આવું કર્યું! શું કોઈ વ્યભિચારી જાહેરમાં આ રીતે સ્ટેજ પર જઈ શકે છે?’
અન્ય યુઝરે કહ્યું, ‘આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલીએ લાઇવ થિયેટર શો દરમિયાન તેમની ગર્લફ્રેન્ડ ફાતિમા ફ્લોરેઝને જુસ્સાથી કિસ કરી હતી. આ એ વાતનો પુરાવો છે કે તમે સરકારી બર્બાદીને ખતમ કરી શકો છો. સામ્યવાદનો નાશ કરી શકો છો અને હજી પણ મજા કરવાનો સમય છે.’
જણાવી દઇયે કે આ પહેલીવાર નથી જ્યારે આ કપલે જાહેરમાં કિસ કરી હોય. નવેમ્બરમાં ચૂંટણી બાદ પણ તેઓએ પોતાની ગર્લફ્રેન્ડને કીસ કરી હતી. દરમિયાન સ્થાનિક ન્યુઝમાં જણાવવામાં આવ્યું હતું કે, માઇલી તેની બહેન કરીના અને સુરક્ષા પ્રમુખ સાથે થિયેટરમાં આવ્યા હતા.
માઇલીની તેમની ગર્લફ્રેન્ડ સાથે પ્રથમ મુલાકાત એક ટોક શો દરમિયાન થઈ હતી. આ કપલ 2022 થી સાથે છે. ફ્લોરેઝે શોમાં માઇલીને મળ્યા બાદ બે મહિના બાદ જ તેણીના પતિને છોડી દીધો હતો. ત્યારબાદ ઓક્ટોબરમાં બંને એક ચેટ શોમાં આવ્યા હતા. તેમજ તેઓએ ડેટિંગની પુષ્ટિ કરી હતી.