પટનાઃ (Patna) બિહારના પૂર્વ મુખ્યમંત્રી (CM) કર્પૂરી ઠાકુરને ભારત રત્ન (Bharat Ratna) આપવામાં આવશે. કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવશે....
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (BCCI) વાર્ષિક પુરસ્કારોની (Award) જાહેરાત કરવામાં આવી છે. હૈદરાબાદમાં આયોજિત આ સમારોહમાં ટીમ ઈન્ડિયાના તમામ સ્ટાર ખેલાડીઓએ ભાગ...
ભરૂચ: (Bharuch) અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કેટલાંક લોકોના જીવનમાં નવવતરણનું આગમન થતાં આ પરિવાર માટે યાદગાર બની રહેશે. ભરૂચ જિલ્લામાં 22...
બારડોલી: (Bardoli) બારડોલી ટાઉન પોલીસ મથક (Police Station) વિસ્તારમાં ઇસરોલી ગામની હદમાં ડ્રીમ હોમ્સ સોસાયટીમાં મંગળવારે મળસ્કે ચારથી પાંચ ચોર ત્રાટક્યા હતા....
વડોદરા, તા. ૨૩ સત્તર વર્ષીય સગીરાએ મિત્રતા કરવાની ના પાડતા યુવકે એસીડ છાંટી દેવાની ધમકી આપતા સગીરાએ તેના માતા – પિતાને આ...
18 જાન્યુઆરીએ સાંજે વડોદરાના હરણી તળાવમાં બાળકો અને શિક્ષકો સાથેની બોટ ડૂબી જતાં કુલ 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના...
અયોધ્યા: (Ayodhya) રામ મંદિરમાં (Ram Temple) ભારે ભીડને જોતા અયોધ્યા જતી યુપી રોડવેઝની તમામ બસોને (Bus) રોકી દેવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના...
જ્યારથી અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાન સરકાર સત્તામાં આવી છે ત્યારથી મહિલાઓના (Women) અધિકારો અને સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં તાલિબાને...
બર્લિન: ઈતિહાસમાં આ 8મી વખત છે જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા પહેલા ઉલ્કા પિંડ (Meteorite) જોવા મળી હોય. પરંતુ થોડા જ કલાકોમાં તે...
સુરત(Surat): ગઈ તા. 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાના (Ayodhya) રામ મંદિરમાં (RamMandir) રામલલ્લાની (ShriRam) પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદથી દેશ આખોય રામ...
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સાથે જ રામ ભક્તોની ૫૦૦ વર્ષની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવના...
– રસ્તાની સાઈડ ઉપરના આડેધડ ખોદકામથી ત્રાસેલા લારી ચાલકે પાટિયું મૂકી તેને મોદી બ્રિજ નામ આપ્યું – ખાનગી કંપનીઓ દ્વારા ખોદકામ કાર્ય...
સુરત: જન્મના માત્ર 17 જ દિવસમાં એક માસૂમ શિશુએ (Child) માતાની હૂંફ ગુમાવી છે. પુત્રના જન્મ (Birth) બાદ સાસરેથી પિયર રહેવા આવેલી...
એક આંટી નામ રજની બહેન હંમેશા રહે હસતા અને હસાવતા …એવું નથી કે તેમના જીવનમાં તેઓ હંમેશા સુખ જ જોયું છે એટલે...
ભરૂચ(Bharuch): 39 દિવસનો જેલવાસ (Jail) ભોગવ્યા બાદ આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ચૈતર વસાવાને (MLAChaitarVasava) આખરે સોમવારે જામીન (Bail) મળ્યા હતા. જે...
ગાંધીનગર(GandhiNagar) : ગઈ તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં (Ayodhya) નવનિર્મિત રામ મંદિરમાં (RamMandir) પ્રભુ શ્રી રામની (ShriRam) પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા (PranPratishtha) સમારોહ...
હસવાની ઈચ્છા થાય ત્યારે મનને મારવું નહિ, પોતાનું નહિ તો કોઈનું પણ પેટ પકડીને હીહીહીહી કરી લેવાનું..! હસવા માટેના અનેક ધોરીમાર્ગ છે,...
બુદ્ધની સ્થિતપ્રજ્ઞતા મળે પછી કોઇ પણ ઘટનાથી મન વ્યથિત ન બને. જનક વિદેહીની સ્થિતિ પ્રાપ્ત થાય પછી આ સંસાર અસાર લાગે. ગીતામાં...
અયોધ્યા(Ayodhya): ગઈ તા. 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યાના દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં (RamMandir) દર્શન માટે ભક્તોની ભારે ભીડ...
મુંબઇ: હવે બિગ બોસ 17ના (Bigg Boss 17) ફિનાલેમાં માત્ર 5 દિવસ બાકી છે. વિક્કી જૈનને (Vicky Jain) ફિનાલે પહેલા બિગ બોસના...
છેલ્લા ચારેક વર્ષથી વૈશ્વિક અર્થતંત્ર જાત જાતની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. ખાસ કરીને વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં કોરોનાવાયરસનો વૈશ્વિક રોગચાળો શરૂ થયો...
સુરત(Surat) : સુરત એન્ટી કરપ્શન બ્યુરોએ (ACB) ઓલપાડ (Olpad) તાલુકાના ભાંડુત ગ્રામ પંચાયતના તલાટીને (Talati) લાંચ (Bribe) લેતા રંગેહાથ ઝડપી (Arrest) પાડ્યો...
નવી દિલ્હી: મિઝોરમમાં (Mizoram) મંગળવારે સવારે એક મોટી દુર્ઘટના (Disaster) ટળી હતી. મ્યાનમાર આર્મીનું (Myanmar Army) એક વિમાન અહીંના લેંગપુઈ એરપોર્ટ પર...
નવી દિલ્હી: બિહારમાં (Bihar) રાજકીય (Politics) હલચલ મચી ગઈ છે. મુખ્યપ્રધાન નીતિશ કુમાર (BiharCMNitishKumar) મંગળવારે અચાનક બિહારના રાજ્યપાલને (Bihar Governor) મળવા રાજભવન...
તેલ અવીવ: ગાઝામાં (Gaza) ચાલી રહેલા હમાસ સાથેના યુધ્ધમાં ઇઝરાયેલના (Israel) 21 સૈનિકો માર્યા ગયા છે. વાસ્તવમાં ગઇકાલે ગાઝામાં યુધ્ધ દરમિયાન જોરદાર...
સુરત: સુરતને ડાયમંડનું વર્લ્ડ ટ્રેડિંગ હબ બનાવવાના સપના સાથે એક મહિના અગાઉ મુંબઈ છોડી સુરતમાં શિફ્ટ થયેલી હીરા ઉદ્યોગની સૌથી મોટી કંપની...
નવી દિલ્હી: ટેસ્લાના CEO એલોન મસ્કે (Elon Musk) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ યુએનએસસીમાં (UNSC) વૈશ્વિક દેશોના સભ્યો વિશે વાત કરી હતી. સાથે...
અયોધ્યા: પ્રભુ શ્રી રામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ ગઈકાલે તા. 22 જાન્યુઆરીના રોજથી રામલલાના દર્શન માટે મંદિરને (Temple) જાહેર જનતા માટે ખુલ્લું...
દાહોદ, તા.૨૨અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં આજે રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે દાહોદ જિલ્લામા ઠેર ઠેર માર્ગો પર રામધૂન અને ભજન...
આજરોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. તેના અનુસંધાનમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રા, આતષબાજી,મહા આરતી...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પટનાઃ (Patna) બિહારના પૂર્વ મુખ્યમંત્રી (CM) કર્પૂરી ઠાકુરને ભારત રત્ન (Bharat Ratna) આપવામાં આવશે. કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવશે. સોમવારે મોડી સાંજે ભારત સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. 24મી જાન્યુઆરીએ કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતિ છે. તેમની જન્મજયંતિના એક દિવસ પહેલા સરકારે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે.
I am delighted that the Government of India has decided to confer the Bharat Ratna on the beacon of social justice, the great Jan Nayak Karpoori Thakur Ji and that too at a time when we are marking his birth centenary. This prestigious recognition is a testament to his enduring… pic.twitter.com/9fSJrZJPSP
— Narendra Modi (@narendramodi) January 23, 2024
કર્પૂરી ઠાકુરને તેમની લોકપ્રિયતાના કારણે જનનાયક કહેવામાં આવે છે. તેમનો જન્મ બિહારના સમસ્તીપુરમાં થયો હતો. કર્પૂરી ઠાકુરને કેન્દ્ર સરકાર દ્વારા ભારત રત્ન (મરણોત્તર)થી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. કર્પૂરી ઠાકુર સમાજના વંચિત વર્ગના ઉત્થાન માટે તેમના અથાક પ્રયત્નો માટે જાણીતા છે. તેઓ ભ્રષ્ટાચાર વિરોધી નેતા તરીકે પણ પ્રખ્યાત હતા. તેમના શાસનકાળ દરમિયાન અમલમાં આવેલી જમીન સુધારણા યોજના અને શિક્ષણ સુધારણા યોજનાઓની સમગ્ર દેશમાં વ્યાપક અસર હતી. જણાવી દઈએ કે તેઓ પહેલા વ્યક્તિ હતા જેઓએ બિહારમાં દારૂબંધી લાગૂ કરી હતી.
પીએમ મોદીએ આ વાત કહી
પીએમ મોદીએ કહ્યું આ પ્રતિષ્ઠિત સન્માન હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે ચેમ્પિયન અને સમાનતા અને સશક્તિકરણના હિમાયતી તરીકેના તેમના સતત પ્રયત્નોનું પ્રમાણ છે. દલિતોના ઉત્થાન માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને તેમના દૂરંદેશી નેતૃત્વએ ભારતના સામાજિક-રાજકીય છબી પર અમીટ છાપ છોડી છે. આ પુરસ્કાર માત્ર તેમના નોંધપાત્ર યોગદાનને જ સન્માનિત કરતું નથી પરંતુ વધુ ન્યાયી અને સમાન સમાજ બનાવવાના તેમના મિશનને ચાલુ રાખવા માટે પણ અમને પ્રેરણા આપે છે.
કર્પુરી ઠાકુર જનનાયકના નામથી પ્રખ્યાત હતા
કર્પૂરી ઠાકુર ‘જન્નનાયક’ તરીકે પ્રખ્યાત હતા. તેઓ ડિસેમ્બર 1970 થી જૂન 1971 અને ડિસેમ્બર 1977 થી એપ્રિલ 1979 સુધી બિહારના મુખ્યમંત્રી હતા. કર્પૂરી ઠાકુર તેમના સમયમાં બિહારના મહાન નેતા હતા. સમાજવાદી નેતા કર્પૂરી ઠાકુરને દલિત અને વંચિતોના અવાજ તરીકે યાદ કરવામાં આવે છે. બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી પ્રસાદ યાદવે ઘણી વખત કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની માંગ કરી હતી.