(પ્રતિનિધી) દે.બારીયા, તા.25બેફામ બનેલા ખનીજ માફીઆ નો રોજબરોજ રાત દિવસ ચાલતા અવરલોડ ખનીજ ચોરી ધંધા કરતા માફીઆઓ ના ચાલતા આઇવા ડમ્પર જેવા...
દાહોદ, તા.25લીમખેડા તાલુકાના એક ગામમાંથી એક પીડિત મહિલાએ 181 મહિલા હેલપલાઇન પર ફોન કરીને જણાવેલ કે તેઓને માતા દ્વારા અંધશ્રદ્ધા બાબતે માનસિક...
દે.બારીયા, તા.25બેફામ બનેલા ખનીજ માફીઆ નો રોજબરોજ રાત દિવસ ચાલતા અવરલોડ ખનીજ ચોરી ધંધા કરતા માફીઆઓ ના ચાલતા આઇવા ડમ્પર જેવા વાહન...
દાહોદ, તા.25ગમખ્વાર અકસ્માતનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના ખુંટન ખેડા ગામે લીમડી-ગોધરા રોડ પર પલાસ પેટ્રોલ પંપ પાસે રાત્રીના પોણા નવ વાગ્યાના સુમારે...
પાદરા, તા.25પાદરાના માસર ગામે લઘુમતી કોમના ૬ યુવાનોએ યુવાનોએ ઇન્સ્ટાગ્રામ આઈ.ડી મારફતે વિવાદિત પોસ્ટ કરતા વડુ પોલીસે યુવાનોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી...
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ વિપક્ષોના ઇન્ડિયા ગઠબંધનની ફોલ્ટલાઈનો પણ બહાર આવી રહી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનાં અધ્યક્ષ અને...
વારાણસી: (Varanasi) જ્ઞાનવાપી મસ્જિદને (Masjid) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે હિંદુ અને મુસ્લિમ બંને પક્ષકારોને ASI રિપોર્ટ સોંપ્યો...
સુરત: (Surat) પુણાગામ ખાતે રહેતી પરિણીતાને વીસ વર્ષ અગાઉનો પ્રેમી ફેસબુક (Facebook) ઉપર સંપર્ક થતા બંને વચ્ચે ફરી પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારે...
વ્યારા: (Vyara) વાલોડના બાજીપુરાથી દેગામા કોંકણવાડ તરફ જતા માર્ગે બે બાઇક (Bike) સામસામે ધડાકાભેર અથડાતાં એકનું મોત અને એક મહિલા સહિત બે...
ગાંધીનગર: (Gandhinagar) 75માં પ્રજાસત્તાક પર્વે (Republic Day) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે જૂનાગઢના રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે...
જયપુર: (Jaipur) પ્રજાસત્તાક દિનની પરેડના મુખ્ય અતિથિ બનવા માટે ભારત (Bharat) આવેલા ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રોડ-શો...
નવી દિલ્હી: (New Delhi) રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મુએ ભારતના 75માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવારે રાષ્ટ્રને સંબોધિત કર્યું. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું,...
ભારતના સ્ટાર બેટ્સમેન (Star Batsmen) વિરાટ કોહલીને (Virat Kohli) ICC દ્વારા વર્ષ 2023 માટે ODI ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં...
સુરત: શહેરના રાંદેર (Rander) વિસ્તારમાંથી આજે ગુરૂવારે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં એક 12 વર્ષની કિશોરી સાથે બદકામ (Dirty Work)...
સુરત: સુરત મનપા (Surat Municipal corporation) પણ રામ ભક્તિમાં લીન થઈ હોય તેવા દ્રશ્યો આજે ગુરુવારે સામાન્ય સભા (General Assembly) પહેલા જોવા...
નવી દિલ્હી: ભારત આવતીકાલે એટલે કે 26 જાન્યુઆરી 2024 ના રોજ 75મો પ્રજાસત્તાક દિવસ (Republic Day) ઉજવવા જઇ રહ્યું છે. અગાઉ રાષ્ટ્રપતિના...
પટનાઃ (Patna) બિહારની રાજનીતિમાં ક્યારે શું થશે તેની કોઈને ખબર હોતી નથી. બિહારની રાજનીતિની આ વાત હવે ફરી ચર્ચામાં છે. એવા સમાચાર...
વારાણસી: જિલ્લા ન્યાયાધીશ (District Judge) ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની (Dr. Ajay Krishna Vishvesh) અદાલતે બુધવારે જ્ઞાનવાપી (Gyanvapi) સંકુલના સીલબંધ સર્વે રિપોર્ટ (Survey...
સુરત(Surat): શહેરમાં ટપોરી અસામાજિક તત્વોને કોઈનો ખૌફ રહ્યો નથી. સરેઆમ જાહેરમાં ટપોરીઓ હથિયારો ઉછાળતા ડરતા નથી. હદ તો એ થઈ ગઈ કે...
ઉજ્જૈનઃ (Ujjain) મધ્યપ્રદેશના (MP) ઉજ્જૈન જિલ્લામાં સ્થિત માકડોન ગામમાં વહેલી સવારે ભારે બબાલ સર્જાઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા (Sardar Patel Statue)...
ગાંધીનગર(Gandhinagar) : લોકસભાની ચૂંટણી (LokSabhaElection) પહેલાં ગુજરાતમાં (Gujarat) ઓપરેશન લોટ્સ (OperationLotus) શરૂ થયું છે, તે અંતર્ગત ધડાધડ રાજીનામા (Resignation) પડી રહ્યાં છે....
નવી દિલ્હી: હેલ્થ ઈન્સ્યોરન્સ (HealthInsurance) એટલે કે મેડિકલેઈમ પોલિસી (MediclaimPolicy) ધરાવતા નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે કોઈ પણ કંપનીનો મેડિક્લેઈમ...
હૈદરાબાદ(Hydrabad): ઈંગ્લેન્ડ-ભારત વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝનો (IndiaEnglandTestSeries) આજે હૈદરાબાદથી આરંભ થયો છે. પહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના (Australia) વિક્ટોરિયામાં (Victoria) ડૂબી જવાથી ચાર ભારતીયોના મોત (Indian Death) થયા છે. 24 જાન્યુઆરીની સાંજે ફિલિપ આઇલેન્ડના બીચ (Beaches...
હૈદરાબાદ: ઈંગ્લેન્ડની (England) ટીમ હૈદરાબાદમાં (Hyderabad) ભારત (India) સામે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની (TestSeries) પ્રથમ મેચ રમી રહી છે. આ મેચમાં ઈંગ્લિશ...
) નસવાડી, તા.24નસવાડી કલેડીયા રોડ ઉપર મોટા મોટા ગાબડાં પડતા વાહનચાલકો હેરાન પરેશાન પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ખાડા પુરવા વારંવાર રજૂઆત...
મુંબઈ: શેરબજારમાં (SensexDown) ઘટાડાનો સિલસિલો યથાવત છે. સેન્સેક્સ આજે એટલે કે ગુરુવારે 71,022.10 પર ખુલ્યો હતો, પરંતુ થોડા સમય પછી તે ઝડપથી...
પાદરા, તા.24પાદરાના ભોજ ગામે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હિંદુઓના ઝંડા કાઢી નાખી બપોરે નીકળેલી રામજી ની શોભા યાત્રા પર નગીના મસ્જિદ પાસેથી...
ગરબાડા, તા.24આખા દેશભરમાં હાલમાં સરકાર દ્વારા સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે ત્યારે ગરબાડાથી જાંબુઆ રોડ પર કોલેજ અને મોટી શાળાઓ આવેલી...
દાહોદ, તા.24દાહોદ જિલ્લાના ઈતિહાસમાં પ્રથમ વખત ગેરકાયદેસર નાણાં ધીરધારની પ્રવૃતિમાં સામેલ ઈસમ વિરૂધ્ધ પોલીસ મથકે ગુનો નોંધાંયા બાદ ઈસમને પાસા હેઠળ ધકેલાયાનો...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
(પ્રતિનિધી) દે.બારીયા, તા.25
બેફામ બનેલા ખનીજ માફીઆ નો રોજબરોજ રાત દિવસ ચાલતા અવરલોડ ખનીજ ચોરી ધંધા કરતા માફીઆઓ ના ચાલતા આઇવા ડમ્પર જેવા વાહન થી દેવગઢ બારીઆ મોતીપુરા ગામે પાનમ નદીના પુલની પાસે સાંજના સાડા ચારથી પાંચ વાગ્યા સુધીના સમય ગાળામાં બનવા પામ્યો હતો જેમાં એક વાહન ચાલકનું અશોક લેલેન ડમ્ફર પુરઝડપે હંકારી લઈ જઈ સામેથી આવી રહેલી બાઇકને ટક્કર મારી રોડ પર ધસડી લઈ જતાં બાઇક સવાર દેવગઢ બારીઆ સીંગોર ગામના ખેડા ફળિયાના ૧૮ વર્ષીય કીરણભાઈ ભલાભાઈ બારીયાનો ડોબો પગ શરીરથી અલગ થઈ જતાં તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે મોટર સાયકલ પર પાછળ બેઠેલ સીંગોર ગામના ખેડા ફળિયાના ૧૬ વર્ષીય સંજયકુમાર કલસીંગભાઈ બારીયાને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે દે.બારીયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ડમ્ફર ચાલક તેના કબજાનું ડમ્ફર સ્થળ પર મૂકી નાસી ગયો હતો. આવા અકસ્માતને લઈને ખાન ખનીજ પોલીસ તંત્ર દેવગઢબારિયા મામલતદાર વિભાગ એક્શનમાં આવતા અવરલોડ રેતી ભરેલા વાહનો રોયલ્ટી વગરના વાહનો દેવગઢ બારીયા તાલુકાના પોલીસ સ્ટેશનનોમાં લાવીને મુકી દીધા અવરલોડ ખનીજ ચોરી જેવા કેસ બનાવી ગાડી ડીટન કરવાની કાર્યવાહી કરી. ખનીજ માફીઆ રેતીના ટ્રકના માધ્યમથી રાત દિવસ ઓવરલોડ જેવા વાહનો ખુલ્લેઆમ કાયદાની કોઈ ડર ના હોય એ પ્રમાણે ચાલતા હોય છે.