સંતરામપુર, તા.29મહીસાગર જિલ્લામાં ગયા વરસે વાસ્મોની નલ સે જલ યોજના અંતર્ગત કરોડોનું કૌભાંડ આચરાયું હતું. આ અંગે તંત્રએ ઊંડી તપાસ બાદ 111...
માનવજીવન પ્રભુએ આપેલી ભેટ છે. લાખ ચોર્યાસી યોનિમાં જન્મ્યા પછી મનુષ્યઅવતારની પ્રાપ્તિ શકય બને છે. શાસ્ત્રોમાં વિસ્તૃત માહિતી વાંચવા મળે છે. એના...
જેટલા પણ દેશો ધર્મના પનારે પડ્યા છે, એ દેશો અધોગતિના માર્ગે ગયા છે. કોઈ પણ દેશનો વિકાસ ધર્મના માર્ગે નહીં, પરંતુ વિજ્ઞાનના...
દેશનો ભરોસાપાત્ર અને જાહેર પરિવહન સેવા રેલવે એ સારી એવી કમાણી કરતી સેવા છે. તેમ છતા સિનીયર સિટીઝનો પ્રત્યે ઓરમાયુ વર્તન કેમ?...
રાહુલ ગાંધીની સુવિધાપૂર્ણ, વાતાનુકૂલિત, આરામદેહ અને સ્વાસ્થ્યવર્ધક પદયાત્રા આસામમાંથી પસાર થઇ રહી હતી ત્યારે કોંગ્રેસ ઇચ્છતી હતી કે ગૌહાટી શહેરના મુખ્ય માર્ગો...
આજકાલ લગનની મૌસમ બુલેટ ટ્રેનની માફક દૌડી રહી છે બોસ..! ઠેર ઠેર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલતી હોય, એમ લગનના માંડવા...
જેને વર્લ્ડ કોર્ટ પણ કહેવામાં આવે છે તે યુએનની અદાલતે ઇઝરાયલને ગાઝામાં નરસંહારના કૃત્યોને રોકવા માટે તમામ પગલાં લેવાનો આદેશ આપ્યો છે,...
રાંચી: ઝારખંડના (Jharkhand) મુખ્યમંત્રી હેમંત સોરેન (CM Hemant Soren) જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ (Money Laundering) કેસમાં મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું...
નવી દિલ્હી: અમેરિકામાં (America) ભારતીય વિદ્યાર્થીની ઘાતકી હત્યા (Murder) કરવામાં આવી હતી. આ ઘટના અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના લિથોનિયા (Lithonia) શહેરમાં બની છે....
વોશિંગટન: સીરિયામાં (Syria) અમેરિકા (America) અને સહયોગી દળોના ઠેકાણાઓ ઉપર રોકેટથી હુમલો (Rocket Attack) કરવામાં આવ્યો હતો. સીરિયામાં આ હુમલો રવિવારે જોર્ડનમાં...
અમદાવાદ : તાતા ગ્રુપની ભારતની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ તનિષ્કે આજે તેના ગ્રાન્ડ સ્ટોરના ફરીથી લોન્ચ સાથે ગુજરાતના અમદાવાદમાં તેની રિટેલ...
સુરત: સુરત સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર ગ્રીન ગ્રૂપે સોમવારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો યાદગાર બનાવવા એક વિશેષ ઓફેરની...
સુરત: (Surat) સુરતમાં જ્યારે ઈમરજન્સી હોય અને જો તે સમયે પીક સમય હોય તો ટ્રાફિકનું (Traffic) ભારણ નડે છે. માનવજીવનની સુરક્ષા માટે...
સુરત: (Surat) ભૂકંપ (Earth quack) દરમિયાન મુસાફરોની સલામતી અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (મુંબઇ-અમદાવાદહાઇ-સ્પીડરેલકોરિડોર) માટે ભૂકંપની તપાસ...
અમદાવાદ: વડોદરાના હરણી હોડી દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે વડોદરા મનપા અને તંત્રને આકરી ફટકાર લગાવતા નોંધ્યું હતું કે, હંમેશા દુર્ઘટના બાદ જ...
પારડી: (Pardi) વલસાડ એલસીબીના (LCB) પોલીસ કોન્સ્ટેબલ આશિષ કુવાડીયા દારૂના ધંધામાં કેસ કરવાની ધમકી આપી ત્રણ લાખની લાંચ માગી હતી. જેને પગલે...
ભરૂચ: (Bharuch) ભરૂચના નવા સરદાર બ્રિજ (Bridge) ઉપર ટેમ્પોચાલકે આગળ ચાલતા ટેન્કરને અડફેટે લીધા બાદ રેલિંગમાં વાહન ઘૂસીને લટકી જતાં જીવ બચાવવા...
મુંબઈ: (Mumbai) ‘બિગ બોસ 17’ના (Bigg Boss 17) વિજેતા મુનાવર ફારૂકી સોશિયલ મીડિયા પર જબરજસ્ત ટ્રેન્ડ થઈ રહ્યો છે. તેની ચર્ચા દરેક...
મુંબઈઃ (Mumbai) બેટ્સમેન સરફરાઝ ખાનનો (Sarfaraz Khan) આખરે ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ટીમ ઈન્ડિયાના દરવાજા ખખડાવનાર આ...
પારડી: (Pardi) પારડી તાલુકાના ગોઈમા ગામે પુત્રીને મારમારી અવાર-નવાર હેરાન કરતો હોવાની અદાવત રાખી સસરાએ જમાઈને ઓઢણી વડે ગળે ટૂંપો આપી મોતને...
માલે: (Male) માલદીવના (Maldives) રાષ્ટ્રપતિ મુઈઝ્ઝૂ ભારત વિરોધી નીતિને કારણે સંકટમાં દેખાઈ રહ્યા છે. મુઇઝ્ઝુની ભારત વિરોધી નીતિને કારણે માલદીવની મુખ્ય વિપક્ષી...
ચૂંટણી પંચે (Election commission) જાહેરાત કરી છે કે રાજ્યસભાની (Rajya sabha) 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. 15 રાજ્યોમાં 56 બેઠકો...
નવી દિલ્હી: અરબ સાગરમાં (ArebianSea) ઈરાનના (Iran) માછીમારોના (FisharMan) જહાજ ઈમાન પર સમુદ્રી લુંટારાઓ (Sea pirates) ત્રાટક્યા બાદ ઈન્ડિયન નેવી (Indian Navy)...
ભોપાલ: મધ્યપ્રદેશના (MadhyaPradesh) ભોપાલમાં (Bhopal) અજીબોગરીબ કિસ્સો બન્યો છે. અહીં એક 103 વર્ષના વૃદ્ધે લગ્ન (103 year old married) કર્યા છે. ભોપાલના...
નવી દિલ્હી: ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) ને કાશીના (Kashi) જ્ઞાનવાપી (GyanVapi) સંકુલમાં હાજર કથિત શિવલિંગના (ShivLing) વૈજ્ઞાનિક (Scientist) સર્વેક્ષણનો (Survey) આદેશ આપવા...
શહેરમાં ફરી ચાલુ બાઈક પર ચેન સ્નેચિંગ કરતી ટોળકી સક્રિય ન્યુ સમા વિસ્તારમાં રહેતા વૃદ્ધા પરિવાર સાથે છાણી વિસ્તારના શોરૂમમાં નવી કાર...
હાલોલ તાલુકાના પાનેલાવ ગામે બરોડા એગ્રો નામની કંપની આવેલી છે જે કંપનીમાં ગઈકાલે શનિવારે રાત્રિના અંદાજે ૯:૦૦ વાગ્યાના સુમારે કોઈ કારણોસર એકા...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) આજે તા. 29 જાન્યુઆરીને સોમવારના રોજ ‘પરીક્ષા પે ચર્ચા’ (ParikshaPeCharcha) કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમની...
સુરત (Surat) : કતારગામની (Katargam) ચીકુવાડી ખાતે રહેતા બે ભાઈઓ 1400 કિલોમીટરનો સાયકલ (Cycle) પર લાંબો પ્રવાસ કરીને સુરતથી અયોધ્યા (Ayodhya) રામલલાના...
રાજકોટ(Rajkot): ઉપલેટામાં (Upleta) અરેરાટીપુર્ણ ઘટના બની છે. અહીં યુવાન પરિણીતાએ આપઘાત (Sucide) કર્યો છે. જોકે વધુ આઘાતજનક બાબત એ છે કે પરિણીતાએ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
સંતરામપુર, તા.29
મહીસાગર જિલ્લામાં ગયા વરસે વાસ્મોની નલ સે જલ યોજના અંતર્ગત કરોડોનું કૌભાંડ આચરાયું હતું. આ અંગે તંત્રએ ઊંડી તપાસ બાદ 111 કોન્ટ્રાક્ટર બ્લેક લીસ્ટ કરવામાં આવ્યાં હતાં. આ કોન્ટ્રાક્ટરો ફરી ટેન્ડર ભરી શકશે નહીં. જોકે, આ આદેશ ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવા બરાબર સાબિત થયો છે.
મહીસાગર જિલ્લામાં વાસ્મોની નલ સે જલ અંતર્ગત 111 જેટલાં કોન્ટ્રાક્ટરો હવે ટેન્ડર ભરી શકશે નહીં. વાસ્મોની નલ સે જલ યોજનામાં અનિયમિતતા બાબતે 111 એજન્સીઓને કામ ન આપવાં સૂચના અપાઇ હતી. અગાઉ વિજિલન્સ ટીમ દ્વારા મહીસાગર જિલ્લામાં વાસ્મોની નલ સે જલ યોજનાં અંતર્ગત કરવામાં આવી હતી. જેની ઊંડાણપૂર્વક તપાસને અંતે કામ કરતી એજન્સીની કામગીરીમાં અનિયમિતતા અને ખામી સામે આવતા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી જીલ્લામાં 111 જેટલી એજન્સીને કામ ન આપવાં તેમજ ચૂકવણું ન કરવા ગાંધીનગરથી મહીસાગર વાસ્મો અધિકારીને લેખિત જાણ કરાઈ હતી. આ તમામ એજન્સીઓ સામે ભવિષ્યમાં પેમેન્ટની રિકવરી કરવાના હેતુસર પેમેન્ટ નહીં ચૂકવવા ગાંધીનગરથી આદેશ વાસ્મોમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો સામે કેટલીક ક્ષતિઓ તેમજ ખોટા બીલિંગ મુકતા હોવાના ખુલાસાને લઈ ટેન્ડર ન ભરવા સૂચના અપાઇ છે.
મહીસાગર જિલ્લા કચેરી વાસ્મો દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરીમાં ખુબજ મોટે પાયે અનિયમિતતા ધ્યાને આવેલ છે. જે અંગે કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. સદર કામગીરીમાં કરવામાં આવેલ અનિયમિતતા ધ્યાને લેતા નીચે મુજબની એજન્સીઓ સામે નિયમાનુસાર કાર્યવાહી પૂર્ણ ન થાય તથા અત્રેની કચેરીની લેખિત સૂચના ન મળે ત્યાસુધી આ એજન્સીઓ વાસ્મો તથા પાણી પૂરવઠા વિભાગ હસ્તકના કોઈપણ કામોનાં ટેન્ડરમાં ભાગ લઈ શકશે નહીં.
વધુમાં આ એજન્સીઓ દ્વારા અન્ય કોઈપણ જિલ્લામાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ હોય તો તેના ચુકવણા કરતા પહેલા વડી કચેરીની મંજૂરી મેળવવાની રહેશે.
